રૌનક કામદાર સાથે વિશેષ વાતચીત (Raunaq Kamdar with filmikafe)
HTML-код
- Опубликовано: 9 фев 2025
- રૌનક કામદારની ફિલ્મ ‘હુ…તુતુતુ…’ અને ‘ઑર્ડર ઑર્ડર આઉટ ઓફ ઑર્ડર’થી સૌકોઈ વાકેફ છે. ગુજરાતી સિનેમામાં ડેશિંગ અને હેન્ડસમ હીરોની વ્યાખ્યા બની ગયા છે રૌનક કામદાર, ત્યારે ફિલ્મીકાફેએ તેમની સાથે સીધો સંવાદ સાધીને કેટલીક ચોટદાર, અજાણી અને અંગત વાતો જાણી, જે અમે આપના સમક્ષ રજૂ કરીએ છીએ.