રેશનકાર્ડ માં કેવાયસી કઈ રીતે કરવું II rationcard kyc Update II રેશનકાર્ડ kyc મોબાઈલ એપ્લીકેશન થી II

Поделиться
HTML-код
  • Опубликовано: 21 ноя 2024

Комментарии • 183

  • @prafulmakvana685
    @prafulmakvana685 8 месяцев назад +9

    માહિતી ખૂબ જ ઉપયોગી છે અને એકદમ સાચી છે 💯

    • @digitalinfo5844
      @digitalinfo5844  8 месяцев назад +2

      શેર કરજો ભાઈ બીજાને ઉપયોગી થાય

  • @બાબુભાઇરાજપૂત

    જય શ્રી ગુરુદેવ

  • @gautamshah8856
    @gautamshah8856 2 месяца назад +2

    ખૂબ સરસ માહિતી છે.પસંદ પડ્યો છે.

  • @સિધરાજજી
    @સિધરાજજી 7 дней назад +1

    સિધરાજ

  • @dabhirajendra1412
    @dabhirajendra1412 9 месяцев назад +1

    Very good mukeshbhai👌

  • @SahilThakor-yn8wb
    @SahilThakor-yn8wb Месяц назад +2

    Ek ration card number nakhya pachi bija ration card nu e KYC karava ration card number kai rite dakhal karvo

    • @digitalinfo5844
      @digitalinfo5844  Месяц назад

      એપ્લિકેશન માં લોગીન મેનુ આવે એ લોગીન નહીં કરવાનો અને લોગીન ની નીચે સ્વિસ એકાઉન્ટ લખેલું આવે એમાં ક્લિક કરી ને જેમ નવા એકાઉન્ટ ની પ્રોસેસ કરી એક રીતે કરવાનું એટલે થાય જસે

  • @dhirendraprajapati7390
    @dhirendraprajapati7390 Месяц назад +2

    પ્રોસેસ કર્યા પછી kyc થયું કે નઈ એ સેમા બતાવે અને કેટલા દિવસ માં ઉપડૅટ થાય

    • @digitalinfo5844
      @digitalinfo5844  Месяц назад +3

      એ પુરવઠા વિભાગ માંથી એપ્રુવ આવશે પછી આપને જોવા મળશે

    • @dhirendraprajapati7390
      @dhirendraprajapati7390 Месяц назад

      @@digitalinfo5844 આપણને કઈ રીતે ખબર પડે પુરવઠા વિભાગ માંથી એપ્રુવ આવ્યું કે નઈ એ સેમા બતાવે

  • @નિલેશભાઈમેર
    @નિલેશભાઈમેર 8 месяцев назад +2

    હાઆમાહીતી શાચીછૅ

  • @hellomobile9309
    @hellomobile9309 9 месяцев назад +2

    માય રેશન એપ્લિકેશનમાં રેશન કાર્ડ નંબર સાથે આધાર કાર્ડના છેલ્લા ચાર અંકો દાખલ કર્યા પછી, જોવા મળે છે. Given aadhaar not found in this card

  • @GanpatajiThakor
    @GanpatajiThakor 3 месяца назад +2

    સરસ માહિત લાગી

  • @Goganbhai-l6l
    @Goganbhai-l6l 3 месяца назад +2

    Thank you so much sir ❤❤❤🎉🎉😊😊😊

  • @AlpeshZala6464
    @AlpeshZala6464 17 дней назад +1

    👌👌👌👌👌

  • @rameshbhaigohil4391
    @rameshbhaigohil4391 Месяц назад +1

    જય માતાજી ભાઇ ખુબ સરસ સેવા વંદનીય છે

  • @uttamgondaliya2757
    @uttamgondaliya2757 9 месяцев назад

    mare E-KYC thy gyu ketla divs ma update thase?bcz haju pneding j ave che

  • @BabubhaiKharadi-wk7cx
    @BabubhaiKharadi-wk7cx 7 месяцев назад +1

    Sir 1id par bija card nu kyc thay ke nhi

    • @digitalinfo5844
      @digitalinfo5844  7 месяцев назад

      એક મોબાઈલ માં એકજ રેશન કાર્ડ ના તમામ સભ્યો નું kyc કરી શકાય એપ્લિકેશન માં બીજું રેશનકાર્ડ એડ નથી કરી શકતું

