વડોદરા સુરત ભાવનગર ના વિડીયો જોવાના બહુ મજા આવી ગઈ હુ રોજ જોવુ છુ અને નોટમા લખું છુ સરનામા સાથે કેમ કે ઈન્ડીયા આવુ ત્યારે બઘી જગ્યા એ જઈશ રોની ભાઈ ના વિડીયો પણ સારા હોય છે હુ પણ મહેસાણા બાજુ નો છુ
Saras episode chhe.. Please music thodu occhu rakho. Kaki sathe tamaro vartalap proper sambhrato nathi.. Kamlesh bhai tame khub saras kam karo chho. God bless you.. From London UK
બરોડા માં કાઠિયાવાડી ફૂડ સૌથી વધારે ખવાય છે, પંજાબી કરતાં પણ વધારે... પહેલાં તો કિસ્મત કાઠિયાવાડી, કાઠિયાવાડી ખડકી જેવી થોડી જ રેસ્ટોરન્ટ હતી. હવે દરેક એરિયા માં છે. કાઠિયાવાડી ફૂડ નો શુદ્ધ, સાત્વિક સ્વાદ બરોડા માં સૌને પસંદ છે... બીજું તો ફાફડા, જલેબી વગેરે કાઠિયાવાડી નાસ્તો અહીં મળે છે પણ ભૂંગળા બટાકા ખાસ નથી મળતા તે જરા પ્રોબ્લેમ છે...
Wahh... Su VAT che Ame jai Avya Khub j srs jmvanu hoy che
Super video 6 kamleshbhai 👌👌
This is really great. Kamleshbhai, keep it up
ohohoho su vat che 👌 dahi tikhari toh khaas khava avisu 👍🏼
Jigar bhai pote ni comment Su vat che! Tamara videos joi Ne b bov mają laiye che.... India aavanu thayu to tamne ek var jarur thi malvu che😊
આવો ખાવા મોજ
Moj moj kamlesh bhai 😊🔥
Gajab Gajab super se upar👍
Kamlesh bhai excellent video 👍
Kamlesh bhai dahod ni moj.moj.
Ever green
કમલેશભાઈ મને આ વડોદરા નો એકદમ બેસ્ટ વિડિઓ લાગ્યો ......લાયા બાકી મોજે મોજ ...😃😃😃😍😍😍👌🏻👌🏻👌🏻👌🏻
Su theme che bhai manva pade 👍👍👍👍
જય માતાજી જય મોગલ માં
હા મોજ કમલેશ ભાઈ
જય માતાજી કમલેશભાઈ
very nice place kamlesh bhai...and very tasty also...
Good Morning
Jay Mataji Jay Mogal 🙏
Jay mataji 🙏 nice video 👌
Good morning 🌞
Nice video 👍
Kamleshbhai Wha tasty mast Khatiywadi Food Moj PADI 👍👍👌👌
જય માતાજી જયમૂરલીધરજયમોગલમાજયમાભવાનીજયમામાદેવ
જય.ભગવાન
जय माताजी
सादर नमस्कार
शुभ रात्रि
Bahu j saro behaviour che masi no. 👍 Tamari hotel khub aagal vadhe.
Very good
Nice video
Nice vidio, background nu music bolo tyre bandh rakho
Nice trip to Vadodara 😍
True Review 👍
જય સિયારામ
Super
Aaj no video,, atyar sudhi no best video lagyo,, food side thi Nahi pan Aaj nu suiting Raj Bhai e best kryu 6,, ane editing pan Saru lagyu
Dil thi salute Aunty
Good Night 😴
Ahmedabad nu video banavjo
Good morning kamlesh bhai
super
Jai Mogal
Kamlesh bhai King of food
Super video bhai 💐💐💐
મજા ના આવી
હામોજ
Yummy yummy 👌👌🏿👍👍👍👨👩👧👦👨👩👧👦👨👩👧👦👌👌
Very nice
બટાકા my favourite
Video pasand Kamlesh bhai
Wow yummy food 😋👍
Unique khatiyawadi food...Thanks kamlesh Bhai
વડોદરા સુરત ભાવનગર ના વિડીયો જોવાના બહુ મજા આવી ગઈ હુ રોજ જોવુ છુ અને નોટમા લખું છુ સરનામા સાથે કેમ કે ઈન્ડીયા આવુ ત્યારે બઘી જગ્યા એ જઈશ રોની ભાઈ ના વિડીયો પણ સારા હોય છે હુ પણ મહેસાણા બાજુ નો છુ
Nice place
Jay mogal ma avo bhaguda darshan karva
Very Very Tasty.
