Dwarka Rain News : દ્વારકા જિલ્લામાં બીજે દિવસે પણ મેઘરાજાની શાહી સવારી | Heavy Rain | Gujarati News

Поделиться
HTML-код
  • Опубликовано: 9 июл 2024
  • Rainy weather in Chotaudepur district. Heavy rain in surrounding areas including Bodeli. The rain in Botad town caused water to flow in a rushing river. There was a change in the atmosphere in Chotila taluk. Rainy weather in rural areas of Dwarka. Rainy weather in Amreli district. Heavy rain in Jamnagar. Another day of rain in Kutch. Rain in coastal villages of Gir Somnath. Junagadh: The embankment of Bamanasa village in Ghede broke. Weather forecast for rain.
    છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ. બોડેલી સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ. બોટાદ શહેરમાં વરસાદથી ઉતાવળી નદી માં પાણી વહેતા થયા. ચોટીલા તાલુકામાં વાતાવરણમાં આવ્યો પલટો. દ્વારકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ. જામનગરમાં ધોધમાર વરસાદ. કચ્છમાં બીજા દિવસે પણ વરસાદ. ગીર સોમનાથના દરિયા કાંઠાના ગામોમાં વરસાદ. જૂનાગઢ: ઘેડના બામણાસા ગામનો પાળો તૂટયો. વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી. n18oc_weather
    #gujaratweather #heavyrain #rainupdate #rainforecast #rainydays #monsoon2024 #monsoonupdate #gujarat
    News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
    માણો ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતી માં માત્ર News18 ગુજરાતી news પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભર ની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
    #news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
    Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5hxol7f
    Follow us on:
    Website- bit.ly/3iRltbp
    Twitter- / news18guj
    Facebook- / news18gujarati

Комментарии •