  • @nvprajapati541
    @nvprajapati541 9 месяцев назад +2

    Error chhe tena par videos banavo... Solution mate

  • @gautamshah8856
    @gautamshah8856 2 месяца назад

    Office dipartment માંથી વેરીફીકેશન થઈ ગયું છે તે કેવીરીતે ખબર પડશે??

    • @digitalinfo5844
      @digitalinfo5844  2 месяца назад

      Kyc સ્ટેટ્સ માં no હશે એમની જગ્યાએ એપ્રોવ થયા બાદ yes આવી જશે. પરંતુ હાલ કામ વધુ હોવાથી રાહ જોવી પડે છે.

  • @BHAI_AJJU
    @BHAI_AJJU 2 месяца назад +1

    Khub sras

  • @deepvaidh5300
    @deepvaidh5300 8 месяцев назад +2

    ભાઇ એપ્લિકેશન માં મોબાઈલ નંબર નાખી ને otp મંગાવ્યો તો 7 આંકડાનો આવે છે અને એમાં 6 આંકડા માંગે છે અને ડાયરેક્ટ મોબાઈલ નંબર નાખી ને otp મંગાવીએ છીએ તો આવતો નથી તો શું કરવું એ જણાવો

    • @digitalinfo5844
      @digitalinfo5844  8 месяцев назад

      ભાઈ 7 આકડા માં આવે સે e નહિ પણ જે અંગ્રેજી ના અક્ષરો માં આવે સે અને તેમાં ભેગા આંકડા પણ હસે અને એ 6 આંકડા માં નાખજો એટલે થય જાસે

  • @unknown_bittu_63
    @unknown_bittu_63 6 месяцев назад +2

    Saras kaka❤❤❤

  • @m.h.kalsariya4254
    @m.h.kalsariya4254 Месяц назад +1

    Srs infermation

  • @JayeshKunvar-zp2bv
    @JayeshKunvar-zp2bv Месяц назад +1

    મસ્ત લાગ્યો

  • @BariaKeshav-po6fe
    @BariaKeshav-po6fe 4 месяца назад

    ફોનમાં એ કેવાયસી કરે ત્યારે ફોનમાં કહેવાય છે થાય છે ત્યારે ફોટો કેપ્ચર થાય છે પણ એના પછી મેસેજ ભી આવી જાય છે પણ મોબાઈલ માં પછી જોવે ને એક દિવસ પછી તો એ કેવાયસી પેન્ડિંગ માં જ બતાવે છે એનું શું કારણ હશે

    • @digitalinfo5844
      @digitalinfo5844  4 месяца назад

      કચેરી માંથી એપ્રુવ થશે ત્યારે pending માંથી yes લખાઈને આવી જશે.

  • @jasminmansuri1776
    @jasminmansuri1776 9 месяцев назад +1

    Thank you ❤❤❤maru ekyc thay gayu

  • @ketanshukla9468
    @ketanshukla9468 9 месяцев назад +1

    Face rd kya chale chhe bhai vedio banavi muka muk badha thaya chho kii face rd error no banavo

  • @gunvantsinhzala292
    @gunvantsinhzala292 8 месяцев назад +1

    Saras

  • @Kuldevi__krupa__gariya
    @Kuldevi__krupa__gariya 9 месяцев назад +1

    Reshan card ma name changes kevi rite karvu

  • @mr.hiteshsolanki4877
    @mr.hiteshsolanki4877 9 месяцев назад

    પ્લીઝ reply 🙏, આધાર ફેસ આરડી એપ્લિકેશન પ્લે સ્ટોર પર નથી મળતી કે my ration એપ મારફતે પણ ડાઉનલોડ નથી થતી. "Something went wrong" એવું લખેલું આવે છે તો શું કરવું.🤔

  • @KariyaDharmesh
    @KariyaDharmesh 9 месяцев назад +2

    👌👌👌👌👌 Best

  • @FeriPatel-k5p
    @FeriPatel-k5p Месяц назад +1

    અને પેલું કંઈક આંખો પટપટાવી એ શું છે?

