સૂરતમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરતાં પી.એસ.આઇ. જેબલિયા, સરથાણા પોલીસ સ્ટેશનની ગાડી ટોઈંગ કરાવી..

Поделиться
HTML-код
  • Опубликовано: 23 янв 2025

Комментарии • 5 тыс.

  • @djskgozaria6518
    @djskgozaria6518 3 года назад +685

    સાચો અને નીડર અને સામાન્ય વ્યક્તિત્વ ધરાવતા ભાઈ શ્રી ને 100 100 સલામ છે...

  • @ashvinchhatrola812
    @ashvinchhatrola812 3 года назад +942

    મેહુલભાઈ ખરેખર તમને જોઈ અને નાયક પિક્ચર યાદ આવી ગઈ ધન્ય છે તમારી જનેતાને

    • @chavdaravi3973
      @chavdaravi3973 3 года назад

      😀bevkuf

    • @dhavalp5285
      @dhavalp5285 3 года назад +6

      @@chavdaravi3973 au bewkoof??

    • @yuvrajsinhzala6148
      @yuvrajsinhzala6148 3 года назад +6

      વકીલો દ્વારા પણ ગરીબ અને મધ્યમવર્ગના તેમજ જરૂરિયાત વાળા મજબૂર લોકો ને ખોટી fees na નામે કેવી છેતરપિંડી કરવા માં આવે છે એના ઉપર એક વીડિયો બનાવજો ને ભઈલા

    • @અજયપારગી-હ9મ
      @અજયપારગી-હ9મ 3 года назад +5

      @@dhavalp5285 બરાબર છે

    • @darbarelectricals5134
      @darbarelectricals5134 3 года назад +2

      Bharatsinh,d,rathod

  • @hindsky3885
    @hindsky3885 Год назад +57

    ગાંધી અને સરદારની ધરતી ઉપર વકીલ ભાઈશ્રી મેહુલભાઈને શત શત વંદન.

  • @sahdevsindhav7824
    @sahdevsindhav7824 2 года назад +41

    એ ધન સે તમને ધન સે સાહેબ આવું ને આવું કરતા રો ને બધા ની પોલ ખોલતા રો
    ભગવાન માતાજી તમને સદા ખુશ રાખે ને તમારો સાથ આપે 🙏🙏

  • @ramtojogi5482
    @ramtojogi5482 3 года назад +405

    વાહ.... બોઘરા સાહેબ.... જય સંવિધાન

  • @tinojithakor6833
    @tinojithakor6833 3 года назад +87

    મેહુલભાઈ ખરે ખર તમે સિંહ છો.
    મેહુલભાઈ ધન્યવાદ આપું છું

  • @fka2zcontent
    @fka2zcontent 2 года назад +97

    ખૂબ જ સરસ કામ કરો છો આપ સાહેબ... આ લોકો આ રીતે જ સીધા થશે... જય હિન્દ...🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @Mister_Hunt
    @Mister_Hunt Год назад +60

    વાહ મેહુલભાઈ, સિંગમ સાહેબ ની તો પીપુડી વગાડી દીધી ને. ખૂબ સરસ. સમાજ ને તમારા જેવા યુવાઓની ખુબજ જરૂર છે.

  • @kalpupurohit2687
    @kalpupurohit2687 3 года назад +698

    સલામ છે વકીલ સાહેબ ના કામ ને...

    • @rohitgosai7232
      @rohitgosai7232 3 года назад +5

      Good advocate sir good job

    • @dishantmavani6108
      @dishantmavani6108 3 года назад +4

      Good gob

    • @dishantmavani6108
      @dishantmavani6108 3 года назад +3

      Selut mehul boghara sir

    • @gadhavidevayat7753
      @gadhavidevayat7753 3 года назад +10

      rajkariniyone aavi rite bhrstachar khulu padeto salam hoy baki aa koyi motu kam nathi

    • @babubhaipatel8149
      @babubhaipatel8149 3 года назад +6

      વકીલ સાહેબ આપના જેવા હોવાજોયે કાનુ વાળા ને પાટ ભંણાવા બદલ આભાર ધંનયવાદ ધનય છે વકીલ સાહે તમારા માતા પીતા હમેશા ખુશ રહો

  • @rajthakor3948
    @rajthakor3948 3 года назад +502

    વકીલ સાહેબ તમને સેલુટ છે. તમે જે કામ કર્યું તે મહાન કાર્ય છે પોલિસને પણ ખબર પડે કે દેશનો કાયદો બધાં માટે સરખો છે.

