સર મારે ઈંગ્લીશ મીડીયમ માં એપ્લાય કર્યું છે અને મેથ્સ સાઈન્સ માં જનરલ અને EWS માં કુલ મેરીટ ૬૫% થાય છે તો અન્ય માધ્યમ માં ઈંગ્લીશ મીડીયમ માં ચાન્સ ખરો ?
સર જી, ગ્રાન્ટ ઇન એડ માં ફોર્મ ભરતી વખતે Graduation ma B.E નાખ્યા પછી, બ્રાન્ચ નું બોક્સ ખૂલ્યું ના હતું, અને ફોર્મ સબમિટ કરી ને ફિસ પણ ભરી દીધી છે. તો હવે withdraw કરી ને ફરી ફોર્મ ભરવું પડશે કે ચાલશે? Please મદદ કરજો.
સાહેબ ૧ થી૫ ભરતી માં વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ એટલે શું? ધોરણ ૧ થી ૫ માં ૫૦૦૦ જગ્યામાં કેટલી વિજ્ઞાન પ્રવાહ અને કેટલા સામાન્ય પ્રવાહના ઉમેદવાર મેરીટ માં સ્થાન પામે?
હા ક્રમિક ભરતી થવી જોઈએ જેથી કરીને બધા જ નીચા મેરીટ વાળા લાગી જાય
Tet 1 exam ma 88 marks che sebc ma to hu general category ma lai saku k category ma j levu pde?(merrit 67.61 che)
Sir tet2ni form bharvani date lambase khari
71.52 મેરીટ હોય સામાજિક માં તો
શું હું ડોક્યુમેન્ટ્સ ભેગા કરવાનું ચાલુ કરી દઉં સર?
65 merit che Hindi sub s.c category female chance kharo ?????
M. Sc semester 4 sathe job kari hoy to master marks count na thay? Master degree valid nai?
Sir.. Tet 1 obc female 64.5% merritte che.chance rehse?
Last je bharti thai ema ss ma obc ma ketla data atkyu hatu
🎉🎉
4 bhasa sarkhi divide thase??????
જેમણે જ્ઞાન સહાયક માં નોકરી કરી છે એમને બધી જ ખબર છે ગામડાની પરિસ્થિતિ કેવી છે
Tet-2 Sanskrit SC ma 66.33 chhe chans rese sir?
Sir mare ss ma sc categary ma 68.54 merrit thay che chanse khare
12th external thi karel chhe to trial certificate nathi to form bharvama koi muskeli aavi sake
Sir ss ma 67.37 % che st ma chance kharo k
Tet 2 માં s.s 70.73 chance? OBC female
Sir mare tet 2 EWS female category ma ss ma 71.58 merit chhe to job Mali sake plz reply me
yes.. lagse
Mare LC ma mistake hti me new kravi che 2 year pehla toh hve mare koi purava rju krva pde??
L.c ma sudharo thai?
સર મારે ઈંગ્લીશ મીડીયમ માં એપ્લાય કર્યું છે અને મેથ્સ સાઈન્સ માં જનરલ અને EWS માં કુલ મેરીટ ૬૫% થાય છે તો અન્ય માધ્યમ માં ઈંગ્લીશ મીડીયમ માં ચાન્સ ખરો ?
Sir mare 64.25%merrit bane che s.s tet 2 ma to koi chance khara
Final na kevay
Sir mare English language ma 62 jevu merriat thay chhe Ews to chance ketlo?
Sir mare tet 2 ma English વિષય se aema 66.8 merit thay se to number aavse
સર Tet 2 મારે સંસ્કૃત ભાષામાં OBC કેટેગરી માં CGP માં 69.10 મેરીટ છે ચાન્સ ખરા
Tet 1 boys sebc 65 merrit aave k nahi plz reply
Sir.. maru merit tet 2 ss ma obc 72.26 se...to ketlo chance??
Please reply sir
ખૂબ જ સરસ માહિતી આપી છે સર
સર જી,
ગ્રાન્ટ ઇન એડ માં ફોર્મ ભરતી વખતે Graduation ma B.E નાખ્યા પછી, બ્રાન્ચ નું બોક્સ ખૂલ્યું ના હતું, અને ફોર્મ સબમિટ કરી ને ફિસ પણ ભરી દીધી છે. તો હવે withdraw કરી ને ફરી ફોર્મ ભરવું પડશે કે ચાલશે? Please મદદ કરજો.
Sir b.a ma sociology ane m.a ma History hoy to m.a mark ganase
64.48se tet 1 sebc ma varo Ave ke nay sir please answer me
Aavi jase varo kem ke tet 1 ma 5000 vacancy ni same 12000 j form bharaya chhe so 61+ jene hoy e safe samajvu
@HimanshuParmar-r5c thank you
Sir mare open ma sa ma 71.34 merit che avse varo plz ans.
Yes
Tet 1 66 nu thay se scbc ma mell pade kharo
સર મારે B. Ed સેમ 3 ચાલે છે, સુ મને આવતી પરીક્ષા આપવા મળશે??