  • @deepvaidh5300
    @deepvaidh5300 8 месяцев назад +1

    Face માટે ની જે બીજી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે એનું પણ icon બધા ને બતાવું હતું ને વિડિયો માં એટલે કોઈ બીજી એપ્લિકેશન ઇન્સ્ટોલ ના કરી દે યાર..

  • @bahopiyavishal6272
    @bahopiyavishal6272 2 месяца назад +1

    👍👍👍

  • @kaushiksirnaik5649
    @kaushiksirnaik5649 5 месяцев назад +1

    ✅ done

  • @pateldishantpateldishant8646
    @pateldishantpateldishant8646 7 месяцев назад

    Sir mara phone ma adhar e kyc na shabhiyo select kar va no option nahi aava to nahi to shu karvu pad se?

    • @digitalinfo5844
      @digitalinfo5844  7 месяцев назад

      રેશન કાર્ડ પ્રમાણે નામ બતાશે તેમાં નીચે 1 બોક્સ પર ક્લિક કરો એટલે કાર્ડ પ્રમાણે નામ બતાવશે જેમના નામ નું kyc કરવાનું હોય તે નામ સિલેક્ટ કરવાનું કરવાનું રહેશે

    • @pateldishantpateldishant8646
      @pateldishantpateldishant8646 7 месяцев назад

      @@digitalinfo5844 Pan sir box j aavu nahi

    • @pateldishantpateldishant8646
      @pateldishantpateldishant8646 7 месяцев назад

      @@digitalinfo5844 Sir application reinstall kari ne pan joy lidhu ane phone restart kari ne pan joy lidhu

  • @sanjaythakor8628
    @sanjaythakor8628 9 месяцев назад

    આધારકાર્ડ અલગ-અલગ લિંક થયેલ છે......❗❗❗❗ સોલ્યુશન ???? બે સભ્ય ના અરસ પરસ લિંક થયેલ છે...

    • @digitalinfo5844
      @digitalinfo5844  9 месяцев назад

      નજીક ની મામલતદાર કચેરી e જઈને સુધારો કરવો પડશે

  • @vasava791
    @vasava791 2 месяца назад +1

    બીજા રેશનકાર્ડ ની કે વા ય સી કોઈ રીતે કરી શકાય

    • @digitalinfo5844
      @digitalinfo5844  2 месяца назад

      એપ્લિકેશન લોગીન લખેલું આવે તેની નીચે switch account લખેલું આવે તેમાં ક્લિક કરી ને જે રેશન કાર્ડ જોડવાનું હોઈ તેમની વિગત ભરી દેવાની એટલે બીજું કાર્ડ જોડાઈ જશે અને એમના kyc કરી શકાશે

  • @hellomobile9309
    @hellomobile9309 9 месяцев назад

    Two Aadhaar cards have the same mobile number. How can EKYC be done if the ration card holder number is different? ( બે આધાર કાર્ડ માં એકજ મોબાઈલ નંબર છે. રેશન કાર્ડ ધારક નંબર અલગ છે તો ઈ કે વાય સી કઈ રીતે થઈ શકશે ? )

    • @digitalinfo5844
      @digitalinfo5844  9 месяцев назад

      આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક છે તેમ OTP આવશે એટલે kyc કરી શકો.

