ખેડૂત મિત્રો ચણા મા 30 મણ સુધી ઉત્પાદન કેમ લેવુ અને એ પણ ઓસો ખરચો કરીને

Поделиться
HTML-код
  • Опубликовано: 12 янв 2025

Комментарии • 40

  • @anilnakum7681
    @anilnakum7681 9 дней назад

    VA sarash.mahiti.aapi.bhai

  • @hareshranadangerhareshrana5691
    @hareshranadangerhareshrana5691 20 дней назад

    Wah saras mahiti jitesh tadan sachivat che bhai

  • @padanivijay7264
    @padanivijay7264 21 день назад

    ખુબ સરસ માહિતી મોટાં ભાઈ

  • @સૈનિકકિસાન
    @સૈનિકકિસાન 21 день назад

    ખુબજ સારા વીડિયો બનાવો છો જય જવાન જય કિસાન 👍🇮🇳

  • @ahirarjun7874
    @ahirarjun7874 21 день назад

    જય મુરલીધર

  • @GovindbhaiBaldaniya-h6s
    @GovindbhaiBaldaniya-h6s 19 дней назад

    Sarah🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉ahar

  • @pravinbhaibera7373
    @pravinbhaibera7373 12 дней назад

    Kerala dose Maharaj

    • @Jkahir__0
      @Jkahir__0  12 дней назад

      1 ડોઝ મરાય ફાલ લાગવાની સરુવત થાય તે પેલા

  • @vikramsinhsarvaiya8532
    @vikramsinhsarvaiya8532 21 день назад +3

    રામભાઈ ઓડેદરા અને રમેશ ભાઈ રાઠોડ ની અસર

    • @Jkahir__0
      @Jkahir__0  21 день назад +3

      ભાઈ અસર નથી 15 વરસ નો અનુભવ છે અને મારુ કામ છે જેટલી કંપની ની નકલી દવા આવે એનો વીડિયો બનવાનું

  • @shivlalsukhadiya6453
    @shivlalsukhadiya6453 21 день назад

    Jai Dwarka dhis

  • @GovindbhaiBaldaniya-h6s
    @GovindbhaiBaldaniya-h6s 19 дней назад

    Aharsara

  • @mukeshpethani6009
    @mukeshpethani6009 16 дней назад

    Tuka video banavobhai Ganavidio jovanahoi

  • @markhipindariya
    @markhipindariya 21 день назад

    કયું ગામ ભાઈ ખૂબ સરસ માહિતી આપો છો આભાર જય દ્વારકાધીશ 🙏

  • @GovindbhaiBaldaniya-h6s
    @GovindbhaiBaldaniya-h6s 19 дней назад

    , ahir❤❤❤❤❤❤❤❤❤

  • @hareshbhayani4375
    @hareshbhayani4375 19 дней назад

    35 divas.. sardar 12:61:0

  • @vanarajjataparavanarajjata5184
    @vanarajjataparavanarajjata5184 21 день назад

    Khub saras mahiti aapo chho
    Mare drip ma chana vavel chhe ane paya ma koi khatar aapel nathi to drip ma kyu khatar aapvu 19 19 19 k 12 61 k 0 52 34 te janavo chana 20 divas thaya

    • @padanivijay7264
      @padanivijay7264 21 день назад

      ચણા નો વિકાસ સારો હોઈ તો 12:61:00 આપો 25 થી 30 દિવસે

    • @Jkahir__0
      @Jkahir__0  21 день назад +1

      પેલા 12 61 આપી દયો ભાઈ પણ ખાસ ધ્યાન રાખજો ડ્રિપ મા ઉપયોગ થાય એવુ સારી કંપની નો વાપરજો

  • @gopalsonagra3521
    @gopalsonagra3521 7 дней назад

    મોટા ભાઈ ચણા 33 દિવસ ના થયા છે પાણી પાયૂ છે ક્યાંક ફુલ દેખાય છે તો 12 61 00 ક્યારે છાટી સકાય એક પંપમાં કેટલુ માપ છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના તા જામ ખંભાળિયા તમારા નંબર આપો મોટા ભાઈ જય માતાજી

  • @gudliyamunesh2830
    @gudliyamunesh2830 16 дней назад

    ચણા 1919 19 પહેલો ડોઝ બીજો ડોઝ માં કયું ખાતર આપવાનું બીજા ડોઝ માં કયું ખાતર આપવાનું

    • @Jkahir__0
      @Jkahir__0  16 дней назад

      પિયત આપી દીધા પસી 30 દિવસે 12 61 ખાતર પંપ થી છાંટવું

  • @DilipbhaiKhakhadiya
    @DilipbhaiKhakhadiya 21 день назад +1

    Mudani vaat kro

  • @hareshbhayani4375
    @hareshbhayani4375 20 дней назад

    Ghav 35 divasana chhe Ane piyat aapine12:61:0 maryu pan Anu result bov khas jova no madyu kai Anu karan..

    • @Jkahir__0
      @Jkahir__0  20 дней назад

      કેટલા દીવસ થયા ભાઈ અને કય કંપની નુ લીધુ તુ

  • @sureshbhaiparmar7254
    @sureshbhaiparmar7254 19 дней назад

    Chana ne uria ni jarur nathi hoti karan ke chana naitrozan jamin ma thi lay le she

  • @m.r.khachar6143
    @m.r.khachar6143 17 дней назад

    મારે ડ્રિપમા ચણા છે 30 દિવસના થયા છે. 25 દિવસે પાણી અને વિધે 1 કિલો મુજબ 12 61 00 ખાતર આપ્યું છે. હવે ક્યુ ખાતર અને પિયત ક્યારે આપવું ?

    • @TEAM_AATA_OFFICIAL.
      @TEAM_AATA_OFFICIAL. 12 дней назад

      0 52 34
      બોરોન સાથે
      1 ફૂગ નાશક 40 થી 45 દિવસે

  • @SanjayGadhadara-wb1jw
    @SanjayGadhadara-wb1jw 18 дней назад +1

    કેટલા વીઘા નો ગુઠા થાઈ છે

  • @gurukrupaplyhardware9889
    @gurukrupaplyhardware9889 21 день назад

    મારે 45 દિવસ ના ચણા થાયા છે 15%ફુલ ઊધડે છે તો 12.61.0 સાટી સકાય

  • @padanivijay7264
    @padanivijay7264 21 день назад

    મારા ચણા 28 દીવસ નાં થયા છે તો પિયત પછી 12:61:00 સ્પ્રે કરવાનો છું

    • @Jkahir__0
      @Jkahir__0  21 день назад

      ખુબજ સારુ રિઝલ્ટ મળશે

    • @cricketchannel2512
      @cricketchannel2512 14 дней назад

      Pampe ketlu nakhvanu bhai ..

  • @MukeshChudasama-u2t
    @MukeshChudasama-u2t 18 дней назад

    મારે ચણા 30 થાય પાણી અપીયું નથી

    • @Jkahir__0
      @Jkahir__0  18 дней назад

      હવે આપી દેવાય ભાઈ

  • @BharatBhatiya-d3x
    @BharatBhatiya-d3x 9 дней назад

    35 divesh na channa thya have kyu khatar apay

    • @Jkahir__0
      @Jkahir__0  9 дней назад

      ક્યુ ખાતર આપુ છે પાણી પાય દીધુ કે ફૂલ બેસવાની શરૂઆત થય છે અથવાતો મને 6353207745 પર ફોન કરજો