ખૂબ ખૂબ આભાર બધાં મિત્રોનો આ વીડિયોની ઈન્સ્ટાગ્રામ પર રિલ્સ બનાવીને bhavesh Ahir official આઇડીને ટેગ કરો... અને આપના મિત્રો સુઘી શેર કરજો જય જોગમાયા..... 🙏🚩😊
વાહ ભાવેશ ભાઈ અને ટીમ.... ઘણા લાંબા સમય પછી એવું ગીત સાંભળ્યું કે જેણે આત્મા ને આનંદ થી તરબોળ કરી દીધી... આ સ્તુતિ સાંભળી ને એમ લાગે છે કે બધા આદ્યશક્તિ જગદંબા આપણી સમક્ષ પ્રગટ થયા હોય.... જય માતાજી 🙏🙏🙏
ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા ભાવેશભાઈ આહીર ખુબ જ સરસ જોગમાયા માતાજી નું વરનાર કર્યું છે ખુબ જ સરસ બનવું છે સોગ આવી આવી રચના ઓ અને માતાજી ની સ્તુતી સરસ છે જય માં જોગમાયા જય માં સોનલ જય માં મોગલ જય માં ખોડીયાર જય માં નાગબાઈ જય માં આશાપુરા જય માં પીઠડ
જય માતાજી. સંબંધ માં આપ મારા મામા થાવ એટલે પ્રથમ તો આપને આને આપની સાથે ની ટીમ ને જય રવેચી.જય હબાય સાથે જય દ્વારકાધીશ. બીજું આપે છપાકરૂ માં જે ચારણી શૈલીમાં છપાકરૂ માં ભાવ થી ગાવા ની કોશિષ કરી આપને અભિનંદન છપાકરૂ નાભી નો સુરતી ગાવું જોયએ. વિડિયો માં સ્ક્રિપ્ટ મુજબ બિટવકૅ મુજબ કામ કરવું જરૂરી છે . લોકેશન સરસ હતું તે પ્રમાણે ડ્રેસ.ઓરનામેન્ટ વિશેષ આવાં કોન્સેપ્ટ પર ધ્યાન ચોક્કસ આપશો.ઓવરઓલ સરસ અભિનંદન જય માતાજી.વિજયગઢવી
આ.... ગીત એટલું અદભુત છે ને એવું લાગે કે, બસ સાંભળ્યા જ કરીએ..... ખરેખર આ... ગીત માં એટલી તાકાત છે ને કે જીન્દગી નું બધું ટેન્શન હલકું થઈ જાય..... જોરદાર..... Thankyu so much આવું માતાજી નું રૂડું ગીત લાવા બદલ Bhavesh Bhai bahuj mast voice Jay mataji ❤️❤️🥰🥰🥰 Jay Dwarika dhis 🥰❤️❤️❤️❤️❤️❤️❤️
Bhai Bhai.... Wahhh Bhavesh Bhai... Jordar Concept... Direction/Editing/Lyrics/Singing... & Location Also... I Just Say... Amazing Bro. Keep It Up Brother.👌🎼😊 Jay Mataji 🚩🙏🏻
માતાજી ની આ અદ્ભૂત રચના માટે ખૂબ ખૂબ અભિનંદન ભાવેશ ભાઈ તથા સમગ્ર ટિમ ને.. દરેક પંક્તિ દરમ્યાન જાણે માતાજી સાક્ષાત હોય એ અનુભૂતિ થાય.. ખૂબ જ સરસ...જય માતાજી..🙏
શાનદાર જબરજસ્ત જિંદાબાદ જય હો ખૂબ જ સરસ direction કરાવ્યું છે sir.. દરેક કલાકાર નો અભિનય વખાણવા લાયક છે.. સ્ટોરી માં દરેક પાત્ર ના પહેરવેશ એમની વેશ્ભૂષા સરસ છે.. Dop work પણ સહારનીય છે.. All teem good work.. સ્પેશિયલ હામદેવ sir 🙏 જય મોગલ...
જેટલો સુંદર અભિનય અને કંઠ છે એટલો જ સુંદર માતાજી નો ભાવ વર્તાય છે પ્રતીક ભાઈ ના શબ્દો માં....અદભુત રચના...સમગ્ર ટીમ ની ખૂબ જ સુંદર રજૂઆત રહી...👌🙏👍 જય જોગમાયા....🙏🚩🙏 - લોકગાયક પંકજ આહીર
Bvvv j fine hatu..badhu...tamaro.voice badha ne j characters apya 6 badha a shakshat maa na darshan karavyaa.....tamara avaj thi man ma rom rom ma Maa no jaykar thava mandyo😊👍👍badha ne mataji sukhi rakhe ne khub agad vadhare....