  • @parimalchauhan8321
    @parimalchauhan8321 3 года назад +114

    માં મોગલ તમારી રક્ષા કરે સાહેબ
    ખૂબ ખુબ અભિનંદન

  • @raufbaheruni
    @raufbaheruni 2 года назад +28

    વાહ મેહુલ બોધરા વાહ
    ધન્ય છે તમારી જનેતા ને 👍👌👍👌💐

  • @nareshbambhaniya137
    @nareshbambhaniya137 3 года назад +515

    વાહ મેહુલ ભાઈ વાહ
    ખરેખર આપના કાર્ય ને ખૂબ બિરદાવવા જેવુ છે
    ભગવાન ને માતાજી તમારી રક્ષા કરે
    અને જયાં પણ કાયદાકીય બાબતો ની સામે તમને લડવાની શક્તિ આપે🙏

    • @Karisha2020
      @Karisha2020 3 года назад +2

      So proud Sir khubaj sarsh kaam karo cho

    • @nationfirst6378
      @nationfirst6378 3 года назад +17

      વકીલ સાહેબ જયારે પોલિસ કડ કડ પાણી માં જ્યારે પોલિસ જનતા નું રક્ષણ કરે એના વિડિયો ઉતારો... આ તમારી પર્સનલ દુશ્મની ને આમ અને વિડિયો માથી રૂપિયા કમાવા છે.??..

    • @ajayahirherbha8345
      @ajayahirherbha8345 3 года назад +1

      @@nationfirst6378 💯💯 right

    • @arshiodedara6321
      @arshiodedara6321 3 года назад +2

      @@nationfirst6378 kiya kad kad pani ma polise raksan kare se ae na vidieo tame utari ne muko ane police ne raksan karvanoj pagar made se ane vat ray kad kad pani ma kay jan no khatro ke na hoy bharat ma 50 taka kad kad pani maj somasa ma rahe se

    • @nationfirst6378
      @nationfirst6378 3 года назад +3

      થાક અને કંટાળો તો જાણે અમે ઇન્સ્ટોલ જ નથી કર્યા,
      સાતે વાર અને ચોવીસે કલાક હું ડયુટી માં જડબેસલાક છું.
      ના આંગળી ઉઠાવો મારી નિષ્ઠા પર હું ' ખાખી 'નો ધરનાર છું,
      ધોમ ધખતા તાપ મા હું સૂર્ય નો લલકાર છું,
      પડકારો ને છે ખુલ્લો આવકાર હું ' ખાખી 'નો ધરનાર છું,
      હોય ગુજરાત જો શાંતિ નો પરિયાય ,
      તો એમાં હું મૂલાધાર છું
      નિષ્ઠા અને ઈમાન ના નામે હુજ શાને બદનામ છું?
      સીમિત પગાર અને અસીમિત કામ,
      અને પેલું કાયમી સરનામા નું કોલમ કાયમી ખાલી!!!!
      ના ડર બતાવો મને આફતો નો,
      હું ખંતિલી ' ખાખી ' નો ધરનાર છું.
      પગાર મળે . ફી નથી મળતી અને આપડે અત્યારે દિવાળી સહ પરિવાર ઉજવશું . અને પોલિસ પરિવાર એના પીતા ભાઈ વગર ઉજવશે... પોલિસ ને કોઈ ના સર્ટિફિકેટ ની જરૂર નથી .... એ એનું કામ કરશે... રાષ્ટ્ર રક્ષા પરમ ધર્મ..

  • @princevaghela5475
    @princevaghela5475 3 года назад +247

    આપની હિંમતને💪, જ્ઞાનને દાદ આપવી👌 પડે વકીલ સાહેબ❤️

    • @rakeshmakani9198
      @rakeshmakani9198 3 года назад +1

      Salyut che shaheb

    • @ravithakor7009
      @ravithakor7009 3 года назад +2

      આપની હિંમતને જ્ઞાનને દાદ આપવી પડે છે વકીલ સાહેબ

    • @satishsoni6158
      @satishsoni6158 3 года назад

      Good

    • @celebrity_info3845
      @celebrity_info3845 3 года назад

      Tamre kya a panchayat karvi chhe bhai pan am sari vat chhe

  • @mobilemachine1303
    @mobilemachine1303 2 года назад +46

    સાયબ તમારા વીડીયો જોયને કલેજાને ટાઢક વળે છે સલામ છે તમને જનંતા ની વેદના ને સમજી છે તમે વા સાવજ વા 👍