  • @SanjayBhai-r2b
    @SanjayBhai-r2b 4 месяца назад +1

    🎉🎉🎉

  • @mayurbarotmayurbarot5088
    @mayurbarotmayurbarot5088 9 месяцев назад +1

    Ketla time ma update thai jay

    • @digitalinfo5844
      @digitalinfo5844  9 месяцев назад

      Kyc aprov ma send Karo etale 3 ke 4 divas ma status chek Karo etale yes avi jase

  • @sunilRathva-rx4kt
    @sunilRathva-rx4kt 9 месяцев назад

    Otp 6 no nakhva no to 7 no ave sir to su karvu

  • @maheshparmar460
    @maheshparmar460 3 месяца назад +1

    બીજા ના રેશનકાર્ડ નું ekyc કેમ કરવું

    • @digitalinfo5844
      @digitalinfo5844  3 месяца назад

      લોગીન કરો એ લોગીન ની નીચે સ્વીચ અકાઉન્ટ એવું લખેલું આવશે એમાં સ્વિચ એકાઉન્ટમાં નવો રેશનકાર્ડ નંબર નાખી દેવાનો

  • @Shravan.j.chauhan_9221
    @Shravan.j.chauhan_9221 2 месяца назад +1

    આધાર કાર્ડ સાથે ફોન નંબર લીંક ના કરેલો હોય તો થઈ જાય

    • @digitalinfo5844
      @digitalinfo5844  Месяц назад +1

      ના આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ તો પ્રોસેસ થશે નહિતર ઓટીપી નહિ આવે

  • @jay_meldi_sound
    @jay_meldi_sound 2 месяца назад +1

    Adhar face app download thaya pasi open thati nathi
    To face kai rite aplod karvo

    • @digitalinfo5844
      @digitalinfo5844  2 месяца назад

      આધાર ફેશ એપ ડાઉનલોડ જ કરવાની હોય e ખુલે નહિ પરંતુ જ્યારે kyc કરી એ ત્યારે છેલ્લે ફેશ કેપચર કરીએ ત્યારે એપ કામ કરે

  • @prakashrathva-rv7ws
    @prakashrathva-rv7ws 9 месяцев назад +1

    Ok

  • @patelbharat2862
    @patelbharat2862 2 месяца назад +1

    આધાર ફેસ ઓપન થતુ નહી

    • @digitalinfo5844
      @digitalinfo5844  Месяц назад

      આધાર ફેસ એપ ડાઉનલોડ કરી પછી થય જસે

  • @Somabhai.jChavda
    @Somabhai.jChavda Месяц назад

    શું આ સાચું છે

  • @parmarimtiyaz2037
    @parmarimtiyaz2037 9 месяцев назад

    Error mate
    Google crome ma Jai ne fps help search kri Ema btavel app download krvi
    Ena thi thy jase

  • @ketankumardabgarketankumar3723
    @ketankumardabgarketankumar3723 2 месяца назад

    મારે.. Ekyc. Yes. On. Aevu lakhelu ave che to kevu થઇગયું હશે

    • @digitalinfo5844
      @digitalinfo5844  2 месяца назад

      Yes લખેલું આવે તો થય ગયુ

  • @RATHIDARVIND
    @RATHIDARVIND 9 месяцев назад

    Ekyc update ketalo samay lage

  • @sarfarajmeghraja9636
    @sarfarajmeghraja9636 9 месяцев назад

    Ration card kyc ma all name avta nthi

  • @gujaratistatuschenal4450
    @gujaratistatuschenal4450 9 месяцев назад +1

    Face RD app error 9913 ....aave chhe..

  • @ThakorMukesh-iq5nw
    @ThakorMukesh-iq5nw 9 месяцев назад

    Pending aave che to su Karu

  • @dabhibabu606
    @dabhibabu606 2 месяца назад

    મારે કેવાશી માટે કેમેરો ખંલતો નથી તો શુ કરવુ જોય

  • @GamingONLY-h2m
    @GamingONLY-h2m 9 месяцев назад

    Kyc એક જ વ્યક્તિ નું કરવાનું રહેશે....🤔

  • @rajeshvasava5825
    @rajeshvasava5825 9 месяцев назад

    Amaru to nathi thatu...Bhai...

