Ek mari dhingali|એક મારી ઢીંગલી|Ek mari dhingali ne aevi sajavu|એક મારી ઢીંગલીને એવી સજાવું|pragna
HTML-код
- Опубликовано: 10 янв 2025
- પ્રજ્ઞા અભિગમ અંતર્ગત ધોરણ-૧ માં ગણિત વિષયના સમૂહકાર્ય:-૧ માં આ બાળગીત/અભિનય ગીત આવે છે.
બાળકો સરળતાથી ૧ થી ૧૦ અંકો શીખે તે હેતુથી આ બાળગીત/અભિનય ગીત બનાવવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ ગીત આપને સારું લાગ્યું તો અમારી channel ને subscribe કરવા વિનંતી.
આપનો કિંમતી સમય આપવા બદલ આભાર.