સિંગ ભજીયાનું શાક//Gujarati Vlog Video//Raja Bahuchar

Поделиться
HTML-код
  • Опубликовано: 3 дек 2024

Комментарии • 140

  • @BharatThakor78740
    @BharatThakor78740 2 месяца назад +42

    મારા ભાઈ સહદેવ તું કામ કરે કે ના કરે પણ લોકો ને કહેવા નું કામ સે તો કહેતા રેવાના એમાં બહુ મગજ ના બગાડવું. હું તો બસ તને હાલ એટલું જ કહીશ કે તારી રીલ જોઈને બહુ દુઃખ થયું યાર કે ઘર માં માતા પિતા બંન્ને બીમાર હોવા શતા તું આટલુ હસાવે સે અમને લોકોને એજ અમારા માટે મોટી વાત સે. ભગવાન ને હું એટલી પ્રાર્થના કરીશ કે તારા મમ્મી પપ્પા બંન્ને જલ્દી સાજા થઇ જાય. અને તું પણ એમની સાર સંભાર રાખજે ભાઈ. 🙏🙏🙏જય માતાજી

  • @AshokSolanki-q2b
    @AshokSolanki-q2b 2 месяца назад +7

    Jay mataji 🙏🙏🙏

  • @ChandrikaPatel-o2f
    @ChandrikaPatel-o2f 2 месяца назад +6

    Delhi ti Jay mataji 🙏

  • @pratikbhaipatel522
    @pratikbhaipatel522 2 месяца назад +13

    ખુબ જ સરસ આવા રેસીપી ના વિડીયો જોવાની ખૂબ જ મજા આવે છે

  • @SpSolanki-w1p
    @SpSolanki-w1p 2 месяца назад +6

    Wahh🤩👌😁😅

  • @vinujithakor8312
    @vinujithakor8312 2 месяца назад +5

    I like that type of video and first time I know how to make singbhujiya recipe

  • @SolankiCreation9094
    @SolankiCreation9094 2 месяца назад +5

    Jay mataji

  • @ThakorRahul-m3y
    @ThakorRahul-m3y 2 месяца назад +4

    Rajsthan thi Jay mataji

  • @devghariwala7817
    @devghariwala7817 2 месяца назад +7

    કોણ કહે છે સહદેવ ભાઇ કામ નથી કરતા બધા પોતપોતનું કામ વ્યવસ્થિત કરે છે આઇ લવ યુ રાજા બહુચર બોલગ ❤❤❤

