હું મીઠી વાવ , ભુલી ગયા ને મને ??? | પાલનપુર ની ઐતિહાસીક મીઠી વાવ | safarwithanjali

Поделиться
HTML-код
  • Опубликовано: 5 фев 2025
  • #mithivav #palanpur #history #safarwithanjali
    સંપુર્ણ વીડિયો જરૂર જોજો....
    મીઠી વાવ ને તમારી જરૂર છે ...
    ....
    જો મીઠી વાવ ની દરકાર લેવા માં નહી આવે,
    તો આવનાર પાલનપુર ની Generation એના મોટા ઇતિહાસ ને નિહાળી નઈ શકે...દરેક જવાબદાર વ્યક્તિ એ આની નોંધ લેવી પડશે...
    રક્ષિત સ્મારક ની કેટેગરી માં મુકી દેવાથી કોઈ રક્ષીત નથી થઈ જતું...એના માટે કામ પણ કરવું પડે છે...અને અહી કોઈ રક્ષણ દેખાતું નથી....
    ...
    પાલનપુર ના ઇતિહાસ ને જાળવી રાખવા માં પાલનપુર ના લોકો એજ મદદ કરવી પડશે....
    ....
    ચાલો મીઠી વાવ ને ફરી જીવંત કરીએ...
    (December ૨૦૨૨)
    For more Information:
    Instagram : / safarwithanjali
    Like and share with your friends,don't forget to subscribe this channel.

Комментарии • 30

  • @shilpeshrathod4771
    @shilpeshrathod4771 Год назад

    આભાર

  • @VasimkhanChavda
    @VasimkhanChavda 8 месяцев назад

    Ben good work

  • @dineshchaudhary6934
    @dineshchaudhary6934 Год назад

    આ વિડિઓ ખૂબ જ સરસ છે. જવાબદાર લોકો આ વાવની દુર્દશા જાણે. અને એનું રીનો્વેશન કરાવે.👏

  • @prakashrao87
    @prakashrao87 Год назад

    Good work

  • @dixitpurigoswami2707
    @dixitpurigoswami2707 2 года назад

    Wah RJ madam

  • @ks1332
    @ks1332 Год назад

    tamaru narration superb chhe

  • @darashanmodh6258
    @darashanmodh6258 2 года назад

    ખુબ ખુબ આભાર મેડમ મારી વાત ને તમે ધ્યાન મા લીધી

  • @shamasworld2021
    @shamasworld2021 2 года назад

    Very nice Anjali
    I was waiting for this video so long...
    Every Palanpuri must do something..

  • @ramnikraval6703
    @ramnikraval6703 Год назад

    થોડું વિશેષ રિસર્ચ કરવાની જરૂર છે, એની જાળવણી કરવાની જેની જવાબદારી છે એ ના લાયકો વિષે થોડી કઠોર આલોચના કરવાની જરૂર છે આપના પ્રયાસ માટે ધન્યવાદ

  • @vishnusengal125
    @vishnusengal125 2 года назад +1

    ખુબજ સરસ કામ કરી રહ્યા છો બહેન. તમે લોકોને પોતાના ભવ્ય ઇતિહાસ પ્રત્યે જાગૃત કરી એક અમૂલ્ય કાર્ય કરી રહ્યા છો.💐💐.

  • @SadhuKantibhai-to9ld
    @SadhuKantibhai-to9ld Год назад

    પાલનપુર.ના‌.હાલના.શાશકો.નેવિનંતિ.કે.સરકારના.હેરિટેજ.વિભાગને.વિનંતિ.કરો.કે.મીઠીવાવનુ.રનીવોશન.કરાવે.જુની.યાદો.તાજી.થાય..બહેનજીને.ખુબ.ખુબ.અભિનંદન

  • @Kuldipsinhchauchan
    @Kuldipsinhchauchan Год назад

    😮

  • @patelprit5617
    @patelprit5617 2 года назад +2

    Hu ready chu mithi vav ne clean karva.
    Chalo all palanpur peoples mithi vav ne bachviye. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭

    • @safarwithanjali
      @safarwithanjali  2 года назад

      ઘણા બધા લોકો ની જરૂર પડશે

    • @pallavi_0811
      @pallavi_0811 Год назад

      Hu pan ready chu

  • @anandXplain
    @anandXplain 8 месяцев назад

    I love palanpur history lets make collab video on history and create history.

  • @darashanmodh6258
    @darashanmodh6258 Год назад

    Anjali ben biji vaar aano video banavo haal no latest plzz

  • @shilpeshrathod4771
    @shilpeshrathod4771 Год назад

    ઇતિહાસ ની ધરોહર જાળવણી કરવી જોઇએ

  • @pallavi_0811
    @pallavi_0811 Год назад

    Mam apne evu kari shakiye keh jeh pan intrasted hoy ey jodayi jay ne apne aa jgya saf kari sakiye!

  • @vishnusengal125
    @vishnusengal125 2 года назад

    પાલનપુર ના ફાંસીયા ટેકરા પર પણ બનાવજો😊

  • @VasimkhanChavda
    @VasimkhanChavda 8 месяцев назад

    Nagr palika ne tenu thiyan rakhavu joi ae

  • @aejazvohra4344
    @aejazvohra4344 2 года назад

    neglected by local authority...
    sad

  • @pallavi_0811
    @pallavi_0811 Год назад

    Mam ahiya javanu charge che kai ?

  • @DeepModiFlutes
    @DeepModiFlutes 2 года назад +1

    Thanks for taking my suggestion,

  • @rockmovies2433
    @rockmovies2433 2 года назад

    Are ame nathi bhulya ame tya j rahiye chiye tame kyare aavi ne jata raho Cho have aao to k jo 😜😜