Mehul Boghra case: Mehulbhai સીનસપાટા બંધ કરો, પોલીસ ડરશે નહીંઃહેડ કોન્સ્ટેબલ |GT
HTML-код
- Опубликовано: 8 фев 2025
- #gujarattak #gujaratnews #gujaratpolitics #mehulboghara #police #Mehulboghracase #Surat #GUT016 #gujarattak #sejalsonchhatra
---------------
Gujarat Tak ગુજરાતી RUclips ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Gujarat Tak
About GUJARAT TAK
The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
महात्मा गांधी से लेकर सरदार पटेल और नरेंद्र मोदी तक। अंबानी से लेकर अडानी तक। बिजनेस के बाजीगरों से लेकर हीरा कारीगरों तक। नवरात्र उत्सव से लेकर डांडिया के जश्न तक। कच्छ से लेकर सौराष्ट्र तक। काठियावाडा से लेकर द्वारका तक। गुजरात मॉडल से लेकर खानों की मीठी सुगंध तक। गुजरात के पल-पल की खबर अब आपको मिलेगी गुजरात तक पर।
Follow us on
Website: www.ww...
Facebook : / gujarattakofficial
Twitter : / gujarattak
હું હરી ભરવાડ મેહુલ બોઘરા ને સમર્થન કરું છું અને સાજન ભરવાડ ને આ કૃત્ય ની સજા મળવી જ જોઈએ... સત્ય સાથે રહો.. જય ઠાકર
JAY THAKAR. MARA BHAI,AANE KEVAAY..NYAAY NI VAAT...
બહુ જ સરસ તમારા જેવાજ ન્યાયી માણસ હોવા જોઈ એ
Jay thakar
💯💯💯
જય ઠાકર હા ભાઇ ન્યાય તો મળવો જોઈયે નહિ તો ખોટા નેં સાથ આપીશુ તો આપનો ઠાકર રૂઠી જશે
સપોર્ટ મેહુલ બોઘરા વિડીયો બનાવવાનુ કામ ચાલુ જ રહેશે... સુધરી જજો..
રસ્તા ઉપર ઉંભા રહીને પોલીસ લોકોની શુ સેવા કરે છે એ લોકો ને ખબરજ છે.
😂😂😂😂
amirone salam ane garibone .........
પોલીસ વાળા જોડે 30 લાખ ની ગાડી ક્યાં થી લાવે છે એમનો પગાર 20000 હજાર હોય તો 30 લાખ ની ગાડી કેવી રીતે લે છે
હાલો માની લીધું કે એક ઈમાનદાર છો
તો પછી તમને સુ વાંધો છે
મેહુલભાઈ જે કઈ કરેછે તે તેમને કરવા દો
બાકી મેહુલભાઇ નો એકેય વિડિયો એવો નથી કે જેમાં પોલીસ વાળા હપ્તા ખોરી ના કરતા હોય
બાકી મેહુલભાઈ તો એમનું કામ કરવાના જ છે કારણ કે જનતાને આ લોકો બહુ હેરાન કરેછે
એટલે મેહુલ ભાઈ તમે તમારું કામ કરતા રહેજો
ગુજરાતની જનતા તમારી સાથે છે
જય હિન્દ જય ભારત જય સવિધાનન
નઈ આતો હું ચોર છું તો બીજા પણ ચોર છે એમ કઈને છૂટી જવાનું શુ?
આનો હપ્તો બંધ થઈ ગયો એવું લાગે છે એટલે આ બધું ભાષણ ચાલુ કરીને બેસી ગયો
સાવ સાચું કહું ભાઈ તમે
Sachi vaat 6 tamari & bolta to aavdu nti bilkul😇😅🤣😂
Taro hapto nandh thayo lage 6
Tu corat ma jay ne rajuaat kr
Bhavanar jila no lage 6 deshi gamdiyo
આ વિડિયો મુકવા સામે જ ફરિયાદ દાખલ કરી શકાય.
પોલીસે conduct and discipline નીચે ગુનો કર્યો છે
Good work sir
Right information
Sikka ni 2 baju hoi chheee
@@jay4388 ભૈ, કોર્ટ માં મામલો ગયો છે, ત્રીજી બાજુ પણ દેખાશે...
