Kilkilat karta | કિલકિલાટ કરતા | balgeet|abhinay geet| gujarati action song|kids action song

Поделиться
HTML-код
  • Опубликовано: 10 янв 2025
  • કિલકિલાટ કરતાં કલબલાટ કરતાં
    નાનેરા બાળ અમે સૌને ગમતાં
    ગોળ ગોળ ફરતાં સાતતાળી રમતાં
    નાનેરા બાળ અમે સૌને ગમતાં
    મુખડાં મલકાવતાં સૌને હસાવતાં
    નાનેરા બાળ અમે સૌને ગમતાં
    થનગન નાચતાં આનંદે રાચતાં
    નાનેરા બાળ અમે સૌને ગમતાં
    નિશાળે જાતાં ગીત નવા ગાતાં
    નાનેરા બાળ અમે સૌને ગમતાં
    કિલકિલાટ કરતાં કલબલાટ કરતાં
    નાનેરા બાળ અમે સૌને ગમતાં
    #pihuparigo #kilkilatkarta #balgeet #gujaratibalgeet

Комментарии •