Obvious YES
સાહેબ ૧ થી૫ ભરતી માં વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ એટલે શું? ધોરણ ૧ થી ૫ માં ૫૦૦૦ જગ્યામાં કેટલી વિજ્ઞાન પ્રવાહ અને કેટલા સામાન્ય પ્રવાહના ઉમેદવાર મેરીટ માં સ્થાન પામે?
૧૦% વિજ્ઞાન પ્રવાહ
EWS માં એક વર્ષ ફોર્મ ભરવાની તારીખ સુધી ગણવું કે ડીવી કરીએ ત્યાં સુધી ગણવું
સર, H.S.C. નું ટ્રાયલ સર્ટી ના હોય તો કેવી રીતે કઢાવવું?
School mathi malijay
Tet2 English General category 70.66 merit 6e to chance kharo plz reply sir 🙏
Aaram thin aavi jaso 70% etle final jkevay 😊
Thanks
સર મારે ટેટ 1 માં 65.58 મેરીટ થાય છે
અને ટેટ 2 માં 68.43 ss માં મેરીટ થાય છે તો શું ચાન્સ ખરો?
Sir tet 1માં કેટેગરીમુજબ અંદાજિત જગ્યાઓ કેટલી આવશે? આપનો અંદાજ?
2024 ma b.ed complete kariyu hoi te from bhari sakiye..??
TET² Qualified thaya ??
April / May 2023 ma levayeli ae
Tet 2 ma sc ma bhasha english nu merit 72 nu chhe to varo aavi sake sir????
Yar aava que puchho chho tme teacher bani jaso toi student ne su knowledge aapso
Tat 2.67.50.6.Sar..Lagsa.Sir
1:08:04
મારે ગણિત વિજ્ઞાન મા 71℅ મેરિટ છે શું મારો નંબર લાગશે ?
Ha bhai thse
70 up hase ok
Tat 2.67.50.6.Sar..Lagsa.Sir
Tet ni exam pass kri hoy e bhari skse ne k
Yes
સાહેબ ગણિત-વિજ્ઞાનમાં 68+ એટલે 68.30 ચાલે કે???😂😂
Sir mne 69 60 nu merit bne che sc female chance lagse????? social science subject che
Sc femel nu ketlu rase merit samajik nu
Tet 2 English 71.24 obc
એ બધું મુકો બાજુ માં. PWD માટે કેટલું રેહસે 6 થી 8 માં ભાષા નું એ કહો
Tet 2 ma English bhasha ma 65 nu merit thay femel sebc cetegri se to chans kharo
ટેટુ -2 માં 90 માર્કર્સ છે વિષય ગુજરાતી તો મારો ચાન્સ ખરો?
અરે હંસા..... પણ ટેટ 2 નં મેરીટ માત્ર ટેટ 2 ની પરીક્ષા પર જ આધારિત નથી બકા એમા તારા બી.એ અને એમ.એડ ના માર્ક પણ એડ થશે.
Sir 69.84% merit sc tet 1 ma chance khro sir?
Tet 1 ma sir 68 uper j hase ..... Sure
સર મેરીટ CGP પ્રમાણે ગણાશે કે શું?
Tet 2 hindi obc 66.81 to chance kharo sir reply aapo ne🙏
67 tet English subject
S.c bhasa merit Hindi 65.70 chance kharo??
મારે હિન્દી વિષય છે
Marks par Bharti ave to saru
Aaganwadi karta hoy to
English 71.24 obc
નમસ્કાર સર, વિદ્યાસહાયક ભરતી માં વય મર્યાદામાં વધારો થયો નહિ
વય મર્યાદામાં વધારો કરાવો સાહેબ
કયા વર્ષ ની tet pass છો?
@Solankieducation.
2023
સર મારે s.s માં 71.0318 મેરીટ છે તો ચાન્સ ખરો
Mar tet2 ma 67 merit ane tet 1 ma 68 se to su karvu sema bharvu banne ma
Banne mo paas hoy to sama bharvu
Banne ma bhari do
1:02:20
17વર્ષ થઈ ગયા 1થી 88મા ચિત્ર, સંગીત, વ્યાયામ ની ભરતી નથી કરી તે કરો
Tat s ma maths science 144 obc chance kharo
TET 1 Ma 67 % chance che ...❤
Ss ma 67 % chhe koi chance obc ma
67.41 se ss ma
Maths 67.80 obc
Exam ma ketla chhe
વ્યાયામ શિક્ષક ની ભરતી થશે કાયમી
S.s ma s.c catagory ma 72.34 merit bane che...aavi sake
Bhai hu pn sc ma ss nu 70 nu bne chhe
Bhumi
ક્યા વર્ષ ની tet ગણાશે?
2011-2023
St nu ketli rahase merit
67+
સાહેબ હું ટેટ 2 પરીક્ષા વખતે B.ed 4th semester ma hto. And પરીક્ષા પાસ કરી છે તો હું આ ભરતી માં eligible કહેવાઉ કે નહિ? પ્લીઝ જવાબ આપજો સાહેબ
No
@divyaeducationsite3341 સરકારે પરિપત્ર કર્યો હતો કે સેમ 4 વાળા ટેટ 2 આપી શકે તો પણ?
Eligible છો હું પણ સેમ 4 માં હતો. તમે ભરી શકો છો મિત્ર ચિંતા ન કરો
@@jayvaghela717 🙌😀