#cpsurat
ભાઈ ભાષણ આપવાનું બંધ કરો અને ખબર જ છે તમે બધા શું કરો છો મેહુલભાઈ નો અમે સપોર્ટ કરશે
એ ભાઈ પોલીસવારા પેલા ગુજરાત માં દારૂ બંધ થશે ત્યારે અમે સમજસી કે ગુજરાત માં ઈમાનદાર પોલીસ છે
અને બીજી વાત દારૂ ના હપ્તે જ તમારું ઘર હાલે છે એટલે દારૂ બંધ થતો નથી
Sachi vaat Gujarat ma હજારઓ કરોડના નો દારૂ નો ધંધો છે
આ બધા રૂપિયા પોલીસ,અધિકારીઓ, કોર્પોરેટર, નેતા, મંત્રી & કમલમ સુધી જાય છે
સાચી વાત છે
100% sachi vat 😂
સાચી વાત છે ભાઈ
પુરાવા સાથે રાખો અને કેશ કરો હપ્તા ઉગ્રાવે તેના પર
કાયદો છે જ ને
પબ્લિક પણ નહિ ડરે ભાઈ અને અમે મેહુલ ભાઈ સાથે છીએ મેહુલ ભાઈ તમારા કામ ચાલુ રાખો અમે તમારા સાથે છીએ
Good bhai
સુંદર નિતિનભાઈ
Public ne ushkerine te ena khissa bhare chhe Bhai , jasha ma na aavo.
તઙવીસુમનભાઈ
@@Truthsoul2152 🔔 , police na khissa kaape chhe e... Jem police samnya janta na kaape chhe
મફતમાં પોલીસ કામ કરતી હોય એવુ લાગે ભાઈ😆તમારી સ્પીચ પરથી ....
Sachi vat che😂😂😂
Ha bhai ! Seva ke che ! Seva koni thay che ae to badha jove che !
@@jayyeshparmar8209 mehul boghraqfamily of mehul boghra
😂😂😂
😂😂😂 Are bhai have public jagrut Thai 6ne e taklif padi gai 6 have
ભાઇ તમે થોડા સમય પછી મેહુલને સલામ ઠોકસો.. બીજેપી ની ટિકિટ આ વખતે તેને મળશે.. નેતા બનવા દ્યૌ પછી સેવા કરજો.. 😊😊
ગુજરાતના મુખ્યમંત્રી ક્યાં સુતા છે પોલીસને કેમ કાર્યવાહી નથી થતી
ભોપો સુતો છે
@@piyushr1975
કઈ સરકાર આવા પ્રસંગોમાં કામ કરે છે?
કામ નથી કરતા એટલે જ તો આ પરિસ્થિતિ છે.
મનમોહન પાહેપાણી પીવાઞયા
Jeni bhul hoy ne khotu krta hoy ene j sabit krvana hoy sachu sachu j hoy ene sabit krvani k sin sapata ni jrur nathi mehul bhai enu kam j kre 6 koi ne usketa nathi loko eni rite ave 6 saty ne sport krva
@@AlpaKubavat-z7k 1000%sachiwat chhe
કામ ની વાત નહીં પણ મતલબી વાતો કરી મગજ બગાડી નાંખ્યુ,
મહુલ ભાઈ તમે તમારું કામ ચાલુ રાખો,
પ્રજા તમારી સાથે છે,
😀😀
Mehul Bhai tame janta nu kaam chalu rakho.
Dusmani nathi mehul bhai jode to maar Kem maryo.
Ligali rite Kam Chalu rakhse to thik 6e nai to bharwad to matha bhare malyo j 6e bijo pan madse ane police 24 kalak duti kare 6e to aeni Kadar karo mehul jeva nai aave Kai problem thase to
We Support મેહુલ ભાઈ..
આ એક ધમકી નો જ વિડિયો છે..
આવા થી ડરતાં નહિ ...
