🔹છે ઘણા એવા કે જેઓ યુગને પલટાવી ગયા પણ બહુ ઓછા છે જેઓ પ્રેમમાં ફાવી ગયા 🔹દુર્દશા જેવું હતું , કિંતુ સમજ નહોતી મને દોસ્તો આવ્યા અને આવીને સમજાવી ગયા 🔹હું વીતેલા દિવસો પર એક નજર કરતો હતો યાદ કંઈ આવ્યું નહીં, પણ આંસુઓ આવી ગયાં 🔹મે લખેલો દઈ ગયા , પોતે લખેલો લઈ ગયા છે હજી સબંધ કે એ, પત્ર બદલાવી ગયા 🔹સૈફ આ તજી કબર પર નામ તો મારું જ છે પણ ઉતાવળમાં આ લોકો કોને દફનાવી ગયાં
🔹છે ઘણા એવા કે જેઓ યુગને પલટાવી ગયા
પણ બહુ ઓછા છે જેઓ પ્રેમમાં ફાવી ગયા
🔹દુર્દશા જેવું હતું , કિંતુ સમજ નહોતી મને
દોસ્તો આવ્યા અને આવીને સમજાવી ગયા
🔹હું વીતેલા દિવસો પર એક નજર કરતો હતો
યાદ કંઈ આવ્યું નહીં, પણ આંસુઓ આવી ગયાં
🔹મે લખેલો દઈ ગયા , પોતે લખેલો લઈ ગયા
છે હજી સબંધ કે એ, પત્ર બદલાવી ગયા
🔹સૈફ આ તજી કબર પર નામ તો મારું જ છે
પણ ઉતાવળમાં આ લોકો કોને દફનાવી ગયાં
👍
બહુજ સરસ મનહરભાઈ આપ ગાતા રહો અમે સાંભળતા રહીએ
9i9
Very GOOd
Very good
Khub sundar
મનહરભાઈ ખરેખર આપનો અવાજ મન ને હર નાર મનોહર છે જેવુ તમારુંં નામ છે એવો જ આશિર્વાદ કુદરતે તમને અવાજ ના રુપ મા આપ્યો છે.💖💖👌👌👌
Thanks thanks ❤
Qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq1
જોરદાર ❤️❤️❤️
Vah saheb vah
કવિની અદભુત રચના મનહરભાઈ નો સુંદર અવાજ મનને હરનાર મનોહર છે
*Thanks a lot*
Vah afrin
સુપરહિટ
Gujrati gazal samje ej samje..🔥🔥
ગઝલ કોઈ ભાષા માં હોય,સુફી સંત ની વાણી સમજવી સરળ નથી
🚩 જય સનાતન ધર્મ
Vha su bhagvan tamne sur apya she
Many Many Thanks
Wha guru wha🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
બહુજ સુંદર છે
Vah
Good ghazal👌👌👍
Thanks for liking
Beutiful 🥰
સરસ
Wah
Bv Sara's....wah
Tme to akhe dunya ne pram no javab AEK gajhal ma ape dhedho
Many Many Thanks
Ghajal super star
v.nice 👌👌👌👌👌
Vah adbhut gzal
જય શ્રી સ્વામિનારાયણ
I all was love Manhar uddhas
दीप जगमगाते रहें,
सबके घर झिलमिलाते रहें,
साथ हों सब अपने,
सब यूं ही मुस्कुराते रहें।
शुभ दिवाली 2022
Afren❤ Dil the
Pahli be pankti his my favorite....👌😊
Superb gazal
Adbhut, wow
Very sweet voice and music and word
Many Many Thanks
I love your all song
મારે એ ટુ ઝેડ ગઝલ જોઈએ છે
U r my favorite since I started listening.
Superb
Thanks 🤗
Good
Thanks
🙏🙏🙏🙏🙏
So very nice
Thank you so much
👌👌👌👌👌👌👌🌹🌹🌹
Memorable forever
🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹👌
Hu vitela divsho per aek najar karto hato yad kai aavyu nahi aanshuo aavi gya
*Thank you so much*
🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
🙏🌹🙏🌹🙏
Nice
Thanks
🎂🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹
🙏🏻🙏🏻
🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹👌👍
Nice gzal
Thanks
Poor lightning, very poor stage management...be professional 😢😮
Who knows this gazal, can't sense any other things
સુમધુર ગઞલ
🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹👍👍👍👌👌👌👌
બહુજ સુંદર રચના છે અને પ્લીઝ મને જુઓ જાહેર મા તો ખાય છે ઍ સૌ દયા મારી એ ગઝલ ની ઓડિયો મોકલો મને ક્યાંય મળતી નથી
મારી પાસે છે... જોઈતી હોય તો ઈમેલ એડ્રેસ મોકલો
@@prashantgadhavi9404 can you share here so more fan can enjoy it.
RUclips ma available che
શું
👍
यूपी
Nowords for me
Ba ba gf G7#*
Very good sir
Thank you for your appreciation, it means a lot! 🙏
🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
🙏🙏🙏
Gazal super stars
🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹👍👌
nice gazal
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
🙏🙏🙏🙏🙏🌹
🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹👍👌
🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🌹
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
🙏🙏🙏🙏🌹
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
🙏🙏🙏🙏🙏🌹
🙏🙏🙏
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
🙏🙏🙏🙏🙏🌹