પેથાપુર | Pethapur Village

Поделиться
HTML-код
  • Опубликовано: 2 янв 2025
  • પેથાપુર | Pethapur Village
    પેથાપુર રજવાડું એ ભારતમાં બ્રિટીશરાજ દરમ્યાન બોમ્બે પ્રેસિડેન્સીની મહીકાંઠા એજન્સી હેઠળ આવતું એક નાનું રજવાડું હતું. આ રજવાડું હાલના ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લાના ક્ષેત્રમાં આવેલું હતું. આ સ્થાન તેના બીબા ઉદ્યોગ માટે પ્રખ્યાત છે.
    ૧૩મી સદીમાં, પેથાપુરના રાજા પેથાસિંહ શેરથા નગર પર રાજ કરતા હતા. પરમાર પેથાસિંહના મૃત્યુ પછી, પાટણની ગુજરાત સલ્તનત આ સ્થળનો યુદ્ધના મેદાન તરીકે ઉપયોગ કરતી હતી. સુલતાન અહેમદ શાહે તેના પાટનગરને પાટણથી નવા શહેરમાં ખસેડવાનું નક્કી કર્યું અને અમદાવાદની સ્થાપના કરી. ઈ.સ. ૧૯૬૦ માં, વિહરમાન મુંબઈ રાજ્યનું બે જુદા જુદા રાજ્યો, ગુજરાત અને મહારાષ્ટ્રમાં વિભાજન થયું. અમદાવાદ ગુજરાતની રાજધાની બન્યું. ત્યાર બાદ ભૂતકાળમાં પેથાપુર રાજ્યનો એક ભાગ રહેતી જમીન પર ગુજરાત રાજ્યની નવી રાજધાની બનાવવામાં આવી.[૪]
    આ રજવાડામાં રાજપૂતના વાઘેલા રાજવંશનું શાસન હતું. ૧ ફેબ્રુઆરી ૧૯૪૦ ના દિવસે પેથાપુર રાજ્ય ૧૯૪૦ની જોડાણ યોજના સ્વીકારી વડોદરા રજવાડામાં વિલિન થનાર પ્રથમ રજવાડું બન્યું. આ રજવાડાના છેલ્લા શાસક ફતેહસિંહ હતા, તેમનો જન્મ ૩ ઑક્ટોબર ૧૮૯૫ ના દિવસે થયો હતો. તેમણે ભારતને સ્વતંત્રતા મળી ત્યાં સુધી અહીં શાસન કર્યું, ૧ મે ૧૯૪૯ના દિવસે વડોદરાએ ભારતમાં જોડાવવાનો નિર્ણય કર્યો તે સાથે આ રજવાડું પણ ભારત દેશમાં વિલિન થઈ ગયું.
    ગુજરાત ના ગામના Cinematic Documentary Video બનાવાનો હેતુ ગામ બહાર રહેતા / વિદેશ રહેતા લોકો સુધી ગામની યાદ પહોંચાડવા નો છે, સહયોગ બદલ આભાર, 🙏🏼
    આવા વિડિઓ જોવા મારી youtube ચેનલ ને subcribe કરજો અને કરાવજો, વિડિઓ ને લાઈક અને બીજા ને શેર કરજો
    મને instagram માં ડાયરેક્ટ મૅસેજ કરી શકો છો
    Instagram ID :
    / dc__1985 ,
    Facebook ID :
    / digvijaysinh.chavdadc

Комментарии • 20

  • @rajendravaghela9369
    @rajendravaghela9369 Месяц назад +2

    સમસ્ત પેથાપુર ગામ વતી હું આપનો આભાર વ્યક્ત કરું છું.

    • @TourwithDC
      @TourwithDC  Месяц назад

      @@rajendravaghela9369ખૂબ ખૂબ આભાર

  • @bharatsinhchavda1059
    @bharatsinhchavda1059 Месяц назад +3

    ખુબ સરસ માં પદ્માવતી દરબારી સાડી પેથાપુર જય માતાજી

  • @jagadishprajapati1610
    @jagadishprajapati1610 Месяц назад +2

    ખુબ સરસ આયોજન
    મારૂં મોસાળ છે

    • @TourwithDC
      @TourwithDC  Месяц назад

      @@jagadishprajapati1610 આભાર

  • @GirishkumarMistry-x9k
    @GirishkumarMistry-x9k Месяц назад +2

    🙏

    • @TourwithDC
      @TourwithDC  Месяц назад

      @@GirishkumarMistry-x9k આભાર

  • @RatansinhVaghelaOfficial
    @RatansinhVaghelaOfficial Месяц назад +2

    જય હો... 🙏

    • @TourwithDC
      @TourwithDC  Месяц назад

      @@RatansinhVaghelaOfficial ખૂબ ખૂબ આભાર રતનસિંહ વાઘેલા બાપુ 💐

  • @indrajitsinhvaghela
    @indrajitsinhvaghela Месяц назад +2

    ખૂબ સરસ.
    પેથાપુર ગામના પૌરાણિક સ્થળોની મુલાકાત કરાવવા બદલ ખૂબ ખૂબ આભાર🙏

    • @TourwithDC
      @TourwithDC  Месяц назад

      @@indrajitsinhvaghela ખૂબ ખૂબ આભાર

  • @familyrealvlogs
    @familyrealvlogs Месяц назад +2

    wah. saras

    • @TourwithDC
      @TourwithDC  Месяц назад

      @@familyrealvlogs Thanks

  • @patelashishkumar2486
    @patelashishkumar2486 Месяц назад +1

    Ha pethapur stet ha
    Pethapur ni to vat n thiy
    Very nice my village
    Thank you bhai 🙏

    • @TourwithDC
      @TourwithDC  Месяц назад

      @@patelashishkumar2486 👍

  • @a.rvaghela
    @a.rvaghela Месяц назад +1

    Tamari channels ma vadhare video Rajputo na game na hoy che khub khub Abhinndan bhai

    • @TourwithDC
      @TourwithDC  Месяц назад +1

      મારુ ગામ લાકરોડા છે માટે હાલ તો આજુબાજુ ના ગામ ના વિડિઓ બનાવું છું, ધીરે ધીરે બીજા પણ લઈશું.

    • @a.rvaghela
      @a.rvaghela Месяц назад +1

      @@TourwithDC Hu piplaj game maru vatan che
      Amara game no video moklo bhai
      Please

    • @TourwithDC
      @TourwithDC  Месяц назад

      @a.rvaghela જરૂર 👍