આપની વાણી માં સાધુતા હોવાથી અતિશય ગમે છે . હજુ ઘણું સાંભળવાની ઈચ્છા છે . બહુ સરસ ! બીજું તો શું કહું ? પણ આપનું વ્યક્ત થવું અનેક નાં જીવન ની પ્રસન્નતા અને શાંતિ બની રહો તેવી સરસ્વતી ને પ્રાર્થના...
વાહ વાહ પદ્મ શ્રી જગદીશ ત્રિવેદી સાહેબ તથા ડોક્ટર શ્રી જગદીશ ત્રિવેદી જી માં રહેલી સ્યમંતક મણિ જેવી પ્રતીભા ગુરૂ શ્રી એ પારખી નેં દૂનિયા સમક્ષ વ્યક્ત કરવા કલા ગુરૂ નો પણ ફાળો બહુ જ મોટો છે હો ભૂદેવ...
જગદીશભાઈ ત્રિવેદી સાહેબ ને સાદર પ્રણામ 🙏 સાહેબ હું પણ તમારો નાનો પ્રશંસક છું. નાનો હતો ત્યારે તમારે ઘરે સુરેન્દ્રનગર માં સઁસ્કાર સોસાયટી સામે આવેલો. તમારાં ઘર ઉપર માતૃકૃપા એવું બોર્ડ મેં કલર કરી આપેલું. આજે જયારે તમારા પ્રોગ્રામ જોવું છું ત્યારે હું ગર્વ સાથે મિત્રોને કહેતો હોવ છું જે જગદીશભાઈ મને ઓળખે છે. 😂❤
It seems after Late Shri C.C.Mehta, Gujarat has another person who has the potential to gain fame on world’s stage! Wait till he meets a Lady like Late Shri Hansa Mehta at Baroda!
જય સિયારામ સાહેબ
તમારો શબ્દ બંદૂક ની ગોળી સમાન ખુબ સરસ જગદીશભાઈ આનંદ
વાહ... વાહ... જગદીશભાઈ ખૂબ મોજ આવી ગઈ હો...
"જે કાંઈ કર્યું ઇ ટેક્ષબુક બહારનું કર્યું..." ખૂબ મસ્ત
Jay ho
જય શ્રીકૃષ્ણ ખૂબ સરસ
વાહ સુંદર જબરજસ્ત..જગદીશભાઈ તમારા કર્યો નો પહેલથી પ્રશશંક રહ્યો છું
વાહ...શબ્દચિત્ર ખડું થયું સાહેબ🙏🎉
તોફાન...ઉર્જાવાન...લાયકાતથી નાપાસ થઈ દેખાડ્યું...!😅
ભૂખડ દેશના , ખાધોડકો રાજા...
સીતા સ્વંયવરમાં પણ જમાવટ...
😂😅
સહજ હાસ્ય...
નાપાસ કરવાનો કુરિવાજ નહોતો...!😅
ઠીંગણો હતો , નીચો નહિં...!👍 Sparks...Genius.👍
ડીંગ ડિંગાણું, ડીંગની ટોળી....મજા પડી ગઈ...😃🎉
ભોગવાને કાંઠેથી....આત્મચિંતન... Salute...જમાવટ...સાહેબ...🙏
Mahadev always bless you...!💐
આપની વાણી માં સાધુતા હોવાથી અતિશય ગમે છે . હજુ ઘણું સાંભળવાની ઈચ્છા છે . બહુ સરસ ! બીજું તો શું કહું ? પણ આપનું વ્યક્ત થવું અનેક નાં જીવન ની પ્રસન્નતા અને શાંતિ બની રહો તેવી સરસ્વતી ને પ્રાર્થના...
સંસ્કૃતિ પર ખૂબ સરસ વાત કરી, આપના જીવન ની નિખાલસ વાત 🎉
તમારા જીવન ની સંઘર્ષ યાત્રા ખૂબ જ પ્રેરણાદાયી છે. આ વાત પર થી શીખવા મળે કે કોઈ પણ પરસ્થિતિમાં નાસીપાસ નાં થવું અને સંઘર્ષ માટે તત્ત્પર રહેવું 👍🏻👌🏻🙏🏻
વાહ વાહ પદ્મ શ્રી જગદીશ ત્રિવેદી સાહેબ તથા ડોક્ટર શ્રી જગદીશ ત્રિવેદી જી માં રહેલી સ્યમંતક મણિ જેવી પ્રતીભા ગુરૂ શ્રી એ પારખી નેં દૂનિયા સમક્ષ વ્યક્ત કરવા કલા ગુરૂ નો પણ ફાળો બહુ જ મોટો છે હો ભૂદેવ...
જગદીશભાઈ ત્રિવેદી સાહેબ ને સાદર પ્રણામ 🙏 સાહેબ હું પણ તમારો નાનો પ્રશંસક છું. નાનો હતો ત્યારે તમારે ઘરે સુરેન્દ્રનગર માં સઁસ્કાર સોસાયટી સામે આવેલો. તમારાં ઘર ઉપર માતૃકૃપા એવું બોર્ડ મેં કલર કરી આપેલું. આજે જયારે તમારા પ્રોગ્રામ જોવું છું ત્યારે હું ગર્વ સાથે મિત્રોને કહેતો હોવ છું જે જગદીશભાઈ મને ઓળખે છે. 😂❤
દેવશંકર મહેતા...ગુજરવદી ની ગરિમા 🙏🎉
44 CR NA ABHINANDAN. . HAM AAPKE SATH HAI. KEEP IT UP
Gujarati Ratna ne vandan God bless you bhai
આ કાર્યક્રમ નો હું સાક્ષી છું . ખૂબ મજા આવી
😂Woow Amazing 👏
વાહ
અદભુત 🙏🏻😊
આપના આશીર્વાદ મારી સાથે છે બાપજી 🙏☘️🙏
હર હર મહાદેવ
ખૂબ આનંદ થયો.
વારંવાર સાંભળવું ગમે
Verygood sir
It seems after Late Shri C.C.Mehta, Gujarat has another person who has the potential to gain fame on world’s stage! Wait till he meets a Lady like Late Shri Hansa Mehta at Baroda!
વાહ જગદીશભાઈ વાહ
🙏💗🙏💗🙏
વાહ ભૂદેવ નમન
Good luck 😂😂😂