હું જામનગરનો જ છું. એક દિવસ મારા તોફાનોને કારણે મારા માતામહ એ મને એકદમ માર માયૉ હતો પછી હું રડતા રડતા ઊંઘી ગયો હતો, જ્યારે ઊઠી ગયો ત્યારે મને બહુ વ્હાલથી માથે હાથ ફેરવી પુછે ખબર પડી કે આવાં નુકસાન થાય તેવાં તોફાન નહિ કરવાના. પછી મને એક (હા,તમે સાચું વાંચો છો) એક આનો આપી કહ્યું કે જા ત્રિકમનો મેસુબ લ ઈ આવ. આ સાંભળી હું એવો ખુશ ખુશાલ થ ઇ ગયો કે એની વાત નહિ. કોઈ સીમા જ નહીં. એક આનાનો મેસુબ એટલે જીંદગી માં મોજ જ મોજ.
વાહ.. ખૂશ થઈ ગઇ...હું જામનગર ની જ છું...અમે મેસૂબ ખાઈ ને મોટા થયા છીએ અમે બહું mis કરીએ છીએ... ખરેખર બહુ સરસ મેસુબ હોય છે.ત્રિકમ ના મેસુંબ ની તોલે કંઈ ના આવે
Me kal j lidho aa shop parthi mara baby mate and mara fast baby ne pan khavdavelo nd me pan 30 year plela khadhelo Bov j testi......nd soft I love it 😋😋😋😋
Trikam bechar no mesub childhood thi khaye chiye and mara dada LAKHUBHAI GHEEWALA pase thi j tya ghee jatu and kamlesh bhai nice video and Bardhan chowk ma j rehta etle tya j aa badhu khay ne mota thya thank you for covering jamnagar all famous food places...
Amari Mumbai ma shudd ghee NI mithai ni dakan, ame mul Morbi na bhrahman, Mari Ba nu piyar Jodia, Jodia ma KALA BAPPA NI mithai dakan ma khas nana chhokarao mate MAFAT ma MAISUR PAK male bappa kahe be ne tya nana bhulka hoy e savare 10 das vagya sudhi MAFAT ma MAISUR PAK lai jay... Ame Kala bappa no mesub khay be mota thiya chhie,... Tamari jan khatar BENGLURU no mesub Khub vakhnay. Chhe
जामनगर जैसा सुकून कही नहीं है मेरे जामनगर से ही हु i love my jamangar 🤗🤗🤗
Jamnagar ni jaan and shaan chhe aa mesub...........all time hit and evergreen
જય જલારામ બાપા 🙏🏻
અસલી કારીગર ની ઓલખાળ છે
આ ભાઈ
સરસ 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
જય જલારામ
Superb maja aavi gay bhai mahadev har bhai
વાહ મારુ જામનગર
Nice ho bhai moj aavi gay
હું જામનગરનો જ છું. એક દિવસ મારા તોફાનોને કારણે મારા માતામહ એ મને એકદમ માર માયૉ હતો પછી હું રડતા રડતા ઊંઘી ગયો હતો, જ્યારે ઊઠી ગયો ત્યારે મને બહુ વ્હાલથી માથે હાથ ફેરવી પુછે ખબર પડી કે આવાં નુકસાન થાય તેવાં તોફાન નહિ કરવાના. પછી મને એક (હા,તમે સાચું વાંચો છો) એક આનો આપી કહ્યું કે જા ત્રિકમનો મેસુબ લ ઈ આવ. આ સાંભળી હું એવો ખુશ ખુશાલ થ ઇ ગયો કે એની વાત નહિ. કોઈ સીમા જ નહીં. એક આનાનો મેસુબ એટલે જીંદગી માં મોજ જ મોજ.
After reading , Hasmukhbhai you made me cry . What a life ! 👍🙏🇮🇳
વાહ.. ખૂશ થઈ ગઇ...હું જામનગર ની જ છું...અમે મેસૂબ ખાઈ ને મોટા થયા છીએ અમે બહું mis કરીએ છીએ... ખરેખર બહુ સરસ મેસુબ હોય છે.ત્રિકમ ના મેસુંબ ની તોલે કંઈ ના આવે
👍👍
@@12MK123 ⁷ùù
Good
Online મુંબઈ મોકલી શકો?