  • @nagarjithakor9733
    @nagarjithakor9733 2 месяца назад +8

    જયબહુચર

  • @SB_Hindustani_Fumtadji
    @SB_Hindustani_Fumtadji 2 месяца назад +52

    કોણે કોણે આજે મિસ્ટર ઈન્ડિયા નો ભાગ જોયો જય માતાજી ❤❤❤

  • @KanuBhi-x9y
    @KanuBhi-x9y 2 месяца назад +7

    વિરાતલાવડી થી જય ગોગા મહારાજ

  • @JAY_GOGA_13
    @JAY_GOGA_13 2 месяца назад +4

    જય બહુચર માં ❤❤

  • @VishalThakor-vm5ce
    @VishalThakor-vm5ce 2 месяца назад +6

    Kari pakora banavo ❤❤🎉🎉

  • @DolatsinhGohil-z7n
    @DolatsinhGohil-z7n 2 месяца назад +5

    kotra nah kato ratli❤❤❤❤❤🎉🎉🎉🎉🎉😂😂😂😂😂

  • @ashapatel876
    @ashapatel876 2 месяца назад +6

    Jordar😂

  • @jayantigohel356
    @jayantigohel356 2 месяца назад +4

    Jay mataji Raja bahuchar timne ❤❤

  • @vyaskrishna6984
    @vyaskrishna6984 2 месяца назад +5

    Wha wha baae lot mast bhadhiyo

  • @SanjaySolank-j1c
    @SanjaySolank-j1c 2 месяца назад +8

    ખૂબ સરસ વીડીયો

  • @MitulThakor-w6l
    @MitulThakor-w6l 2 месяца назад +4

    ખરેખર મને તમારા વિડિયો જોવાના બહું જ ગમેછે

  • @premilapatel4479
    @premilapatel4479 2 месяца назад +2

    🙏 jay mataji 👌 👍 ♥️ ❤️

  • @vyaskrishna6984
    @vyaskrishna6984 2 месяца назад +5

    Jay mataji ki ❤️ Jay shree Ram ❤

  • @સોમીબેનઠાકોર-ઞ6ઢ
    @સોમીબેનઠાકોર-ઞ6ઢ 2 месяца назад +5

    જયબહુચરમાતા દશરથભાઈ સહદેવભાઈ જય માતાજી

  • @SolankiCreation9094
    @SolankiCreation9094 2 месяца назад +4

    હા મારા ભાઈ ઓની મોજ હા

  • @DARK_MOON_YT
    @DARK_MOON_YT 2 месяца назад +7

    Vada pau banavo❤️❤️❤️

  • @vyaskrishna6984
    @vyaskrishna6984 2 месяца назад +5

    Wha wha laalbahi mast sabji banani

  • @songmusic8334
    @songmusic8334 2 месяца назад +5

    ખુબ.સરસબનાવી.રોટલી.વાહ.બા.વાહ

  • @thakorshailesh1854
    @thakorshailesh1854 2 месяца назад +5

    Ol fds nic work

  • @bhikhabhai4052
    @bhikhabhai4052 2 месяца назад +5

    જય માતાજી ❤🎉

  • @SomabhaiRavjibhaizalaZala
    @SomabhaiRavjibhaizalaZala 2 месяца назад +5

    જય માતાજી બાપુઓ બધા મિત્રો ને ખુબ ખુબ અભિનંદન જય શ્રી રામ ખુબ પ્રગતિ કરો એવી રામ ને પ્રાર્થના

