સાચાં કુળદેવી ની//ઓળખ કરાવતા શ્રી અમરતબાપા ના શ્રી મેલડી માઁ 🛕મંદિર ગામ (મોટીખડોલ) ડાકોર રોડ

Поделиться
HTML-код
  • Опубликовано: 24 дек 2024
  • દર રવિવારે શ્રી અમરતબાપા મેલડી માઁ ની (બેઠક) મંદિર નું સરનામું‌ 🛕 (ગામ મોટીખડોલ) જીલ્લો ખેડા મહુધા થી આગળ ડાકોર પહેલા || સમય સવારે 10 થી સાંજે 5 સુધી ||

Комментарии • 558

  • @narvatbaria1986
    @narvatbaria1986 Месяц назад +24

    તમે માતા, તમે પિતા, તમે ગુરુ માતા, માં તમારાં ચરણોમાં લાખ, લાખ નમન,અને વંદન, કરું છું, માં ,હું તમને નહીં ભૂલું, રાજા મહાકાલી મેલડી, રામ રામ મા

  • @NAAMTOSUNAHOGA77
    @NAAMTOSUNAHOGA77 Месяц назад +20

    અમરતબાપા નો ખૂબ ખૂબ આભાર....અમ દૂખીઃયા ના દૂખ દુર કરવા મા મસાણી મેલડી ને લાવ્યા....કોટી કોટી વંદન🙏

  • @narvatbaria1986
    @narvatbaria1986 Месяц назад +35

    સતનો માર્ગ બતાવે અમરતબાપાની મસાણી મેલડી મા, એકજ રાજા મેલડી, પરથમ મેલડી, પરમાણ સાથે વાત કરનારી, પરથમ મેલડી, નામ, નિશાન ડોશી રુપે સાક્ષાત દર્શન આપનારી માતા, મારી કુળદેવી મહાકાલી માના રામ રામ મા

  • @marusunil9010
    @marusunil9010 Месяц назад +3

    Ram ram madi❤🙏

  • @mukeshgausvami2951
    @mukeshgausvami2951 Месяц назад +5

    રામ રામ માડી

  • @PumbhadiyaManisha
    @PumbhadiyaManisha Месяц назад +3

    ધન્ય છે અમરત બાપા ના તપ અને તેમની ભક્તિ ને..🙏🙏 ખરેખર કેટલી ભક્તિ અને કેટલું તપ કર્યું હશે ત્યારે આપણને આવા ઘોર કળયુગ મા સાક્ષાત માં મળ્યા છે..🙏🙏🙏

  • @NimishaAcharya-ep9hz
    @NimishaAcharya-ep9hz Месяц назад +11

    Maa tamara charno ma koti koti pranam maa 🙏🙏🙏🙏🙏

  • @IndiaSadguru0
    @IndiaSadguru0 Месяц назад +14

    આવા માતાજી કોઈ મંદિર કે કોઈ ના પણ ઘરે નહીં હોય

    • @khushalgoswami3787
      @khushalgoswami3787 Месяц назад

      રાજા રાજા કળિયુગ ના મહારાજા મસાણી મેલડી માં ની જય

  • @maheshsadhu7143
    @maheshsadhu7143 Месяц назад +6

    Ram Ram maa

  • @JinkalMaru
    @JinkalMaru Месяц назад +4

    રામ રામ

  • @khushalgoswami3787
    @khushalgoswami3787 Месяц назад +4

    રામ રામ માડી જય માડી રાજા રાજા માં

  • @mukeshkapdi6372
    @mukeshkapdi6372 Месяц назад

    તમારા ચરણોમાં કોટી કોટી વંદન માતાજી

  • @Sunil-ny3jz
    @Sunil-ny3jz Месяц назад +5

    Jay maa

  • @nileshgoswami4131
    @nileshgoswami4131 Месяц назад +5

    જય્ હો માડી તમારો જય તો
    તમે મળ્યા છો તો મને અને મારા પરિવાર ને જીવન જીવવાની નવી આશા મળી છે
    અને અમારા જીવન માં પરિવર્તન આવ્યો છેજય્ હો

