અમારાં સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ એક ધારો ચાલુ છે, પરેશ ભાઈ નિ આગાહી ખૂબ ચચોટ અને સાચી પડી રહી છે સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડ માં સારો વરસાદ પડી રહ્યો છે
દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર તાલુકાના આસીયાવદર ગામ માં ગઈ રાત્રે થી સારો એવો વરસાદ વરસી રહ્યો છે પણ મેં આજે આ કોમેન્ટ એટલે લખી છે કે ભાઈઓ પરેસભાઈ જે માહિતી આપે છે એ એનું અનુમાન હોય છે પણ વરસાદ આવે ન આવે કેટલો વરસી શકે એ પરેસભાઈ ના હાથ ની વાત ન હોય તો કમસેકમ આપણે એવા શબ્દો નો ઉપયોગ ન કરવો જોઈએ કે જેથી એવા શબ્દો બોલી ને આપણે આપણો પરીચય આપી દયયે તમને કદાચ એવું પણ લાગશે કે પરેસભાઈ મારા કોઈ સગા સંબંધી હોય પણ ભાઈઓ એવું નથી હું એક માનવતા ને નાતે કહું છું મારૂં કોઈ ખોટું ન લગાડશો ભાઈ
પરેશભાઈ તમે મોટી મોટી વાતો કરતા હતા કે બનાસકાંઠા માં 5 થી 8 ઇંચ વરસાદ પડશે દુઃખ ની વાત છે કે બિલકુલ વરસાદ નથી હાલ સુધી તમારી આગાહી ખોટી પડી . જય માતાજી
પરેશ ભાઈ અમારે જામનગર તા મા 24 તારીખ થી ચાલુ છે વરસાદ 26 તારીખ થી વરસાદ નો ભેઇકર રૂપ લીધો છે અવે રિયે તો સારું અમારે રોડ બંધ છે અવે ઘર સુધી પાણી પોચી ગયા છે
થરાદ તાલુકાના રાજસ્થાન બોર્ડર ના
ગામડાઓ માં હજી વરસાદ નથી
થરાદ તાલુકામાં રાજસ્થાન બોર્ડર પર હજૂ ઝાપટાં આવે છે વરસાદ જોઈએ જેવો નથી
રાજકોટ જિલ્લા માં અને ગામડા માં 3દિવસ થી એકધારો ચાલુ છે વરસાદ 🌧️🌧️🌧️
આણંદ ખતરનાક વરસાદ છે 2 દિવસથી non-stop ચાલુ છે😢😢😢
અમારાં સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ એક ધારો ચાલુ છે, પરેશ ભાઈ નિ આગાહી ખૂબ ચચોટ અને સાચી પડી રહી છે સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડ માં સારો વરસાદ પડી રહ્યો છે
પરેશભાઈ.ખૂબખુબ..તમારો..આભાર.જયસોમનાથ
બનાસકાંઠા થરાદ તાલુકામાં વરસાદ નથી
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં ગયી કાલે જોરદાર વરસાદ પડ્યો આજે પણ ચાલુ છે
બનાસકાંઠા માં ડરામણી આગાહી કરવામાં આવી છે પણ થરાદ લાખણી ધાનેરા મા વરસાદ નથી ખાલી ઝરમરિયો વરસાદ છે અત્યારે 😮
દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર તાલુકાના આસીયાવદર ગામ માં ગઈ રાત્રે થી સારો એવો વરસાદ વરસી રહ્યો છે પણ મેં આજે આ કોમેન્ટ એટલે લખી છે કે ભાઈઓ પરેસભાઈ જે માહિતી આપે છે એ એનું અનુમાન હોય છે પણ વરસાદ આવે ન આવે કેટલો વરસી શકે એ પરેસભાઈ ના હાથ ની વાત ન હોય તો કમસેકમ આપણે એવા શબ્દો નો ઉપયોગ ન કરવો જોઈએ કે જેથી એવા શબ્દો બોલી ને આપણે આપણો પરીચય આપી દયયે તમને કદાચ એવું પણ લાગશે કે પરેસભાઈ મારા કોઈ સગા સંબંધી હોય પણ ભાઈઓ એવું નથી હું એક માનવતા ને નાતે કહું છું મારૂં કોઈ ખોટું ન લગાડશો ભાઈ
થરાદમાં વરસાદ નથી
ભાવનગર જિલ્લો મહુવા તાલુકામાં બરાબર વરસાદ નથી
સાટા છૂટી છે
વાવ માં વરસાદ નથી
ભાવનગર જિલ્લામાં ઝરમર છે
બનાસકાંઠા માં વરસાદ નથી
સાચી વાત છે સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ એવો છે
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ સારો છે
બનાસકાંઠા માં દિયોદર,, થરાદ માં વરસવાની રાહ જોઈ રહ્યા છીએ
થરાદ વાવમાં વરસાદ બિલકુલ નથી
થરાદ ના ગામડામાં વરસાદ નથી
વિરમપુર (તા. અમીરગઢ બ.કાંઠા ધીમા
પવન સાથે ધીમી ધારે વરસાદ ચાલુ છે.