  • @Akshay.Vasani
    @Akshay.Vasani Год назад +16

    ભલે ગમે તેટલો અંધકાર હોય સુરજ ની એક જ કિરણ તેને ચીરવા માટે પ્રબળ છે 👏🏼👏🏼 Hats off to Adv. Mehul Boghra

  • @dharamsimakwana9613
    @dharamsimakwana9613 3 года назад +61

    બોઘરા સાહેબે બધડાટી બોલાવી દીધી હો વાલા 💪👌💪

  • @prakashthakor2732
    @prakashthakor2732 3 года назад +34

    સાચી વાત છે મેહુલ ભાઈ આતો ગરીબોને હેલન કરે જય શ્રી મેલડી માઁ

  • @tusharambaliya8717
    @tusharambaliya8717 3 года назад +68

    વાહ સાહેબ વાહ....
    ખૂબ સરસ કામ કર્યું.

  • @mayurparmar9170
    @mayurparmar9170 Год назад +7

    વાહ બાદશાહ વાહ ભારતનો શુરવિર કેવાઈ બરોબર ઈમાનદારી અને બરોબર ન્યાય

  • @truefact180
    @truefact180 3 года назад +142

    ટૂંક સમયમાં વીજળી બિલ મા યુનિટ દીઠ ભાવ વધારો થશે જૂનું લાઈટ બિલ સાચવીને રાખજો એટલે ખબર પડે કે યુનિટે કેટલા વધ્યા

    • @kataramm1476
      @kataramm1476 3 года назад +1

      પાકુ બીલ ભેગુજ રાખજો ભાવ વધસેજ ડાયરેક્ટ ડબલ 😅

  • @vishvarajsinhkher1331
    @vishvarajsinhkher1331 3 года назад +46

    વાહ સાહેબ...ઈન્સ્ટાગ્રામ ના હીરોપંતી ને કાયદા નું સાચું ભાન કરાવ્યું હો👍👍👍👍👍😊😊😊😊😊

  • @GJ5Gaming
    @GJ5Gaming 3 года назад +35

    સલામ છે સાહેબ તમારી જનેતા ને...🇮🇳😊

  • @Jadeja_bapu1117
    @Jadeja_bapu1117 Год назад +10

    PSI sar ye ભુલ કરી e સાચું
    પણ મેહુલ e સેવા તારા કરતા ડબલ કરે છે ❤
    હમણાં 100 બાળકો ને દત્તક લીધા છે ❤ weel done PSI sar 🥳

    • @Jadeja_bapu1117
      @Jadeja_bapu1117 4 месяца назад

      ​@neetjee0612kada kach aakhi duniya rakhe chhe bhai PSI hoy k na hoy 👍🏻

    • @Jadeja_bapu1117
      @Jadeja_bapu1117 4 месяца назад

      @neetjee0612 niyam upar koy nathi haltu wala ...badha ne RAJA ni jem jivvu hoy👍🏻

    • @Jadeja_bapu1117
      @Jadeja_bapu1117 4 месяца назад

      @neetjee0612 kav to chhu bhai desh nu koy jotu nathi badha ne pot potani moj thi jivvvu chhe

    • @Jadeja_bapu1117
      @Jadeja_bapu1117 4 месяца назад

      @neetjee0612 right 👍🏻

  • @hirenpatel271
    @hirenpatel271 3 года назад +157

    આમજ લડતાં બાખડતા રહેજો... રેઢિયાળ સિસ્ટમ સામે. જય હિન્દ સાહેબ ❣️🤍🤞🙌

    • @amansandhi8118
      @amansandhi8118 3 года назад

      & tme redhiyar system ne j mat aapta rejo

    • @stranger095
      @stranger095 3 года назад

      @@amansandhi8118 jiyo

    • @maheshsolanki8400
      @maheshsolanki8400 3 года назад

      વાહ ભાઇ વાહ જય માતાજી ભાઈ

  • @કાળુજોગરાણા
    @કાળુજોગરાણા 3 года назад +12

    ભગવાન તમારી 100 વતની ઉમર આપે તેવી પ્રાર્થના કરીયે સે તમારાજેવા આ ગુજરાતમા બોવ ઓસામાણસ અને ગુજરાતને તામારીજરુડસે મારાવાલા સાહેબ I'm Chetan bas Ravisaheb Jay siyaram સાહેબ

  • @patelsanjay1525
    @patelsanjay1525 3 года назад +46

    મેહુલભાઇ સેલુય્ટ છે સાહેબ આપને. ખુબ સરસ કામ કરો છો આપ.

