ભમ્મરીયો કૂવો/સૂમસામ સ્થળે વેરાન પડેલી વિરાસત/ BHAMMARIYO KUVO

Поделиться
HTML-код
  • Опубликовано: 2 янв 2025

Комментарии • 67

  • @viruurana
    @viruurana 23 дня назад +6

    કલાત્મક સ્થળો ની આપણે કાળજી લેવી જોઈએ, પણ દુઃખ ની વાત છે એમાં પણ અમુક લોકો હિન્દુ મુસ્લિમ નું રાજકારણ કરવામાં જ વ્યસ્ત હોય છે.

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD  22 дня назад +1

      આપની વાત સાથે સો ટકા સંમત છું.

  • @nikulpanchal6879
    @nikulpanchal6879 22 дня назад +6

    કર્ણાવતી મહાનગર.. કર્ણદેવ વાઘેલા રાજા એ વસાવેલું નગર.. ભદ્રકાલી મંદિર.. કર્ણ સાગર તળાવ.. કાંકરિયા. માણેક નાથ સંત.. કવિ દલપતરામ ચોક.. કર્ણ મુક્તેશ્વર મહાદેવ મંદિર.. 3 દરવાજા ને પાટણ માં પણ 6.. જય અંબે

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD  22 дня назад +1

      મારી ચેનલના અન્ય વીડિયો પણ જોઈ લેશો.

  • @SRabari-t7m
    @SRabari-t7m 11 дней назад +1

    Va

  • @JLogic777
    @JLogic777 24 дня назад +15

    ૪૦ વર્ષ પહેલાં ,હું નીચે ગયેલો, ત્યારે કોઈ જાળીઓ હતી નહી, પણ એ વખતે , ખૂબ બધા લોકો કૂવો જોવા આવતા, પુરાતત્વ વિભાગ , કોઈ જ ધ્યાન આપતું નથી. કોઈ જ માહિતી આપતું બોર્ડ નથી

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD  24 дня назад +4

      તંત્રએ વધુ જાગૃત થઈને આ સ્થળને બચાવવું જોઈએ.

    • @amarparmar2843
      @amarparmar2843 24 дня назад

      ભમ્મરીયા કુવાને રીપેરીંગ કરીને જોવાલાયક બનાવવો જોઇએ. કેમકે તે આપણી ઐતિહાસિક વિરાસત છે.

  • @jitendrabrahmbhatt7619
    @jitendrabrahmbhatt7619 23 дня назад +10

    હું મહેમદાવાદ નો રહેવાસી છું સરસ માહીતિ પણ તેની સાર સંભાળ રાખવી જોઇએ સરકારે પુરાતન વિભાગે કોઇપણ જગ્યા હોય દેશ માં તો તેની સંભાળ લેવી જોઇએ અને રીપેર કરાવવી જોઇએ🇮🇳

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD  23 дня назад +1

      આપ મહેમદાવાદવાસી છો તો કોઈ સંસ્થા/NGOના સ્વયંસેવકોની મદદથી તે ઐતિહાસિક સ્થળની યથાયોગ્ય દેખરેખ રાખી શકાય.

    • @dajendrasinhzalajaymaashak1633
      @dajendrasinhzalajaymaashak1633 22 дня назад

      જીતુભાઇ કેમ છો. હું વટવાથી

  • @bharatgajjar7684
    @bharatgajjar7684 23 дня назад +4

    Wah bhai wah

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD  22 дня назад

      ખૂબ ખૂબ આભાર 🙏

  • @hanumanpareek229
    @hanumanpareek229 22 дня назад +1

    Thanks a lot for showing us this place. ❤

  • @chauhansomsinh6307
    @chauhansomsinh6307 24 дня назад +5

    ખૂબ સુંદર વિડિયો બનાવી છે.

  • @heritagemusafir
    @heritagemusafir 25 дней назад +3

    Drone shot jordar capture karya che.

  • @BigneshNai.007
    @BigneshNai.007 25 дней назад +4

    Khub saras

  • @pravindodiya2064
    @pravindodiya2064 23 дня назад +2

    Very good recharge system we can adapt nowadays

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD  22 дня назад +1

      Absolutely Yes ! I am surprised that why dont we use such water storage system what we already have knowledge upon !

  • @nitinpanchal4720
    @nitinpanchal4720 19 дней назад

    ❤_______So Beautiful Video friend and Adhik jankari ke liye Dhanywaad Thank you Saheb ___👌🌹🙏🙏🙏

  • @azharpatel2178
    @azharpatel2178 25 дней назад +3

    Awesome વિડિઓ......

  • @thehakuvlogs
    @thehakuvlogs 25 дней назад +2

    Khub saras saheb

  • @dinabenparmar2661
    @dinabenparmar2661 25 дней назад +3

    સરસ પૌરાણિક છે જગ્યા

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD  25 дней назад

      પૌરાણિક અને શાંત જગ્યા છે.

    • @Vireja
      @Vireja 23 дня назад

      ઐતિ હાસિક સ્થળ છે અને ખૂબ સરસ છે

    • @sandeepkumargtrivedi244
      @sandeepkumargtrivedi244 23 дня назад

      આને ઍતહાસિક કહેવાય પૌરાણિક નહી.

  • @Shortstories3456
    @Shortstories3456 23 дня назад +2

    સુંદર, અતિ સુંદર

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD  22 дня назад +1

      ખૂબ ખૂબ આભાર 😊

  • @shilapande9704
    @shilapande9704 23 дня назад +3

    આભાર સરસ માહિતી આપી

  • @BhamarThakor-jv5vi
    @BhamarThakor-jv5vi 22 дня назад +1

    ❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺

  • @MukeshBhai-ci8im
    @MukeshBhai-ci8im 22 дня назад +1

    એક ભમરીઓ કૂવો ગાંધીનગર જિલ્લા ના હાલિશાગામ માં પણ છે

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD  22 дня назад

      આ વિશે મને માહિતી નથી.