પરેશભાઈ વાવ અને થરાદ તાલુકામાં વરસાદ નથી
ભાવનગર ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર વરસાદ છે
Good 👍 alert..from rain
Very nice pareshbhai..
ખુબ ખુબ આભાર પરેશભાઈ
વાંકાનેર વીસતાર મા વરસાદ પાવરફુલ વરસાદ ચાલુ છે મોરબી જીલ્લામાં વનારત જેવું છે
Halvad ma 10 thi 15 inch varasad thyo
મોરબી જિલ્લામાં પણ જોરદાર વરસાદ પડ્યો છે
સુઈગામ માં નથી
વાવ થરાદ માં બીલકુલ ઝરમર નહિવત્ વરસાદ
સાબરકાંઠા માં સતત 2 દિવસ થી ચાલુ છે...
બોટાદ જિલ્લામાં જોરદાર વરસાદ છે 2 દિવસ થી
દાંતીવાડા તાલુકામાં.વરસાદ.નથી
ધાનેરામાં વરસાદ નથી ક્યારેય આવશે ભારી થીં ભારી વરસાદ કિયા રે આવશે
આવશે . આવે એટલે કોમેન્ટ કરજો.
આજે આવશેરો
વાવના.માવસરીમા.ફુલવરશાદછે
સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં મિનિમમ ૪૮ કલાક દરમિયાન ૧૦/૧૮ ઇંચ વરસાદ વરસી ગયો છે
❤
આણંદ જિલ્લામાં વૃક્ષો વધુ અને અગાઉ વરસાદ ઓછો હતો.માટે જમીન તરસી હોય અને વૃક્ષો વધુ હોય વરસાદ સ્વાભાવિક વધુ વરસાદ રેહવાનો ભાઈ.
બોટાદ જીલ્લાના બરવાળા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે
અમરેલી જિલ્લા ફૂલ વરસાદ સાલું સે અત્યારે
❤❤❤❤❤
અમદાવાદમાં વરસાદ ચાલું જ છે..
ધાનૅરા તાલુકા મા છાટાછુટી વરસાદ છે વધુ કાઈ નથી
બનાસકાંઠા ના વાવ તાલુકામાં વરસાદ નથી આવ્યો
એક પણ છાટો વરસાદ નથી dhanera,Tharad ના વિસ્તારમાં
Wait 10 baje tak
આપણે ભાઈ લા કોઈ ના પર ભરોશો ના કરાય પણ વરૂદેવ પર ભરોશો રાખો 100% આવશે
Ahmedabadma bhukha
Right___koi nathi haju sudhi😮
Rapar ma varsad aocho se
ભાવનગરના જેસર અને મહુવા પંથકમાં હજુ ઝરમર વરસાદ છે ખેતરમાં પાણી હાલ્યા નથી
અમારે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં છેલ્લા ચાર દિવસ મો ભારે વરસાદ નથી આવતો ઝરમર વરસાદ સે
થરાદ વાવ મા વરસાદ બીલકુલ નથી
૧૦ કલાકે સમય સુધી રાહ જુઓ
ભોરોલ માં તો ખૂબ જ આવશે
Jetlshar junction ma બે દિવસ ચાલુ છું. તારિખ 27/08/24 બપોરે 12 વાગ્યે.
જય શ્રી કૃષ્ણ પરેશ ભાઈ રાજકોટ તાલુકાના ફાડદંગ થી મનસુખ ભાઇ કરમશી ભાઈ ખૂંટ
કેવો રહ્યો મેળો
Mansukh bhai fad dang dem bharay gyo
પાલીતાણા માં પવન સાથે વરસાદ છે
બનાસકાંઠા ભાભર મા વરસાદ સામાન્ય છે
વિસનગર મો ફૂલ વરસાદ સે
જય માતાજી ❤❤
રાધનપુર તાલુકામાં સારો વરસાદ થઈ ગયો છે પરેશભાઈ
મેહસાણા ના કડી માં ભારે વરસાદ
પરેશભાઈ તમે મોટી મોટી વાતો કરતા હતા કે બનાસકાંઠા માં 5 થી 8 ઇંચ વરસાદ પડશે દુઃખ ની વાત છે કે બિલકુલ વરસાદ નથી હાલ સુધી તમારી આગાહી ખોટી પડી . જય માતાજી
સાંચી વાત ભાઈ
Khedbrahma ma rat na 12 thi nonstop....
