Wow! Really, this is a most important & ever memorable, great motivational best inspirational Vlog video sharing by Didarbhai Hemani for each & every, your this U tube channel viewers.
Mkundu wake!!! Na maniacs woote duniani mikundu yao inanuka mavi!!! Dar nzima inanuka mavi na mikojo ya wahindu wachafu saaana tena saaana!!! Kumamae zao!!!
ક્યારેક ક્યારેક આવા સ્વામીજી જેવા સારા લોકો ના સત્સંગ વડે જીવન આખું સુધરી જાય છે😃😃 આવો જ સંગ તમારો અમારા માટે છે બસ આમ જ અમારા સાથે આવા વીડિયો થી જોડાયેલ રહો👍👍👍
Founded in 1870, Khimji Ramdas has earned a reputation as one of the most trusted and respected business conglomerates in Oman. Growing steadily from a small trading house, the company is well established in a wide range of services, products and supplies with several of the world’s most reputed companies and consumer brands partnering with it. Brother, make a biography of this person and post it on youtube🙏🙏
નમસ્કાર સાહેબ મારે આપને એક વિષય ઉપર રજુઆત કરવી છે સાહેબ તમે દિલીપ જોશી એટલે કે તારક મહેતા ના ઊલટા ચશ્મા ના (જેઠાલાલ) ના જીવન ચરિત્ર અને એમના સંઘર્ષ પર એક વિડીયો બનાવો અને લોકો સુધી એમની માહિતી પહોંચાડો તેવી મારી ભાવભરી વિનંતી આભાર સાહેબ.......
tamara bhai sathe problem hoy to swaminaryn mandir ma 50% sampati daan karo swami ji tamara proble solve kari de se 2 ...baira sathe proble hoy to dar var se 1mahino swami pase bairi ne rakho tamaro problum solve thai jase jay swami narayn❤❤❤👍👍
Bhai koi upset hoy ane susaid karvanu Vichare ane jo tamaro Awaz sambhdi le to ye susaid no program cansal kare atlo Motivated kare evo postive voice che tamaro ye 101% 👍👍👍👍👍
ખરેખર એવું થતું હોય/થયું હોય તો એને અમે અમારું સદ્ભાગ્ય સમજીએ છીએ. પણ વર્ષાબહેન એક વાત છે આપે જે લાગણીસભર કદર કરી છે એનો આનંદ શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી. આભાર શબ્દ ટૂંકો પડે છે. હૃદયપૂર્વક વંદન.
આપનો અવાજ લાગતા વળગતા સુધી પહોંચે એવી અભ્યર્થના. અમારું કામ તો ફક્ત લોકોને પ્રેરણા મળે એવા વિડિઓ બનાવવાનું છે. છતાં આ વેબસાઈટ ઉપર તાપસ કરવી. કદાચ તમારું કામ થઇ જાય. સુભાષભાઈ ગયા મહિને દેવ દેવ થઇ ગયા છે. એમના સંતનો હવે કંપની ચલાવે છે. www.motisungroup.com/careers.php
PSP PROJECT na prahalad patel construction ma L&T jevi compny ne haravi 6e Surat na dimond burse jeva mega project ma te kam kare 6e .teni story inspiring 6e .tena par video banavo.
Tene IPO lonch kariyo aetale najar ma aavi Ahemadabad riverfront,zydes cadila hospital,nirama,swarnim sankul 1 and 2 gandhinagar,intas farma ahemadabad many more projects , Persanali nathi odakhto pan niche ni video link ma thodi ghani mahiti madi jase ruclips.net/video/SaITOwk7Eng/видео.html
Sachu khiyu aavo sabdo aava bhakto mate na vapro pls pela nu jivan jevu hoy tevu pan bapa mliya pchi nu saru jivan jovo aatla mota mans ne tme kem aava sabdo thi tukare bolavo cho . Pls sabdo vapra purve dhayn rakho .hu viral patel sathe sahmat chu👍
Vadhu ek motivational vidio tamare banavo hoy to tamne aapu chu vadhu ek family nu nam. Manilakshmi tirth banavnar M L SHAH PARIVAR. Originally Thaliya Bhavnagar, Now Mulund Mumbai
કમલેશભાઈ નાયકા જેવા દર્શકોના આશીર્વાદ. બહુ વિદ્વતાભરી ભાષા વાપરવાને બદલે સૌને સમજાય એવું બોલવું એવો અમારો પ્રયાસ છે. આભાર નીચેના ઈમેલ આઈડી ઉપર આપ અમારો સંપર્ક કરી શકો છો e4g.helpline@gmail.com
Sir pramukhswami maharaj e Swaminarayan sampradai na guru che. Sorry agar apne khotu lagyu hoi but me correction mate kidhu Baki tamara badha video jov chu ne loko ne sub. Karavu chu Bas etlej ke u r the best.jsn
ધ્યાન દોરવા બદલ આભાર. ભૂલ હોય તો ચોક્કસ ધ્યાન દોરો. અમને ભૂલ સ્વીકારવામાં અને સુધારવામાં બિલકુલ ખોટું નથી લાગતું. આપ અમારા શુભચિંતક છો. દર્શકો અમારો પરિવાર છે.