Por shankar ni dal khava jajo dil thi ichha chhe
Aekdam taste full ane spicy
Best kathiyawadi Hotel in Baroda
Pure kathiyawadi taste mate. “Jigo kathiyawadi “ aj aa maro personal experience che.
Kindly go bhavnagar nd start series I m from bhavnagar
Good morning
👌👌👌👌
Raj bhai kya gya je sev usal ne garam pani kehta ta?
Price to kaho yar...
♥
Amareli pasa banavo bhai
Zomato kari sakay?numbar aapso
Price list per plate all items plz.suggest thanks sir
Tarapur Chowkadi Pase
Madhav Hotel Kathiyawadi
Vidio Banavo
Saras Jamvanu Banave Che.
Saras episode chhe.. Please music thodu occhu rakho. Kaki sathe tamaro vartalap proper sambhrato nathi.. Kamlesh bhai tame khub saras kam karo chho. God bless you.. From London UK
Vishal dalvada racecourse no video banavjo
A tamri padakhe se te pan bafelo lagede
Aavo aavo bhavanagar
kamlesh bhai price nthi keta tme ketalanu jme te#!
Amreli na video banavo
Amreli bhai
મીત એટલે વિપુલ મારુ નામ છે
Hi
Bhai
I am foodi
Best vidio
Please
CR dhosa
Sayaji ganj
Make vidio
Best ढोसा 🙏🙏🙏
Jani bhai hu bhi maydo chu
Kolhapur jao Saurashtra ane gujrarat bahar jao etle khabar pade tikhubshu hoy
Raj bhai do proper video shooting
Body increase thay che
Bhi bhale badhu khvo pan body nu dyan rakho patla thvo
Sangam dal makhni bhulta nai
Mandvi aavo
Are apa gujrat to gujrat se vala
કેટલી ચોખ્ખાઈ રાખે છે તે વીડિયોમાં પણ બતાવી જોઈતી હતી. Google map પર આનું rating 3.4 નું છે.
સાચું શું છે તે તો ત્યાં ગયા પછી જ ખબર પડશે.
Tame kathiyavadi cho to tamne eej bhavshe bhai
Evu nathi ke kathiyawadi ne kathiyawadi j bhave
Aeroplane ma lunch lidhu hatu e ne
Aa video batvajo k ane kehvay jamvanu
બરોડા માં કાઠિયાવાડી ફૂડ સૌથી વધારે ખવાય છે, પંજાબી કરતાં પણ વધારે... પહેલાં તો કિસ્મત કાઠિયાવાડી, કાઠિયાવાડી ખડકી જેવી થોડી જ રેસ્ટોરન્ટ હતી. હવે દરેક એરિયા માં છે. કાઠિયાવાડી ફૂડ નો શુદ્ધ, સાત્વિક સ્વાદ બરોડા માં સૌને પસંદ છે...
બીજું તો ફાફડા, જલેબી વગેરે કાઠિયાવાડી નાસ્તો અહીં મળે છે પણ ભૂંગળા બટાકા ખાસ નથી મળતા તે જરા પ્રોબ્લેમ છે...
ભૂંગળા બટાકા તમને ડભોઇ વાઘોડિયા રિંગ રોડ પર મળશે.
@@SK-hj9tm આભાર, જગ્યા નું નામ બતાવો તો સારું...
@@hasardhari2903ગુરુકુળ ચાર રસ્તા પાસે અને ઘી ગુડ રેસ્ટોરન્ટ માં થાળી જોડે પણ મળશે.
@@SK-hj9tm Thanks...
એક જગ્યા મળી છે બરોડા માં જ્યાં મોરબી- રાજકોટ જેવા ભૂંગળા બટાકા મળે છે,
સૃષ્ટિ નાસ્તા સેન્ટર, સુભાનપુરા, ઇનોર્બિટ મોલ નજીક...
Food 👎🏻
Super
Good morning kamlesh bhai
Good morning
મીત એટલે વિપુલ મારુ નામ છે
Super