સાબરકાંઠાના હાર્દિક ચૌહાણ જેમણે જર્મનીમાં ગુજરાતી દુહા અને ગીતોથી બધાને મંત્રમુગ્ધ કરી દીધા
HTML-код
- Опубликовано: 4 фев 2025
- #HardikChauhan #HellaroSongs
ગુજરાતી ગાયક હાર્દિક ચૌહાણે જર્મનીમાં ગુજરાતી ગીતોથી બધાને મંત્રમુગ્ધ કરી દીધા. હાર્દિક ચૌહાણ સાબરકાંઠાના ઈડરના રહેવાસી છે. તેેઓ છેલ્લાં પાંચ વર્ષથી જર્મનીમાં સ્થાયી થયા છે.
ત્યાં તેઓ મેેડિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા ગયા છે. હાર્દિકના આ વીડિયો સોશિયલ મીડિયામાં ફરી વાઇરલ બની રહ્યા છે. હાર્દિક દુહાથી માંડીને કસુંબીનો રંગ અને સપનાંની વિનાની રાત ગીત ગાયું. ભૂતકાળમાં પણ હાર્દિકના વીડિયો આવી રીતે વાઇરલ બન્યા છે.
વીડિયો : તેજસ વૈદ્ય
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
Khub khub abhinandan ane shubhechhao.Ghanu jio 🌹🌹🙏
Fantastic!!!!
ખૂબ સરસ હાર્દિક ભાઈ 👍
હો રાજ મને લાગ્યો કસુબી નો રંગ...વાહ
ગુજરાત નુ રહ્દય ❤ ખૂબ સુંદર
Love from Palnpur
Idar jay ho
ha bhai himmanagar idar
Am also from Idar and you have made us proud Hardik bhai. Idar shabd sambhdine Desh ni yaad aavi gayi. Follow your Dreams and Conquer it.
very nice voice .... they way you sung...great
ગુજરાતનું ગૌરવ 👏👍
More folk song in this style .. for next generation.
Aano aakho video jordar ce yaar
Aamne Gujarat ma lavo aa telant ne
Jordar ce vat j na thay aevu gay chhe
હા મારું સાબરકાઠાં હા
Hu pan idar no chu
Bhai aa dil mange more..... Aa BBC wada ne ko tamara bija Aakha gito na video muke. Meherbani karine.
अमेजिंग क्या बात है।
❤️❤️❤️❤️
Vah Din kab aaenge ki sab kuch India mein hi mil jaega
You should pin his social handles in the description too.