સાહેબ મેહુલ ભાઇ ને એમનું કામ કરવા દિયો સાહેબ તમે જો ઇમાનદારી થી નોકરી કરો છો તો મેહુલ ભાઇ ને સમર્થન આપો તમે સાહેબ એમ કહો છો કે તમે પોતે એમ કહો છો કે કયા ડિપાર્ટમેન્ટ વાળા ભુલ નથી કરતા શિક્ષણ છે ડોક્ટર SMC હોય તલાટી મંત્રી તમને સાહેબ ખબર છે કે આ બધા ડિપાર્ટમેન્ટ મા ખોટું કામ થાય છે તો તમે એક્શન લિયો અને પબ્લિક ને સાથે રાખીને અથવા આવા નિડર એડવોકેટ શ્રી મેહુલ ભાઇ ને સાથે રાખીને કામ બતાવો મેહુલ ભાઇ સાહેબ એમ ક્યાં કહે છે કે બધો પોલીસ ડિપાર્ટમેન્ટ ખરાબ છે પોલીસ ડિપાર્ટમેન્ટ મા પણ અમુક ઇમાનદાર ઓફિસર છેજ પણ એવા ઇમાનદાર ઓફિસર ને આપણિ સિસ્ટમ ટકવા નથી દેતી તો સાહેબ મેહુલ ભાઇ સાહેબ ને એમનું કામ કરવા દિયો ને મેહુલ સાહેબ તમે તમારૂ કામ ચાલુ રાખો પબ્લિક નો સ્પોર્ટ્સ તમારી સાથે છે.
જય હિન્દ જય ભારત જય સવિધાન
મારી વાત સાંભળો આ આવા પોલિસ અધિકારી ને લીધે જ આ હાલત છે ગુજરાત પોલીસની...
Mehul Bhai boghra sapptig jay hind
Maru full samarthan mehul bhai
સાચી વાત છે
Super❤
daru bandhi hate etle vahano uparaj aaavse
હવે લૂખાઓ અને ગુંડાઓનું મનોબળ વધી રહ્યું છે નહીંતર આવીરીતે બોલતા પહેલા સો વાર વિચારવું પડે!
સાચી વાત ભાઈ
Right 👍
Right👍
Home ministry suti lage
Ha
આનો હપ્તો બંદ થઇ ગયો લાગે છે..
લાઈવ નો ડર દેખાઇ આવે છેં
100 taka
100 ટકા
સાચું સે
આને ચચરી લાગે છે
100 taka lagi barabar laagi chhe
પોલીસ પગાર લયને કામ કરે છે અને મેહુલ બોગરા મફત સેવા કરે છે અમને પોલીસ ની નોકરી મળે તો અમે પણ આફત ના ટાઇમ માં સેવા કરીએ
સરસ ભાસણ હતું. મજા આવી. પણ અમે મેહુલભાઈ ને જ સમર્થન કરીએ છીએ. પોલીસે પોતાનું વર્તન સુધારવું જ પડશે.
public he ye sab janti he 😂😂😂
થોડું વિચારી નેં બોલો ફેંકો નહિ ભાઇ તમે કેટલા સાચા છો ગુજરાત ની જનતા નેં ખબર છે
ભાઈ બધા ગુજરાત police ને સારી રીતે ઓળખે છે.,,
मेहुल भाई कि जय हो
तु तारी माने ईमानदा से
तु तारे वरदी नो सोगन खाई ने के के तारे पगार सिवाय ऐक रुपयो कोई नाली होय तो
@@manrupraydara4609 dofaa gaal km bole mdrchod
@@manrupraydara4609 lodaaa tne atli aavde che..
આ ભાઈ પોતાને ભૂલી ગયા કે એ પણ જનતા છે. એના સગા પણ હજી જનતા છે.
જે પણ કરે છે તે મેહુલભાઈ સાચુ અને બરાબર કરે છે જય હિંદ જય ભારત
તકલીફ પડતી હોય તો નોકરી છોડી દેવાની
Km tara bape exam pass kri?
@@sagarparmar5602 😁😁😁😁😁😁😁
Tara baape kari evu laage che 😂
પોલીસના ધંધા કાળા કામ બધું બંધ થઈ ગયું લાગે છે એટલે આ ભાઈ ની ફાટે પડી 😂🤣🤣😂
Tari fatse tare tane khbar padse
Mehul bhai ne bolavje
Bhai
Mehul bhai ne defence nu kam karvu hoy to court ma jao
@@NavnitKharadi-y8dTara jeva khota kam karva vala ni fate, hapta vasuli, Bhrastachar karva vala ni fate. Ahiya to iman thi jiviye chhiye apde. Jai Thakar
भाई... रहने दो... खेत में सूअर और कुत्ता नुकसान करें तो समझ सकते है। परन्तु जो खेत की रक्षा के लिए दीवार या तार बनाया जाता है.. वो ही खेत को नुकसान पहोंचाये तो कैसे चलेगा ?... वैसे दूसरे कोई गलती करें और पुलिस गलती करें उसमे फर्क है... क्युकी कायदा का पालन करवाने के लिए पुलिस है... वो ही नियम में नही है तो फिर कया होगा देश का ?... जय हिन्द 🙏🇮🇳
Sahi bat bole bhai aap
મને પોલીસ કરતા ગુંડા પર વધારે વિશ્વાસ આવે છે. ગુંડા એક વાર લૂંટી ને જતા રહે છે પણ પોલીસ ધરવા નું નામ જ નથી લેતી.