  • @GamnjiLilajiThakor
    @GamnjiLilajiThakor 2 месяца назад +4

    ગમનજી

  • @LaxmiThakor-k1r
    @LaxmiThakor-k1r 2 месяца назад +5

    Jay bibadi sikotar ma

  • @GiriBapuofficial1
    @GiriBapuofficial1 2 месяца назад +5

    સુપ્પર 👌

  • @vyaskrishna6984
    @vyaskrishna6984 2 месяца назад +5

    Wha nice jethalal mast rotli sheko cho

  • @SanjaydabhiSanjaydabhi-i9g
    @SanjaydabhiSanjaydabhi-i9g 2 месяца назад +4

    વગારેલીખીચડીબનાવો

  • @thakormukesh8010
    @thakormukesh8010 2 месяца назад +6

    જય માતાજી 🙏

  • @ranjitthakor2311
    @ranjitthakor2311 2 месяца назад +4

    લાલ ભા સુપર હિટ ❤❤❤❤❤

  • @RameshVaghela-r1x
    @RameshVaghela-r1x 2 месяца назад +4

    આઈ એમ બનાસકાંઠા

  • @ChetanPatel-f8l
    @ChetanPatel-f8l 2 месяца назад +5

    સારો બ્લોક

  • @DarbarRatansingp
    @DarbarRatansingp 2 месяца назад +6

    Deess

  • @ravipanchal219
    @ravipanchal219 2 месяца назад +6

    મશાલા પાસ્તા બના વો જય માતાજી

  • @PoonamPatal-p7g
    @PoonamPatal-p7g 2 месяца назад +6

    Shdavav. Tarukam. Sarucha

  • @ThakorJayraj-kb1rz
    @ThakorJayraj-kb1rz 2 месяца назад +7

    કડી પરોઠા બનાવો

  • @મફુકાકા
    @મફુકાકા 2 месяца назад +60

    કોણ કોણ બનાસકાંઠા જીલ્લા થી વિડીયો જોવે છે

    • @AjayThakor-eu8ub
      @AjayThakor-eu8ub 2 месяца назад +3

      Ha mara Gj 08 Hq

    • @RabariPintu-f9d
      @RabariPintu-f9d 2 месяца назад +3

      Hi❤❤❤❤❤

    • @અમરતભાઇચૌહાણ
      @અમરતભાઇચૌહાણ 2 месяца назад +2

      બીબડી સિકોતર વાળા🙏🙏🙏

    • @Bharat-yu8mx
      @Bharat-yu8mx Месяц назад

      વાઘુભા તમારા જેવા વિડીયો નથી તમારા વિડીયો બહુ ગમે છે

  • @sachinthakor6184
    @sachinthakor6184 2 месяца назад +7

    પનીર ની સબ્જી બનાવો

  • @PoonamPatal-p7g
    @PoonamPatal-p7g 2 месяца назад +5

    Jathalal. Barabr. Cha

  • @YuvrajThakor-w9r
    @YuvrajThakor-w9r 2 месяца назад +7

    તમે હિન્દી કહાની તેમને હંગાથે બનાવો ❤😊

  • @GiriBapuofficial1
    @GiriBapuofficial1 2 месяца назад +6

    મેંગી ના ભજીયા ની રેસિપી લાવો ભાઈ એકવાર બનાવો જોરદાર મજા આવશે

  • @PanchalHansaben-q1f
    @PanchalHansaben-q1f 2 месяца назад +6

    રોટલી સારી બનાવો છો

  • @ZalarameshZalaramesh-wu9ro
    @ZalarameshZalaramesh-wu9ro 2 месяца назад +4

    ❤❤❤❤❤❤❤❤

  • @siddharajdodiya7100
    @siddharajdodiya7100 2 месяца назад +5

    ગોગા મેહેર નો વીડીયો મોકલો❤❤ ભાગ 2

  • @Rabarii_http
    @Rabarii_http 2 месяца назад +4

    Sb hindustani time Lavo vlog ma

  • @sachinthakor6184
    @sachinthakor6184 2 месяца назад +4

    પાણીની ચમચી બનાવો પ્લોટ

  • @rameshvaghela5290
    @rameshvaghela5290 2 месяца назад +6

    SAHDEV bhai Tamara Father Bharat bhai ni TABIYAT KEVI CHHE AND TAMARA MOTHER NI TABIYAT SARI HASE TAVI mataji pase Prarthana. Bharat bhai and Tamara kaka ASHOK Sinh Mara Jay Mataji. Jay mataji. Super nice good Zaaakkkaaaasssss video se ho SAHDEV Bhana. From Ramesh Vaghela Radhanpur Dist patan Haal Gandhinagar Gujarat.

  • @gahpatjthakor931
    @gahpatjthakor931 2 месяца назад +4

    Jay ramapir

  • @SolankiManoj-h7p
    @SolankiManoj-h7p 2 месяца назад +5

    સુપર ❤❤❤❤

  • @lalanafeka4775
    @lalanafeka4775 2 месяца назад +3

    Jivdu gayu sak ma sing bhajiya sathe

  • @lileshmkalmi4814
    @lileshmkalmi4814 2 месяца назад +4

    રોટલી વધારે શેકવા ના કારણે રોટલી બળી જાય છે

  • @thakormukesh8010
    @thakormukesh8010 2 месяца назад +5

    સુપર 👌

  • @Bahuchar.official.nava.12
    @Bahuchar.official.nava.12 2 месяца назад +4

    કિરણ ઠાકોર નવા વાળા તરફથી ફુલ‌‌‌ સપોર્ટ છે ભાઈ

  • @thakorshailesh1854
    @thakorshailesh1854 2 месяца назад +5

    Very nice

  • @Bharatthakor-t9t
    @Bharatthakor-t9t 2 месяца назад +5

    સુપર

  • @jahuRAM-e9j
    @jahuRAM-e9j 2 месяца назад +6

    Samosa recipe banavo

  • @RaghujiThakor-v2g
    @RaghujiThakor-v2g 2 месяца назад +5

    ❤🎉❤

  • @Kamleshnayka-lh2tw
    @Kamleshnayka-lh2tw 2 месяца назад +4

    કમલેશ નાયકા તા‌.જિ..છોટાઉદેપુર 🎉બવશરશ વિડીયો ❤છે

  • @patelmaulik9474
    @patelmaulik9474 2 месяца назад +4

    પહેલી વાર સિંગભજીયા ની શબ્જી નું શાક હોય એવી ખબર પડી 😃 તમારી એસીપી માં લાલભા બનાવે એટલે ટેસ્ટી જ હોય હવે...😃👍 જય માતાજી

  • @ThakorGovind-n9p
    @ThakorGovind-n9p 2 месяца назад +4

    જય.માતાજી.લાલભા

  • @GopalThakor-ls6mb
    @GopalThakor-ls6mb 2 месяца назад +5

    🎉🎉

  • @RathodKalusinh-r5h
    @RathodKalusinh-r5h 2 месяца назад +2

    🙏🚩🙏 આખી ટીમ ને જય રામદેવપીર 🙏🚩🙏

  • @YogeshThakor-oc2rr
    @YogeshThakor-oc2rr 2 месяца назад +4

    સુપર હિટ

  • @KhurshidBhatti-h5s
    @KhurshidBhatti-h5s 2 месяца назад +5

    Video purakane bhai je video baki 6e ae pura karo ne bhai ok

  • @zalaarjunsinhbapu2852
    @zalaarjunsinhbapu2852 2 месяца назад +7

    જય માતાજી

  • @sachinthakor6184
    @sachinthakor6184 2 месяца назад +5

    પનીર લોક બનાવો

  • @rajeshraval2748
    @rajeshraval2748 2 месяца назад +11

    જય માતાજી 500 પાટણ ના મારા ભાઈ યોને તમારા ખાવાના વિડિયો સારા મને લાગેછે અને હા ખાસ વાત એક કવછુ મુ આખી ટિમ ખાવા બનાવામા લાગી હોયછે પણ સહદેવ ખાલી બની ગયેલુ ખાવાનુ ખાવજ દેખાય છે ખાલી બસ એ ભાઈ કયજ કામ કરતો નથી ખાવાછ આવીજાય છે તરત વિડિયોમા જે મને લાગયુ તે મેકે કિઘુ છે સહદેવભાઈ ખોટુ લાગેતો બે રોટલા વઘારે ખાજો તરત આવીને ચડેલી રોટલી ને સાખ 🙏🙏🙏🙏🙏

