🌹ઓ કાના રે તારા દર્શન મારે કરવા છે 🌹(લખેલું) રમીલાબેન
HTML-код
- Опубликовано: 8 фев 2025
- અલા કાના રે તારા દર્શન મારે કરવા છે
તને જુદા જુદા રૂપમાં જોયો મારા વાલા
તારા દર્શન મારે કરવા છે
ઓલા કાના રે મથુરા ની જેલોમાં
તું તો પ્રગટ થયો મધરાતે મારા વાલા
તારા દર્શન મારે કરવા છે
ઓલા કાના રે માતા જશોદા ની ગોદમાં
તને બાળ સ્વરૂપમાં જોયો મારા વાલા
તારા દર્શન મારે કરવા છે
ઓલા કાના રે ગોકુળ ગામ ને ગોંદરે
તને ગાયો ચરાવતા જોયો મારા વાલા
તારા દર્શન મારે કરવા છે
ઓલા કાના રે ગોપ ગોવાળિયા ની સંઘમાં
તને માખણ ચોરતા જોયો મારા વાલા
તારા દર્શન મારે કરવા છે
ઓલા કાના રે કદમ કેરા ઝાડ પર
તને વસ્ત્રો ચોડતા જોયો મારા વાલા
તારા દર્શન મારે કરવા છે
ઓલા કાના રે કાલિન્દીના કાંઠડે
તને ગેડી દડો રમતા જોયા મારા વાલા
તારા દર્શન મારે કરવા છે
ઓલા કાના રે સોળસો ગોપીઓના સંગમાં
તને રાસ રમતા જોયો મારા વાલા
તારા દર્શન મારે કરવા
ઓલા કાના રે રાધા રાણીના સંગમાં
તને યુગલ સ્વરૂપે જોયો મારા વાલા
તારા દર્શન મારે કરવા છે
ઓલા કાના રે વૈકુંઠ મંડળના સંગમાં
તને ભજન સાંભળતા જોયા મારા વાલા
તારા દર્શન મારે કરવા છે
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat
Nice.bhajan.che.🎉🎉🎉
જય શ્રી કૃષ્ણ બહેનો સરસ ભજન છે
mne bahu gmyu 🎉🎉🎉મોજ કરાવી દીધી બાકી...full watch 🎉🎉🎉
🙏🙏🙏❤️🥰
Khub j sars beno👌👌👌🙏🙏
Super bhajan 🎉🎉
Wah bhu saras bhajan gayu jay shri krishna🙏🙏🙏
ખૂબ સુંદર ભજન છે
Jay shree krishna ❤ very nice bhajan che 😊🎉
Very nice bhajan
સરસ ભજન ગાયૂ સર્વે બેનોને જય શ્રી કૃષ્ણ 🙏
Khub Sara's gayu bhajan sitaram 🙏🙏🙏
Mast
Jay jalaram
ખુબ સરસ ભજન ગાયું હો બધી બહેનોએ મજા આવી ગઈ સાંભળવાની મંડળની બહેનો ને જય શ્રી કૃષ્ણ
🙏🙏🙏🙏❤️
Boj sarsh che bhajan
ખુબ સુંદર ભજન છે લખી ને મોકલો
ખૂબ સરસ મંજુ બેન લખીને મુકવા નમ્ર વિનંતી છે 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
jay mataji very nice bhajan gau che sarve beno ne jay mataji
jai shri krishna🙏 bajan làkhi mokló tó tàmàró khub aàbaàr🙏🙏🙏
જય શ્રી કૃષ્ણ. સરસ ભજન
ખૂબ ખૂબ કાનાનુ ભજન લઇને આવ્યા છો બહેનો જયશ્રીકૃષ્ણ 🙏🙏👌👌
🙏🙏❤️🥰
દક્ષાબેન તમે આ ભજન ગાઓ અને લખી ને મૂકો ને બેન બહુ જ સરસ ભજન છે પણ બધા જ શબ્દોમાં ખબર પડતી નથી અમારી વિનંતી છે તમે લખિ ને મોકલો
બધા જ બહેનો ને
ઉષાબેન ના જય શ્રી કૃષ્ણ
🎉લખીને મુકો સરસ ગાયુ આ ભજન નીચે લખીને મોકલવા કઈ સમજાતુ નથી 🎉🎉
ભજન સરસ છે લખી મોકલશો
❤❤
💐 Jay 🙏 shree 💐 krishna 👌. Very 💐 nice 👍 bhajan 💐🙏💐👌💐👍💐🚩💐🔱💐 Ratanben na Radhey Radhey. Aava Sundar bhajan nava nava bhajano sabhlavta raho
🙏🙏🙏🙏🙏🙏🥰🥰🥰❤️
Lakhi ne aapjo
Lakhan ma mukone please
Saras Bhajan gayu beno abhinadan
Lakhao ne
ખુબ ખુબ અભિનંદન ખુબ ખુબ ધન્યવાદ ખુબ જ સરસ અને સુંદર ભજન છે મંજુલાબેન દશા બેન બંને બહેનો ને કવશુ આ ભજન લખીને મોકલો તો તમાંરો ખુબ ખુબ આભાર ભજન સરસ છે પણ કાંઈ સમજાતું નથી એટલે મંજુલાબેન દક્ષા બેન બંને નમઃ વિનંતી કે લખીને મોકલો મંજુલાબેન તમને તકલીફ પડે પણ લખી ને મોકલો તો હું આજ રાતે લખી લવ મંજુલાબેન દક્ષા બેન તમારાં ગાયેલા ભજનની ચાર નોટો ભરી આને પાંચમી ચાલુ કરી છે જય ગોગા મહારાજ સુખી રાખે ઍવી પ્રાથના જય માતાજી સુખી રાખે ઍવી પ્રાથના જય હનુમાન દાદા ના આશીવાદ ઘણું જીવો સો વર્ષ પૂરાં એવાં મારા આશીવાદ વસંતીબેન ના જયશ્રીકૃષ્ણ જય શ્રી રામ મંજુલાબેન ફોન કરજો ટાઈમ હોયતોજ કરજો જય અંબે
વસંતીબેન તમારો ખુબ ખુબ આભાર અમારા ભજન જુઓ છો લાઈક કરો છો એ બદલ લખેલું છે 🙏
ભજન લખી મુકો
ભજન. લખી મોકલવા
લખેલુ છે
તો ખરુ બેન
લખી ને મૂકજો😅
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Lakhi ne mukjo
ખુબ સરસ ભજન છે
લખી ને મૂકો