કીન્નરોની વાતો સાભળવા જેવુ સમાજમા કોઇ છે તે માટે ધન્યવાદ. વાહ આ તો કીન્નર કેટવા ઉચ્ચ વિચારો ધરાવે છે આવા લોકો જો થોડો સાથ મળે તો સમાજ માટે ઘણુ કામ કરી શકે
Ame surat thi j che and ame ta o ne maliya che sache j khub saraniya vyaktitav dharave che khub premad ane dayalu insan che sat sat naman tamane ane temana samaj ne
Khubj sari vaat kari che j loko really kinner hoy t barabar che but temna name chari khava vala pan ghana che ..to aa rite khoti che aa vaat ni jaan thy ત્યારે reall kinner samaje y pan aava loko n khullaa padva joyiye .. avu maru mantavy che..
અદભુત વિડીયો અને આ જગદંબા ને સાક્ષાત દંડવત પ્રણામ . જય માં બહુચર હર હર મહાદેવ , વિડીયો બદલ આપનો ખુબ ખુબ આભાર 🙏
કીન્નરોની વાતો સાભળવા જેવુ સમાજમા કોઇ છે તે માટે ધન્યવાદ. વાહ આ તો કીન્નર કેટવા ઉચ્ચ વિચારો ધરાવે છે આવા લોકો જો થોડો સાથ મળે તો સમાજ માટે ઘણુ કામ કરી શકે
Masi you are very telened તમારું બહુ જ સરસ નોલેજ છે જય બહુચર માં ❤❤
ખુબજ સરસ માહિતી 👍👍👍
કિન્નર એટલે જીવનનું અવિભાજ્ય અંગ છે તેમાં પણ જીવ છે ઘરના એ પણ તરછોડવું ના જોઈએ એ સનાતન સત્ય છે, જય દ્વારકાધીશ
ખૂબ સુંદર વાતો જાણવા જેવી વાતો અને એમના વિચારો ને સો સો સલામ કિન્નર એ આપણા સમાજનું અવિભાજ્ય અંગ છે એને સહર્ષ સ્વીકારવું જોઈએ
She got lots of knowledge. Well done.
🙏 બહુજ સરસ સમજણ આપી ધન્યવાદ 👌🙌
ખુબ સરસ વાત કરી તમે છેલ્લે જે વાત કરીને તમે એ સાંભળીને આંખ માં આંસુ આવી ગ્યા 🙏🏻જય બહુચર માં 🙏🏻
Aabhar,
@@namratakunwar1507 હું તમારા સમાજોને બોવજ માન આપું છું 🙏🏻 જય બહુચર માં 🙏🏻
❤❤
વંદન બહેનને
Thank you @@gohilvandana1984
જય બહુચર માં સત મારગ બતાવ જો માં જયર બહુચર માતાજીના જય બહુચર માતાજીના દર્શન આપજોમાં
ખૂબ સરસ માહિતી
જયમાતાજી
ગુડ મોર્નિંગ
ઈશ્વરનુ આ માનવ સર્જન છે. સમાજે આનો સ્વીકાર કરવો જોઈએ.નોકરી ધંધામાં સમાજે એમને સ્વીકાર થવો જોઈએ.
આપની સ્પીચ પરથી આપનાં નોલેજ ખ્યાલ આવે છે. ખરેખર ખૂબ સાચી વાત કરો છો.આપને અમારાં પ્રણામ 🙏
ખુબ સરસ વીસાર
ખુબ સરસ
🙏🙏🌺🌺🌺🌺🌺 જય શ્રી બહુચર માં જય માતાજી 🙏🙏🌺🌺🌺🌺🌺
રાઈટ ❤
જય ઠાકર ભગવાન ભરોસે રેવાનુ છે
सुरत नुरीमासीजय माताजी
Mara ben aap mhan cho aapne mara vandan🙏🙏🙏🙏🙏
He/she is very educated 👍
😮 लाख लाख वंदन जय माताजी
Ame surat thi j che and ame ta o ne maliya che sache j khub saraniya vyaktitav dharave che khub premad ane dayalu insan che sat sat naman tamane ane temana samaj ne
જય બહુચરા માતાજી બહુચરા માતાજીની કૃપા બની રહે મારા દીકરા ઉપર
જય. બહુચર. માં. તારો. જય. જય.કાર. માં
જય માં બહુચર તમારો જય જયકાર થાવ
Jay bahuchr maa tmara aashish and tmo saday shukhi rajo❤
अतिसुदर
Vah ketla knowelge vala che
Mast vat kari pan prsangma rupiya bahu lae che je ape ta lai leva joie
Bhu. J. Srs. Video
જય શ્રી બહુચર માં
❤Jay matagi❤
ખુબ સરસ જય માતાજી
સરસ જાણવા જેવું છે
🔥🔥🔥
🙏🙏🙏
સરસ
જય માતાજી
Khubj sari vaat kari che j loko really kinner hoy t barabar che but temna name chari khava vala pan ghana che ..to aa rite khoti che aa vaat ni jaan thy ત્યારે reall kinner samaje y pan aava loko n khullaa padva joyiye .. avu maru mantavy che..
Jay sri krishna
Jay mataji
બહુ સરસ વાત કરી છે સમજવા જેવી વાત કરી
Jay maa bhuchraji
JAY MATAJI
❤❤❤❤❤
Good
Jaymatajima
नवोदय टसट
Khub khub aabhar 🙏🏻
મારુ કેવુ તો અેવુ સે કે આ સમાજ મા કોય પણ આવો અવતાર ના મલે
સુપર
❤jaymatajidilthi
દરેક ગુજરાતીએ જોવા જેવી સ્ટોરી
ખૂબ ખૂબ અભિનંદન...
ખેડૂત, ખેતી અને આબોહવાની વાતો નું વિશેષ વર્ણન કરતું માધ્યમ એટલે પોઝિટિવ વાત🙏
Mataji Kyada Rahe 6
To su tom boy aeni life jeve chhe ae sachi nhti ?
જાણવા જેવી વાત કરી
લેડીસ અને પુરુસ બેજ હોય
Kha ni nhi varta bolo......
Sanmantoapvj.jiya
🙏🙏🙏
❤❤❤❤❤❤