Haju 1 request tamne... Possible hoi to1 Ashapura Mataji nu Avu j 1 git ready kro....Tamaro voice ne a Darbar ni Devi 2y No sumel bv j saro thse a hu janu chhu....mare Maa shakshat chhe atle ana mate hu tamne request kru chhu....plz thai to try krjo .....thank u sooo much 4 giving me reply.....thank u sooo much...mataji tamne sukhi sampan rakhe....tame khub agad vadho avi mari prathna...🙏
Vahhh Bhaveshbhai, Hamdevbhai, vijaybhai, Hirva and all team members #congratulations...very very nice song, location👌👌🙏🙏 JayMataji...JayMaAmbe...JayMaAashapura...JayMaMogal🙏🙏🙏 JayDwarkadhish 🙏❤❤❤
તમારા આ સોંગ ને મોડી રાતે Ear Phone માં સાંભળું છું ને તો આખા શરીર માં એક અલગ ચેતના નો અનુભવ થાય છે... રૂંવાડા ઉભા થઈ જાય છે...Best Wishes ભાવેશ ભાઈ...Love 💖 From JAMNAGAR GUJARAT...
બહુ જ સરસ ગીત ગાયું જીગરભાઈ. અને એમાં શ્લોક નું મિશ્રણ સાંભળી ને મનમાં કંઈક અલગજ શાંતિ નો અનુભવ થયો. મારી એક વિનંતી છે કે તમે જેમ આ ગીત માં શ્લોક ગાયું એમ આપણી અમૂલ્ય ભગવદ્ ગીતાના શ્લોકો નું પણ કંઈક નવું બનાવો જેથી આજની પેઢીને આપણી ગીતાજી ના શ્લોકો મોઢે રહે અને માણી શકે 🙏
Bhai ek j var ma me 15 wakhat repeat Karine sambhadyu chhe.... Jordar..Jay mataji... Mataji tamari Kalam anne awaj ne Haji pn shobhave.... Jay mataji... Jay Johar....
જય માતાજી... બહુ સરસ..પણ આમાં મા ભગવતી જોગમાયા મેલડી , રાંદલ , ગાયત્રી અને બીજા ઘણા મુખ્ય કુળદેવી માતાજી નો પણ ઉલ્લેખ કરો તેવી તમને વિનંતી જેથી ગુજરાત નહીં પણ વિશ્વ તમારી આ વંદના માં રંગાઈ જાય ...😊🙏
ખૂબ ખૂબ આભાર બધાં મિત્રોનો આ વીડિયોની ઈન્સ્ટાગ્રામ પર રિલ્સ બનાવીને bhavesh Ahir official આઇડીને ટેગ કરો...
અને આપના મિત્રો સુઘી શેર કરજો
જય જોગમાયા..... 🙏🚩😊
BHAVESH bhai Tamaru vatan ??
Aa git na layric hoy to aapo ne bhai mare yaadi krvani che
@@Desichora901 Lyrics Description ma che bhai
સુપર ભાઈ બહુજ સુંદર ગાયું છે તમે ખુબ ખુબ અભિનંદન 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳
પાકી વાત 💐 મારા WhatsApp ના સ્ટેટસ માં શેર કર્યુ અને ગૃપ્સ માં પણ
ખુબ સરસ માતાજી નો ભાવ છે. ખૂબ સરસ અવાજ અને અભિનય. જય ખોડલ માં, જય માતાજી🚩
Thanks
K in
जय माँ मोगल ❤️🫶जय माँ खोडल🫶❤️
Mane agle song ringtone Jo tujhe please
@@bhaveshahir9593
વાહ ભાવેશ ભાઈ અને ટીમ....
ઘણા લાંબા સમય પછી એવું ગીત સાંભળ્યું કે જેણે આત્મા ને આનંદ થી તરબોળ કરી દીધી...