સાહેબ શ્રી ને માલુમ થાય કે તમારી ચેનલ સબ્સ્ક્રાઇબ થયે આજે લગભગ 1-2 વર્ષ નો સમય થઈ ગયેલ હોઈ પરંતુ આજ દિન સુધી મોદીસહેબ ના 15000 ની જેમ આપ ના 90% જોવા મળેલ નથી તો આપ શ્રી એમના માત્ર દર્શન નો લાભ આપો તો પણ આંનદ ની લાગણી અનુભવવા ની કોશિશ કરીશુજી, 😋😜😂😂😂 તમારા માહિતી સભર વિડિઓ માહિતી માટે આભાર🙏
સવજીભાઈ બે વિડિઓઝ બનાવ્યા છે અને 10 લાખ લોકોથી વધારે લોકોએ જોયા છે. લિન્ક આ સાથે સામેલ છે ruclips.net/video/ONZCHkCE8r8/видео.html ruclips.net/video/tQlbBV4cEo8/видео.html
Wow! Really, this is a most important & ever memorable, great motivational best inspirational Vlog video sharing by Didarbhai Hemani for each & every, your this U tube channel viewers.
Many many thanks
સુભાષભાઈ પટેલ આજે ૧૧:૦૦ કલાકે અક્ષર નિવાસી થયેલ છે....
ભગવાન સ્વામિનારાયણ તેમના આત્માને શાંતિ આપે...🙏🏻🙏🏻🙏🏻
ૐ શાંતિ. અમારા કમ્યુનિટી વિભાગમાં અમે શ્રદ્ધાંજલિ-સંદેશ ફ્લેશ કર્યો છે. એમાં કર્મનેન્ટ કરી શ્રદ્ધાસુમુન અર્પવા વિનંતી
મરતાં પહેલાં સુધર્યો કે નહી?? 😜🤣🤨😎
Ablaze roho yake motoni!!! Mwizi mkuu!!!
@@DidarHemanikumamae wahindi mabaniani!!!
@@indiancricket7312ni mkundu tuuu!!!
આ મહાન વિભૂતીને દુનિયા હંમેશા યાદ રાખશે..🙏 જય સ્વામિનારાયણ 🙏
બરાબર. જય સ્વામિનારાયણ
@@DidarHemani🚩🕉️ Jai shree Krishna 🕉️🚩
સુભાષ ભાઈ આજે અક્ષર નિવાસ થયા છે
Om shanti
ભગવાન એમની આત્મા ને શાતી આપે એજ પ્રાર્થના
ૐ શાંતિ. અમારા કમ્યુનિટી વિભાગમાં અમે શ્રદ્ધાંજલિ-સંદેશ ફ્લેશ કર્યો છે. એમાં કર્મનેન્ટ કરી શ્રદ્ધાસુમુન અર્પવા વિનંતી
Mkundu wake!!! Na maniacs woote duniani mikundu yao inanuka mavi!!! Dar nzima inanuka mavi na mikojo ya wahindu wachafu saaana tena saaana!!! Kumamae zao!!!
KISHAANOKO ACHCHHI SUKHSHAANTI MILE UPARVAALE JIVIT ISVAR PRABHU YESHUPITAA SATGURUDEV
આભાર
Khub j sara hata shubhash bhai patel
હા એમાં ના નહિ. ૐ શાંતિ
સ્વામિનારાયણ ભગવાનની જય
પ્રમુખસ્વામી મહારાજની જય
BAPS world best
જય જય ગરવી ગુજરાત. જય સ્વામી નારાયણ
Jai Swaminarayan. Great soul.
ૐ શાંતિ. જય સ્વામીનારાયણ
जय स्वामीनारायण🙏
જય સ્વામીનારાયણ
Thank you.. For video..... Pramukh swami maharaj........ Jai swaminarayan
આભાર. જય સ્વામી નારાયણ
સુભાષભાઈ પટેલ આફ્રિકા મા અક્ષર નિવાસી થયા છે જય સ્વામિનારાયણ 🙏🙏
😭😢
ૐ શાંતિ. અમારા કમ્યુનિટી વિભાગમાં અમે શ્રદ્ધાંજલિ-સંદેશ ફ્લેશ કર્યો છે. એમાં કર્મનેન્ટ કરી શ્રદ્ધાસુમુન અર્પવા વિનંતી
Thank you so much sir
Most welcome
ભગવાન તેમની આત્મા ને શાંતિ અર્પે
ૐ શાંતિ
Very nice video 👌
Thank you! Cheers!