  • @dzinzone3144
    @dzinzone3144 Месяц назад +3

    માતાજી નો હુકમ થશે એટલે આવીશું....એમ‌ વિચાર્યા વગર એવી પ્રાર્થના કરો..કે‌ માં, એવી દયા કરો કે આપના દર્શન કરવા આવી નિયમિત દર રવિવારે આવી શકાય.❤❤
    જય માડી ❤❤

  • @khodal25865
    @khodal25865 Месяц назад +13

    ચોક્કસ સમય અને પરફેક્ટ પ્રમાણ સાથે દેવદુઃખનું સમાધાન બતાવે એક જ મહારાજા શ્રી અમરતબાપાનાં મેલડી મા 🙏🙏🙏🙏🙏🙏🙏 જય હો માડી🙏🙏🙏🙏

  • @vipulthakorvipulthakor6057
    @vipulthakorvipulthakor6057 Месяц назад +3

    Ram madi Ram

  • @BipinShrimali-u7p
    @BipinShrimali-u7p Месяц назад +4

    રામ રામ માડી જય અમરત બાપા ની મહેસાણી મેલડી માં

  • @karan_chauhan_003
    @karan_chauhan_003 Месяц назад +8

    Jay meldi MAA

  • @hiteshparmar3185
    @hiteshparmar3185 Месяц назад +7

    માં એટલે માં કેહવાય ને આવા હળાહળ કળયુગમાં સત નુ જ્ઞાન આપે અને સાચો માર્ગ બતાવે એ તો એકજ પરમ પૂજ્ય શ્રી અમરતબાપા ની માં મેલડી.
    જય માડી
    પરમ પૂજ્ય શ્રી અમરતબાપા ની જય

  • @hasmukhprajapati4173
    @hasmukhprajapati4173 Месяц назад +1

    Jay ho sada Amarat Bapa ni Masani Meldi no ❤
    Dhanya 6e Amarat Bapa ni Bhakti ne jena karane aavi jivti jagti Maa Mali , ane loko ne sacha samadhan batavine , dukh door karta Maa Bhagwati Jagdamba Jagat Janani Meldi Maa ne koti koti Vandan ,Namaskar 6e.❤

  • @GopiPatel-m7s
    @GopiPatel-m7s Месяц назад +1

    Jay madi

  • @jaggurajput5608
    @jaggurajput5608 Месяц назад +6

    જય હો માડી શ્રી આપના દિવ્ય જ્ઞાન થી અમારા જીવન મા સુખ નો અનુભવ થાય છે હર હર મહાદેવ

  • @sanjayparmar4486
    @sanjayparmar4486 Месяц назад +1

    Jay madi ♥️💫

  • @nileshgoswami4131
    @nileshgoswami4131 Месяц назад +6

    નોંધારા નો આધાર મારી અમરત બાપા ની મેલડી માં મહાકાળી માં

  • @Kjmeladivala
    @Kjmeladivala Месяц назад +7

    રામ રામ માં મારી લાડકી માં મેલડી ના રામ રામ ❤❤❤જય હો માં અમરત બાપા ની મસાણી મેલડી માં રામ રામ ❤❤❤❤

  • @jaydipsinhvaghela296
    @jaydipsinhvaghela296 Месяц назад +5

    🙏🙏માડી તારી દયા રાખજે 🙏🙏

  • @Ravipanchal2412
    @Ravipanchal2412 Месяц назад +3

    પરમ પૂજ્ય શ્રી અમરત બાપા ની જય હો.
    ઓમ શ્રી અમરત બાપાય નમો નમઃ
    શ્લોક છે બાપુ જી નો 108 વાર દરોજક્રવા થી મન ની શાંતિ થશે.
    કળિયુગ માં પરચા પૂરે માં મસાણી મેલડી,
    અમરત બાપાની માં મસાણી મેલડી સત્યઃ છે.

