USA Today's headlines: જુઓ અમેરિકાના January 23ના મહત્વના સમાચાર
HTML-код
- Опубликовано: 23 янв 2025
- નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું અમેરિકાના સ્પેશિયલ ન્યૂઝ બુલેટિનમાં, ગુરુવાર, જાન્યુઆરી 23ના આ બુલેટિનમાં આપણે જોઈશું કે શિકાગોમાં ઈલીગલી રહેતા ગુજરાતીઓ હાલ કેમ જોબ પર નથી જઈ રહ્યા, ટેનેસીમાં જે ગુજરાતીની ઈમિગ્રેશન કેસમાં ધરપકડ થઈ હોવાના મેસેજ ફરી રહ્યા છે તેની હકીકત શું છે તેમજ કેમ અમેરિકામાં ટેમ્પરરી સ્ટેટસ પર કે પછી ઈલીગલી રહેતા કપલ્સ પ્રિમેચ્યોર ડિલિવરીનું રિસ્ક લેવા વિચારી રહ્યા છે. આ સિવાય જોઈશું ICE દ્વારા 21 જાન્યુઆરીના રોજ કરવામાં આવેલી કાર્યવાહીની અને જાણીશું કે ટ્રમ્પે માસ ડિપોર્ટેશનને ઝડપી બનાવવા કયો મોટો નિર્ણય લીધો છે?