ગિરનાર પરિક્રમાનો એક પડાવ, જૂનાગઢથી સરકડિયા હનુમાન મંદિર માટે રૂટ ગાઈડ
HTML-код
- Опубликовано: 5 янв 2025
- #junagadh_igers #junagadhmandir #girnarjunagadh #sarkadiya #exploregujarat #girnarjunagadh #girnarparikrama2023 #girnarparikrama2024 #girnarparvat #girnarhills #girnarimaharaj #gujarat #gujarattourism #tour #picnicspot #junglesafari #girnarropeway #sanatandharma #sanatanihindu #hanumanji
ખૂબ.સરસ.માહીતી.સભર.વિડીયો.બનાવિયો.ધન્યવાદ.આભાર
@@rameshbhaisadhu9322 આપનો ખુબ ખુબ આભાર ☺🙏
ખૂબ સરસ,
@@nitinshah5084 જી. આપનો ખુબ ખુબ આભાર ☺🙏
જય હનુમાન જી દાદા 🙏
@@yogeshvalay170 ☺🙏જય બજરંગ બલિ
Saras jankari sathe vdo banavyo 6 nice vdo
Thank you🙏 ☺
Good information given
@@indrajitrana-ie8kg Thank you boss☺🙏
Excellent બહુ સરસ માહિતી છે આભાર ❤
☺🙏જી આપનો પણ ખૂબ ખૂબ આભાર
❤_______Ati Sunder Sarkadiya
Hanuman Dada ni Jaga and Live Darshan Karaviya Ane Suraj Kund Ni Jaga Batavi Che Teno Khub Aabhar Thank you friend 🌹 🌹 🌹
Jay Hanuman Dada No Jai 🙏🙏🙏
જી. આપનો પણ ખૂબ ખૂબ આભાર ☺🙏
Super 👌
Thank you
બહુજ સુંદર રીતે આપે આ રૂટ ની માહિતી આપી
@@hiteshvaghela5070 ☺🙏આપનો ખુબ ખુબ આભાર
Khub saras.... Haju biju aavu saru mandir hoy je gir ma hoy teva video banavjo....
@@jagdishdave2295 ચોક્કસ ☺🙏
બહુ સરસ વિડીયો બનાવ્યો છે. વિડીયો જોઈ મન આંનદી ત થઈ ગયું.
@@VaghjiParmar-v2h આપનો ખુબ ખુબ આભાર મિત્ર ☺🙏
જય.ગૂરૂ.દત.જય.નવનાથ.જય.ઞીરનારી
જય ગિરનારી 🙏જય ગુરુદત્ત જય નવનાથ
Jay Girnari 🙏
જય ગિરનારી
Very informative
Glad you liked it
Very good
આપનો ખુબ ખુબ આભાર
Jsk bhai ..bov saras ....vidio & ....saras ...bolo chho bdhu samjai jai am
જીવ, આપનો ખુબ ખુબ આભાર 🙏😊
સરસ વીડિયો બનાવો મોટા ભાઇ ❤
સુ આરે દારે જનાવર હોય છે કે નાઈ એ પન જણાવો બાકી પરિક્રમા પૂરી કરી છતાં પાસી ઇરછા થાય છે કે જૂનાગઢ માં આવીએ 😢જય ગિરનારી
આપનો ખુબ ખુબ આભાર આકાશભાઈ. પરિક્રમા પછી પણ ચોક્કસ જૂનાગઢ નો પ્લાન બનાવોજ.🙏☺
Dhanyavad narayan tamne ava siddh devsthno ne drasti gochar abhar
આપ સહુની શુભેચ્છાઓ થી એજ પ્રકારના વિડીયો બનાવવાનો વિચાર દૃઢ બનતો જાય છે@@prakashthakkar5632
જાનવરનું તો એ ઘરજ છે. પણ દિવસના સમયે નસીબમાં હોય તો જ દેખાય. બાકી રાત્રે તો ત્યાં જવાનીજ મનાઈ છે. કારણકે ત્યાં એનો વસવાટ છે જ.
