Mne pn hmna news joy ne ej lagyu k me mari life nu best news anchor joyi che. Ek dm sachu kidhu koy na pn bik vgr je aajna time ma chali rhyu.. tme pn mehul sir na vicharvadij cho .. jay savidhan..❤
O MARA BHAI DON'T VERY" KOI PN MANAS KHOTA KAM KAR TO HOY TO BHALE KARE A ..ANU KARAM 6_# BAKI je Khotu karnar no JE CHELE TO ANO AVO MAJBUUTT VARO #BHGVAN LE CHE K NA PUSHO VAT 😅
@@gujju_gomaddiyo Ava lukhha tatvo ne support karava vali public kyathi ave che a khbr nathi padti…Biji koy sarkari office ma jay ne batav mehul boghara..garib loko ne tya lootvama ave che… tya to tamara mehul bhai ni jay khbr che k enu khali police samej halse…police koy na bapbi jagir nathi k koy bi avi ne bajavi jay
સસ્પેન્ડ થયા પછી સાઈડમાં બિઝનેસ કરે ૬૦% પગાર પણ મળે અને ૨૦ વષૅ કેસ ચાલે ૨૦ વર્ષે કેસ જીતી જાય અને ૬૦થી૭૦ લાખ નું વ્યાજ સાથે વળતર મળે એટલે ચાલુ નોકરી કરતા સસપેનડેડ કમૅચારીઓ ને ઘી કેળા છે
બાપને બાપ બનીને રહેવુ હોય તો તેની ગરિમા જાળવવી જૉઈએ... પગારથી પુરુ ન થતુ હોય તો બીજા નો વારો આવવા ડ્યો જેને પુરુ પડે એમ છે, નોકરી કે અધિકારનો દુર ઉપયોગ કરતા હોય તેમને ઊંચામાં ઊંચી સજા થવી જોઈએ...( બિન માફી)
એક સમય હતો અમારે જસદણમાં આશરે ત્રીસેક વર્ષ પહેલા અમારે સુખદેવ સિંહ ઝાલા સાહેબ હતા અમે ભગવાન માનતા એમને જોઈને પોલિસ ઇન્સ્પેક્ટર બનવાના સપના જોતા ..ભગવાને એમને નિર્દોસ અને ગુનેગારોને પારખવાની શક્તિ આપી તી ...પોલીસની કામગીરી છે બારીકાઈથી ઇન્વેસ્ટિગેશન કરી અને કોર્ટની અંદર પુરા સબૂત સાથે હાજર કરવા અને ગુનેગારોને સજા અપાવવી સીન સપાટા નાખવા નહિ ..કોઇભી નંબર પર કોલ થાઈ એમની ગંભીરતાથી નોંધ નથી લેતું .
દેવાંશીબેન ગુજરાત ની પોલીસ હદ પાર કરી ચુકી છે એડવોકેટ શ્રી મેહુલભાઈ બોઘરા ગુજરાત ના જાગ્રુતિ નાગરિક છે ક્રિમીનલ કેસ લડવાવાળા છે હજારો ગરીબ નો વાચા આપવાવાળા વ્યક્તિ છે ગુજરાત મંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ વિનંતી છે પગલાં ખુબ ધ્યાન દોરે જય ભીમ જય સંવિધાન 🙏
ભાઈ, police ma bharti થવા માટે પણ લાખો બોલાય છે e क्या દેવાંશી મેડમ ne खबर છે ? માનીતી જગા पर transfer લેવા 25-50 લાખ બોલાય છે. તમે કયા મંત્રીઓને complain કરસો? Ej મંત્રીઓ j તો પૈસા લે છે. भाई, તમે ભારતીયો ભોળા છો તમને भ्रस्टाचार ni ગંગોત્રી ની j ખબર નથી. E गंगोत्री છે મંત્રીઓ. E બેસે છે राज्य na patnagar મા અને દિલ્લી મા. આખું તંત્ર મોટા પાયે chale છે અને કોઈ સામાન્ય કર્મચારી 2-5000 ni cut કરે તો એને આતંકવાદી બનાવી દો છો. Gujrat મા હજારો शिक्षको ni ભરતી થઈ hati એક એક vacancy માટે લાખો રૂપિયા મંત્રી oe કઢાવવાया. Avi તો ઘણી જાતની સરકારી नौकरियों વેચવામાં avi. પૈસા to બધા મંત્રી પાસે ગયાં અને પાર્ટી fund મા गया. Congress પણ same અને BJP પણ same. આવુ આખા ભારત મા થાય છે. અને તમે કોઈ પત્રકાર છોડ पर ચઢાવે અને તમે ચઢી પણ જાવ. એને પણ એનું ગુજરાન ચલાવવું છે . Atle avi બધી news पर ध्यान ના આપો. બધાનું setting hoy છે. 