આ સ્તુતિ સાંભળી ને એમ લાગે છે કે બધા આદ્યશક્તિ જગદંબા આપણી સમક્ષ પ્રગટ થયા હોય.... જય માતાજી 🙏🙏🙏
વાહ.... ધન્ય છે તમારી કૃતિ ને..આંખ માંથી આંસુ આવી ગયા...માં ની કૃપા વર્ણાવતી ઉત્કૃષ્ટ રચના
જય માતાજી 🚩🚩🚩
અભિનંદન... ભાવેશભાઈ આહીર તેમજ ટીમ ને 🙏🏻🙏🏻🙏🏻
Thanks
Thanks for pratik ahir
@@bhaveshahir9593😢zz
Ftzuht t.
Ritikpatel
Jordar ... ❤❤❤
ખાલી એક મેલડી માં નું નામ હોય તો અલગ મજા આવત ...King of કળયુગ & King of Shamshanghat 👑
Thanks
ગુજરાતી મુવી મા ચાલે એવું સોંગ છે વાહ ભાવેશ આહીર સમગ્ર ટીમ ને ખુબ ખુબ અભિનંદન
Thanks
Hu to ભજન સમજતો હતો મૂવી ગીત નહિ
@@user-pq3uj1od4t❤😊
@@user-pq3uj1od4t મૂવી માં પણ હવે ભજન આવે છે હો ભાઈ....
❤
વાહ ભાવેશભાઈ અદ્ભૂત ...!!!!! 🙏🙏 જાણે સાક્ષાત્ જોગમાયા હાજરા હજુર હોય એવી અનુભૂતિ થઈ 👏🙌 આખી ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન👍👍👍
ખૂબ ખૂબ આભાર આ વીડિયોની ઈન્સ્ટાગ્રામ પર રિલ્સ બનાવીને bhavesh Ahir official આઇડીને ટેગ કરો...
અને આપના મિત્રો સુઘી શેર કરજો 🙏🚩😊
ખુબ સરસ માતાજી નો ભાવ
ખુબ ખુબ અભિનંદન પુરી ટિમ ને 🙏🛕🚩
ખૂબ ખૂબ આભાર આ વીડિયોની ઈન્સ્ટાગ્રામ પર રિલ્સ બનાવીને bhavesh Ahir official આઇડીને ટેગ કરો...
અને આપના મિત્રો સુઘી શેર કરજો 🙏🚩😊
Ha bhavesh bhai ha. Jay ho 🙏🏻🙏🏻🚩🚩
અંબા અચંબા પ્રલંબા તેજ બંબા જગદંબા
આદિ વાસ હે તવમ્બા દશે દિકંબા વ્રદાઇ
શકમ્બા સદંબા શુભ મંબાસ્વાવલંબા શિવા
વેદે તું વિદંબા સચ્ચિદંબા વખણાઇ
ખૂબ ખૂબ આભાર આ વીડિયોની ઈન્સ્ટાગ્રામ પર રિલ્સ બનાવીને bhavesh Ahir official આઇડીને ટેગ કરો...
અને આપના મિત્રો સુઘી શેર કરજો 🙏🚩😊
।।मां खोडल सदा सहायते🌸।।
।। जय महाकाली🌸।।
ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા ભાવેશભાઈ આહીર ખુબ જ સરસ જોગમાયા માતાજી નું વરનાર કર્યું છે ખુબ જ સરસ બનવું છે સોગ આવી આવી રચના ઓ અને માતાજી ની સ્તુતી સરસ છે
જય માં જોગમાયા
જય માં સોનલ
જય માં મોગલ
જય માં ખોડીયાર
જય માં નાગબાઈ
જય માં આશાપુરા
જય માં પીઠડ
ખૂબ ખૂબ આભાર આ વીડિયોની ઈન્સ્ટાગ્રામ પર રિલ્સ બનાવીને bhavesh Ahir official આઇડીને ટેગ કરો...
અને આપના મિત્રો સુઘી શેર કરજો 🙏🚩😊
જય માતાજી. સંબંધ માં આપ મારા મામા થાવ એટલે પ્રથમ તો આપને આને આપની સાથે ની ટીમ ને જય રવેચી.જય હબાય સાથે જય દ્વારકાધીશ. બીજું આપે છપાકરૂ માં જે ચારણી શૈલીમાં છપાકરૂ માં ભાવ થી ગાવા ની કોશિષ કરી આપને અભિનંદન છપાકરૂ નાભી નો સુરતી ગાવું જોયએ. વિડિયો માં સ્ક્રિપ્ટ મુજબ બિટવકૅ મુજબ કામ કરવું જરૂરી છે . લોકેશન સરસ હતું તે પ્રમાણે ડ્રેસ.ઓરનામેન્ટ વિશેષ આવાં કોન્સેપ્ટ પર ધ્યાન ચોક્કસ આપશો.ઓવરઓલ સરસ અભિનંદન જય માતાજી.વિજયગઢવી
ખૂબ ખૂબ આભાર આ વીડિયોની ઈન્સ્ટાગ્રામ પર રિલ્સ બનાવીને bhavesh Ahir official આઇડીને ટેગ કરો...