@@nimishthakar om namonarayan vano janglo ma bharhaman vadhae karta ho himachal pradesh ma sarpakar lakdi sathe rakho
બહુ સરસ વિડિયો બનાવ્યો છે
આપનો ખુબ ખુબ આભાર
હું પરિક્રમા માં આવ્યો હતો પરંતુ ત્યાં જઈ નાં સક્યો
તમારા વિડિયો જોઈને હવે હું ત્યાં દર્શન કરવા જઈ સકીસ તમારો નંબર મળી સક્સે
બાઈક | એકતીવા કરતાં બંધ સેઈફ ફોરવીલમાં જવું સારૂ ગણાય સેઈફ રહે સ્વસ્થ રહો !
હા. બરાબર છે
Surkhdiya Hanuman thi zina bawa ni madhi no rut Che , toh bataoo❤😊
સરકડિયા હનુમાનથી ઝીણા બાવાની મઢીના રૂટ પર ફક્ત ગિરનાર પરિક્રમાના દિવસોમાં જ જઈ શકાય છે. એ સિવાય ત્યાં પ્રવેશ ની મંજૂરી નથી મળતી. ફક્ત ફોરેસ્ટ વિભાગ ત્યાં જઈ શકે.
@nimishthakar thank you bhai
Sarkhadiya hanuman rat rokvvu hoy to
મિત્ર, સરકડિયા હનુમાન ની જગ્યા અભયારણ્ય વિસ્તારમાં આવે છે. આથી ત્યાં કાયમ સેવા પૂજા કરતી વ્યક્તિ, જગ્યાના મહંત અને ટ્રસ્ટી રાત રોકાઈ શકે. સામાન્ય વ્યક્તિ ફક્ત પરિક્રમાના દિવસો દરમ્યાન રાતવાસો કરી શકે. આથી એ માટે તમારે જગ્યાએ રૂબરૂ જઈને સંપર્ક કરવો પડે.
Sir sarkhadiya hanuman javuhoyto junagadh kayo rut levo mahiti apso
(2)
Adadivase javade
સરકડિયા માટે જૂનાગઢ શહેરમાં થી જ જવાનું હોય તો તો મેં જે વિડીયો માં બતાવ્યો એ એક રૂટ છે. ભેસાણ ચોકડી થી ભેસાણ રોડ લેવાનો. રસ્તામાં નોબલ યુનિવર્સિટી અને ઓમ એન્જિનિયરિંગ કોલેજ વટાવી ને પાટલા ગામ આવશે. તેનાથી આગળ મેદપરા ગામની શરૂઆતમાં જ ગૌશાળા આવે છે તેની બાજુમાં થી જ રોડ ફંટાય છે. ત્યાં બોર્ડ પણ મારેલું છે. ત્યાંથી આગળ માલિડા ગામ આવે તેને વટાવીને પાટવડ કોઠા ફોરેસ્ટ ચેક પોસ્ટ પહોંચાય. બસ પછી તો સીધું જ છે. પોણો કલાકથી વધુ ન થાય
ત્યાં આડા દિવસે પણ જવા દે ખરા. પણ સવારે 8 પછી જ જંગલમાં પ્રવેશ મળે. સાજે 6 વાગ્યે ગેટ પર પાછા આવી જવું પડે. પ્લાસ્ટિક ની સદંતર મનાઈ. અને ચેકપોસ્ટે નામ લખાવવુ પડે.
Jay Girnari
Jay Sarkadiya Hanuman Dada .
Have bhai aavi j rite car thi ke bike thi junagadh thi Bordevi ne Zinabava ni maddhi no vlog banavo ne badha ne Darshan karavo ne jankari aapo. Jethi koi parikrama na na aaya hoy ke na aavi sake Teva moti umar na hoy te aavi rite jay sake ne darshan kari sake
ચોક્કસ સુશીલ ભાઈ👍☺
આડા દિવસે જાવા દેય
હા. સરકડિયા આડા દિવસે પણ જઈ શકાય. પણ ફોરેસ્ટ ની ચેકપોસ્ટે નામ લખાવવુ પડે. અને પ્લાસ્ટિક ની એકપણ વસ્તુ ન લઇ જવી. બધું ચેક કરે અને જો હોય તો ત્યાં જ મૂકી દેવું પડે છે.
@nimishthakar Thank you
JUNAGADH JMC SWACHH.PLASTIK.MUKT ABHIYAN 80%KHUDNE KHABAR NATHI KE KAMGIRI KARAVI KAKA BAPANA