  • @manavgroupmrp7349
    @manavgroupmrp7349 9 месяцев назад

    એરર આવે છે બે દિવસ થી ટ્રાય કરું છુ તો પણ નથી થતું

    • @mukeshmandaviya9358
      @mukeshmandaviya9358 9 месяцев назад

      Aadhar face aap update ma se etale try karta rejo thay jase

  • @pathansamir1064
    @pathansamir1064 9 месяцев назад +1

    Sir ADHARCARD face id error aave che

  • @vasavashailesh5311
    @vasavashailesh5311 9 месяцев назад

    Sir adharcar ma mobile no link nathi tenu thay kharu?

    • @digitalinfo5844
      @digitalinfo5844  9 месяцев назад

      Aadhar card mobile number link karvo padshe

  • @tusharpatel5538
    @tusharpatel5538 9 месяцев назад

  • @sukhdevsinhvadher5560
    @sukhdevsinhvadher5560 9 месяцев назад +2

    મારે પણ એરર 9913 આવે છે

  • @SahalKhokhar
    @SahalKhokhar 8 месяцев назад

    Aadhar face green thai jay pn agalni prosess nathi thati

    • @digitalinfo5844
      @digitalinfo5844  8 месяцев назад

      ગ્રીન થઈ જાય એટલે થઈ જશે પણ ક્યારે ક એરર હોઇ શકે મોબાઇલમાં કેમેરો સ્ટીલ રાખવાનો. જેનો ફેસ લો છો એમની આંખો ખોલ બંધ કરવાની.

  • @gudliyamunesh2830
    @gudliyamunesh2830 8 месяцев назад

    બીજી ફોર્મ ભર્યું કેવાયસી કરાયું તો હજી સુધી હપ્તા નથી

    • @digitalinfo5844
      @digitalinfo5844  8 месяцев назад

      ભાઈ આ હપ્તા નું kyc નથી રેશનકાર્ડ નું kyc se

  • @vipulthakorcharada5343
    @vipulthakorcharada5343 8 месяцев назад

    નાના બાળકોનું કેવી રીતે કરવું તેનો એક વિડિયો બનાવો ભાઈ

    • @digitalinfo5844
      @digitalinfo5844  8 месяцев назад

      રેશન કાર્ડ માં નામ હોય તે બધા ના પ્રોસેસ તો સરખીજ છે ભાઈ . જેમ મોટા સભ્યો નું કેવાયસી કરીએ એજ રીતે બાળકો નું થાય

    • @vipulthakorcharada5343
      @vipulthakorcharada5343 8 месяцев назад

      5 મહિના ના બાળકો કેવી રીતે કરવું આધાર નબર થી અથવા ઓટીપી થી

  • @pgpandya83
    @pgpandya83 9 месяцев назад

    Bhai me 15 divash thi ekyc online karyu che
    Haju suthi thyu nathi
    Maro mobile number pan add thayo nathi

    • @digitalinfo5844
      @digitalinfo5844  9 месяцев назад

      Aadhar update Karavine mobile number nakhaavi dyo pachi app update Kari ne kyc Karo thay jase