  • @smileyboyzfromporbandar1585
    @smileyboyzfromporbandar1585 Месяц назад +11

    Jày Mahakali maa Jay bholenath Jay mataji 🚩🚩🙏🙏🙏

  • @Manavvaghela2722
    @Manavvaghela2722 Месяц назад +2

    Har har Mahadev har Ram madi ram ram madi ram ram

  • @KalpesKalpes-oc3jr
    @KalpesKalpes-oc3jr Месяц назад +4

    રામ રામ માં❤

  • @sanjayparmar4486
    @sanjayparmar4486 Месяц назад +1

    Ram Ram ❤ maa ❤

  • @zalavadiyabipinbhai5193
    @zalavadiyabipinbhai5193 Месяц назад +4

    🌹🙏🌹 જય માડી 🌹🙏🌹

  • @Lalukhasiya
    @Lalukhasiya Месяц назад +8

    🌺🪔🌺જય મહાકાળી માં🌺🪔🌺
    🌺🪔🌺 જય મેલડી માં 🌺🪔🌺
    અમરત બાપા ના મસાણી મેલડી માતાજી ને રામ રામ....

  • @khushalgoswami3787
    @khushalgoswami3787 Месяц назад +4

    કળિયુગ ના રાજા પૂજ્ય અમરત બાપા ના મસાણી મેલડી માં ની જય

  • @dzinzone3144
    @dzinzone3144 Месяц назад +4

    જય માતાજી,
    એક એક શબ્દ નો મહિમા...
    એક એક વાક્ય નો અર્થ.......
    સમજાય તો બેડો પાર થઈ જાય......
    પૂજ્ય માડી ના સુવર્ણ વચન સાંભળી,મનન કરવું જોઈએ.
    જય માતાજી ❤❤❤❤❤

  • @narendradarji5541
    @narendradarji5541 Месяц назад +1

    રામ રામ માં રામ રામ 🚩🌺👏

  • @KamlaJogadiya-ei7sb
    @KamlaJogadiya-ei7sb Месяц назад +4

    હે માં ખુબ ખુબ ખુબ વંદન 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @karan_chauhan_003
    @karan_chauhan_003 Месяц назад +8

    Jay amrat bapa na mashani meldi MAA

    • @SunilChauhan-wz7qo
      @SunilChauhan-wz7qo Месяц назад

      જય મસાણી મેલડી માં જય માં મહાકાળી ❤

  • @miteshthakkar6025
    @miteshthakkar6025 Месяц назад +1

    Jay Madi
    જય માડી
    जय माडी
    પ્રત્યેક ભાષા મા લખો....
    પણ માડી એટલે
    અમરતબાપા ના મેલડી માતાજી,
    એવું સમજવું, તો જ માતાજી સુધી ભક્તિ પહોંચે.... કારણ આ કળિયુગમાં સાક્ષાત પ્રગટ તો એક અમરતબાપા ના મેલડી માતાજી જ છે.

  • @joyalgadhvi4391
    @joyalgadhvi4391 Месяц назад +1

    જય મા મેલડી જય વિપળી જય મા મોગલ જય મા આવડ

  • @gujarati_official__boy5161
    @gujarati_official__boy5161 Месяц назад +4

    જય માંડી 🙏🙏

  • @vikramchauhan8744
    @vikramchauhan8744 Месяц назад +8

    ❤❤❤❤❤ જય શ્રી અમરત બાપાની કિંગ ઓફ મસાની મેલડી માં મહાકાળી માં જય હો અમરત બાપાની જય માડી રામ રામ માં 🎉❤❤❤❤❤ વિક્રમ કે ચૌહાણ માં

