My Ration App Registration Process | RationCard eKYC Process Step-1 | રેશનકાર્ડ eKYC માટેની પ્રોસેસ
HTML-код
- Опубликовано: 7 фев 2025
- My Ration App Registration Process | RationCard eKYC Process Step-1 | રેશનકાર્ડ eKYC માટેની પ્રોસેસ
નમસ્કાર મિત્રો આપણી આ RUclips ચેનલ TRICK GUJARATI પર આપ સૌ વ્યુઅર્સ મિત્રોનું દિલથી સ્વાગત છે.
About this video-
મિત્રો આ વિડયોમાં રેશનકાર્ડ eKYC માટેનાં પ્રથમ ૫ગલા સમાન My Ration મોબાઇલ એપ્લિકેશનમાં રજીસ્ટ્રેશન (નોંઘણી) કેવી રીતે કરવી તેના વિશે વિગતવાર માહિતી આ૫વામાં આવેલ છે.
------------------------------
Music Credit :-
------------------------------
Important link :
My Ration App :- play.google.co...
AadhaarFaceRd App :- play.google.co...
trickgujarati....
------------------------------
Join this channel to get access to perks:
/ @trickgujarati
------------------------------
E-Mail ID :- khedut.help110@gmail.com
Telegram :- t.me/trickguja...
Facebook :- / trick-gujarati-1063745...
Instagram :- / trickgujarati
------------------------------
My Equipments:
Boya by M1 - amzn.to/3diJOq8
Maono AU-UL10 USB Mic for PC - amzn.to/3A1K6ve
OnePlus Nord CE 5G - amzn.to/3A0JoON
Realme 6 Pro - amzn.to/3qts9kU
DIGITEK® DTR 550 LW Tripod - amzn.to/3jk4YYz
URBN 10000 mAh Power Bank - amzn.to/3haIHdd
Pendrive - amzn.to/3jeX96J
Samsung SSD - amzn.to/3haKleT
------------------------------
#TrickGujarati #kheduthelp #khedut
નવી નોંધણી કરતી વખતે પણ OTP જ નહી આવતો
Otp nathi aavto
OTP nathi aavto
Nava vaprashkrta ma a kre che to pn otp nhi avto
Jo ration card ma adhar number Kyoto haoi to keve rite karvu.
Thanks
Aadhar not found ni error aave se e topic par video aapo
Sir OTP j nahi aavto
"addhar not found in this card " aavi error aave chhe eno video banavo e-kyc mate
સર રેશન કાર્ડ મેં મુખિયા કો ડિલીટ કૈસે કરે બતાવો?
તેમનુ નામ કમી કરાવી દો
Otp nathi avto sar
મારા રાશન કાર્ડ માં આધાર નંબર ખોટા છે તો તેના માટે શું કરવું પડે
તેના માટે તમારે મામલતદાર કચેરી ખાતે પુરવઠા શાખામાં જઈ અને તમારા રેશનકાર્ડમાં આધાર નંબર અપડેટ કરાવવો પડશે
Verification code problem
OTP nahi aavto sr
My app OTP problam
લોગીન નહિ થતું એરોર આવેછે
Must watch this video
ruclips.net/user/shortshlrDLySzZNY?feature=share
@@TrickGujarati ok
OTP આવતા જ નથી ભાઈ,ખોટો સમય ના બગાડવો.
તમે નવી નોંઘણી કર્યા સિવાય સીઘા મોબાઇલ નંબર દાખલ કરીને ઓટીપી સેન્ડ કરતા હશો એટલે ઓટીપી નહી આવતો હોય એકવાર નોંઘણી કરી લો ત્યાર બાદ ઓટીપી આવી જશે.
નવી નોઘણી માટે તેમજ સીઘા મોબાઈલ નંબર નાખી બન્ને રીતે કોશિશ કરી છે , તેમજ અન્ય નંબર થી પણ ટ્રાય કરી પણ ઓટીપી આવતો જ નથી,
આપના વિડીયો મુજબ જ બધુ કરેલ છે પણ ઓટીપી આવતા જ નથી એ બાબત કોઈ વિડીયો બનાવવા વિનંતી... આભાર
@@TrickGujarati New registration ma pan OTP avato nathi
Nathi thatu
અડધો વિડિયો સે
Step by step badha video channel par uplabdh chhe ane puro video pan uplabdh chhe
Bekar kachro app se
OTP nathi avto
koi var problem hoy to nahi ave nahi to avi jashe