  • @JayChamundamaa-d2c
    @JayChamundamaa-d2c Месяц назад +1

    મારેથગયુ

  • @nitinparmar8122
    @nitinparmar8122 9 месяцев назад

    Updet Stetas chak err

  • @Vikaram.BhaiThakor
    @Vikaram.BhaiThakor 9 месяцев назад

    Super

  • @KamleshBariya-v8p
    @KamleshBariya-v8p Месяц назад

    શહેરો કેપશ.થતોનથી

    • @digitalinfo5844
      @digitalinfo5844  Месяц назад +1

      ફૂલ લાઈટ માં રાખો એટલે થય જશે

  • @gudliyamunesh2830
    @gudliyamunesh2830 8 месяцев назад

    કેવાયસી કરાયું તો એ કઈ હપ્તો પડતો નથી

    • @digitalinfo5844
      @digitalinfo5844  8 месяцев назад

      આ રેશન કાર્ડ નું kyc સે હપ્તા પડે તેનું kyc નથી e PMKISHAN yojana se

  • @KPParmar-q2q
    @KPParmar-q2q 5 месяцев назад

    Sir mro foto kem nathi padato

    • @digitalinfo5844
      @digitalinfo5844  5 месяцев назад

      Face app ma green round thay jase etale automatically thay jase

  • @maheshrathod6472
    @maheshrathod6472 9 месяцев назад

    Nati thatu bhai

  • @Be_Happy2000
    @Be_Happy2000 9 месяцев назад +1

    Nathi thatu app thi

  • @manojthakor212
    @manojthakor212 9 месяцев назад

    Pahela thi ekyc karelu hoy a janva shu karvu

    • @digitalinfo5844
      @digitalinfo5844  9 месяцев назад

      કેવાયસી હસે તો સ્ટેટસ માં યસ આવી જશે

  • @salimdhanani6016
    @salimdhanani6016 9 месяцев назад +1

    Face application no work

  • @salimlal-kk4ni
    @salimlal-kk4ni 9 месяцев назад

    Ek number se ek hi kyc hota h

  • @tankmahesh7325
    @tankmahesh7325 Месяц назад

    Hy sar
    મારા પપ્પા ના નામે રેશન કાર્ડ છે
    રેશકાર્ડ માં નામ બધાના છે પણ માય રેશન એપ માં ekyc કરવા જાઓ ત્યાં ખાલી મારા મમ્મી અને પપ્પા નું નામ બતાવે છે તો આ પ્રોબ્લેમ સોલ કરવા સૂ કરવું પડશે

    • @digitalinfo5844
      @digitalinfo5844  Месяц назад

      નજીક ની પુરવઠા શાખા માં જઈને થય જશે

  • @KPParmar-q2q
    @KPParmar-q2q 5 месяцев назад

    Tenu karan shu che

  • @KISU__EDITING__007
    @KISU__EDITING__007 4 месяца назад

    Shero cepsher nthi થતો

    • @digitalinfo5844
      @digitalinfo5844  4 месяца назад

      ફૂલ લાઈટિંગ ની જરૂર પડે એટલે દિવસ ના અજવાળા માં ચેહરો કેપચર થય જસે

  • @gautamchudasama07
    @gautamchudasama07 9 месяцев назад +1

    9913 error ave che

    • @digitalinfo5844
      @digitalinfo5844  9 месяцев назад

      Aadhar face app ni errors se try karo etale thay jase

  • @anvipatel3304
    @anvipatel3304 9 месяцев назад +17

    સર AadhaarFaceRd open નથી થતું.તો શુ કરવુ. તમારો કયો મોબાઈલ હતો.

    • @digitalinfo5844
      @digitalinfo5844  9 месяцев назад +4

      Try karjo network parfect avshe etale thay jase

    • @rafikmansuri774
      @rafikmansuri774 9 месяцев назад +3

      Application download nathi thatu

    • @vardhsinggohil
      @vardhsinggohil 9 месяцев назад +3

      મારે પણ આ પ્રોબલમ છે

    • @pravin_dj_king
      @pravin_dj_king 9 месяцев назад

      ruclips.net/video/HwhUfxu0juU/видео.htmlsi=RfhmhFgWCYyfqATj

    • @patelmayur9605
      @patelmayur9605 9 месяцев назад +1

      ન્યૂ મોબાઈલ લેવો પડે

  • @Villagelifenjoy
    @Villagelifenjoy 9 месяцев назад

    Error

  • @chauhanbhavesh5186
    @chauhanbhavesh5186 9 месяцев назад

    Aadhar face Rd open nthi thatu

    • @digitalinfo5844
      @digitalinfo5844  9 месяцев назад

      Try karjo network parfect avshe etale thay jase

    • @xyzviral8743
      @xyzviral8743 9 месяцев назад

      Adhar Face rd open nai thay direct my ration ma jai ne process karo automatic open thai jase adhar face rd app

