મથુરાની જેલમાં બંધન છે ને આંખે આંસુ ધાર છે દેવકી પૂછે વાસુદેવ ને કિયા મારો બાળ છે ગોકુળ રૂડું ગામ છે ને નંદબાવા નો નેહડો છે જશોદાને ખોળે ખેલે દેવકી તારો બાળ છે નંદબાવા ઉભા છે ને માતા જશોદા પૂછે છે ગોકુળની ગોવાલણ પૂછો કયા મારો કનૈયો મથુરા ની વાટે ઉભો છે ને ગોપીઓના મટકા ફોડે છે ઉભો ઉભો ગોરશ પીવે માતા તારો કાનુડો મેવાણગઢમાં ગયો છે ને મીરાબાઈને મળ્યો છે ઉભો ઉભો ઝેર પીવે માતા તારો કાનુડો અર્જુન સખા ઉભા છે ને બલભદ્ર પૂછે છે ગોકુળના ગોવાળિયા પૂછો કિયા મારો બાંધવો ગીરીવર ધારણ કર્યો છે ને ઇન્દ્રનો મધ ઉતાર્યો છે વનરાવનમાં ગાયો ચારે વીરા તારો બાંધવો કાલિંદી માં ગયો છે ને કાળી નાગ નાથયો છે નાગણીઓને દર્શને આપે વીરા તારો બાંધવો સરખી સહિયર ઉભા છે ને રાધા રાણી પૂછે છે જમુના કાંઠે જઈને ગોતે કિયા મારો સાયબો વનરાવનમાં ગયો છે ને મીઠી મોરલીવાય છે ગોપીઓની સંગે રમે રાધા તારો સાયબો હસ્તિનાપુર ગયો છે ને દ્રૌપદીને મળ્યો છે 999 ચિર પૂરે રાધા તારો સાયબો પાંચ પાંડવ ઉભા છે ને કુંતા માતા પૂછે છે પાદરની પનિહારી પૂછું કિયા મારો ભત્રીજો સકુબાઈને મળ્યો છે ને લાંબી લાજો કાઢી છે બેદે પાણી ભરે ફઈબા તારો ભત્રીજો જુનાગઢમાં ગયો છે ને નરસૈયાને મળ્યો છે શામળ સાની જાન જોડે ફઈબા તારો ભત્રીજો અષ્ટ પટ રાણી ઉભા છે ને રુક્ષ્મણી પૂછે છે ગોમતી કાંઠે જઈને પૂછે કિયા મારો કંથજો સમુદ્રમાં વસીઓ છે ને બોલી ડીએ બંધાણો છે અજમલજી ને મળવા ગયો સતી તમારો કંથજો મારવાડમાં ગયા છે ને રણુંજામા વસ્યા છે વૈષ્ણવ ને તારે એ તો ભગતો ને તારે છે
જય શ્રી કૃષ્ણ બેન ખુબજ સુંદર ભંજન છે હો દીલ ખુશ થઈ જાય છે એવું ભંજન છે બેન જય મુરલીધર બેન
જય સીયારામ ખૂબ ખૂબ આભાર હિરલ બેન 🙏🙏જય મુરલીધર🙏🙏🙏
Jayshree umreth khubaj sars bhajan gayu
જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ આભાર🙏🙏
જય શ્રી કૃષ્ણ 🙏🌹🙏
ખુબ ખુબ સરસ 🌟🌟🌟🌟🌟🌟🌟🌟
જય શ્રી કૃષ્ણ🙏ખૂબ ખૂબ આભાર માશી🙏🙏🙏
@@Gondaliya.Bhavika❤❤❤❤❤❤❤❤❤❤❤
🙏🙏🙏
જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ સરસ
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏
Jayshreekrishna Very nice bhjan🙏🙏🙏🙏🙏👌
જય શ્રી કૃષ્ણ🙏ખૂબ ખૂબ આભાર
❤
Very nice bhajan gayu che
ખૂબ ખૂબ આભાર 🙏🙏
બોવ સરસ ગાયુ માસી તમે 🎉🎉❤❤
જય શ્રી કૃષ્ણ..ખૂબ ખૂબ આભાર 🙏🙏
સરસ ભજન દીદી
ખૂબ ખૂબ આભાર🙏🙏
ભજન સરસ છે
જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏
Jay Shri Krishna 🙏🙏
જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ આભાર🙏બસ આમ જ કૉમેન્ટ રૂપી આશીર્વાદ આપતા રહેજો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો🙏🙏🙏
ખુબ ખુબ સરસ ભજન ભાવિકાબેન ખુબ આનંદ થયો ખુબ આગળ વધો એવી અમારા નિલકંઠ સત્સંગ મંડળ ના સવ બેનો ને અભિનંદન
ખૂબ ખૂબ આભાર નીલકંઠ સત્સંગ મંડળ🙏🙏બસ આમ જ કૉમેન્ટ રૂપી આશીર્વાદ આપતા રહેજો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો🙏🙏🙏
ખૂબ સરસ ભાવિકા બેન 👌👌👌👌💐💐 ખુબ ખુબ આગળ વધો એવી મહાદેવજીને પ્રાર્થના 🙏
ખૂબ ખૂબ આભાર દીદી🙏🙏🙏હા આપ સહું ના આશીર્વાદ થી જ તો આગળ વધીએ છીએ🙏🙏🙏ધન્યવાદ દિલ થી!