  • @thakorjay6610
    @thakorjay6610 2 года назад +16

    પાલનપુર મા જરૂર છે તમારી અહીંયા ખૂબ આવું ચાલે છે

  • @rajgohel45
    @rajgohel45 3 года назад +17

    ભાઈ તમને જોઈ ને jay bhim movie ની feeling આવે 😎😎😎👍👍

  • @shivkrushnsastri
    @shivkrushnsastri 3 года назад +51

    બધા યુવાનો એટલા સતર્ક થાય અને નીડર બને, રાજનેતા પોલીસ અધિકારી કે આવારા ગુંડા તત્વો થી ડરવું નહીં 👍🙏🌹

    • @chavdajignesh2914
      @chavdajignesh2914 3 года назад +1

      Sachi vat che Bhai

    • @nareshrathva9446
      @nareshrathva9446 3 года назад +1

      Sachi vat che hoo barabar che tamari vat

    • @CHITRAKUT_51
      @CHITRAKUT_51 3 года назад +2

      બધા અધિકારી જીગર વાળા બને તો તમારી એ નાની યાદ કરાવી દયે

    • @yogeshantala1713
      @yogeshantala1713 3 года назад +1

      @@CHITRAKUT_51 જીગર વાળા સારા પણ ખોટા નહી સારા

    • @jayraj7530
      @jayraj7530 3 года назад +1

      @@CHITRAKUT_51 to singham, loko na sevak tarike banay pan nahike gundagardi kari banay

  • @meldichoruofficial8777
    @meldichoruofficial8777 3 года назад +71

    આપડો ફુલ સપોર્ટ છે મેહુલભાઈ મને તમારુ કામ ગમ્યું

  • @zaidgodil3271
    @zaidgodil3271 2 года назад +2

    Bhai Asli singham to tame cho..👍👍

  • @64krupastudio14
    @64krupastudio14 2 года назад +22

    દુનિયામાં એક સુરજ ની જરૂર છે તો દુનિયામાં એક જ માણસની જરૂર છે હમ તુમ્હારે સાથ હૈ

  • @dangarsatish9452
    @dangarsatish9452 3 года назад +54

    મેહુલભાઈ તમે જે કાર્ય કરો છો
    એ કાર્ય જેવા તેવા માણસો થી થવું અશક્ય છે

  • @mustakimkhanpathan933
    @mustakimkhanpathan933 3 года назад +66

    It's not only advocate Mehul's RESPONSIBILITY... it's our responsibility also... what he is doing is a great work. He is making enamy( i mean Dusmani) with police department...his life is in danger.. the police department will file false charges and cases against him. If in future he is in danger, we all have to help him......