99% भ्रस्टाचार માનીતા નેતાઓ કરે છે. એક એક મંત્રીઓ પાસે हजारो એકર જમીન છે. ક્યારે કોઈએ પૂછ્યું કે.તારા બાપા ની કઈ પેટ્રોલ रिफाइनरी હતી જે આટલું કમાયો ? એમનો પગાર તો 1.5 લાખ j છે. પણ બધા j ભારત na નેતાઓ લોકો પાસે थी અને परोक्ष રૂપે सरकारी ખજાના માંથી પૈસા uchele છે. मेहरबानी કરીને નાના માણસને નાની અમથી ચોરી માટે મોટા गुनाहगार na साबित કરો. એમણે સારું जीवन જીવva ek नौकरी મેળવવા बाजार थी उधार પૈસા લીધા હતા એ મંત્રીઓને આપવા માટે .
ખુબજ સરસ દેવાંશી બેન તમારી જેમ બધા પત્રકાર જો સાચા સમાચાર અને સાચી હકીકત જાણી અને લોકો સામે લાવે તો ખુબ અસર થાય તેમ છે પણ તમે કહ્યુ તેમ સાચાનો જમાનો નથી આપનૉ ખુબ ખુબ આભાર દેવાંશી બેન તમે ખુબજ નીડર પત્રકાર છૉ જમાવટ ને સો સૉ સલામ જય ગીરવી ગુજરાત જય ભારત
મેડમ, સત્ય ને આ રીતે જણાવવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. તમારો અહેવાલ સમાજને જાગૃત કરવા ઘણી હદે મદદ કરશે અને ભ્રષ્ટ લોકોને વિચારવા મજબૂર કરે એમ છે. આવા પત્રકારોની જરૂર છે જે સત્યને આગળ લાવવામાં યોગ્ય યોગદાન આપે ખુબજ જરૂરી છે. તમારું આ પગલું સમાજને સુધારવા અને સત્યનો માર્ગ બતાવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. દિલ થી ખુબ ખુબ આભાર!
Ae janta ni nokar nathi hoti ae aemni Kam kare chhe pan Tamara jevi janta hashe ne to musibat ma kyare police nai aave kem ke kashuk kam pade to tame police ne j yad karo chho kem
👌🏻💐 वकील श्री समाज सेवी देशभक्त मेहुल बोघरा जिंदाबाद 💐👍🏻 💐 મેહુલ ભાઈ નો દરેક સ્થળે દરેક સમયે વિજય થાઓ જીત મેળવે લોકોનો સરકારનો અધિકારીઓ નો અને તમામ પોલીસ અધિકારીઓ નો સાથ સહકાર પ્રાપ્ત થાય એજ શુભેચ્છા 💐
મેહુલ બોઘરા આજ ની તારીખ માં પણ સુરત માં કોઈને પણ નેતા ને હરાવા સક્ષમ છે ચલેન્જ છે મેહુલ બોઘરા જિંદાબાદ મેહુલ બોઘરા મહિપતસિંહ ચૌહાણ ચૈતર વસાવા અનંત પટેલ જીગ્નેશ મેવાણી આલોકો ને હંમેશા સપોર્ટ કરો તો ગુજરાત આગળ વધશે 🙏🙏
Ur Control on Gujrati language is admirable. U speaks very nicely. I saw ur shows ( braodcast) sometimes and found that u r more into critics but are your all criticism makes work fruitful ? Does it has any impacts on large society . It may change the perspective or opinion of very few people for a very short span of period but later it is as it was. Well, there are too many problems in the society at all levels we can't change them .