  • @fresh_drools
    @fresh_drools 22 дня назад +1

    Thanks👍

  • @BHAVAJI_JADAV
    @BHAVAJI_JADAV 19 дней назад +1

    ભમરીયોકુવો અંદર થી ન બતાવયો

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD  19 дней назад

      વીડિયો માં મેં કહ્યું એ મુજબ એકલદોકલ વ્યક્તિએ કુવામાં અંદર ઉતરવું જોખમી છે એટલે એવું જોખમ મેં પણ ના લીધું અને મારા દર્શકોને પણ એ બાબતે સૂચન કર્યું.

  • @mayurikashah187
    @mayurikashah187 21 день назад

    Bahuj cum information aapi . Second floor per jav to first floor per tame parat na aavi sako ena mate aape 3rd floor javu pade . Bhul bhulamnima jata rahevay. 70 yeras back lai java mate aabhar. 7 th floor ma 2 floor panima j raheta. Vachhe be mota kada hata jya zula per besi mohammad begdo zulto hato.

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD  21 день назад

      આપે ઘણી જ રસપ્રદ માહિતી આપી.. આભાર 😊... હું પોતે કૂવામાં નીચે ઉતર્યો ના હોવાથી વિશેષ માહિતી નથી.

    • @thakorbhaipatel4750
      @thakorbhaipatel4750 19 дней назад

      1958 ma hu aa kuvo me joyelo chhe.Aa kuvo te Samay ma ati bhavya hato. anu varnan ek bhai e Vishrut mahiti Sabhar apel chhe. Aa kuva par ek khub janito garbo pan Lakhani chukyo chhe Shabd aa mujab chhe.....Bhari bedane hu to nanakdi near...kem Kari panida bharayre bharatiya kuvane kanthade.Ati. sundar sahitya sabhar garbo chhe.

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD  17 дней назад

      @@thakorbhaipatel4750 ઓહ્હો... આપે લખ્યુ તેમ ૧૯૫૮ માં તો આ ભમ્મરીયો કુવો કેટલો ભવ્ય રહ્યો હશે ! આ બાબતે વિસ્તૃત વર્ણન ક્યાં લખાયેલું છે તેની અને આ સ્થળ પર રચાયેલ ગરબા વિશે પણ મને જાણ કરશો ?

  • @dajendrasinhzalajaymaashak1633
    @dajendrasinhzalajaymaashak1633 22 дня назад +1

    મેં આ ભમરીયો કુઓ 35 વર્ષ પહેલા નીચે ઉતરીને જોયો હતો. પણ વધારે નીચે ના ઉતર્યા કેમકે અંદર ભમરીયું મદ ખુબજ હતું.

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD  22 дня назад

      આવી જગ્યાએ જીવજંતુ,અસામાજિક તત્વો વગેરે ઘણાં ભયસ્થાનો હોય તેથી નીચે નહીં ઉતરવા બાબતે વીડિયોમાં સલાહ આપેલી છે.

    • @yusufpatel2066
      @yusufpatel2066 16 дней назад +1

      ​@@KHABARAMDAVAD👌

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD  15 дней назад

      @@yusufpatel2066 🙏

  • @madinak.c8846
    @madinak.c8846 18 дней назад

    Saras.hu.Nani.Hati.Tyare.Mara. ભાઈએ.બતાવ્યો.હતો.યાદ.Tazi.Thyi. ર્થે ક્યું.વેરી. મ ચ

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD  18 дней назад

      ઘણાં બધાની બચપનની યાદો તાજી થઈ છે.આપની પણ ! પ્રતિભાવ બદલ ધન્યવાદ ! 🌸

  • @chaudharirajmit2324
    @chaudharirajmit2324 22 дня назад

    ગામ- હાલીસા - તાલુકો - દહેગામ. જીલ્લો - ગાંધીનગર ખાતે પણ એક ભમરીયો કુવો છે અમે લોકો બચપણ તેમજ યુવાવસ્થામાં કુવાની અંદર ખુબ રમેલા છીએ

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD  22 дня назад

      હું જરૂર ત્યાંની મુલાકાત લઈશ અને એના પર પણ આવો જ વીડિયો બનાવીશ.એ બાબતના ઈતિહાસની જાણકારી હોય તો જાણ કરશો.

  • @D.1640
    @D.1640 22 дня назад

    Mahemdavad ek musjid 6,ena

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD  21 день назад

      મારે એના વિશે માહિતી મેળવવી પડશે.

  • @arvindkpatel6238
    @arvindkpatel6238 21 день назад

    આ બધા સ્થળો ને મરામત કરી પર્યટન માટે તેમજ નવા ઇજનેરી કોલેજોમાં અભ્યાસ માટે ઉપલબ્ધ કરાવવામાં આવે.

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD  21 день назад

      આપનો વિચાર ઉત્તમ અને આવકાર્ય છે...જૂની ઐતિહાસિક ઈમારતો માંથી કેટકેટલો અભ્યાસ થઈ શકે અને ટ્રાવેલ સ્પોટ પણ બનાવી શકાય.

    • @yusufpatel2066
      @yusufpatel2066 16 дней назад +1

      ​@@KHABARAMDAVADBest suggestion ❤👍

    • @KHABARAMDAVAD
      @KHABARAMDAVAD  15 дней назад

      @@yusufpatel2066 😇💫