વાહ પરેશ ભાઈ
Banaskatha ma Tharad,dhanera ,vav, ma varsad nathi
અહીંયા થી વરસાદ કોઈ lay જાવ...D ગુજરાત
ઉત્તર ગુજરાતમાં મા મોકલો ભાઈ
દશાડા તાલુકા મા પણ જોરદાર વરસાદ પડી રહ્યો છે
પરેશ ભાઈ અમારે જામનગર તા મા 24 તારીખ થી ચાલુ છે વરસાદ 26 તારીખ થી વરસાદ નો ભેઇકર રૂપ લીધો છે અવે રિયે તો સારું અમારે રોડ બંધ છે અવે ઘર સુધી પાણી પોચી ગયા છે
ગાંધીનગર જિલ્લામાં વરસાદ પડ્યો
ડીસા તાલુકાના આસેડા ગામમાં ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે
બોટાદ ના આજુ બાજુના ગામમાં હજી ખેતર માંથી પાણી બહાર નથી નીકળું
જય શ્રી દાસારામ પરેશ ભાઈ
દિયોદર મા વરસાદ નથી થોડા થોડા છાટા આવે
Deesa ma pan
કંડોણા નુ મોજ ખીજડીયા સારો વર સાદછે પરેશ ભાય
થરાદ તાલુકાના ઘણા ગામમાં હજી સુધી વરસાદ નથી.
ભાવનગર જિલ્લામાં ઝરમર વરસાદ છે સાવ ઓછો છે
TALOD..ma 36 કલાક થી ધોધમાર ચાલુ છે
Bhavngar ma kya Saro varsad se japta se
સુરેન્દ્રનગર નું ધાંગધ્રા તાલુકો ગોપાલ ગઢગામ સાત ઇંચ કરતાં પણ વધારે વરસાદ
બનાસકાંઠા નાં કાંકરેજ નાં વડા માં વરસાદ છે
😢😢
ઉત્તર ગુજરાતમાં વાવ થરા ધાનેરામાં વરસાદ નહીં
Amrelima zarmar varsad se bhare varasad kyare padse janavo
પરેશ ભાઈ સવારે 6.30 થી ચાલુ છે મુ પો ગરાબડી તા સુઈગામ જિ બિ કે જરમર જલમર
Gir somnath na sutrapada ધીમી ધારે વરસાદ છે
Bhai amul jagyaye pade pan badhi baju fenkna to pade
लालपुर तालुका ना भणगोर गाम मा गई रात थी अनराधार वरसाद पडी रह्यो छे
ભાવનગરના પાલીતાણા માં વરસાદ છે નહીં ભાઈ સિસ્ટમ છે એવી
Rajkot jilla na jamkandorana taluka ma pan pavan sathe jordarw varsad padi rahyow chhe
ખોટી આગાહી છે બનાસકાંઠા મા
સાવ નવી સિસ્ટમ સાવ નવા રંગ રૂપ સાથે વરસાદ આવશે પરયો તો બીજા નું જોઈ ને કેવા વાળો શે
પાલીતાણા માં ઝરમર વરસાદ છે
😢❤❤❤❤❤
એક છોટો પડતો નથી 19 તારીખ થી આગાહી હતી હજી સુધી વરસાદ થયો નથી ખોટા છે
Surendra nagar gabha kadhiya
ગાંધીનગરમાં મધ્યમ વરસાદ ગઇ કાલથી ચાલુ જ છે
બગદાણા ના વિસ્તાર મા જરમર વરસાદ પડે છે
આજે
કાલાવડ તાલુકાના 10ઈચ પડી ગયો
ભાવનગર માં પવન બોલ છે વરસાદ નથી
મોરબી માં વરસાદ સારો એવો છે
ઉપલેટા માં ગઈ રાત થી સતત ચાલુ છે
Kapadwanj 3 day thi chalu se 😢
સુરેન્દ્રનગર જીલ્લા માં દસ હિચ કરતા વધારે વરસાદ નોંધાયો
Mahisagar kadana atibhare varshad che