3 -કાળી ના સૂરથી સ્વરજ્ઞાન | How to | હાર્મોનિયમ શીખવાની રીત | Harmonium lesson

Поделиться
HTML-код
  • Опубликовано: 31 янв 2025

Комментарии • 4

  • @AshokKhant-w7y
    @AshokKhant-w7y 16 часов назад +2

    પહેલા મનેપણ વિડિયો એક જેવા લાગતા હતા પણ પૂરો વિડિયો જોયને ખબર પડી બધા વિડિયો અલગ અલગ છે

    • @gujratimusicclass
      @gujratimusicclass  16 часов назад

      @@AshokKhant-w7y બધા વિડિયો અલગ અલગજ હોય છે, પણ સરૂઆતમા એક જેવાજ લાગે, 12 સ્વર હોય એટલે 12 દિવશે લેશન બદલે

  • @AshokKhant-w7y
    @AshokKhant-w7y 16 часов назад +2

    બરાબર શીખવો છે ભાઈ --- 12 સૂરથી શીખવે છે આ સાચી રીત છે ' બાકી ક્લાસ કરવા જઈ ત્યા એકજ સૂરથી શીખવે અને એ પણ પૈસા ખર્ચીને.

    • @gujratimusicclass
      @gujratimusicclass  16 часов назад

      @@AshokKhant-w7y 12સ્વરથી જ શીખવાનૂ હોય ભાઈ અને આતો 100% ફ્રીમા છે.