  • @JayantibhaiSomabhaiNayka
    @JayantibhaiSomabhaiNayka 9 месяцев назад

    Sa nathi thtu

  • @solankipravinsinh3406
    @solankipravinsinh3406 9 месяцев назад +1

    😂😂😂 અલા સે ઓપન નાં થાય ખાલી એને ઇન્સ્ટોલ જ કરવાની હોય સે
    ઇન્સ્ટોલ કર્યા પછી એ કામ કરવા માડે

  • @NutanGondaliya
    @NutanGondaliya 9 месяцев назад

    Face rd nhi thatu shu khota chali niklo

  • @pkchauhan4599
    @pkchauhan4599 9 месяцев назад

    OTP vagar kai thay sake

    • @digitalinfo5844
      @digitalinfo5844  9 месяцев назад

      Aadhar card ma mobile number link karvo padshe

  • @rakeshrathodrajubhai2970
    @rakeshrathodrajubhai2970 6 месяцев назад

    નથી શમજાય

    • @digitalinfo5844
      @digitalinfo5844  6 месяцев назад

      એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો અને પછી વિડિયો શરૂ કરી ને સમજાઈ જશે

  • @SKumar-ci5cr
    @SKumar-ci5cr 9 месяцев назад

    Adhar face rd ae App j nathi chalti, kai rite karvu

  • @ParthThakar-e1n
    @ParthThakar-e1n 3 месяца назад

    ચહેરો કેપ્ચર નથી આવતું

    • @digitalinfo5844
      @digitalinfo5844  2 месяца назад

      Try karjo full match thase etale thay jase

  • @maheshsargani7735
    @maheshsargani7735 9 месяцев назад

    આવો ખોટો વિડિયો ના બનાવો ભાઈ.

  • @maheshdumadiya8650
    @maheshdumadiya8650 5 месяцев назад

    Aa aap band that gay se

    • @digitalinfo5844
      @digitalinfo5844  5 месяцев назад

      ના એપ શરૂ છે નવું અપડેટ આવ્યું સે

  • @ketankumardabgarketankumar3723
    @ketankumardabgarketankumar3723 2 месяца назад

    મારે નો રિક્વેસ્ટ ફોન ફોર ધીસ આધાર.ae. lakhelu આવેછે સીડીગમાં ekvc. યસ ઓન. તો મારું ekyc. Thai gayu hase javab apo

    • @digitalinfo5844
      @digitalinfo5844  2 месяца назад

      No લખેલું આવે તો બાકી yes લખેલું આવે તો થય ગયું

  • @visabhaibambhaniya3337
    @visabhaibambhaniya3337 9 месяцев назад +1

    Aadhaar face rd ma9913 ni એરર

  • @VijayRajput-nu3jt
    @VijayRajput-nu3jt 29 дней назад +1

    મેં મારા મોબાઇલ પરથી મારા ફૅમિલી નું kyc કરી દીધું છે તો હવે મારા મોબાઇલ પરથી મારા ફ્રેન્ડ નું કાઈક કરું ત્યારે મારો રેશન નંબર આવે છે તો તે બદલી મારા ફ્રેન્ડ નો રેશન નંબર આવે તે જણાવશો

    • @digitalinfo5844
      @digitalinfo5844  28 дней назад

      એપ્લિકેશન ખોલો એટલે નીચેના ભાગમાં સ્વિસ એકાઉન્ટ એવું મેનુ આવે તેમાં ક્લિક કરી ને બીજું રેશન કાર્ડ જોડાઈ જશે પછી તેમાં થઈ જશે

  • @आदिवासीGaming-z6i
    @आदिवासीGaming-z6i 9 месяцев назад

    9913 err

  • @vallabhtokaraliya1237
    @vallabhtokaraliya1237 9 месяцев назад

    9913 error

  • @varshingthakor6596
    @varshingthakor6596 3 месяца назад +1

    ✅ done