અને આપના મિત્રો સુઘી શેર કરજો 🙏🚩😊
તમારું આ ગીત સાંભળી મને મોજ આવે છે, ભાઈ ખૂબ સરસ શબ્દોમાં ભગવતીનાં ગુણગાન કર્યા છે.જય માતાજી🙏🏻
આ.... ગીત એટલું અદભુત છે ને એવું લાગે કે, બસ સાંભળ્યા જ કરીએ..... ખરેખર આ... ગીત માં એટલી તાકાત છે ને કે જીન્દગી નું બધું ટેન્શન હલકું થઈ જાય.....
જોરદાર..... Thankyu so much આવું માતાજી નું રૂડું ગીત લાવા બદલ
Bhavesh Bhai bahuj mast voice
Jay mataji ❤️❤️🥰🥰🥰
Jay Dwarika dhis 🥰❤️❤️❤️❤️❤️❤️❤️
Thanks
Ek number bhai ❤
Thanks
અદભુત ભાઈ...
આ રચના ભવિષ્ય માં આરતી ની જેમ વાગશે...
😊 lyrics ખૂબ જ સુંદર છે...video,sound light pan khub saras મહેનત કરી છે....
Bhai Bhai....
Wahhh Bhavesh Bhai...
Jordar Concept...
Direction/Editing/Lyrics/Singing... & Location Also...
I Just Say... Amazing Bro.
Keep It Up Brother.👌🎼😊
Jay Mataji 🚩🙏🏻
Thanks
Thanks bhai
Vah bhavesh Bhai
Hirva, kajal, kiran 👌👌👌
lyrics 👌👌
All work supar
ખૂબ ખૂબ આભાર આ વીડિયોની ઈન્સ્ટાગ્રામ પર રિલ્સ બનાવીને bhavesh Ahir official આઇડીને ટેગ કરો...
અને આપના મિત્રો સુઘી શેર કરજો 🙏🚩😊
માતાજી ની આ અદ્ભૂત રચના માટે ખૂબ ખૂબ અભિનંદન ભાવેશ ભાઈ તથા સમગ્ર ટિમ ને..
દરેક પંક્તિ દરમ્યાન જાણે માતાજી સાક્ષાત હોય એ અનુભૂતિ થાય..
ખૂબ જ સરસ...જય માતાજી..🙏
Thanks
Thank you so much bhai
Jai mataji
Vah vah bhavesh bhai verry verry nice mara bhai❤ really great work all team ♥️🙏🏻
ખૂબ ખૂબ આભાર આ વીડિયોની ઈન્સ્ટાગ્રામ પર રિલ્સ બનાવીને bhavesh Ahir official આઇડીને ટેગ કરો...
અને આપના મિત્રો સુઘી શેર કરજો 🙏🚩😊
શાનદાર જબરજસ્ત જિંદાબાદ જય હો
ખૂબ જ સરસ direction કરાવ્યું છે sir..
દરેક કલાકાર નો અભિનય વખાણવા લાયક છે..
સ્ટોરી માં દરેક પાત્ર ના પહેરવેશ એમની વેશ્ભૂષા સરસ છે..
Dop work પણ સહારનીય છે..
All teem good work..
સ્પેશિયલ હામદેવ sir 🙏
જય મોગલ...
ખૂબ ખૂબ આભાર આ વીડિયોની ઈન્સ્ટાગ્રામ પર રિલ્સ બનાવીને bhavesh Ahir official આઇડીને ટેગ કરો...