Ye
🙏
@@Gondaliya.Bhavika
Ed hu hu
🙏 જય શ્રી કૃષ્ણ 🙏
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏🙏
👌👃
ખૂબ ખૂબ આભાર🙏🙏🙏
બહુ સરસ છે ભજન 🙏🏻👌
ખૂબ ખૂબ આભાર🙏🙏🙏
ખૂબ ખૂબ સુંદર કિતૅન 👍👍👍
જય શ્રી કૃષ્ણ🙏🙏🌹🌹🙏🙏
ખૂબ ખૂબ આભાર દીદી🙏🙏
Pls send writed Bhajan
મથુરાની જેલમાં બંધન છે ને આંખે આંસુ ધાર છે
દેવકી પૂછે વાસુદેવ ને કિયા મારો બાળ છે
ગોકુળ રૂડું ગામ છે ને નંદબાવા નો નેહડો છે
જશોદાને ખોળે ખેલે દેવકી તારો બાળ છે
નંદબાવા ઉભા છે ને માતા જશોદા પૂછે છે
ગોકુળની ગોવાલણ પૂછો કયા મારો કનૈયો
મથુરા ની વાટે ઉભો છે ને ગોપીઓના મટકા ફોડે છે
ઉભો ઉભો ગોરશ પીવે માતા તારો કાનુડો
મેવાણગઢમાં ગયો છે ને મીરાબાઈને મળ્યો છે
ઉભો ઉભો ઝેર પીવે માતા તારો કાનુડો
અર્જુન સખા ઉભા છે ને બલભદ્ર પૂછે છે
ગોકુળના ગોવાળિયા પૂછો કિયા મારો બાંધવો
ગીરીવર ધારણ કર્યો છે ને ઇન્દ્રનો મધ ઉતાર્યો છે
વનરાવનમાં ગાયો ચારે વીરા તારો બાંધવો
કાલિંદી માં ગયો છે ને કાળી નાગ નાથયો છે
નાગણીઓને દર્શને આપે વીરા તારો બાંધવો
સરખી સહિયર ઉભા છે ને રાધા રાણી પૂછે છે
જમુના કાંઠે જઈને ગોતે કિયા મારો સાયબો
વનરાવનમાં ગયો છે ને મીઠી મોરલીવાય છે
ગોપીઓની સંગે રમે રાધા તારો સાયબો
હસ્તિનાપુર ગયો છે ને દ્રૌપદીને મળ્યો છે
999 ચિર પૂરે રાધા તારો સાયબો
પાંચ પાંડવ ઉભા છે ને કુંતા માતા પૂછે છે
પાદરની પનિહારી પૂછું કિયા મારો ભત્રીજો
સકુબાઈને મળ્યો છે ને લાંબી લાજો કાઢી છે
બેદે પાણી ભરે ફઈબા તારો ભત્રીજો
જુનાગઢમાં ગયો છે ને નરસૈયાને મળ્યો છે
શામળ સાની જાન જોડે ફઈબા તારો ભત્રીજો
અષ્ટ પટ રાણી ઉભા છે ને રુક્ષ્મણી પૂછે છે
ગોમતી કાંઠે જઈને પૂછે કિયા મારો કંથજો
સમુદ્રમાં વસીઓ છે ને બોલી ડીએ બંધાણો છે
અજમલજી ને મળવા ગયો સતી તમારો કંથજો
મારવાડમાં ગયા છે ને રણુંજામા વસ્યા છે
વૈષ્ણવ ને તારે એ તો ભગતો ને તારે છે
ગોંડલ માં છો?
ના,રાજકોટ🙏😊
જય શ્રીકૃષ્ણ ખૂબ જ સુંદર ભજન છે 🙏🙏🙏🙏🙏
જય શ્રી કૃષ્ણ..ખૂબ ખૂબ આભાર આમ જ કૉમેન્ટ રૂપી આશીર્વાદ આપતા રહેજો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો👍🙏