@@Truthsoul2152 મને gujrati સારું avde છે પણ બધું j sudhha गुजराती ma type નથી થતું કાનો માત્ર ટાઇપ નથી થતા. Auto type थी જેટલું થાય એટલું thay. મારી આદત છે का તો પૂરું गुजराती j બોલવું, ka to પૂરું हिंदी, ka તો મરાઠી, ka તો પૂરું English. વચ્ચે no कोई khel नहीं. તમારો આભાર. ( sorry to use multi language here..its auto type. Not delibrate act. )
એક પત્રકાર તરીકે તમે કેટલી હકીકતો પ્રજા ની સામે લાવો છો ? આ સવાલ તમે તમારી જાત ને વારંવાર પૂસજો રાતે સૂતી વખતે પછી જે જવાબ તમારું મન આપે ને તેને વિચારજો પાસી બીજા ડિપાર્ટમેન્ટ ઉપર આંગળી ચીંધજો
ધોરણ 8 પાસ કરી ને ગૃહમંત્રી બની બેઠેલા હોય તેને કાયદાની શુ ખબર પડે જો ખબર હોય તો આ પાલીસ્ ભસી ભસી ને તોડ કાંડ માટે હવાતિયાં મારે છે છતાં પણ આ ઊંઘણશી સરકાર જાગૃત નહી થાય સીટ મળી ગયા પછી જનતા નું જે થાય તે ભાજપ ની સરકાર ને કાઈ પડી નથી મત લેવા સાથે મતલબ છે
ગુજરાતનાં કેટલાક પોલીસ સ્ટેશનોમાં " વાલજી હડીઆઓ" આજે પણ વહીવટ કરી રહ્યા છે!!
કેટલાક નઈ ગુજરાત ના દરેક પોલીસ સ્ટેશનમાં વાલજી હડીયા છે.
હા સાચી વાત છે
આવા પાપ ભલે કરે ર પેઢી એ વારસદાર નહિ હોય પછી આવા પૈસા ને શું કરશે વાતો અનેક દાખલા છે હસી હસીને કરેલા પાપ ના બદલાય રોય રોય ને આપવા પડશે
बिल्कुल सही कहा आपने सर @@khushigraphics5372
મેહુલભાઈ જિંદાબાદ ❤
દેવાંશીબેન આપને તથા જમાવટ ની ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન
વાહ! દેવાંશી બેન નીડર હિંમત વાળા પત્રકાર હોય & મેહુલ ભાઈ જેવા જ છો આપ સચ્ચાઈ ને સાથ આપનાર ગર્વ થાય છે અમને દેવાંશી બેન & મેહુલ ભાઈ ઉપર 🙏
એકદમ સાસી વાત...
Mne pn hmna news joy ne ej lagyu k me mari life nu best news anchor joyi che. Ek dm sachu kidhu koy na pn bik vgr je aajna time ma chali rhyu.. tme pn mehul sir na vicharvadij cho .. jay savidhan..❤
મેહુલ ભાઈ બહું જ સારું કામ કરે છે
પોલીસ ગુંડાગીરી કરે છે
Tara mehul boghara ne k bije jay ek var pachi ene khbr padse…
@@pravinvaniya6108
Tame police vala j Lago 6o 😂
O MARA BHAI DON'T VERY" KOI PN MANAS KHOTA KAM KAR TO HOY TO BHALE KARE A ..ANU KARAM 6_# BAKI je Khotu karnar no JE CHELE TO ANO AVO MAJBUUTT VARO #BHGVAN LE CHE K NA PUSHO VAT 😅
@@gujju_gomaddiyo Ava lukhha tatvo ne support karava vali public kyathi ave che a khbr nathi padti…Biji koy sarkari office ma jay ne batav mehul boghara..garib loko ne tya lootvama ave che… tya to tamara mehul bhai ni jay khbr che k enu khali police samej halse…police koy na bapbi jagir nathi k koy bi avi ne bajavi jay
@@pravinvaniya6108 ha biji kacherio ma jay to okat batavi dey. Police agal chali gyu Anu.