  • @begdajethabhai7057
    @begdajethabhai7057 10 месяцев назад +3

    મેહુલભાઈ તમારી સિક્યુરિટી ની ખાસ જરૂર છે

  • @gopalmevada2386
    @gopalmevada2386 3 года назад +158

    ખુબ સરસ મેહુલભાઈ તમે તો આજે અમારૂ દીલ જીતી લીધુ સાહેબ 🙏

    • @radheykrishna3550
      @radheykrishna3550 3 года назад +2

      mehulllbhai tame sherrrrr chooo

    • @NitinKarena7
      @NitinKarena7 3 года назад +1

      Wah saheb wah moj karadi

    • @rashikdafda2587
      @rashikdafda2587 Год назад +1

      ❤❤❤❤❤❤❤❤ ❤❤
      Mehul bhai jaijai ho dabng dabng hud hud dabang

    • @rashikdafda2587
      @rashikdafda2587 Год назад +1

      ​@@NitinKarena7😂,❤❤

  • @gondaliyajagdish2134
    @gondaliyajagdish2134 3 года назад +33

    ખૂબ ખૂબ આભાર સર આપ જેવા એડવોકેટ ની બહાદુરી ને સો સો સલામ 👍

  • @ranahamidsab.8451
    @ranahamidsab.8451 3 года назад +9

    મેહુલ બોગરા સાહેબ તમને ખુબ ખુબ અભિનંદન છે મારા તરફથી 🌷🙏🙏🙏🌷❤️

  • @rushabhshah3514
    @rushabhshah3514 Год назад +4

    Mehul bhai tamari jarur ahemdabad ma pan chi to mulakat lo

  • @mahipalsinhrajput2672
    @mahipalsinhrajput2672 3 года назад +26

    🙏સલામ છે તમારા જેવા વકીલ સાહેબ ને જય ગરવી ગુજરાત 🙏

  • @divyeshparmar4069
    @divyeshparmar4069 3 года назад +50

    sir tame High court.. supreme court na Judge bano તેવી શુભકામના🙏🏻

  • @vorajigs2285
    @vorajigs2285 3 года назад +72

    સલામ છે વકીલ સાહેબ તમને દિલથી ❤️❤️
    કાયદો બધા માટે સરખા હોવા જોઇએ

  • @ashokbhaichaudhary9158
    @ashokbhaichaudhary9158 Год назад +9

    Jabeliya saheb sevabhavi chhe

  • @k.kfamily8002
    @k.kfamily8002 3 года назад +12

    હું એક પોલસકર્મી છુ 🇮🇳🇮🇳🇮🇳 મેહુલ ભાઈ જોરદાર હમ તુમ્હારે સાથ હે 🇮🇳🇮🇳🇮🇳 જાગો જનતા ખાલી મેહુલભાઈ ને જોવાથી કાઈ નાઈ થાય તેના જેવું કામ કરો તો દેશ આગળ આવશે🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @jnkatara9751
    @jnkatara9751 3 года назад +75

    વાહ ટાઈગર વાહ
    આપ ખરેખર એક મહાન વ્યક્તિ છો
    જય હો

  • @dr__life6928
    @dr__life6928 3 года назад +32

    ખુબ સરસ કામ વકીલ સાહેબ 🙏

  • @RAJCHAUHAN-uq7jr
    @RAJCHAUHAN-uq7jr Год назад +5

    kash pura desh me mehul jeva bhai hote te maru desh mahan bani jai

  • @truefact180
    @truefact180 3 года назад +55

    રાજ નેતા ના લીધે મોજ કરે છે અમુક લોકો

  • @rkgaming4580
    @rkgaming4580 3 года назад +29

    મેહુલ ભાઈ આપ ખુબ સરસ કામ કરી રહા છો

  • @dipakahmedabad9596
    @dipakahmedabad9596 3 года назад +10

    Bhai black film che vat sachi che dand vasul karay a b sachu che but father no business hoy to 35000 thi b vadhu EMI vaadi car b lai sakay to jaruri nathi ke salary mathi j kharidi sakay I support to legal things and nice job 👍🏻

    • @dipakahmedabad9596
      @dipakahmedabad9596 2 года назад

      Kem ke vardi ni khumari.. passion hoy jene a kare pachi bhale 19500 hoy ke 31000

  • @V9musicv
    @V9musicv Год назад +12

    સરસ વકીલ સાહેબ

  • @MK-tc1hh
    @MK-tc1hh 3 года назад +37

    અમે રજવાડા તમને મનમાની કરવા આપ્યાશે કાનૂન બધા માટે સરખો હોવો જોઈએ ખૂબ સરસ કામ કર્યું ભઈ તમે 👍🏻જય હિન્દ

  • @jaydiprajput9190
    @jaydiprajput9190 3 года назад +40

    વાહ વકીલ સાહેબ વાહ...

  • @Gambhirsinhdodiya111
    @Gambhirsinhdodiya111 3 года назад +18

    વાહ મેહુલ ભાઈ શું વાત. હે જય હિન્દ 🙏

  • @maheshbhai3322
    @maheshbhai3322 3 месяца назад

    Mehul Saheb tame koti koti salam..jay hind..jay savidhan..mehul sir jindabad..🇮🇳🇮🇳🇮🇳👍👍👏

  • @mr.bipindodiya0786
    @mr.bipindodiya0786 3 года назад +9

    વાહ મેહુલભાઈ ખુબજ સરસ કામ 🙏🏻❤

  • @Trisha_baby_doll
    @Trisha_baby_doll 3 года назад +21

    વાહ વકીલ સાહેબ વાહ...ખૂબ જ જરૂર છે તમારા જેવા વકીલ ની...વાહ..

  • @gohelbabubhai1987
    @gohelbabubhai1987 3 года назад +23

    લોકો ને લૂંટે એની સામે જાગૃતિ ફેલાવાની ખાસ આજના સમય માં જરૂર છે લોકો કાયદા ના દંડ થી ગભરાય છે, કાયદો દરેક માટે સમાન હોવો જોઈએ ...તમારું કામ સમાજની જાગૃતિ માટે ખુબજ યોગ્ય છે
    જય હિન્દ જય ભારત

  • @ramjijoshi471
    @ramjijoshi471 2 года назад +4

    વકીલ સાહેબ તમારી બિલકુલ વાત સાચી છે જાહેર જનતાને નિયમો લાગુ પડે છે તો પોલીસ વાળાને સો ટકા નિયમો લાગુ પડવા જોઈએ અને એ નિયમોનું પાલન પોલીસ વાળાને પણ રાખવો જોઈએ ધન્યવાદ છે આપની વકીલતાને