અને આપના મિત્રો સુઘી શેર કરજો 🙏🚩😊
જેટલો સુંદર અભિનય અને કંઠ છે એટલો જ સુંદર માતાજી નો ભાવ વર્તાય છે પ્રતીક ભાઈ ના શબ્દો માં....અદભુત રચના...સમગ્ર ટીમ ની ખૂબ જ સુંદર રજૂઆત રહી...👌🙏👍
જય જોગમાયા....🙏🚩🙏
- લોકગાયક પંકજ આહીર
Thanks
Thanks pankaj bhai
Classic song bhai
I got lots of goosebumps broo
Outstanding lyrics
Aabhar bhai aavi stuti gujratione aapva badl 🙏🙏🙏
Jordar song chhe🔥👌🔥👌
ખૂબ ખૂબ આભાર આ વીડિયોની ઈન્સ્ટાગ્રામ પર રિલ્સ બનાવીને bhavesh Ahir official આઇડીને ટેગ કરો...
અને આપના મિત્રો સુઘી શેર કરજો 🙏🚩😊
Bhai dil khus ho gya maa ka aashirwad aap pr hamasa u hi bna rahe ❤
Wah wah Dhingu ben jordar 👌👌👌👌👌👌👌👌👍👍👍👍
ખૂબ ખૂબ આભાર આ વીડિયોની ઈન્સ્ટાગ્રામ પર રિલ્સ બનાવીને bhavesh Ahir official આઇડીને ટેગ કરો...
અને આપના મિત્રો સુઘી શેર કરજો 🙏🚩😊
Bvvv j fine hatu..badhu...tamaro.voice badha ne j characters apya 6 badha a shakshat maa na darshan karavyaa.....tamara avaj thi man ma rom rom ma Maa no jaykar thava mandyo😊👍👍badha ne mataji sukhi rakhe ne khub agad vadhare....
Thanks
Haju 1 request tamne...
Possible hoi to1 Ashapura Mataji nu Avu j 1 git ready kro....Tamaro voice ne a Darbar ni Devi 2y No sumel bv j saro thse a hu janu chhu....mare Maa shakshat chhe atle ana mate hu tamne request kru chhu....plz thai to try krjo .....thank u sooo much 4 giving me reply.....thank u sooo much...mataji tamne sukhi sampan rakhe....tame khub agad vadho avi mari prathna...🙏
ખુબ સરસ ભાવેશભાઈ...ખુબ સરસ અવાજ તમારો ને મસ્ત રચના....જય મા આશાપુરા
ખૂબ ખૂબ આભાર આ વીડિયોની ઈન્સ્ટાગ્રામ પર રિલ્સ બનાવીને bhavesh Ahir official આઇડીને ટેગ કરો...
અને આપના મિત્રો સુઘી શેર કરજો 🙏🚩😊
જય માતાજી ખુબ જ સરસ અને અદભુત રચના છે તમારો ખુબ ખુબ આભાર ભાઈ આવું ગીત લખવા બદલ...❤😊
ખુબ સરસ ગીત છે જય જોગમાયા 🙏🙏🙏🙏🌸🌷💓📿🌺🌺🌷🌷👌👌👌
Thanks
🙏🙏🙏🙏🙏💝💞💕⭐⭐😍🙏ritikpatean ok
સાંભળી ને મન ખુબ જ રાજી થઈ,,, ગયુઅભિનંદન... ભાવેશભાઈ આહીર તેમજ ટીમ ને 🙏🏻🙏🏻🙏🏻તમારો અવાજ ખૂબ જ સરસ છે got lots of goosebumps🥰💓👏🙏🙇♀🙇♀🙇♀🙇♀🙇♀
🎉
વાહ ખુબ જ સુંદર અને આકર્ષક અને અદ્ભુત માતાજી ના ભાવ નુ આ ગીત છે.
સાંભળી ને મન ખુબ જ રાજી થઈ ગયુ
Thanks
Vah pratik bhai khub saras puri Tim ne abhinandan Jay ho bhaves bhai
ખૂબ ખૂબ આભાર આ વીડિયોની ઈન્સ્ટાગ્રામ પર રિલ્સ બનાવીને bhavesh Ahir official આઇડીને ટેગ કરો...
અને આપના મિત્રો સુઘી શેર કરજો 🙏🚩😊
Ha moj ha Bhai
Congratulations
ખૂબ ખૂબ આભાર આ વીડિયોની ઈન્સ્ટાગ્રામ પર રિલ્સ બનાવીને bhavesh Ahir official આઇડીને ટેગ કરો...