સસ્પેન્ડ થયા પછી સાઈડમાં બિઝનેસ કરે ૬૦% પગાર પણ મળે અને ૨૦ વષૅ કેસ ચાલે ૨૦ વર્ષે કેસ જીતી જાય અને ૬૦થી૭૦ લાખ નું વ્યાજ સાથે વળતર મળે એટલે ચાલુ નોકરી કરતા સસપેનડેડ કમૅચારીઓ ને ઘી કેળા છે
બહુ સાચી વાત કરી તમે 👍
આના માટે ભ્રસ્ટ નેતા અને ભ્રસ્ટ સરકારી નોકર જે પગાર તો દર મહિનાની 1તારીખે ગણે છે પણ કામ તો 1કાળી પય નુ કામ કરતા નથી જય ગરવી ગુજરાત જય ભારતીય સંવિધાન
Adv lage che bhai
Dismiss Karo kayam mate ruksad
Fari nokari na male
તુ કેમ કરી દઈએ@@rasikbhairudani4094
મેહુલભાઈ ભાઈ જે કામ કરે છે તે બૌ સારું કામ કરે છે...i saport mehulbhai
पुलिस अधिकारी ही गलत है ओर भष्टाचार सब से ज्यादा करती है
આપણી સરકારમાં દમ નથી બેન આપણી સરકાર શું કરે
વધારે ભષ્ટ્રાચાર પોલીસ માં જ થાય છે
બધા મળેલા છે dismis નહી કરે 10 દીવસ માટે સસ્પેન્ડ કરશે ખાલી 😂😂
આટલું થાય છે છતાં ગૃહ મંત્રી નું પાણી પણ નથી હલતું
Tej to mne pn vichar aave che k ..aatlu bdhu thay te staa pn koy frk nthi pdto ..😮
Home Minister partnership hai !
@@patelritesh4479 Therefore we have election system, we can vote for efficient LokSevak in next election. 🇮🇳🇮🇳🚩
Police
Army
Overall force Kari sake e vakil na kari sake I sure + police criminal ne pakde Ane vakil ene 6odave....police ne Jai hind
બાપને બાપ બનીને રહેવુ હોય તો તેની ગરિમા જાળવવી જૉઈએ...
પગારથી પુરુ ન થતુ હોય તો બીજા નો વારો આવવા ડ્યો જેને પુરુ પડે એમ છે,
નોકરી કે અધિકારનો દુર ઉપયોગ કરતા હોય તેમને ઊંચામાં ઊંચી સજા થવી જોઈએ...( બિન માફી)
મેહુલ ભાઈ બસ આવીજ રીતે ગરીબો નો અવાજ બની ને આગળ રેજો બધા જ તમને સપોર્ટ કરે છે જય હિંદ
મેહુલ ભાઈ 100% રાઈટ છે
એક સમય હતો અમારે જસદણમાં આશરે ત્રીસેક વર્ષ પહેલા અમારે સુખદેવ સિંહ ઝાલા સાહેબ હતા અમે ભગવાન માનતા એમને જોઈને પોલિસ ઇન્સ્પેક્ટર બનવાના સપના જોતા ..ભગવાને એમને નિર્દોસ અને ગુનેગારોને પારખવાની શક્તિ આપી તી ...પોલીસની કામગીરી છે બારીકાઈથી ઇન્વેસ્ટિગેશન કરી અને કોર્ટની અંદર પુરા સબૂત સાથે હાજર કરવા અને ગુનેગારોને સજા અપાવવી સીન સપાટા નાખવા નહિ ..કોઇભી નંબર પર કોલ થાઈ એમની ગંભીરતાથી નોંધ નથી લેતું .