  • @oceanapps3994
    @oceanapps3994 3 года назад +101

    વા મેહુલ ભાઈ તમારા જેવા લોકો ની જરૂરત છે દેશ ને 🙏❤️

    • @muktiyarshaikh1753
      @muktiyarshaikh1753 2 года назад

      Mehul bhai tame seda khus raho bhagvan tamne aji himmat aape

  • @johar092
    @johar092 3 года назад +15

    Proud of you Sir..
    Jay Hind Jay Bharat...Jay Saunvidhan

  • @ashvinthakor8240
    @ashvinthakor8240 2 года назад +7

    વાહ મેહુલ ભાઈ વાહ તમે તો ઓરીજનલ વકીલ વારા સિંઘમ છો🙏🙏🙏

  • @jwalantpandor96
    @jwalantpandor96 2 года назад +1

    Khub j saras kam karo cho Mehul bhai. 100 salaam tamne. 🤝
    Law is the king 🙌

  • @Phoenix-rn5bv
    @Phoenix-rn5bv 3 года назад +658

    આ 40000 ની નોકરી કરતા વર્ગ 3 કક્ષાના PSI ને આવી 9-10 ની એવરેજ વાળી ગાડી પોષાય છે કેવી રીતે એ પણ એક રહસ્યમય કોયડો છે..😅😅

    • @Phoenix-rn5bv
      @Phoenix-rn5bv 3 года назад +10

      @Prachi Manvar Hope it is loan

    • @truefact180
      @truefact180 3 года назад +26

      હપ્તા આવે એટલે

    • @sachinoza7096
      @sachinoza7096 3 года назад +19

      Bhai eni pase paisa che ,and police line ma psi na hafta pan sara hoy che

    • @dineshrabari7270
      @dineshrabari7270 3 года назад +8

      Right vaat che

    • @rajkumarrathva1595
      @rajkumarrathva1595 3 года назад +14

      BlAck. Money. Coominng 😂

  • @adityapatel6147
    @adityapatel6147 3 года назад +14

    09:03 100% sachi vat che 😂. Hu bi vicharu chu ke creta,Seltos,scorpio, jeep compass aa badhi gadio police vala lave che kya thi? 😂. Baki mehul bhai jordar kam karyu che tame aaje very well done 👍👍👍.

    • @commonmanindian4339
      @commonmanindian4339 3 года назад +3

      કિંમતમાં થોડી વધારે અતિશયોક્તિ નથી લાગતી. ? 🤔

    • @adityapatel6147
      @adityapatel6147 3 года назад

      @@commonmanindian4339 Matlab? 🙄. Mane khabar Na padi tame su kaheva mago cho

    • @commonmanindian4339
      @commonmanindian4339 3 года назад +1

      @@adityapatel6147 : નવી creata, seltos, scorpio, jeep compass ni price 12 થી 15 છે. અને જૂની ના તો અડઘા હોય 30-35 લાખ અતિશય નહી લાગતાં.? 🤔

    • @adityapatel6147
      @adityapatel6147 3 года назад

      @@commonmanindian4339 Ha barabar creta,Seltos,Scorpio to 12-15 lakh ni aave che pan Bhai aa loko jeep compass & even fortuner pan le che. Creta maintain karvi hoy ne bhai to 1 lakh rupees salary joie to thay pan aa loko khabar nai kai thi kare che badhu.

    • @adityapatel6147
      @adityapatel6147 3 года назад

      @@commonmanindian4339 & bhai jeep compass 20 lakh+ ni aave che.

  • @maajahu_sikotardigital627
    @maajahu_sikotardigital627 3 года назад +8

    વાહ વકીલ સર સેલ્યુટ છે તમને🙏🙏🙏👍👍આવા લોકો ની ગુજરાત મા જરૂર છે વાહ સર વાહ જય હિન્દ આવા લોકો ને સજા મળવી જ જોઈએ સર અમે tamri સાથે છીએ સર🙏🙏🙏🙏👍👍

  • @technicala.j7884
    @technicala.j7884 2 года назад +4

    મેહુલ ભાઈ તમે આ જે કાર્ય કરી રહ્યા તે સારુ છે પણ તમારે તમારી સેફ્ટી રાખી કરવુ જોઈ એ ભારત દેશ તમારા જેવા સુરવિરો ની જરૂર છે માતાજી તમને આવા ઘુસ ખોરો સામે અવાજ ઉઠાવવાની સકતી આપે જય માતાજી જય શ્રી ક્રષ્ના