તમે સાચા જ હોય તો કોઈ વિડિયો ઉતારે છે એનાથી કેમ ડરો છો.
Sachi vat
sachi vat
100% right
True ✌️
હું તો કવ છું કે ગુજરાત સરકારે જાહેર કરવું કે રોકડ રકમ પર મેમો આપવો નહિ e મેમો only જનતા પણ સુધરશે અને police પણ કેમ કે રોકડા હોઈ તો police હપ્તો માંગે eમેમો હોઈ તો ક્યાં મગજમારી જ છે....
જય જવાન જય કિસાન પોલીસ ને ના કહેવાય બોડર ઉપર ઉભા જવાન ને કહેવાય હો મગજ માં ખોટો વેમ હોઇ તો કાઢી નાખજે ભાઈ
ha
એ ભાઇ બેય ની duty અલગ અલગ સે
બેય નિ સરખામણી ન થાય
right bro
Ame Haji sudhi army na javan ne hapta leta nathi joya
😂😂😂
તમારે સેવા કરવી સે તો સાચી કરો ને મેહુલ સાચો છે
ભાઈ મેહુલ ભાઈ બધા પોલીસ વાળા ને નથી કહેતા હું એના બધા વિડિયો જોવ છું બધા વિડિયો માં બોલે છે સારા પોલીસ વાળા ને મારા સલામ છે
આને ય ખબર છે કે મેહુલભાઈ એ બધા માટે નથી કહ્યું.
પણ ભ્રષ્ટ લોકો તરફથી મેહુલભાઈ ને આ ખુલ્લી ધમકી આપે છે. સરકાર આ રીતે કામ કરી રહી છે.
Policevalo saro hoyaj nahi
ખરેખર આના હપ્તો બંધ થઈ ગયું લાગે છે
Sasu se
2-3 હજાર નઈ......6 કરોડ લોકો જાણે છે મેહુલ સાહેબ ને
આપ કહો છે એ ખૂબ સત્ય છે બધાજ ડિપાર્ટ મેન્ટ મા પોલીસ કરતા 1000 એક હજાર ગણું થાય છે પોલીસ કરપશન 34 મા નમબરે છે અને એ પણ ક્રિમિનલ માનસી કરાવે બાકી મારી જિંદગી ના 54 વરસ મા આજે કોઈ પોકિસ નો કડવો અનુભવ નથી કારણ આપણે કાયદે સર જીવેયે જો કાયદે સર જીવીએ તો પોકિસ નથી નડતી મદદ કરે અને બાકી બધા જ ખાતા મા કાયદે સર હોય તો પણ કામ કરાવવાના ભાવ હોય દાખલા તરીકે બિન ખેતી તો બધું જ કાયદેસર હોય તો ઉદ્યોગ મા એ વિધે 10 હજાર હતા 10 વરસ પહેલાં આજે 2 લાખ ભાવ છે વિઘા શેના પૈસા ભાઈ તો પોલિસ ના પૈસા આપી ને તને શું કોઈ ઉપર ગુના દાખલ કરાવી શકો ના કોઈ ને પૈસા આપી ને બે ધોકા મરાવી મરાવી શકો ના પોલીસ પાસે જ્યારે પણ જાવ ત્યારે પબ્લિક કાયદે સર હોય અને પોકીસે પૈસા માંગ્યા હોય એવું નથી બાકી બધા જ ખાતા મા મેં ઉપર દાખલો આપ્યો એમ બધું કાયદે સર હોવા છતાં બધાના ભાવ ચાલે શુ પોલીસ જ ખોટી છે ના તો શું અમુક લોકો પોકિસ ને ખોટી રીતે ખરાબ ચિતરે છે હજુ મારે ઘનું કહેવું છે હું બીજું નીચે બીજી વાર કૉમેન્ટ કરું છું
તમે સલાહ નહિ પણ પીડિત વ્યક્તિને ધમકી આપી રહ્યા છો એવું સ્પષ્ટ જણાઈ આવે છે
✔️
સાસુ
Gunda j che aa, licence vada, aemna jode justice ni expectation na rakhay mara Bhai
ભાઇ આપનુ ભાષણ બધ કરો અને
ધરનુ સમભાળ રાખો ડાપણ કરવા ની જરુર નથો
એક્સ્ટ્રા આવક બંધ થઈ જાય તો ઘર કેવી રીતે સંભાળી શકે? એટલે બળાપો અને ખુલ્લેઆમ ધમકી આપવાની આવી લુખ્ખાગીરી એની છે.