દેવાંશીબેન ગુજરાત ની પોલીસ હદ પાર કરી ચુકી છે એડવોકેટ શ્રી મેહુલભાઈ બોઘરા ગુજરાત ના જાગ્રુતિ નાગરિક છે ક્રિમીનલ કેસ લડવાવાળા છે હજારો ગરીબ નો વાચા આપવાવાળા વ્યક્તિ છે ગુજરાત મંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ વિનંતી છે પગલાં ખુબ ધ્યાન દોરે જય ભીમ જય સંવિધાન 🙏
ભાઈ, police ma bharti થવા માટે પણ લાખો બોલાય છે e क्या દેવાંશી મેડમ ne खबर છે ? માનીતી જગા पर transfer લેવા 25-50 લાખ બોલાય છે. તમે કયા મંત્રીઓને complain કરસો? Ej મંત્રીઓ j તો પૈસા લે છે. भाई, તમે ભારતીયો ભોળા છો તમને भ्रस्टाचार ni ગંગોત્રી ની j ખબર નથી. E गंगोत्री છે મંત્રીઓ. E બેસે છે राज्य na patnagar મા અને દિલ્લી મા. આખું તંત્ર મોટા પાયે chale છે અને કોઈ સામાન્ય કર્મચારી 2-5000 ni cut કરે તો એને આતંકવાદી બનાવી દો છો. Gujrat મા હજારો शिक्षको ni ભરતી થઈ hati એક એક vacancy માટે લાખો રૂપિયા મંત્રી oe કઢાવવાया. Avi તો ઘણી જાતની સરકારી नौकरियों વેચવામાં avi. પૈસા to બધા મંત્રી પાસે ગયાં અને પાર્ટી fund મા गया. Congress પણ same અને BJP પણ same. આવુ આખા ભારત મા થાય છે. અને તમે કોઈ પત્રકાર છોડ पर ચઢાવે અને તમે ચઢી પણ જાવ. એને પણ એનું ગુજરાન ચલાવવું છે . Atle avi બધી news पर ध्यान ના આપો. બધાનું setting hoy છે. 99% भ्रस्टाचार માનીતા નેતાઓ કરે છે. એક એક મંત્રીઓ પાસે हजारो એકર જમીન છે. ક્યારે કોઈએ પૂછ્યું કે.તારા બાપા ની કઈ પેટ્રોલ रिफाइनरी હતી જે આટલું કમાયો ? એમનો પગાર તો 1.5 લાખ j છે. પણ બધા j ભારત na નેતાઓ લોકો પાસે थी અને परोक्ष રૂપે सरकारी ખજાના માંથી પૈસા uchele છે. मेहरबानी કરીને નાના માણસને નાની અમથી ચોરી માટે મોટા गुनाहगार na साबित કરો. એમણે સારું जीवन જીવva ek नौकरी મેળવવા बाजार थी उधार પૈસા લીધા હતા એ મંત્રીઓને આપવા માટે .
દેવાંશી બેન તમારા જેવા નીડર પત્રકારોની જરૂર છે
ખુબજ સરસ દેવાંશી બેન તમારી જેમ બધા પત્રકાર જો સાચા સમાચાર અને સાચી હકીકત જાણી અને લોકો સામે લાવે તો ખુબ અસર થાય તેમ છે પણ તમે કહ્યુ તેમ સાચાનો જમાનો નથી આપનૉ ખુબ ખુબ આભાર દેવાંશી બેન તમે ખુબજ નીડર પત્રકાર છૉ જમાવટ ને સો સૉ સલામ જય ગીરવી ગુજરાત જય ભારત
મેડમ, સત્ય ને આ રીતે જણાવવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. તમારો અહેવાલ સમાજને જાગૃત કરવા ઘણી હદે મદદ કરશે અને ભ્રષ્ટ લોકોને વિચારવા મજબૂર કરે એમ છે. આવા પત્રકારોની જરૂર છે જે સત્યને આગળ લાવવામાં યોગ્ય યોગદાન આપે ખુબજ જરૂરી છે. તમારું આ પગલું સમાજને સુધારવા અને સત્યનો માર્ગ બતાવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. દિલ થી ખુબ ખુબ આભાર!
Only respectful Indian army 🇮🇳
Alll time ❤
Ever...
