Khub saras chhe bhavanamasi Jay shree krishna Jay Dwarkadhish Jay shree ram pita na aavsan pachi dikari ni su halat thay chhe te ek dikari jane chhe bhagwan Tamara pitani aatama ne santi aape Ave parthan tamane pan Happy Father day Ane ha mara pappa na dostar pan op thay gaya chhe tene 17 varsh ni ek dikari potana baap vagar jive chhe bhavanamasi tame pan himmat rakhjo radata nahi bhagwan tamane sahan karavani takat aape Om santi Jay Swaminarayan 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭.
ખુબ ખુબ ધન્યવાદ માનસી દીદી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ હાં બેન તમે સાવ સત્ય વાત કરી છે કે બાપ વિનાની જિંદગી એક બાપ વીનાની દીકરી જાણે છે બાપ વીનાનુ જીવન કેવું હોય બાપા નાં રાજ દીકરી રાજકુમારી કહેવાય પણ જ્યારે બાપ નાં હોય ત્યારે આપણને એની ઘણી ખોટ વર્તાય છે ઘણા બધા કિર્તન ભજન માં માતા નાં ગુણ ગવાયા છે પણ આ ભજન માં પિતા નાં ગુણ ગવાયા છે કે બાપ એક એવી મુર્તી છે કે તેની તુલના કોઈ સાથે નથી કરી શકાતી કોઈ દુખ હશે તો માતા રોઈ ને પણ વ્યક્ત કરી દેશે પણ બાપ કોઈ ને નહીં કેશે બાપ તો દુઃખ ને પિય જાશે અને કોઈ ને ખબર પણ નહીં પડવા દેય એનું નામ બાપ (બાપ ઇતો બાપ છે બહેન) મારા પપ્પા ગયા ને વર્ષો વયા ગયા પણ યાદ કરીએ તો હજી પણ આંખો ભીંજાઈ જાય છે....😭
હાં બેન બાપ તો બાપ છે એમની કમી તો આપણ ને આખી જિંદગી રહે છે એક બાપ નો છાંયો આપણા ઉપર હોય તો કોઈ ની જરૂર નાં પડે આપણ ને પણ પપ્પા જ નાં હોય તો આપણ ને એમ થાય કે મારા પપ્પા હોત તો આજે બધું બરાબર થઈ જાત એમ ડગલે પગલે યાદ આવે છે પપ્પા ની આઈ રીયલી મીસ યુ પપ્પા
ભાઈ મરે ભવ હારીએ બેન મરે દશ જાય પણ જેના નાનપણમાં માવતર મરે અરેરે એને ચારેય દશુ ના વા વાય....... બેન માવતર ની ખોટ તો આપણ ને હંમેશા રહેશે પછી ભલે ઉંમર નાની હોય કે મોટી પણ માં બાપ ની તોલે કોઈ ના આવે ક્રિષ્ના બેન ભગવાન તમને આ દુખ સહન કરવાની શક્તિ આપે અને જન્મ છે એનું મૃત્યુ પણ નક્કી જ છે બેન બવ દુખી નાં થતાં આપણે તો બધા ને મળીને ભગવાન ને પ્રાર્થના કરવાની છે કે હે ઇશ્વર એમનાં આત્મા ને શાંતિ આપજો ઓમ્ શાંતિ 🙏
Khub saras chhe bhavanamasi Jay shree krishna Jay Dwarkadhish Jay shree ram pita na aavsan pachi dikari ni su halat thay chhe te ek dikari jane chhe bhagwan Tamara pitani aatama ne santi aape Ave parthan tamane pan Happy Father day Ane ha mara pappa na dostar pan op thay gaya chhe tene 17 varsh ni ek dikari potana baap vagar jive chhe bhavanamasi tame pan himmat rakhjo radata nahi bhagwan tamane sahan karavani takat aape Om santi Jay Swaminarayan 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭.