  • @sanjayparmar4486
    @sanjayparmar4486 Месяц назад +1

    Raja meldi maa ❤

  • @pdsportgamer2952
    @pdsportgamer2952 Месяц назад +7

    માં

  • @user-govindsinh_thakor
    @user-govindsinh_thakor Месяц назад +4

    😢RAM RAM MADINE ❤❤

  • @hasmukhprajapati4173
    @hasmukhprajapati4173 Месяц назад +3

    Jay Maa Bhagwati Jagat Janani Meldi Maa , jay jaykar 6e sada tamaro Maa ❤

  • @jaggurajput5608
    @jaggurajput5608 Месяц назад +5

    જય હો પરમપૂજ્ય શ્રી અમરતબાપા ના શ્રી મહારાજા મસાણી મેલડી માં શ્રી જોગણી માં હર હર મહાદેવ

  • @ચિન્ટુ
    @ચિન્ટુ Месяц назад +2

    દુનિયા નો રાજા એક જ અમરત બાપા ની મેલડી માં
    ❤❤❤

  • @mausamigida164
    @mausamigida164 Месяц назад +2

    Ram ram Maa ❤🙏

  • @parthagraval8482
    @parthagraval8482 Месяц назад +1

    અમરત બાપા ની મસાણી મેલડી મા દુનિયાના એવા માં છે જે કોઇપણ ઉમરે તેમને બાળકો હોવાનો અહેસાસ કરાવે છે.
    ---🌻🌷🌻---

  • @jaydipsinhvaghela296
    @jaydipsinhvaghela296 Месяц назад +2

    ‼️‼️ જય માડી ‼️‼️

  • @maganbhaipaljibhai2992
    @maganbhaipaljibhai2992 Месяц назад +3

    હે માં અમ્રત બાપાની મસાની મેલડી મા તે માડી જો કોઈ ની આરજી પ્રાર્થના સંભાડી હોઈ તો મારી અરજી સંભડજો માડી હુ બહુજ પીડિત આને દુઃખી છુ આને છતા પરિવાર હોઈ તો પણ અનાથ જેમ જીવ છુ માડી દિવસ

  • @sanjayrathod7157
    @sanjayrathod7157 Месяц назад +2

    જય જય માડી,🙏🚩🚩🚩🚩🚩🛕

  • @mohanbhai6064
    @mohanbhai6064 Месяц назад +1

    જાજા રામ રામ માડી 🌼🙏🌼🙏🌼🙏

  • @bhavdipdj7610
    @bhavdipdj7610 Месяц назад +1

    ભલે ને છૂટી જાય મારા દિલનો
    ધબકારો,
    મારે તો જોઈએ બસ મારા મહારાજા અમરત બાપા ની મસાણી મેલડી નો સથવારો....
    🌹" રાજા મેલડી"🌹

  • @dudabhaitoliya1767
    @dudabhaitoliya1767 Месяц назад +1

    જય માંડી

  • @KishorDabhi-nh9xp
    @KishorDabhi-nh9xp Месяц назад +6

    Ram Ram madi Amrat bapa ni masani meldi ma Ram Ram sav dukhiya na dukh dur karjo sathe Amara pan .🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🪔🪔🪔🚩🚩🚩🔱🔱🔱🔱💯💯💯♥️♥️♥️🙏🙏🙏🙏🙏💐💐💐💐