છેલ છબીલા ગુજરાતી અમે ભાઈ ...વાહ મજા આવી....
મીઠી લાગણી અને સંતોષ વ્યકત કરવા બદલ આભાર.
ખુબ જ સરસ
ભાઈ તમે સરદાર પટેલ વિશે વિડિયો બનાવો
🙏🙏🙏🙏
સૂચન બદલ આભાર
Nice information
Jay swaminarayan 🙏🏾🙏🏾🙏🏾
Thanks and welcome. Jay swaminarayan
Bhagvan Swaminarayan bhagavan badhu saru karse
બસ અમે પણ એવી જ પ્રાર્થના કરીએ છીએ.
Waaaaahhhhhh bhai waaaahhhhhh jai swaminarayan
લાગણી બદલ ખુબ ખુબ આભાર. જય સવામીનારાયણ અને નૂતનવર્ષાભિનંદન
ક્યારેક ક્યારેક આવા સ્વામીજી જેવા સારા લોકો ના સત્સંગ વડે જીવન આખું સુધરી જાય છે😃😃 આવો જ સંગ તમારો અમારા માટે છે બસ આમ જ અમારા સાથે આવા વીડિયો થી જોડાયેલ રહો👍👍👍
સાચી વાત છે. સદગુરુ અને સંતોનો સંગ જીવન નૈયા પાર કરાવી દે છે. મિતભાઈ તમારો અને અમારો સંગ તો મૈત્રી અને પ્રેમનો સંગ હો. એમાં ના નહિ. આભાર
Founded in 1870, Khimji Ramdas has earned a reputation as one of the most trusted and respected business conglomerates in Oman. Growing steadily from a small trading house, the company is well established in a wide range of services, products and supplies with several of the world’s most reputed companies and consumer brands partnering with it.
Brother, make a biography of this person and post it on youtube🙏🙏
Please brother 🙏 😢
ભાઈ તમારો નંબર આપશો, સભાષ વિશે વધુ મહિતી આપી શકુ.
જય સ્વામિનારાયણ ખુબ જ સરસ વિડીયો હતો.. ફરીથી જય સ્વામિનારાયણ
લાગણી બદલ આભાર. જય સ્વામિનારાયણ
જય સ્વામિનારાયણ
હું વ્યક્તિગત મળ્યો છું સુભાષ જી ને ...ઓછાબોલા છે.
જાણીને ખુબ જ આનંદ થયો
Jai ho gurujiii
જય હો
સંત દેખી નમન કરીયે જપત નમવીએ શીષ. દીદાર ભાઈ સંત પ્રેમી લાગો છો,
હા સંતો થકી જ સંસ્કાર અને સંસ્કૃતિ ટકી રહી છે એવું અમે માનીએ છે. સંતપ્રેમી હોવું અમારું સદ્ભાગ્ય છે. આભાર
Jai Swaminarayan
જય સ્વામિનારાયણ
Jordarrrrrrr
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
Jay SwamiNarayan ✨🤗
જય સ્વામિનારાયણ
Jay swaminarayan
🙏🏻 JAISHREESWAMINARAYAN 🙏🏻
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ૐ શાંતિ. જય સ્વામી નારાયણ.
ખુબ સરસ Jay swami narayan
લાગણી બદલ આભાર. જય સ્વામીનારાયણ
very nice vdo
આપને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર.
Jai Swaminarayan
Om shanti om🙏🙏
ૐ શાંતિ. જય સ્વામી નારાયણ
Rip subhash bhai 😓 i miss you
ૐ શાંતિ
Vah rajuat Khub saras dhanyavad
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે.
Patel is best 😁
જય જય ગરવી ગુજરાત
Very good information.