અને આપના મિત્રો સુઘી શેર કરજો 🙏🚩😊
ભાઈ ભાઈ ભાઈ…. શુ સુર પકડ્યા છે 🙏 મોજ આવી ગય
જય જય માવડીયુ સોરઠની જગદંબાઓ 😍
Thanks
ભાઈ આ સોંગ ના શબ્દો નથી મારી પાસે ભાઈ આઈ તને ધણુ આપે. વાલા 👍👍👍
Thanks
Jay ma tulaja bhavani. 👏jio bhavesh bhai....mataji khub pragati kare.. tamari...🙌🙌🙌🙌
Thanks
ખૂબ ખૂબ અભિનંદન ભાવેશભાઇ,પ્રતિકભાઇ અને આખી ટીમને 💐
ખૂબ સુંદર માતાજીનો ભાવ
જય માતાજી🚩
ખૂબ ખૂબ આભાર આ વીડિયોની ઈન્સ્ટાગ્રામ પર રિલ્સ બનાવીને bhavesh Ahir official આઇડીને ટેગ કરો...
અને આપના મિત્રો સુઘી શેર કરજો 🙏🚩😊
Thanks for pratik ahir
Whaa bhavesh bhai jordar adbhut rachna Jay jogmaya
ખૂબ ખૂબ આભાર આ વીડિયોની ઈન્સ્ટાગ્રામ પર રિલ્સ બનાવીને bhavesh Ahir official આઇડીને ટેગ કરો...
અને આપના મિત્રો સુઘી શેર કરજો 🙏🚩😊
જય આશાપુરા માં રામ રામ રામ માં જય ખૂંખાર મેલડી માં રામ રામ હે મેલડી માં મારી આશાપુરા માં ને ન્યાય અપાવજો માં 🙏🙏🙏🙏🙏
Waah khub saras .... good work... congratulations......Jay mataji 🙏🙏
Thanks
Vahhh Bhaveshbhai, Hamdevbhai, vijaybhai, Hirva and all team members #congratulations...very very nice song, location👌👌🙏🙏
JayMataji...JayMaAmbe...JayMaAashapura...JayMaMogal🙏🙏🙏
JayDwarkadhish 🙏❤❤❤
ખૂબ ખૂબ આભાર આ વીડિયોની ઈન્સ્ટાગ્રામ પર રિલ્સ બનાવીને bhavesh Ahir official આઇડીને ટેગ કરો...
અને આપના મિત્રો સુઘી શેર કરજો 🙏🚩😊
@@bhaveshahir9593 Yes brother 👍👍
ખૂબ ખૂબ અભિનંદન આખી ટીમ ને
🚩
જય જોગમાયા 🙏🏻👑
ખૂબ ખૂબ આભાર આ વીડિયોની ઈન્સ્ટાગ્રામ પર રિલ્સ બનાવીને bhavesh Ahir official આઇડીને ટેગ કરો...
અને આપના મિત્રો સુઘી શેર કરજો 🙏🚩😊
મન તૃપ્ત થઇ ગયું. ખુબ ખુબ આભાર જય માતાજી 🙏🏻🙏🏻🙏🏻
જય મુરલીધર ❤️ ખૂબ ખૂબ અભિનંદન ભાવેશ આહીર
Thanks
What a consept ❤️, really it's amazing, good luck bro keep it up..jsk
Thanks
Jayy shree jogmaya❤😍
ભાવેશ ભાય આવા ઘણા બધા ગીતો ગાય હજુ ❤
Thanks
ખૂબ સરસ ભાવેશભાઇ, ખૂબ ખૂબ અભિનંદન ભાવેશભાઇ તમને તમારી ટીમ ને, જય માતાજી 🙏
Thanks
Jordar. Khub j saras. Body vibrat thava lagyu. Jumi uthyu. Anand aavi gayo. Gayak kalakar ne khub khub abhinandan.
Jay mataji 🙏🏼
Thanks
🔱જય માં ખોડલ🔱
તમારા આ સોંગ ને મોડી રાતે Ear Phone માં સાંભળું છું ને તો આખા શરીર માં એક અલગ ચેતના નો અનુભવ થાય છે... રૂંવાડા ઉભા થઈ જાય છે...Best Wishes ભાવેશ ભાઈ...Love 💖 From JAMNAGAR GUJARAT...