I am in police department and i support Mehul boghara
Salam se Bhai tane
સારા કામ મા સૌ નો સાથ હોય છે ઘણા પોલીસ વાળા સારા સરસ કાર્ય કરે છે
Full support mehul bhai
તમામ પોલીસ વાળા અને અધિકારીઓ ના ઘરે C B I ના દરોડા પાડો સૌથી વધારે રૂપિયા આ લોકો પાસે છે ઈમાનદારી કેટલી છે ખબર પડશે?
નેતાઓ પાસે વધ્રે નુકરસે
મહેનત કરવાની ઈચ્છાઓ હોય તો રાજીનામું આપી ને સમાજ સેવા કરવા તૈયાર થઈ જાવ
👍
😂😂😂😂 કઈક હદ રાખો આવું ખોટું બોલવા માં ભાઈ... લોકો દાત કાઢે છે
😅🤣
😂
😂😂😂
હપ્તા ચાલુ જ રહેશે કેમ કે રાજકીય લોકો નો સપોર્ટ છે
Police નેગેટિવ જ છે તમારા પાહે સુ સાબૂત છે ભાઇ બાકી હું ગાડી ચલાઉ છું મને રોજ પોલિસ વાળા હેરાન કરે છે ભાઇ
ભાઇઓ ગાડીમા કાગળ રાખવાથી ગાડી જયારે ચોરી થાય છે તયારે ચોર કાગળ બતાવી આશાનીથી છૂટી જાય છે જેથી ગાડી ને પોલીસ ટેશનમા મૂકાવી ગાડીના કાગળ મંગાવો તપાસી સાચા હોય તો ગાડી પરત કરો મારૂ ટૂ વ્હીલર 2012કે 13મા રાજપારડી તા.ઝગડીયા જી.ભરૂચ થી ચોરાય હતી જેની પોલીસ ટેશનમા ફરીયાધ નોધાવી હતી તેનો આજ સુધી અતો પતો નથી કેમ હું ટુવિહીલ ના કાગળના ઝેરોક્ષ કોપી રાખતો હતો જે જાણ સારૂ્
on line document rakho
To mehul bograne Jan karo
Advocate che e
Rto ne police ni jarur nathi
તમે .કામ કરો સો તેનો તને પગાર મળે છે અને હપ્તા મળે સે ત્યારે તામી કામ કરો સો ટૂંક માં દલાલો સો હપ્તા ખોર સમાધાન માં બી તમારો કમિશન હોય સે વાહ મારું ગુજરાત
હવે તો જુઓ........સત્યને લુખ્ખીગીરી, ગુંડાગીરી સલાહ આપતી હોય તેવું લાગે છે
5:25 ભાઈ તમે કઈ પણ નો સકો ને કે અમે નય આવી એમ કારણ કે તમને સરકાર પગાર આપે છે માથે તમે હપ્તા ખાવ છો અને પબ્લિક ના નોકર છો તમારે આવવુજ પડે
પહેલા ભ્રષ્ટાચારી પોલીસ ને સુધારો પ્રજા આપોઆપ સુધરશે મેહુલ ભાઇ કાયદા વિરુદ્ધ તો કોઈ કામ કરતા નથી તો તમને શું તકલીફ છે? તમે ઈમાનદાર છો તો મેહુલ ભાઇ ના કામની પ્રશંસા કરવી જોઈએ નહિ કે ભ્રષ્ટાચારી પોલીસ ની દલાલી મેહુલ ભાઇ પર હુમલો થયો ત્યારે પોલીસ તમાશો જોતી
Mahul bhai tum age badho ham tumare sath he
મારવાનો અધિકાર કોણે આપ્યો.
પોલીસ વાળા જ ટ્રાફિક નિયમ નથી પાળતી ને અમને શીખવાડે છો
આ ભાઇ ખુલ્લે આમ સમર્થકો ને ધમકી જ આપી રહ્યા છે.આના પર કાયદેસર કાર્યવાહી થવી જ જોઈએ.