सरस सुंदर धन्यवाद अमे मेसुब बहु खाधो छे।धन्य मेसुब वाला।
Amezing super આઈટમ
વાહ મોજ
જય મોગલ
જય મોગલ
Jamnagar ni moj. Kamlesh Bhai 👌☝️😛
ખુબ ખુબ આભાર
वाह वाह सरस
વાહ કમલેશભાઈ
મોજ 👌👌👌👌👌👌👌👌
નવી રેસિપી બહુ જ સરસ
જોતા જ ખાવાની ઈચ્છા થઈ જાય
👍👍👍👍👍👍👌👌👌👌
😋😋😋😋😋😋😋😋😋😋😋
Superb. Mesub.
જય.મોગલ જય માતાજી હરીઓમ જય હી ભારત માતાકી જય
જય.સારંગપુર હનુમાન દાદા ની જય
જય મોગલ
Me kal j lidho aa shop parthi mara baby mate and mara fast baby ne pan khavdavelo nd me pan 30 year plela khadhelo Bov j testi......nd soft I love it 😋😋😋😋
વાહ કમલેશ ભાઈ ખૂબ સરસ
ખુબ સરસ કામ છે
જોરદાર મેશુબ
Dukan vala bhai bilkul sachu bole 6...... Amaro anubhav 6...
Superb method for making mesub from Shree Trikam Bechar ne Salam
Khao and khavdavo
👌👍😋😋🙏🌹Jai Mataji🌹🙏🙏🌹Bapa Sitaram🌹🙏🙏🌹❤🇮🇳Jai Hind🌹🙏
Good Morning
Jay Mataji Jay Mogal 🙏
Jordar che mashup
જય માતાજી રાજભાઈ
જય માતાજી કમલેશભાઈ
હરહર મહાદેવ
હા મારુ મેહોણા
હા જી જે ટુ
વડનગર
હા. મોજ
Me pan aa. Mesub khadhel 6 khub Saras hoy 6
Wah kay new Layaa
Wah Mari fav sweet
Kamleshbhai Wha tasty mesub 👍👍👌👌
Good quality is the main plus point of Trikam bechar MESUB 🙏
tame mari mummy mate mesur moklso hu tamare mate Mohanthal moklis thanks
કમલેસભાઇ સંજયભાઈ નો મહેસુર પાક બતાવો
Mahadev har kaushik bhai..🙏🙏
Jay ho bhai
me aa dukan no mesub khadhelo che super masub hoy che 👍👍
Jai ho Kamlesh bhai . Jamanagar na 90% chokrav ae aa masub khadha hase.
વાહ સાચી વાત
જબરદસ્ત ❤️
Super 👌👌👌
Next visit in Jamnagar definitely I’ll visit the shop 🕉🙏
Maro ek kilo leta aavjo😀
Jo naa lavaay to tame jaav tyare ek katko mara vatti noo khai lejo mane ahiya swaad aavi jase.
Maja avigai salute jamnagar mesuubwala@@kirankumarrajput3454
Mara mate lavjo ho ke
Trikam bechar no mesub childhood thi khaye chiye and mara dada LAKHUBHAI GHEEWALA pase thi j tya ghee jatu and kamlesh bhai nice video and Bardhan chowk ma j rehta etle tya j aa badhu khay ne mota thya thank you for covering jamnagar all famous food places...
Kutch ni video banao ne naliya jao abdasa tiya pan mst mithai mle che
Very interesting 🤨- will go this place - from uk 🇬🇧
सुंदर...
જય.ભગવાન
જય ભગવાન
જય માતાજી
મેસુર પાક ની મોજ
I'm really appreciate your work that represents the gujrati food world wide
Karo jhamavat
Jay jay garvi Gujrat
મોજે મોજ
મોજ
Yes aa sachi vaat chai kamlesh bhai ame jamngar na ji chi
જય.હો
મોજ
No 1
આજે કમલેશ ભાઈ ને વિડિયો બનાવતા જોયેલા છે. નવા વિડિયો માટે ઘણી શુભકામના.
Kamlesh bhai botad JERAMBHAI no chewdo famus chhe ena par video banawo
Tamaroj video joto to kamlesh bhai have bijo video ❤️
મોજ
Video pasand Kamlesh bhai good morning KAMLESH SONI RAJKOT
ખુબ ખુબ આભાર
Tasting mate aapo .. kamleshbhai - aa sample na paisa chukav vana ke nahi ??