  • @Rajameldiofficial11
    @Rajameldiofficial11 Месяц назад +2

    માં તમે અમારા છવો અને હું તમારો માં 🥰🥰🥰💯

  • @IndiaSadguru0
    @IndiaSadguru0 Месяц назад +2

    બધી જગ્યાએ ફક્ત વાતો છે સત્ય નો માર્ગ બતાવે છે અમરતબાપા ના મેલડી માં

  • @TusarDholakia
    @TusarDholakia Месяц назад +3

    Jay maldi maa❤

  • @damodrananubhai9657
    @damodrananubhai9657 Месяц назад +1

    પરમ પુજય અમરતબાપા ની મસાણી મેલડી માં સહુ નું સારૂ કરજો માં

  • @PinkalGamit-fr3ky
    @PinkalGamit-fr3ky Месяц назад +3

    Har har mahadev madi daya no sagar cho tame mara pitru kya che maa..... 🎉🎉🎉🎉

  • @kstar6932
    @kstar6932 Месяц назад +5

    🙏🕉️👑Jay ho Maa ram ram MaaRaji rejo Mavtar👑🌿🕉️🙏

  • @ચિન્ટુ
    @ચિન્ટુ Месяц назад +1

    જય માડી ❤

  • @Niteshmistry.181
    @Niteshmistry.181 Месяц назад +2

    🌺🔱હર હર મહાદેવ🌺 🔱માં 🔱🚩🌺🙏🏻

  • @narvatbaria1986
    @narvatbaria1986 Месяц назад +2

    માં તમે હંમેશા ભોળાં નાં ભગવાન છો મા, અમે તમારાં તમે અમારા છો,માં

  • @khushalgoswami3787
    @khushalgoswami3787 Месяц назад +3

    જય મસાણી મેલડી માં જય મહાકાળી માં
    પરમ પૂજ્ય શ્રી અમરત બાપા ની જય

  • @leelarathod8408
    @leelarathod8408 Месяц назад +4

    માં તમે જીતાડો તો જીતી જયીશ તમે હરાવો તો હારી જયીશ પણ માં ગમે તે પરીસ્થતિમાં તમે જોડે રેજો માં 🙏🙏😥😥👏👏👏👏👏

  • @nileshgoswami4131
    @nileshgoswami4131 Месяц назад +3

    માં તમારા કારને એક્ દીકરી દુનિયા જોઈ સકશે

  • @nileshgoswami4131
    @nileshgoswami4131 Месяц назад +2

    આવો સાચો ન્યાય તો ફક્ત આપણા અમરત બાપા ની મેલડી માં જ કરી શકે

  • @Rajesh.Solanki-yt7rm
    @Rajesh.Solanki-yt7rm Месяц назад +2

    જય મહોણી માં

  • @PumbhadiyaManisha
    @PumbhadiyaManisha Месяц назад +1

    દુનિયા બોલે એ થાય કે ના થાય પણ.. અમરત બાપા ના મસાણી મેલડી માં બોલે એ બન્યા વગર રહે જ નહિ.. 🙏🙏 જય અમરત બાપા ના મસાણી મેલડી માં 🙏🙏🙏

  • @rajamahonimeldimata3391
    @rajamahonimeldimata3391 Месяц назад +2

    Waaah meldi waaaa mata asirwad

  • @ચિન્ટુ
    @ચિન્ટુ Месяц назад +2

    જય હો મારા અમ્રતબાપા ની મસાણી મેલડી માઁ ની જય હો ❤

  • @uddabhi3241
    @uddabhi3241 Месяц назад +4

    માં માં માં મારી વાલી માડી હર હર મહાદેવ 🚩 જય મહાકાલ 🚩 🙇🏻🛕🙏

  • @gaurangmakavana7918
    @gaurangmakavana7918 Месяц назад +1

    જય શ્રી અમરત બાપાની, મસરાણી મેલડી માતાજી ને મારા રામ રામ રામ રામ રામ

  • @parmardilipk4698
    @parmardilipk4698 Месяц назад +2

    Jay ho amrat bapa ni meldi ni 🙏🙏🙏

  • @ketanbhaijaypal5362
    @ketanbhaijaypal5362 Месяц назад +1

    Ram madi Ram savna dhukh haro ma pasi mara hai amrat bapa NI ma masani meldi ma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jc.official9244
    @jc.official9244 Месяц назад

