અરે વેલકમ એની ટાઈમ ક્યારેય પણ આવો હું તો રોજ તમને કહું કે અમારી ઘરે આવો બે દિવસ અમારા મહેમાન થાવ વીડિયોમાં તો તમે રોજ જોજો મારું ઘર તો ટાઈમ લઇ અને આવો અમારી ઘરે અને મારા ઘરના મહેમાન થાવ એટલે આપણે મસ્ત મસાલાવાળી ચા
સોનલબેન આમેય ઘરની શોભા અને રોનક છે ને ફળિયાથી જ આવે ફળિયા અને ઓસરી વગરનું ઘર છે ને રવિવાર નો લાગે ઉજ્જડ લાગે ગામડાના ઘર તમે જોજો મોટા ફળિયા મોટી ઓસરી હોય અને પછી છે ને રહેવા માટેના રૂમ હોય એ રોનક અને રધી કઈક અલગ જ હોય ઘરની પણ અત્યારે મોટી સિટીમાં તો ક્યાંય ફરી નથી ને ઓસરી નથી એપારમેટના ડબામાં પુરાઈને બધા રહી ગયા છે ધન્યવાદ
અમારા મકાન માલિક ગામમાં જ રહી છે અને એની કાસ્ટ લુવાણા છે અને એ લોકોએ આ 90 વર્ષની અંદર બે વખત રીનોવેટ કરાવેલું છે મકાન અને બહુ મસ્ત મકાન છે હજી આપણે એક વખત આને સરસ એવું રીનોવેટ કરાવી લઈએ ને તો હવેલી થઈ જાય મસ્ત
આખા ઘરમાં પ્રિન્ટ કરાવીએ ને તો ખર્ચો વધી જાય અને આપણે આ મકાનમાં ભાડેથી રહીએ અને પહેલા અને છે ને રીનોવેટ કરાવવાની જરૂર છે થોડું કેવું રીનોવેટ કરાવી અને રીપેર કરાવી લે ને પછી આપણે આમાં પેન્ટ કરીએ ને તો મસ્ત હવેલી બની જાય
ભાવનાબેન હવે જ્યારે લોટવાળું ટામેટાનું શાક બનાવીશ ને ત્યારે ચોક્કસ રેસિપી શેર કરીશ મેં આગળ એક થી બે વખત રેસીપી શેર કરેલી છે એ વિડીયો તમે નહીં જોયો હોય જો તમને મળી જાય તો એ વિડીયો જોઈ લેજો નહિતર પછી હું બનાવીશ ને એટલે રેસીપી શેર કરી અને ખરેખર આ દેશી ટમેટાનું લોટવાળું શાક ખાવાની જે મજા આવે છે ને કંઈક અલગ જ છે સેવ ટમેટાનું શાક તમે ખાવાનું ભૂલી જાઓ એવું શાક બને છે
Anjuben ak vat kv.tmara mkan malik video jota hse to te pn khus thata hse k tme tena mkan ne ktla જતન thi rakho cho.ane tena mkan ne you tube upr atlo potana ghar na mkan jetlo prem apo cho.nhitar ભાડેથી reta hoy te loko ne mkan ni કદર na hoy.tme aa mkan ni ktli bdhi કદર kro cho a tmara mkan malik video na માધ્યમ thi khabr pdi j jati hse.mara comment no jvab tme comment દ્વારા nhi pn video ma j kjo.km k tme koy divs tmara mkan malik kya che kon che te tmara video jove che k nhi ane jota hoy to tme koy divs vat nthi kri to please video ma j ano jvab apjo.
ખુબજ સરસ છે વીડિયો જોવાની મજાઆવી
I LIKE your garden s
I love your mini garden beautiful ❤❤
Jordar ghar che ek dum mst 👌👌👌
Old is gold 😊
Nice houses
Jay mataji
એમાય તમારા આંગણા ની વાત જ કંઈક અલગ છે .બ્યૂટીફૂલ ફૂલ છોડ અને પક્ષી નો મધુર કલરવ .એકદમ નેચરલ વાતાવરણ લાગે છે.કોઈ પણ ને ગમી જાય એવી તમારી હવેલી છે .👌👌👌👌
Jay murlidhar anjuben 🙏
😢😢😢
સરસ છે તમારું ઘર 👌
રધીછે❤️❤️👌👌
જ્ય શ્રી કૃષ્ણ
Jay shree Krishna. Jay mataji anjuben.tamaru ghar khub j saras 6 .amne khubj gmyu.junu 6 bt bvj saras 6.