સરકાર આને આ કૃત્ય બદલ સજા ન કરે તો તેનો મતલબ ભ્રષ્ટ સરકાર જ કહી શકાય.
આ પોલીસ વાળા ની ઈનામની ઈડીવાળા પાસે તપાસ કરાવો
રસ્તા ઉપર પોલીસ સુ સેવા કરે છે એ લોકો ને ખબર છે...
મેહુલભાઈ આ લડાઈ માં હું ભાવેશ શાહ તમારી સાથે છું
શા માટે નોકરી કરો ઘરે જતા રો. કોઈના માટે નોકરી કરો છો. હપ્તાખોરી માટે નોકરી કરો છો
Tara bap nu raj 6 to ghre jto re.. Himmat hoi to ek divas police ni nokri krin batav to doddahi
Full Support Mehul Bhoghra...😍😍😍😍😍😍😍😍😍
Full support mehul boghra...
Mehulbhai keep it up whatever u are doing,
Let public or them self put there video if it's good we will like them.
ભાઈ ફાવે તો નોકરી કરો નકર ઘના બીજા નોકરી વાટે સે બાકી mehu bhai right સે
ભાઈ ને બહુ તકલીફ છે હપ્તા બંધ થઈ ગયા યોગ્ય વ્યક્તિને પોતાની યોગ્યતા સાબિત કરવાની જરૂર નથી all is well
ઉપલા અધિકારી જ મળેલા હોય છે ભાઈ ત્યારે જ FIR તરત લેવાય જાય ને નહીતો ડ્રેસ વગર હતા ને FIR માં ડ્રેસ ક્યાંથી આવી ગયો ભાઈ
Daru
Daru key thi aave se
Daru key thi aave se
મેહુલ ભાઈ તમે વીળીયા બનાવવાનું ચાલુ રાખજો તોઆ બુટલેગર સુધર સે
આ ભાઈ ને પણ મેહુલ ભાઈ આંબી ગયા લાગે છે.
Right
જાતે મુરખામાં નામ લખાવે છે 😂😂😂
आ पण लुख्खो लागे से😂😂😂
સાચી વાત સે....
Aa pan lukho lage salo tu taru kam kar beto nat su kam kar taru Sani mani tu
sachu 🤣🤣🤣🤣
મેહુલ ભાઈ રાઈટ છે સાચા માણસને સાથ આપે છે
ફૂલ સપોર્ટ મેહુલ ભાઈ ને. I prodof you
ખાવ તમારી માના સમ કે તમે પણ ઇમદાર છો
મુશ્કેલી માં પોલીસ એટલે યાદ આવે છે કેમકે બધા પોલીસ વાળા ચોર નથી.😂
પોલીસને એટલે યાદ કરે છે કે તે સરકારી પગારદાર નોકરને એ કામ માટે રાખ્યા છે તેથી કાયદો પ્રજાએ હાથમાં ના લેવાય.
Full support mehul bhai....satya mev jayate. Jay hind. Police khub heran kare chhe.
ખોટી ધમકી આપવાનું બંધ કરો ભાઈ
તને પગાર આપે છે ગમે ત્યાં જવા પડે
તું આપે હે
જનતાના પૈસા છે
Tame sacha so...atle bhai.....100%.
Pn ..police ..Nana ane garib Loko ne heran kare se...
Tamari manshikta chhe
@@Truthsoul2152 આ ભાઈએ સત્ય કીધું છે....સ્વીકારવું જ રહ્યું
Full Support to Mehul bhai
પોલીસ સામે બોલે એવી પબ્લિક એક પરસેન્ટ પણ નથી પોલીસ હંમેશા પબ્લિકને દબાવે
U r right
અમે મેહુલ ભાઈ તમારી સાથે છિયે 🙏
મેહુલ ભાઇ જ great છે જય ભારત જય સંવિધાન ભારત માતા કી જય
તમે કાય મફત માં કામ નથી કરતાં તમારો પગાર જનતા નાં ટેક્સ પરથી કરવામાં આવે છે તમે નોકર છો જનતા નાં એક વાત યાદ રાખજો તમે નોકર છો નોકર
એક પોલીસ વારો ઈમાનદાર તો બતાવો
હસમુખ પટેલ
હસમુખ પટેલ
બધી કોમેન્ટ વાંચવાથી ખબર પડી જાય છે કે કોણ સાચું છે અને કોણ ખોટું છે....