Bai e to badha kare che pan aa bedarkar loko no video che
Police,,ne,,sidharvi,,hoyto,,,vidhan ,sabha
A, kaydo,,lavo,,,ane,,aava,,,nffat,,policsone,,kaymi,,gharbhegina,,karvano,,kaydo,,bane,, toj,,ane,,toj,,polish,, sudhrse
Police,,ejanta,,ni,,polish,,kare,,,chhe
पत्रकार ऐसे ही होना चाहिए जो अपनी बेवाबुयुक्त बोले धन्यवाद पत्रकार मैडम साहिबा
પોલીસ એ જનતાની નોકર છે અને જનતા એ માલિક છે,પોલીસ એ સમજવું પડશે.
જય હો મેહુલભાઈ બોઘરા નો જય હો
તમારા આ સંસ્કાર ઘર માં જ રાખો બહાર કાઢવા જેવા નથી બાકી કોક ખેરી નાખશે બીજી વાર જો પોલીસ ને નોકર કીધું છે ને તો
તારા જેવા નવરા બેરોજગાર નું કામ જ આવી બક્વાસ કરવાનું છે તું ક્યાંક કામ ધંધે ચડી જા કારખાને તું કોક નો નોકર થઈ જા એટલે આવા ખોટા વિચાર ના આવે
જે કૉમેન્ટ ડિલીટ કરે છે એના માં સત્ય સાંભળવા ની હિંમત નથી બાકી આવું નો કરતો હોત માય કાંગલો
Ae janta ni nokar nathi hoti ae aemni Kam kare chhe pan Tamara jevi janta hashe ne to musibat ma kyare police nai aave kem ke kashuk kam pade to tame police ne j yad karo chho kem
@@jigujoshi8001police wale hi janta ko musibat me fasate he
ગુજરાતની મોટાભાગની પોલીસ ખોટીની છે
મેહુલ ભાઈ ને ફુલ સપોર્ટ ❤❤❤❤❤❤❤❤❤
કોર્ટ ની ફટકર પછી હેલ્પ લાઈન ચાલુ કરી છે. ફકત દેખાડો કરવા માટે છે!
મેહુલ ભાઈ બો સરસ કામ કરો છો ❤❤❤
बढ़िया बात कहीं है, पुलिस वाले काम तो सही से करें, तब पुलिस वालो की इज्जत रहेगी।
👌🏻💐 वकील श्री समाज सेवी देशभक्त मेहुल बोघरा जिंदाबाद 💐👍🏻
💐 મેહુલ ભાઈ નો દરેક સ્થળે દરેક સમયે વિજય થાઓ જીત મેળવે લોકોનો સરકારનો અધિકારીઓ નો અને તમામ પોલીસ અધિકારીઓ નો સાથ સહકાર પ્રાપ્ત થાય એજ શુભેચ્છા 💐
દેવાંશી બેન..તમે સચ્ચાઈ ને અમારી સમક્ષ રજૂ કરી તે માટે ખરેખર તમને વંદન છે...
જમાવટ ન્યુઝ મા હમેશા એકદમ સચ્ચાઈ જોવા મળે છે જે હોય તેં ખુલે આમ ન્યુઝ આપવું
ખુબ ખુબ અભિનંદન જમાવટ ન્યુઝ વાળાઓ ને
નેતા ની સુરક્ષા થાય છે કે પ્રજાની... ભગવાન ભરોસે.... વાહ લોકશાહી
મેહુલભાઈ ને ... full support
સાચા વ્યક્તિ છે
એકવાર સરકાર બદલો.... અભિમાન ઓછું થશે.....
એક વાર સરકાર બદલાવો
તમને પણ ખબર પડે કે પોલીસ ઈ શું છે
ભોળાનાથ ને એક જ પ્રાર્થના મેહુલભાઇ ની દરેક વખતે વિજય થાય....🙏 ભોળાનાથ આશીર્વાદ આપે એમને ભક્ષકો સામે લડવાની ...♥️
અન્ય દેશોમાં મિત્ર જેમ રહે છે. જ્યારે આપણા દેશમાં??????😢
મોદી નહીં યોગી રાજ આવે તો આવા પીકીના ઓ ને ખબર પડે જય શ્રી રામ સપોર્ટ કરજો મેહુલ ભાઈ ને 🚩
Very nice and perfectly realistic presentation of current scenario.