  • @આસાપુરાઓફીસલચેનલ

    Fumtad ji ne volg ma lavo

  • @comedivale1864
    @comedivale1864 2 месяца назад +3

    રોટલી સાવ બળી ગઈ છે😂

  • @mahakalidjchamanpura
    @mahakalidjchamanpura 2 месяца назад +8

    ચમનપુરા થી પોસ્ટર ડિઝાઇન નરેશ ઠાકોર ❤

  • @GopalThakor-ls6mb
    @GopalThakor-ls6mb 2 месяца назад +4

    ❤❤

  • @srdigital1918
    @srdigital1918 2 месяца назад +5

    લાલ ભા કેમ ચશ્મા સાથે રાખે છે?

  • @AlpeshChavda-bp5wt
    @AlpeshChavda-bp5wt 2 месяца назад +6

    બારોટલીનાકારીગરછે,એકનમરકારીગરછેહો

  • @DaxrajsinhZala-e5o
    @DaxrajsinhZala-e5o 2 месяца назад +4

    Kok divas fumtaji emne lavo vlog ma jamva

  • @comedivale1864
    @comedivale1864 2 месяца назад +3

    સહદેવ કશું કામ કરતો નથી ખાલી ખાવા આવે છે😅

  • @Saurav3496
    @Saurav3496 2 месяца назад +2

    Supar

  • @શેટાકેતુલ
    @શેટાકેતુલ 2 месяца назад +4

    તમારી પાસે જે ચપ્પુ છે ટમાટા કાપવાનું નામ શું છે અને તે કયા ગામે મળે છે

  • @dakshapatel5080
    @dakshapatel5080 2 месяца назад

    Tamara. Video badha Sara's hoy che Jay matagi

  • @BhagvatiPatel-t8u
    @BhagvatiPatel-t8u 2 месяца назад +1

    Jay.vihat.maa
    Usa

  • @VishalRabari-o4s
    @VishalRabari-o4s 2 месяца назад +5

    જેઠાલાલ બધા કામ કેવું કરે છે તમે કામ કેમ કરતા સહદેવ તારે કામ કરવું પડે એ બધા કરે છે તો તને કેમ શું થાય છે

  • @જયદેવસિજાદવ
    @જયદેવસિજાદવ Месяц назад

    😊😊😊😊

  • @mgprajapati7758
    @mgprajapati7758 2 месяца назад +2

    આ કોનુ ધર છે

  • @punamsinh.DhisingpunamsinhDhis
    @punamsinh.DhisingpunamsinhDhis Месяц назад

    સરસજયમાતાજી

  • @PiyushThakor-g8v
    @PiyushThakor-g8v Месяц назад

    બાને સરસ રોટલી બનાવતા આવડે છે🎉

  • @narshithakor6247
    @narshithakor6247 Месяц назад

    મસ્ત ❤

  • @Yono_Rummy.53
    @Yono_Rummy.53 2 месяца назад

    સહદેવ લાલ શર્ટ વાલો ભાઈ કેમ શરમાય છે 😂😂😂

  • @mrgeming2681
    @mrgeming2681 2 месяца назад

    આવાને આવા બ્લોગ લાવતા રહો❤❤❤

  • @BantusinghSolanki-x6k
    @BantusinghSolanki-x6k 2 месяца назад

    સદેવ ના લગ્ન હો ગયે 😊

  • @harishthakor632
    @harishthakor632 Месяц назад

    😋😋😋😋❤

  • @RahulpuriGoswami-xd9ft
    @RahulpuriGoswami-xd9ft Месяц назад

    સુપરભાઈ❤❤❤❤❤❤❤

  • @Z376zt37Zeggegh
    @Z376zt37Zeggegh 16 дней назад

  • @RajubhaVaghela-q6t
    @RajubhaVaghela-q6t Месяц назад

    બહુ સરસ

  • @ajitthakor7981
    @ajitthakor7981 2 месяца назад

    કેમેરા મેન વિડિઓ માં બતાવો મિત્રો