કેનેડામાં ભણવાનું પૂરૂં થાય પછી ઈન્ડિયા રિટર્ન થવાની તૈયારી રાખજો

Поделиться
HTML-код
  • Опубликовано: 6 окт 2024
  • છેલ્લા ઘણા વર્ષોમાં ભારતીય વિદ્યાર્થીઓમાં વિદેશ અભ્યાસ જવા માટે કેનેડા સૌથી લોકપ્રિય દેશ બન્યો છે. દર વર્ષે હજારોની સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ કેનેડા ઉચ્ચ અભ્યાસ માટે જતાં હોય છે. જોકે, આ વર્ષે વિવિધ ફેરફારો જોવા મળ્યા છે જેણે ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ તરીકે કેનેડામાં અભ્યાસ કરવાના લેન્ડસ્કેપમાં નોંધપાત્ર ફેરફારો કર્યા છે. આ ફેરફારો ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ કે ગ્રેજ્યુએટ તરીકે કેનેડામાં ઈમિગ્રેશન અંગેની હકિકતને હાઈલાઈટ કરવામાં મદદ કરે છે, કે આ અંતર્ગત કેનેડામાં પરમેનેન્ટ રેસિડેન્સ એટલે કે પીઆરની ખાતરી આપવામાં આવતી નથી. કેનેડા ગ્રેજ્યુએટ થયા બાદ દેશમાં કામ કરવા અને કાયમી ત્યાં સ્થાયી થવા માટેના ઘણા બધા વિકલ્પો આપે છે પરંતુ ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ માટે આપવામાં આવતું નથી, ખાસ કરીને જ્યારે કેનેડાની પોતાની ઈમિગ્રેશન પ્રાથમિકતાઓને ધ્યાનમાં લેવામાં આવે છે.
    જુઓ અમારી વેબસાઈટ: www.iamgujarat...
    વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: gujarati.times...
    IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: chat.whatsapp....

Комментарии • 2

  • @arunbhaimehta936
    @arunbhaimehta936 3 месяца назад +1

    બોલવાની સ્પીડ ધીમી રાખો, બાકી સરસ બોલો છો.

  • @bharatpatil3779
    @bharatpatil3779 3 месяца назад

    Speach bahu fast chay thodi slow kero to saru 😊