    Ram Ram madi 🙏

  • @TadviLaxman-e6d
    @TadviLaxman-e6d Месяц назад +1

    જય હો અમરત બાપાના મસાણી મેલડી માં ની જય હો 🙏

  • @Dhanabhai-j7r
    @Dhanabhai-j7r Месяц назад +1

    જય અમરત બાપા ની માં મેલડી ને રામ રામ 🌹🌹🙏

  • @PatelAarti-n6q
    @PatelAarti-n6q Месяц назад +1

    जय माडी मेलडी मां राजा राजा राजा राजा राजा अमरत बापानि मसानि मेलडी अटले सुकनु सागर राम राम माडी 🙏🌹🙏

  • @Ravipanchal2412
    @Ravipanchal2412 Месяц назад

    દુનિયાને ખુશી જોઈ છે અને
    મને માં જોઈ છે
    ...જય હો રાજા મેલડી..

  • @nileshgoswami4131
    @nileshgoswami4131 Месяц назад +2

    માં એટ્લે માં કેવાય

  • @ચિન્ટુ
    @ચિન્ટુ Месяц назад +1

    દુનિયા માં કોઈ ના કરી સ્કે એવું મારી માં કરે જય હો રાજા મેલડી ❤

  • @RajaRaja-dp2mh
    @RajaRaja-dp2mh Месяц назад +2

    મેં કોઈ દિવસ ભગવાન ને જોયા નથી પણ એટલું ચોક્કસ કહી શ કે મેં માને જોયા છે

  • @JaypalsinhChavda-n2r
    @JaypalsinhChavda-n2r Месяц назад +1

    Ram Ram madi

  • @vaniyarameshbhai7843
    @vaniyarameshbhai7843 Месяц назад +2

    ❤જયહો મારા અમરત બાપા ની મશાની મેલડી માં સહુનુ સારૂ કરજો લીંબડી થી મારા ઝાઝા હેતથી રામ રામ મા વાચજો ❤

  • @LaxamanGhadvi
    @LaxamanGhadvi Месяц назад +1

    રામ રામ માડી🙏🙏

  • @jaggurajput5608
    @jaggurajput5608 Месяц назад +1

    જય માડી 🙏🏻

  • @damodrananubhai9657
    @damodrananubhai9657 Месяц назад +1

    જય સોમનાથ મહાદેવ બાળક ઉપર દયા કરો ભોળાનાથ

  • @prijaygoswami5089
    @prijaygoswami5089 Месяц назад +1

    Dhanya chhe tamne ma jogmaya mahamaya jagat janani raj rajeshwari amrat bapa na masani meldi ma tamne dhanya chhe

  • @subhashshah1206
    @subhashshah1206 Месяц назад +2

    જય શ્રી મારી કુર દેવી બહુચર માં જે ઊગતા પોર ની મેલડી માં છે સુભાષ શાહ અમદાવાદ થી મારા રામ માડી રામ રામ રામ માડી રામ

  • @BharatThakor-rc8zr
    @BharatThakor-rc8zr Месяц назад +1

    રામ રામ માડી 🙏🏻🙏🏻❤❤

  • @BharatThakorLinch
    @BharatThakorLinch Месяц назад +1

    માં મેલડી માં રામ માડી રામ માં મેલડી માં દયા કરજો માં

  • @sanjayparmar4486
    @sanjayparmar4486 Месяц назад +1

    Raja Raja Raja maa

  • @leelarathod8408
    @leelarathod8408 Месяц назад +3

    માં તમે અમારા ને અમે તમારા 🙏🙏 માં શ્વાસે શ્વાસે ને ડગલે ને પગલે સતત તમારા નામ નું સ્મરણ રે એવા આશીર્વાદ આપજો માં રામ રામ અમારી ભક્તિ ભાવ ને આસ્થા ને ટકાવી રાખજો માં 😥😥👑🖤👑🌹🥀🌹👏👏👏👏👏👏

  • @JesangthakorJesang-xm6id
    @JesangthakorJesang-xm6id Месяц назад +3

    હર હર મહાદેવ

  • @shiyalvijay4875
    @shiyalvijay4875 Месяц назад +2

    Jay madi