ખુબ ખુબ ધન્યવાદ માનસી દીદી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ હાં બેન તમે સાવ સત્ય વાત કરી છે કે બાપ વિનાની જિંદગી એક બાપ વીનાની દીકરી જાણે છે બાપ વીનાનુ જીવન કેવું હોય બાપા નાં રાજ દીકરી રાજકુમારી કહેવાય પણ જ્યારે બાપ નાં હોય ત્યારે આપણને એની ઘણી ખોટ વર્તાય છે ઘણા બધા કિર્તન ભજન માં માતા નાં ગુણ ગવાયા છે પણ આ ભજન માં પિતા નાં ગુણ ગવાયા છે કે બાપ એક એવી મુર્તી છે કે તેની તુલના કોઈ સાથે નથી કરી શકાતી કોઈ દુખ હશે તો માતા રોઈ ને પણ વ્યક્ત કરી દેશે પણ બાપ કોઈ ને નહીં કેશે બાપ તો દુઃખ ને પિય જાશે અને કોઈ ને ખબર પણ નહીં પડવા દેય એનું નામ બાપ (બાપ ઇતો બાપ છે બહેન) મારા પપ્પા ગયા ને વર્ષો વયા ગયા પણ યાદ કરીએ તો હજી પણ આંખો ભીંજાઈ જાય છે....😭
Khubj sunder Bhajan krun asu avi gya
ખૂબ ખૂબ ધન્યવાદ જ્યોતિબેન જય દ્વારકાધીશ
Jay mataji❤
ખૂબ ખૂબ ધન્યવાદ ઈન્દુબેન જય માતાજી 🙏
😂😂વહ સરસ મજાનું ભજન મંડળીઓ ખૂબ ખૂબ અભિનંદન
ખૂબ ખૂબ ધન્યવાદ જય દ્વારકાધીશ ભાઈ
Mara papa of thay gya che pan mane haju bov j yad aave che
હાં બેન બાપ તો બાપ છે એમની કમી તો આપણ ને આખી જિંદગી રહે છે એક બાપ નો છાંયો આપણા ઉપર હોય તો કોઈ ની જરૂર નાં પડે આપણ ને પણ પપ્પા જ નાં હોય તો આપણ ને એમ થાય કે મારા પપ્પા હોત તો આજે બધું બરાબર થઈ જાત એમ ડગલે પગલે યાદ આવે છે પપ્પા ની આઈ રીયલી મીસ યુ પપ્પા
Khub sras🎉
ખૂબ ખૂબ ધન્યવાદ
સરસ ભજન ગાયુ છે બેન❤❤🙏🙏
ખૂબ ખૂબ ધન્યવાદ દયાબેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
ખૂબ ખૂબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
Har mhadev har 👌👌👌👌👌🙏🙏🙏🌹🌹
ખૂબ ખૂબ ધન્યવાદ રેખા બેન હર હર મહાદેવ 🙏
જય ભોળાનાથ નયનાબેન ખુબખુબ ધન્યવાદ
ખુબ ખુબ ધન્યવાદ દાદા જય ભોળાનાથ જય દ્વારકાધીશ
Khuj shundar gayu ben
ખૂબ ખૂબ ધન્યવાદ કમલેશ ભાઈ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
Khubsars
ખૂબ ખૂબ ધન્યવાદ ચિરાગભાઈ જય દ્વારકાધીશ
બોવસ રસ
ખૂબ ખૂબ ધન્યવાદ જય દ્વારકાધીશ
❤અઈલવીયુ પપ્પા ❤😂😂😂😂😂😂🎉🎉🎉🎉😮😮😅❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
🙏🙏🙏
Baap no mitho chaydo bahu yaad aave Ben 😢
હાં બેન ઇતો જેને નથી એને ખબર હોય બાપ વિનાની વેદના શું હોય બાપ વિનાનું જીવન લાચાર હોય છે
Khub j saras nayna ben
ખુબ ખુબ ધન્યવાદ ભાવના બેન
Siiper 🎉🎉
ખૂબ ખૂબ ધન્યવાદ
Jay shree krishna 🙏 very nice 👌
ખુબ ખુબ ધન્યવાદ ક્રિષ્ના બેન જય શ્રી કૃષ્ણ