ખુબ સરસ ઘર સે તમારું જય માતાજી જય ભોલેનાથ
બહુ સરસ ઘર છે તમારૂ બહેન આવું ઘર હવે ભાગ્યે જ જોવા મળે જુનવાણી મકાન મા રહેવાની મજા કય અલગ હોય છે હું પણ આવી અંજુ બેન તમારી ઘરે રોકાવા
અરે વેલકમ એની ટાઈમ ક્યારેય પણ આવો હું તો રોજ તમને કહું કે અમારી ઘરે આવો બે દિવસ અમારા મહેમાન થાવ વીડિયોમાં તો તમે રોજ જોજો મારું ઘર તો ટાઈમ લઇ અને આવો અમારી ઘરે અને મારા ઘરના મહેમાન થાવ એટલે આપણે મસ્ત મસાલાવાળી ચા
તમારૂ ઘર બહુજ સુંદર છે.ખુબજ રળિયામણું અને રિધ્ધિ સિધ્ધિ વાળુ છે."ઓલ્ડ ઈઝ ગોલ્ડ"ખરેખર મને તમારૂ ઘર બહુજ ગમ્યુ છે.👌👌👌👌👌👌👌
ખરેખર અમારું ઘર એકદમ રજવાડું છે અને આ જગ્યા અમારા માટે લકી છે કે આ ઘરમાં આવ્યા પછી અમને આ ઘરે ઘણું બધું આપ્યું છે ધન્યવાદ
હા બેન તમારા ઘરમા રહી છે❤❤❤
Nice house
આપનો ખુબ ખુબ આભાર 🙏🏻
અમારા ગામમા સો વર્ષ જુના ભાટીયા લોકો ના આવાજ ઘર 🏡 છે
આ જૂના ઘરમાં રહેવાની મજા કઈક અલગ છે અત્યારે તમે બંગલા બનાવો પણ અમારો જે આ દેશી હવેલી છે ને એને ન લાગે
Kyu gam che tamaru
Tamaru ghar radhi varu che ben ane khas Karine tamaru fadiyu mane bav game che amay badha brids jovani bav maja ave 😊😊😊😊
સોનલબેન આમેય ઘરની શોભા અને રોનક છે ને ફળિયાથી જ આવે ફળિયા અને ઓસરી વગરનું ઘર છે ને રવિવાર નો લાગે ઉજ્જડ લાગે ગામડાના ઘર તમે જોજો મોટા ફળિયા મોટી ઓસરી હોય અને પછી છે ને રહેવા માટેના રૂમ હોય એ રોનક અને રધી કઈક અલગ જ હોય ઘરની પણ અત્યારે મોટી સિટીમાં તો ક્યાંય ફરી નથી ને ઓસરી નથી એપારમેટના ડબામાં પુરાઈને બધા રહી ગયા છે ધન્યવાદ
Bedroom ma thodou change karo
Aa junvani makan saras hoy pan maintenans bahu mage. Amare Junagadh ma aava makan hoy
નયનાબેન એટલે તો આખો દિવસ મારા ઘરકામમાં અને સાફ-સફાઈમાં જ જાય છે કેમકે જૂનું ઘર છે ને એટલે ચારે બાજુથી ચૂનાની પોપડી કરે એટલે એને સાપ સૂપ રાખવું જ પડે
Keshod ma Kiya ariyama reyo?
કેશોદમાં હું જૂની શાક માર્કેટમાં રહું છું
Anuju ben tamara mummy papa kya che
Koni malikinu house che ??? Ane owner kya rahe che ??? Vicharu chu k banavyu hase tyare aa ghar no kevo dayko hase ❤
અમારા મકાન માલિક ગામમાં જ રહી છે અને એની કાસ્ટ લુવાણા છે અને એ લોકોએ આ 90 વર્ષની અંદર બે વખત રીનોવેટ કરાવેલું છે મકાન અને બહુ મસ્ત મકાન છે હજી આપણે એક વખત આને સરસ એવું રીનોવેટ કરાવી લઈએ ને તો હવેલી થઈ જાય મસ્ત
Khub saras che ben amare to sav nanu ghar che tame paint karavi lyo atle tamaru ghar mahal thi kam nathi
આખા ઘરમાં પ્રિન્ટ કરાવીએ ને તો ખર્ચો વધી જાય અને આપણે આ મકાનમાં ભાડેથી રહીએ અને પહેલા અને છે ને રીનોવેટ કરાવવાની જરૂર છે થોડું કેવું રીનોવેટ કરાવી અને રીપેર કરાવી લે ને પછી આપણે આમાં પેન્ટ કરીએ ને તો મસ્ત હવેલી બની જાય
Anjuben tme tameta nu lotvaru sak banavo teni recipe ser krjo.kevi rite bne mne kbr nathi.mare banavu 6.tme khubj Sara's video banavo. Tmaro nature khubj saro 6.
ભાવનાબેન હવે જ્યારે લોટવાળું ટામેટાનું શાક બનાવીશ ને ત્યારે ચોક્કસ રેસિપી શેર કરીશ મેં આગળ એક થી બે વખત રેસીપી શેર કરેલી છે એ વિડીયો તમે નહીં જોયો હોય જો તમને મળી જાય તો એ વિડીયો જોઈ લેજો નહિતર પછી હું બનાવીશ ને એટલે રેસીપી શેર કરી અને ખરેખર આ દેશી ટમેટાનું લોટવાળું શાક ખાવાની જે મજા આવે છે ને કંઈક અલગ જ છે સેવ ટમેટાનું શાક તમે ખાવાનું ભૂલી જાઓ એવું શાક બને છે
@@dharafamilyvlog7431 thank u ben
Kya raho cho? Kayu gam che??
Jay shree krishna
Keshod
Tamara bapor ni thari bav miss karish
ધન્યવાદ 🙏🏻
Anjuben ak vat kv.tmara mkan malik video jota hse to te pn khus thata hse k tme tena mkan ne ktla જતન thi rakho cho.ane tena mkan ne you tube upr atlo potana ghar na mkan jetlo prem apo cho.nhitar ભાડેથી reta hoy te loko ne mkan ni કદર na hoy.tme aa mkan ni ktli bdhi કદર kro cho a tmara mkan malik video na માધ્યમ thi khabr pdi j jati hse.mara comment no jvab tme comment દ્વારા nhi pn video ma j kjo.km k tme koy divs tmara mkan malik kya che kon che te tmara video jove che k nhi ane jota hoy to tme koy divs vat nthi kri to please video ma j ano jvab apjo.
અમારી ઘરે છે ખાડણીયો બેન
તમારૂ પોતાનુ ધર છે
Na didi bhade thi rahe che allah mataji bhagvan didi. Aa ghar j potanu banavi de didi aa gahr bahuj game che good luck god bless you didi