    • @VishalPatel-bf7xn
      @VishalPatel-bf7xn Год назад

      Bhai apde to chi avda mota mari jasu bhai mate apda a badha same ladele le che public nu vichare che amnu upar varo jove che

  • @justinjose8973
    @justinjose8973 3 года назад +71

    I really respect you mehul bhoghara sir! You are a role model for me! Your works are always appreciated ❤️🙏

  • @ygsoni
    @ygsoni 3 года назад +55

    સાહેબ તમારા જેવાં બુલંદ આવાજ ઉઠાવવા વાળા, હોવાજ જોઈએ, સાહેબ તમે જીવ જોખમ માં મૂકી લોક સેવા કરો છો, તમારા કામને દિલ થી સલામ,

  • @naimishdbhatt7922
    @naimishdbhatt7922 3 года назад +24

    ભાઈ મારા હાથમાં હોત તો હું તને ગ્રુહ મંત્રી બનાવી દેત 😭

    • @MK-kn1dx
      @MK-kn1dx 3 года назад +1

      Bhai etle j to bhanela o ne neta banavo banavo kare che pan su kariye

  • @DiluPatel-i4l
    @DiluPatel-i4l Год назад +1

    Mahul Bhai India ma Tamara jeva ne bov jarur ci❤

  • @mayurpatel3948
    @mayurpatel3948 3 года назад +14

    4 police vara bhul kare etle tame kevi rite aakha police department ne judge kari sako chho. Ane biji vaat e ke aane ane grade pay ne su lage varage. Ek vakil kharab hoy means badha vakil kharab hase em to na jjj kahi sakay.

    • @maxworldfact3021
      @maxworldfact3021 3 года назад +4

      Bhai lage che tare koi police vadu garma che athavo tu police vado hois pan bhai ak vat kahu tari atma ne puchhje k tu ak rupiyo pan marikhadho nathi ane javab na aave ne to hu tane page lagu baka 1lakh ma 1 police vado non corpat hoy baki to lukha hoy che

    • @maheshsolanki8400
      @maheshsolanki8400 3 года назад +2

      @@maxworldfact3021 sachi vat bhai

    • @hareshprajapati846
      @hareshprajapati846 10 месяцев назад +1

      Jene jevo anubhav thay aevo abhipray aape, 99% case ma kharab anubhav j hoi chhe to Lokone je treatment mali hoy evu ke

  • @darshanyoutuber966
    @darshanyoutuber966 3 года назад +124

    સલામ છે મેહુલભાઈ તમને PSI ને ખબર પડી આજે કે આપણાથીએ મોટા સિંહ છે.👍☺

    • @kirupanchal4632
      @kirupanchal4632 3 года назад +1

      ભાઈ આમા સિંહ એકજ છે એ છે મેહુલભાઈ

    • @pravinjinjala2205
      @pravinjinjala2205 3 года назад

      Dodho se

    • @MR_DARBAR13
      @MR_DARBAR13 3 года назад +2

      અત્યારે ઘરે ઘરે સિંહ જ છે ભાઈ

    • @yogeshantala1713
      @yogeshantala1713 3 года назад

      @@kataradeva3275 તમને કંઇક અલગ પ્રશ્ન હોય એવું લાગે છે

    • @bhaviksangada687
      @bhaviksangada687 3 года назад

      Article 18

  • @KirtanRathwa
    @KirtanRathwa Год назад +3

    ખુબ સરસ કામ સાહેબ તમને લાખ લાખ વંદન છે સાહેબ

  • @bhaveshstudio3420
    @bhaveshstudio3420 3 года назад +17

    વકીલ સાહેબ અસ્લી સિંઘમ તો આપ છો હો બાકી જય હિન્દ

  • @royalgujrat8651
    @royalgujrat8651 2 года назад +6

    સુરત વાળા અમે બધાય તમારી સાથે છે મેહુલ ભાઈ .તમે જે કામ કરી રહ્યા છો તે ખરેખર બોવ જ અઘરું કામ છે. હવે નાના નાના છોકરાવ પણ તમને ઓળખતા થાય ગયા છે !!!!!✨🔥👑 જય હિન્દ

  • @mr.ak4721
    @mr.ak4721 3 года назад +63

    ભાઈ ખરેખર હમારા જેવા ગરીબ અને સામાન્ય માણસ પણ જો કાયદા અને નિયમો જાણતા હોય તો દેશ માં કોઈ પણ આડા અવળા કામ કરે જ નઈ. 🙏🙏🙏🙏

    • @sanjaymali9538
      @sanjaymali9538 3 года назад

      Na Bhai police vala thi to lekh aapde abhan sara

  • @bhagwatisamtani
    @bhagwatisamtani 11 месяцев назад

    ❤Fantastic iconic speech !
    Truthful , logical and powerful!!
    A great advocate of Gujarat!!!
    I support Mehulbhai!!❤❤❤

  • @bhogilalparmar7468
    @bhogilalparmar7468 3 года назад +5

    મેહુલભાઈ.
    સરસ
    બહું જ શુભકામનાઓ.