ડિસમિસ કરો આવા લોકોને 👎🤫
Waah sister, perfect anchoring...
It's proud moment for you..
બહેન જી.. આપની વાત સાચી છે. હું સહમત છું.
હું તો અહી ગુજરાત પોલીસ ના સમર્થકો શોધી રહ્યો હતો પણ હમણાં દેખાયા નથી લાગે છે કે હમણાં એ પણ તોડ કરવામાં મશગૂલ લાગે છે 😂😂
મેહુલ બોઘરા આજ ની તારીખ માં પણ સુરત માં કોઈને પણ નેતા ને હરાવા સક્ષમ છે ચલેન્જ છે મેહુલ બોઘરા જિંદાબાદ
મેહુલ બોઘરા
મહિપતસિંહ ચૌહાણ
ચૈતર વસાવા
અનંત પટેલ
જીગ્નેશ મેવાણી
આલોકો ને હંમેશા સપોર્ટ કરો તો ગુજરાત આગળ વધશે 🙏🙏
बिल्कुल सही कहा आपने ये लोग गुजरात में सही में शेर है
Very nice ben !
આ હડિયા ને ભગવાન શ્રી કૃષ્ણ (મોરલીવાળા) કંસજી જેમ મારે તેવી પ્રાર્થના...
Mehul boghra jindabad
વાહ જોરદાર હો , , પબ્લિક એમને સ્વીકારે છે,એટલે આવા લોકો ,પોલીસ મા છે,
Ur Control on Gujrati language is admirable. U speaks very nicely. I saw ur shows ( braodcast) sometimes and found that u r more into critics but are your all criticism makes work fruitful ? Does it has any impacts on large society . It may change the perspective or opinion of very few people for a very short span of period but later it is as it was. Well, there are too many problems in the society at all levels we can't change them .
tamne gujrati bovvama sharam aavti lage che .......... agrej putro......
Tane gujrati nathi aavadtu?
@@Truthsoul2152 Tane English Nathi Aavadatu?
Cool bne che Bhai 🌚@@Truthsoul2152
@@Truthsoul2152 મને gujrati સારું avde છે પણ બધું j sudhha गुजराती ma type નથી થતું કાનો માત્ર ટાઇપ નથી થતા. Auto type थी જેટલું થાય એટલું thay. મારી આદત છે का તો પૂરું गुजराती j બોલવું, ka to પૂરું हिंदी, ka તો મરાઠી, ka તો પૂરું English. વચ્ચે no कोई khel नहीं. તમારો આભાર. ( sorry to use multi language here..its auto type. Not delibrate act. )
I support Mehul bogra
ફૂલ સપોર્ટ મેહુલ બોઘરા સાહેબ ને
મેહુલ બોઘરા સાચા છે
મેહુલ ભાઈ સાચું અને બોઉ સરસ કામ કરે છે પોલીસ ને એમનીજ ભાસામાં જવાબ મળે છે એટલે ગમતું
બેન તમને લાખો, વંદન સાચી વાત કરવા બદલ અભિનંદન
એક પત્રકાર તરીકે તમે કેટલી હકીકતો પ્રજા ની સામે લાવો છો ? આ સવાલ તમે તમારી જાત ને વારંવાર પૂસજો રાતે સૂતી વખતે પછી જે જવાબ તમારું મન આપે ને તેને વિચારજો પાસી બીજા ડિપાર્ટમેન્ટ ઉપર આંગળી ચીંધજો
એકદમ સાચી વાત કહી છે બેન
બહુ સારી છણાવટ કરેલ છે, આભાર
બહેન આપ શ્રી એ આ વિડિયો મા કહ્યું તે તદ્દન સાચી વાત છે ખુબ ખુબ ધન્યવાદ
બહુ સરસ સમાચાર આપો છો તેના બદલ ધન્યવાદ
આપની વાત સાચી છે બહેન પણ અન્ય રાજ્યો ની સરખામણી મા ગુજરાત ના કર્મચારીઓનો પગાર તો જુઓ
મેહુલ ભાઇ સારૂં કામ કરે છે
Khub khub abhar Devanshi ben and jamavat midiya ne
આમા સાસા લોકે છે પણ ખરાબ છે તો મેહુલ બોધરા ને સપોટ કરો
Tame khub saras rite akhi vaat kri Devanshi ben.. 👍 Great work..