સરસ
જય માતાજી 🙏
Jamnagar na chandi bazar na maraj na pakvan tme khajo bov mst aave che
Best 👍💯💯💯💯
Ha moj ha
biju to kainai... pan aaa sir jyaa b fare ne avu laage ke hu amni sathe faru chu
Saras. Thanks for new item. I will definitely test it.
very good
Good Morning
Amari morning good tmara video thi thay che
અરે વાહ ખુશ થઇ ગયા આવોજ પ્રેમ આપતા રહો
@@kamleshModiImfoodie wc
Good morning Kamleshbhai
Amreli chuka biped wala video banaa wala Kamlesh Bhai
Kamlesh bhai Maru nam chhe umashankar samanta as mesub khadhu chhe
वाह भाइ मेसुबवाला मारा मित्र छे।अमे बहु खाधो छे।सरस
કમલેશભાઈ માસ્ક પહેરો
શું રિપોર્ટર..ને છૂટ 🙏
બાકી રીપોર્ટ ને રજૂઆત બહુજ સરસ રીતે 🙏🎉 અભિનંદન કમલેશભાઈ 🙏
Nice efforts Kamlesh Bhai.. See you soon with 10M
Rajwadi gathiya mehulnagar park. Best quality✌
ગુડ મોર્નિંગ કમલેશ ભાઈ.....કપડવંજ ની મુલાકાત લો ..એક વાર
Good morning જરૂર આવશું
@@kamleshModiImfoodie ચોક્કસ આવજો કપડવંજ ની મુલાકાત યાદગાર બનશે..તમારાં માટે
Good morning sir
Good morning
દરિયાઈ મોજ
જય જોગણી માં
Trikam bechar no safed mesub balko mate saro hoy che soft soft
BHAI JUNAGADH VERAVAL HIGHWAY PAR VANTHLI GAM CHHE..
TYA GATHIYA ANE KHAS MESUB.... FEMOUS CHHE
Mojj
અમદાવાદ માં આવેલ "કંદોઈ "મીઠાઈ ની દુકાન નો મોહનથાળ એક વાર ખાઈ જોવો 👍👌👌👌 યાદ કરશો .
બેન પચાસ વર્ષ પહેલાં એકને નાવાની ખબર નથી પડતી આ દોઢશો વર્ષ પેહલા ના મેસુબની વાત કીયા મેળ બેસે બેન જયશ્રી કૃષ્ણ નારાયણ
Nice
Address to no aapyu Bhai?
Kaju no banave chhe?
Good
🎉
Su vaat 6e
Rs 20 nu mesub nu padiku...Aavu to Kathiyawad j bne bhai bhai
Amari Mumbai ma shudd ghee NI mithai ni dakan, ame mul Morbi na bhrahman, Mari Ba nu piyar Jodia, Jodia ma KALA BAPPA NI mithai dakan ma khas nana chhokarao mate MAFAT ma MAISUR PAK male bappa kahe be ne tya nana bhulka hoy e savare 10 das vagya sudhi MAFAT ma MAISUR PAK lai jay... Ame Kala bappa no mesub khay be mota thiya chhie,... Tamari jan khatar BENGLURU no mesub Khub vakhnay. Chhe
પાટીદાર ફામૅ અેકદાન જાવ મજા આવસે
Kuku ni kachori bhi khajo
World famous che
Good morning
Good morning
Samrat shithand no video bana vo plessa
Next visit Naredi na lasniya gathiya khava aavo dist.junagadh
ગોંડલ ના પેંડા નો વિડિયો બનાવો...
જે એક કિલા નો એક પેંડો મળે છે...
જે ઘણો ફેમસ છે....pls...
Ame Nana hata tyare 5 rupees no leta, ek dadiya ma aapta, aa vaat aaj thi 20 years pela ni che, aaje pan e test yaad che
So testy yummy
😋😋😋👌👌👌
#4:50 ઘઉં નો લોટ ત્યાતો ઓલા ભાઈ ની હલી ગયો😂😂
जय माताजी
सादर नमस्कार
Good morning Kamlesh Bhai... Ek bar kapdvanj ni mulakat Lo ...
જરૂર આવશું
Banavvani rit to batavi nay
Giga bhai ni bhel chandi bazar