તમારો માતાજી પ્રત્યે ભાવ અને તમારો અવાજ ખૂબ જ સરસ છે , માતાજી તમારી અને તમારી સાથે કામ કરતા લોકો ની સદા રક્ષણ કરે 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
જય માતાજી 🙏🙏🙏
Thanks
🙏🙏🙏🙏🙏 જય માતાજી 🙏🙏🙏🙏🙏 ખૂબ ખૂબ અભિનંદન આભાર આવી જ માતાજી ધૂન લાવતા રહો ભાઈ આગળ વધો એવી દ્વારકાધીશ સોમનાથ દાદાને પ્રાથના
Thanks
આ મારા મામા ની છોકરી છે
Ha ha
Jay maa khodyar
જય માં ખોડિયાર
🏆 ale bhai to khus
😂@@Another_Aspirant03
બહુ જ સરસ ગીત ગાયું જીગરભાઈ. અને એમાં શ્લોક નું મિશ્રણ સાંભળી ને મનમાં કંઈક અલગજ શાંતિ નો અનુભવ થયો. મારી એક વિનંતી છે કે તમે જેમ આ ગીત માં શ્લોક ગાયું એમ આપણી અમૂલ્ય ભગવદ્ ગીતાના શ્લોકો નું પણ કંઈક નવું બનાવો જેથી આજની પેઢીને આપણી ગીતાજી ના શ્લોકો મોઢે રહે અને માણી શકે 🙏
Jay Maa Khodal❤❤
Thanks
Jay dwarkadhish 🚩🙏
🙏 જય માં 🙏
ખૂબ ખૂબ આભાર આ વીડિયોની ઈન્સ્ટાગ્રામ પર રિલ્સ બનાવીને bhavesh Ahir official આઇડીને ટેગ કરો...
અને આપના મિત્રો સુઘી શેર કરજો 🙏🚩😊
Wahhh bhai aahir na dikara ne sobhe eva vichar ..prastuti ..avaj 🙏🏻
Good job! Lyrics…screenplay…music everything is mind blowing……💥 thanks for the fantastic song…. Keep going up💐
Thanks
Thanks bhai
ખૂબ સરસ ભાઈ
ખૂબ ખૂબ અભિનંદન
ખૂબ ખૂબ આભાર આ વીડિયોની ઈન્સ્ટાગ્રામ પર રિલ્સ બનાવીને bhavesh Ahir official આઇડીને ટેગ કરો...
અને આપના મિત્રો સુઘી શેર કરજો 🙏🚩😊
Proud to be saurastra ❤ kathiyavad❤
Thanks
Vahh akdam heart ne touch kre avu song 6e khub saras❤️🙏
તમારા અવાજ માં ઈ શ્રઘ્ધા અનુભવાય છે. જય ખડીયાર માં
Thanks
Sanidev 🪔⭐📿
Kodhv 🚩🙏🙏🙏🙏👣
જય અંબે માં.. જય માં અંબે.. જય મહાકાળી માં.. જય બહુચર માં.. જય આશાપુરા માં
જય કુળદેવી ચામુડા મા🙏🙏
Thanks
Vahh jogmaya ❤❤❤❤ vahh mari meldi❤❤
Kay baat hai❤❤❤
Vahh vahhji achi coment he aapkii❤❤❤❤
Khub sars❤❤
Jay maa khodal
જય મુરલીધર 🔥ખુબ ખુબ અભિનંદન ભાવેશ આહિર 🦁🦁
Thanks
જય મુરલીધર ભાઈ
ખૂબ ખૂબ આભાર આ વીડિયોની ઈન્સ્ટાગ્રામ પર રિલ્સ બનાવીને bhavesh Ahir official આઇડીને ટેગ કરો...
અને આપના મિત્રો સુઘી શેર કરજો 🙏🚩😊
Kya bat khub saras mara bhai 🙏 jiyo jiyo 😍
ખૂબ ખૂબ આભાર આ વીડિયોની ઈન્સ્ટાગ્રામ પર રિલ્સ બનાવીને bhavesh Ahir official આઇડીને ટેગ કરો...
અને આપના મિત્રો સુઘી શેર કરજો 🙏🚩😊
Vah....!!khub j Adbhut
Thanks
ખૂબ જ સુંદર. જય માં ખોડીયાર,જય માં આશાપુરા. જય માં નવદુર્ગા 🙏🙏🙏🙏🙏💐
Thanks
Jai Mataji..🙏🏻 waah waah waah... jordaar 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
Thanks
Khub sars❤❤
Wah bhaveshbhai. Amezing atli sari rite mataji no bhav.. 🙏jay mataji🙏jay dwarkadhish 🙏
Thanks
Main Bengali hu. Maa kali ki puja karta hu. Sunke acha laga par samaj nahi paya par bohut acha laga ❤❤❤❤.