હવે સલાહ આપવાની જરૂર નથી
સલાહ નથી આપી, આને ધમકી આપી કહેવાય.
પહેલા પોલીસ ને સલાહ આપો..
ભાઈ મેહુલભાઈ ની 100% સાચી વાત છે
સાચી વાત ભાઇ લાગે તમે બઉ દુઃખી છો......પણ પોલીસ હપ્તા લે અનું શું ? સાચી વાત કોઇ બતાવે એમાં કોઇ પણ ને દુઃખ ના થવું જોઇએ ... રહિયુ તમારી જોબ તો તમે ખૂબ જ મહેનત કરો છો એમાં કોઇ ના નથી ......પણ હપ્તા ખોરી અને પોલીસ દાદાગીરી કરે જે એ પણ તમારે માનવું તો પડશે .....
Bov mahenat hoy to biji job goti levay thodi mahenat vali🤣🤣😂😂
Balance view ✌️
@@dipakkalalpanodi3279 😂
Police no dar samaj ma jaruri chhe
@@Truthsoul2152 aakha samaj. Ne nathi daravanu je lukhkha Che aava aene daravo toy bas Che pan lukhkha sathe to police ne setting Che aetle samanya manah heran Thai che
આ ભાઈએ વિચાયા વગર વિડિઓ બનાવ્યો છે હપ્તા ખોરો.
સતલાસણા તાલુકામાં દારૂ નુ વેચાણ બહુ ચાલુ છે
બંધ કરાવો
આજ નય તો કાલે જેમ જનતા માટે નવા નવા નિયમો આવે છે એમ પોલીસ માટે પણ આવશે જ
કરી લ્યો હપ્તા ખોરી, ક્યા સુધી કરશો આજ નય તો ૫ વરસ પછી તમારા પણ કડક નિયમો આવશે ટેન્શન ના લો.
पुलिस को जनता अच्छे तरीके से जानती है। जनता किसी भी विभाग को ऐसे ही कोई बदनाम नहीं करती है? जय हिंद। ❤️🇮🇳🙏
Right
@@wottsepptrekkatara8656અં જ્યારે ર્❤❤તત્ત્વ ડક ગણ ધનવાન વનવાસ, મગ અને તે દિવસે❤
પહેલા સુરતમાં દારૂ બંધ પછી મેહુલભાઈ ને શિખામણ આપો
પેલા વીડિયો જોઈ લે તુ
તો તુ પગાર નથી લેતો
કામ કરવાનો પગાર આપેછે
પબ્લિક તને
ગરીબ ના તુ કેટ્લા કામ કરી આલીયા છે ગરીબ માણસ ને ખોટો સાબિત કરસ
એ તમારી મદદ નથી તમારી ફરજ છે.....તમે પગાર ઘરે હુંઈ રેવાના નથી લેતા.... સમજ્યા... સ્વભાવ સરખો ના હોય તો નોકરી છોડી દો કાનુન હાથમાં લેવાય નહીં.......
100%✅
Right
ભાઈ નોકરી કરો બીજી પંચાત માં ના પડો નોકરી ગુમાવવાનો વારો આવશે
Full support to mehul bhai 👍🏻
I am supporting Advocate Mehul bhai 100 %
Full support 🤝🤝💪👍🥳🤚🕉️ 🎉 મેહુલ ભાઈ 100 %
Public will support if you do good. But haftakhori cannot be allowed.
Vagar uniform Vara haptakhoro live pakdva mate ek alag department ubhu karvu joiye government dwara .108 jevi service
મેહુલ ભાઈ જે કરે છે એ બરાબર છે મેહુલ ભાઈ અમે તમારી સાથે છીએ
પોલીસ શું કામ કરે છે એ ગણાવે છે આ ભાઈ,
ભાઈ ને કોઈ સમજાવો જે કામ તમે કરો છો એનો જ પગાર તમને મળે છે....
આટલું બધું બોલવા કરતા ડ્યુટી કર
Kem marcha laagya 😁😁😁
Kare j che hafta levani🤣
@@hansrajvasava8046 ઘર ભેગો થા ને મરચા વાળા તું
@@Teacher-c7n haa....ghre j chhu aavi ja
@@hansrajvasava8046 દાંત તો, તારા દેખાયા... 😄