માં બાપ થીકોઈમોડુનથી ભાઈબહેન 🙏🙏🙏🙏🙏🙏🙏🔥🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🔔💮🏵️🌺🌸
હાં બેન બિલકુલ સાચી વાત છે
Jsk
જય શ્રી કૃષ્ણ
ખુબ સરસભજન ગાયુ છે 😢🙏🙏
ખુબ ખુબ ધન્યવાદ કીરણ બેન
Jay shŕee krishna very nice
ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ
જય શ્રીકૃષ્ણ
ધન્યવાદ નયનાબેનખુબસરસ ભજન
ખુબ ખુબ ધન્યવાદ બહેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
સરસ
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ
❤ખુબસરસ ભ્જનગાયુછે❤
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ
Very. Nice
ખૂબ ખૂબ ધન્યવાદ સુનિતાબેન જય દ્વારકાધીશ
Bahu j sars che mara papa of thaya ne dodh mahino j thayo che
😭😭😭
😭😭😭
ભાઈ મરે ભવ હારીએ બેન મરે દશ જાય
પણ જેના નાનપણમાં માવતર મરે અરેરે
એને ચારેય દશુ ના વા વાય.......
બેન માવતર ની ખોટ તો આપણ ને હંમેશા રહેશે પછી ભલે ઉંમર નાની હોય કે મોટી પણ માં બાપ ની તોલે કોઈ ના આવે ક્રિષ્ના બેન ભગવાન તમને આ દુખ સહન કરવાની શક્તિ આપે અને જન્મ છે એનું મૃત્યુ પણ નક્કી જ છે બેન બવ દુખી નાં થતાં આપણે તો બધા ને મળીને ભગવાન ને પ્રાર્થના કરવાની છે કે હે ઇશ્વર એમનાં આત્મા ને શાંતિ આપજો ઓમ્ શાંતિ 🙏
Ma bapnu mulyanathay hath pakadi jatra karavi
ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ જય દ્વારકાધીશ
Sarse Bhajan se
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ
jay mataji khub saras bhajan che puru lakhe lu avtu nathi
ખુબ ખુબ ધન્યવાદ રમીલા બેન ભજન નીચે લખાય ગયું છે બેન જય દ્વારકાધીશ
જય માતાજી 🙏
Saras gayu
ખુબ ખુબ ધન્યવાદ બેન
Super sita Ram m
ખુબ ખુબ ધન્યવાદ સીતારામ 🙏
જય ભોળાનાથ
જય ભોળાનાથ જય દ્વારકાધીશ ભાઈ
એક જ લીટી એકવાર બોલો તો સારું એક ને એક લીટી બે બે વાર શું કરવા
હાં ભાઈ એતો શરૂઆતમાં બે વાર ગાયેલું છે પછી તો એક લીટી એક વાર જ ગાય હશે ભાઈ પણ તોય માફ કરજો ભાઈ ખુબ ખુબ આભાર અમને જણાવવા બદલ જય દ્વારકાધીશ
જય શ્રીકૃષ્ણ
ખુબ ખુબ ધન્યવાદ
જય શ્રી કૃષ્ણ
❤❤❤
ખુબ ખુબ ધન્યવાદ
😢
🙏🙏🙏😭
M CD OF TODAY
ખુબ ખુબ ધન્યવાદ
Lkhi ne muko ben bhajan sars che piliz....
હાં બેન લખાય ગયું છે બેન આભાર જય દ્વારકાધીશ
🏝🎄🎋🌿💐☂️☂️☂️🎋
🙏
JAY DWARKADHISH
ખૂબ ખૂબ ધન્યવાદ અરવિંદભાઈ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
Lkhelu nthi
હાં બેન પણ હવે આખુ કિર્તન લખાય ગયું છે