  • @rchauhan94
    @rchauhan94 3 года назад +32

    Excellent work, hats off to you. You should make more young lawyers like you to join for such work. Thanks on behalf of the common man.

    • @salimsandhi7877
      @salimsandhi7877 3 года назад

      Ha.m.sayd.barobar.6

    • @SujeetYadav-ps4ku
      @SujeetYadav-ps4ku 3 года назад +1

      Bhai aawa ghana lawyer fare rasta uper llb kari
      psi mate form bhare....

    • @nileshmodi941
      @nileshmodi941 2 года назад

      Super 👌 👍 se uper mehul bhai

  • @bkrajpurohitkhanpur2194
    @bkrajpurohitkhanpur2194 3 года назад +6

    जोरदार वकील sir आपको selute

  • @arjunmaheta7049
    @arjunmaheta7049 Год назад +4

    વાહ મેહુલભાઈ વાહ
    ખુબ જ સરસ

  • @dehurbharwad8630
    @dehurbharwad8630 3 года назад +9

    વાહ વકીલ સાહેબ આ તમારા જેવા માણસો સુરતમાં જોઈએ

  • @kamleshpithava9597
    @kamleshpithava9597 3 года назад +11

    મેહુલભાઈ વકીલ સાહેબ સરસ તમે કામ કરો છો

  • @vikassolanki1242
    @vikassolanki1242 3 года назад +6

    ખૂબ સરસ જનજાગૃતિનું કામ કરો છો...

  • @nitikaacharya1908
    @nitikaacharya1908 9 месяцев назад

    God & ma bap na aashirvad sada aap ni sathe rahe,jiyo brod. Joyo vira ji👍🙏💐

  • @steel_Cration
    @steel_Cration 3 года назад +5

    Nice work muhul bhai
    આવું જ કામ કરતા રહો
    ગુજરાતની જનતા તમારા સાથે છે

  • @Indian.army.status1
    @Indian.army.status1 3 года назад +5

    Vah maro Bhai Vah 👌👌👌

  • @narendrasinhzala7799
    @narendrasinhzala7799 3 года назад +6

    સલામ સે વકીલ સાહેબ તમારા કામને....

  • @villageboy1k717
    @villageboy1k717 7 месяцев назад +1

    Police na benar kadhai nakso tameto ak varsh ma .....vah mehulbhai vah

  • @akashsonawane5846
    @akashsonawane5846 3 года назад +16

    Jordaar mehul bhai tame to👌👌👌

  • @sachin1741
    @sachin1741 3 года назад +11

    વાહ વકીલ સાહેબ વાહ , ખૂબ જ સરસ કામગીરી

  • @rohangoswami96
    @rohangoswami96 3 года назад +24

    Mehul bhai tamaru kam jordar chhe full support chhe tmne jantano❤️🙏🇮🇳

  • @nitin_joshi_official4518
    @nitin_joshi_official4518 Год назад

    Khub saras kaam karo cho...tame mehul bhai... Salute che tamne...🙏👌👌👏

  • @dc6547
    @dc6547 3 года назад +8

    તમારા બધા વિડિઓ હું જોવું સુ અને બધી વાતો સાચી સે એમના જોડે એવુંજ કરવું જોઈએ🙏🙏🙏🙏

  • @rajubhaibambhaniya8946
    @rajubhaibambhaniya8946 3 года назад +37

    A true lawyer should be like you
    Salute to your work

  • @hardik-ig4fd
    @hardik-ig4fd 3 года назад +17

    PSI jebaliya Saheb ni gadi se....😂😂vaah mahul bhai vaah ♠️1 Number bhai

  • @mangilalchoudhary3289
    @mangilalchoudhary3289 2 года назад

    ADV Mehul Bogara Shab Veri Good Police Vala Ne Kayada Tamare Jeva Barabar Karse Janata Ne Pagal Samje se Thanks Mehul Bhai 🌹🌹👍👍🙏🙏

  • @sagarsurani8301
    @sagarsurani8301 3 года назад +12

    વાહ મેહુલભાઈ વાહ 👌 👌 👌 👌