Vah devanshiben good work...🙏
Thank you for your wide opinion Devanshi ben 🙏
આભાર મેમ 🙏
I support Mehul bogra sir ❤❤❤❤❤
મને એ વાતનો ગર્વ છે કે હું સક્ષમ હોવા છતાં પોલીસની નોકરી સ્વીકારી નથી...મારા આ વિચારવાની ને કોઈ સાથે લેવા દેવા નથી...
Mehul bhoghara ni aa halat thay to garib ane abhan nu shu
Thay desh ma naitikata nu patan thay gayu se sarkar yogya kare Jay hind
મારો ફુલ સપોર્ટ છે❤
આવા લુખ્ખાઓ ને સસ્પેન્ડ નહી ડીસમીસ કરો..🙏🏽
ગુજરાત પોલીસ 🙏🏽🙏🏽🙏🏽
ગુજરાત ના ગૃહ વિભાગે આ બાબતે કડક નિર્ણય લેવો જોઇએ.
मेहुल भाई बहुत शानदार जागरूक वकील से
मुच्छड को हटाओ
મેહુલ બોધરા full suppot જય હિન્દ
मेहुल भाई 100%राईट छे
મેહુલ ભાઈ આગળ વધો આવા લોકોને કાઢો
મેહુલ ભાઈ સાચા છે
ખૂબ જ સુંદર રજૂઆત ....
૧૦ વર્ષ ની નોકરી માં ૧ કરોડ રૂપિયા ભેગાં કરે પોલીસ વાળા
Devashi ben tame boj sara patrkar cho salute che tamne 👍👍👍💯💯💯💯💯💯💯
મેહુલ ભાઈ ને એક વખત મુખ્યમંત્રી બનાવો તો ગુજરાત માં સુધારો લાવે
Good 👍
Jamawat news ne salam chhe
સાચિવાતછે
દિલ સોંસરવા નીકળી જાય તેવી ભાષા બોલો, એકદમ કડક ભાષા બોલો, મીઠી મીઠી વાતો કરવા થી કંઈ અસર થવાની નથી,બહેન
મેહુલભાઈ
બહુ સરસ કામ કરોછો
ધન્યવાદ
વાહ...જમાવટ....વાહ....!!!
હર્ષ સંઘવી જવાબદારી છે લોકો હેરાન થઈ છે
I સપોર્ટ મેહુલ boghra.
અંધેરી નગરી મે ગડું રાજા ટકે શેર ભાજી ટકે શેર ખાજા
Modi amitshah ni jodi e gujarat ni gaand mari nakhi 6e
મેહુલભાઈ 🔥🔥🔥
સન્માન ક્યાંથી રહે પોલીસ કામ j એવા કરે છે
ભાજપના સાસન માં આવું જ થાય છે
આવા પહેલી વાર સમાચાર સાંભળે છે હો..
In this video I got
"Fare practice of lawer"
"Fare practice of RTI activist"
"Fare and real practice of journalist"
Salute all of you
Keep it up...
મેહુલભાઈ બોઘરા હજાર ટકા ચાસા છે બેન 🙏
મેહુલભાઈ બોઘરા સાથે સહી
Your clarity of thought is aweosme Devanshi ben
ખૂબ સારી વાત કરી બહેન
Bahen Karekhar tamara jeva news Anker ni Aa desh ma jarur che.I proud you.
એકદમ સાચી વાત છે આપની બહૂ સરસ ડીસકસ
મેહુલ બોઘરા સચ્ચાહૈ જનતાપ્રિય
હવે તો એવું થાય છે કે ગુજરાત માં કોઈ પોલીસ નામ ની પોસ્ટ હોવી જ ના જોઈએ
સરસ, સાચા સમાચાર અને એનાલિસિસ સારી આપો છો, બેનજી
કોઈ એવું ખાતું નથી જ્યાં કોઈ ખાતું નથી...