ખૂબ જ જબરદસ્ત.....સાંભળતા જ શરીર ના રોમ રોમ ઝળહળી ઉઠ્યા.
Thanks
🙏🌹🌷💐👍જય માં જોગમાયા 🙏🌷💐🌹🌷👍✅🙏
Thanks
વાહ ભાવેશ ભાઈ જોરદાર
જોગમાયા જોમ જોરાળી,હેત હેતાળી, વંદુ તને માત દયાળી 🙏🏻🚩
ખૂબ ખૂબ આભાર આ વીડિયોની ઈન્સ્ટાગ્રામ પર રિલ્સ બનાવીને bhavesh Ahir official આઇડીને ટેગ કરો...
અને આપના મિત્રો સુઘી શેર કરજો 🙏🚩😊
Congratulations bhaveshbhai & Pratik bhai and team ❤️🙏
ખૂબ ખૂબ આભાર આ વીડિયોની ઈન્સ્ટાગ્રામ પર રિલ્સ બનાવીને bhavesh Ahir official આઇડીને ટેગ કરો...
અને આપના મિત્રો સુઘી શેર કરજો 🙏🚩😊
Wah bhai wah... saxat sarswati vase 6 tamara kanthma...Moj aavi gai...Aavi j sudar devistuti gata raho.
Thanks
જય માતાજી. જોરદાર.સુંદર. શબ્દો. n. સુપર. અભિનય.👌👌💐
Thanks
જય માતાજી
Bhai ek j var ma me 15 wakhat repeat Karine sambhadyu chhe....
Jordar..Jay mataji...
Mataji tamari Kalam anne awaj ne Haji pn shobhave....
Jay mataji...
Jay Johar....
વાહ..😍🎉🎉🎉🎉
ખૂબ ખૂબ આભાર આ વીડિયોની ઈન્સ્ટાગ્રામ પર રિલ્સ બનાવીને bhavesh Ahir official આઇડીને ટેગ કરો...
અને આપના મિત્રો સુઘી શેર કરજો 🙏🚩😊
Khub khub abhinandan akhi team ne 🙏. Jay mataji 🙏🚩
Thanks
Level up bhaveshbhai....Khub j sundar stuti...Jay mataji
જય માતાજી... બહુ સરસ..પણ આમાં મા ભગવતી જોગમાયા મેલડી , રાંદલ , ગાયત્રી અને બીજા ઘણા મુખ્ય કુળદેવી માતાજી નો પણ ઉલ્લેખ કરો તેવી તમને વિનંતી જેથી ગુજરાત નહીં પણ વિશ્વ તમારી આ વંદના માં રંગાઈ જાય ...😊🙏
Vah bhai superb mataji no bhav ....Jai mataji 🙏😊
ખૂબ ખૂબ આભાર આ વીડિયોની ઈન્સ્ટાગ્રામ પર રિલ્સ બનાવીને bhavesh Ahir official આઇડીને ટેગ કરો...
અને આપના મિત્રો સુઘી શેર કરજો 🙏🚩😊
Aa गीत ma क्या मंदिर નું લોકેશન છે?
Thanks
@@bhaveshahir9593?
Vaah Mara Bhavesh Bhai.... તમે દરેક કામયાબી હાંસલ કરો એવી શુભેચ્છાઓ મારા ભાઈ..
Thanks
🔱🙇🌺🙏❤️🚩જય જોગમાયા માં સૌ નું કલ્યાણ કર જો માં 🔱🙇🌺🙏❤️🚩
Va.. kumbhar bhagat va
Jay shree Bai mataji🙏🚩
Thanks
Thanks
Jay ho bapu..... Jay ho....❤❤❤❤❤
વાહ ધન્ય છે સમસ્ત માં ના ચરણોમાં કોટી કોટી વંદન નવદુર્ગાના ચરણોમાં ચોસઠ જોગણી માતાજીના ચરણોમાં 🙏🙏🙏🥰 ખુબ સરસ ગાયુ છે ભાઈ
Thanks
જય જોગમાયા 🙏🙏 સમગ્ર ટીમ ને જય મુરલીધર ભાવેશ ભાઈ🙏🙏🙏
Thanks
Wah.... Khub saras અદ્ભૂત રચના ભાવેશભાઈ આહીર ❤🚩
Thanks
Congratulations brother 🎉🎉🎉 Jay Murlidhar bhai ne