Thank you for your kind words
PaTel Yi PaTel Ho 📈📈💸💵PaTel and GujaRatI Ne Koy na Pugge 😎🖤🖤🖤Bhale aame Patel Na hoy Pan Big Respect Patel🔺🔺👊👊👊
તમારી ખેલદિલી અને સમાજપ્રેમને સલામ
Always 🥰😛😍
Maja aavi
તમે ખુશ તો અમે ખુશ
Om shanti om
ૐ શાંતિ
Swaminarayan Swaminarayan Swaminarayan Swaminarayan Swaminarayan Swaminarayan Swaminarayan Swaminarayan Swaminarayan Swaminarayan Swaminarayan Swaminarayan Swaminarayan Swaminarayan Swaminarayan Swaminarayan Swaminarayan Swaminarayan Swaminarayan Swaminarayan Swaminarayan Swaminarayan Swaminarayan Swaminarayan Swaminarayan Swaminarayan Swaminarayan Swaminarayan Swaminarayan Swaminarayan Swaminarayan Swaminarayan
Jay Swamiarayan
ગુજરાતી ગોરવ છે
જય ગરવી ગુજરાત
ઓમ શાંતિ
ૐ શાંતિ
Bhagvan Ani aatma ne Santi aape 🙏🙏
ૐ શાંતિ
ભગવાન એમને અક્ષરધામ નું દિવ્ય સુખ આપે
જય સ્વામિનારાયણ
Nice video
Thank you for your kind words
જય સ્વામિનારાયણ
જય સ્વામિનારાયણ
Om shanti
ૐ શાંતિ
❤💙💚💛💓wah,🙏 bhai 🙌jay swaminarayan bhagvan... 🙏 bahu j saras video banavyo chhe ho.. 🙌God Bless You 🙋❤💙💚💜💜
જય સ્વામિનારાયણ. પ્રોત્સાહન અને પ્રેમ દાખવવા બદલ આભાર. દર્શકોનો સંતોષ અમારી પ્રેરણા છે.
Very good narration.
Thank you kindly!
namaskar namaskar..👌👌👍🎉 fantastic..
નમસ્કાર
દરિયાઈ મોજ
દરિયાઈ મોજ
વાત કરવાની સ્ટલાઇલ જમાવટ વારી
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે.
ખૂબ સરસ ભાઈ
લાગણી બદલ આભાર
પટેલ ની પાછળ કરોડો પટેલ કોઈ ની પાછળ નહીં 🙏
જય જય ગરવી ગુજરાત
😘🙏🏾jay swaminarayan Bhuj Kutch na🙏🏾
Saras
લાગણી બદલ આભાર
નમસ્કાર સાહેબ
મારે આપને એક વિષય ઉપર રજુઆત કરવી છે સાહેબ તમે દિલીપ જોશી એટલે કે તારક મહેતા ના ઊલટા ચશ્મા ના (જેઠાલાલ) ના જીવન ચરિત્ર અને એમના સંઘર્ષ પર એક વિડીયો બનાવો અને લોકો સુધી એમની માહિતી પહોંચાડો તેવી મારી ભાવભરી વિનંતી
આભાર સાહેબ.......
સૂચન બદલ આભાર
Sathe sathe thodo Babita ni life pr prakash padshoG
જય.હો
જય હો
Jay mataji. Jay swaminarayan
જય માતાજી જય સ્વામીનારાયણ
Ha moj ha
હા બિજલભાઈનો ટહુકો હા
જય.ભગવાન
જય ભગવાન
Om Shanti
ૐ શાંતિ
Pramukh swami Vise Perna aapto video bnavo plies kaka
Jay swaminarayan
સૂચન બદલ આભાર જય સ્વામીનારાયણ
જય.જોગણી માં
જય.જોગણી મા
Yes Parmar ,,,,,,, ! no aabhar,,,,,,,,😀😀😀😀 आभार मनवानी जरूर नथी,,?
કેમ ?
@@DidarHemani તમે લિંક માં લખ્યું હતું યશ પરમાર નો આભાર એ મેં judi રીતે લખ્યું
Pramukh swami na jivan uper ek video banavo
સૂચન બદલ આભાર
ભાઈ અને ભાગ ની પસંદગીમાં ભાઈ પસંદ કરવો.સ્વામિનારાયણ સંપ્રદાય અવશ્ય આ પ્રોબ્લેમ સોલ્વ કરી શકે એમ છે
બસ બધું સારાવાના થઇ જાય એવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ. જેમ તમે કહ્યું એમ સંબધો સામે કોઈ પણ ભૌતિક સુખની વિસાત નથી.
tamara bhai sathe problem hoy
to swaminaryn mandir ma 50%
sampati daan karo
swami ji tamara proble solve
kari de se
2 ...baira sathe proble hoy to
dar var se 1mahino swami
pase bairi ne rakho
tamaro problum solve thai jase
jay swami narayn❤❤❤👍👍
@@riyapatel8466 aapde j apna dharm k sampradaya vishe aavu vicharshu to pachi bahar na manaso aavi ne aapda desh ma raj kare teni koi navai nai
@@parthpatel-ke8jl gujrat ma navsari khate na mohan swami e aa vaat
parvsan ma kahi se..aama me kai
umeryu nathi ..emne je kahyu tej
vaat se👍
Jay Shree Ram
જય શ્રી રામ
Bolvama su laheko che wah kaka 👌
ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે.
હું રૂબરૂ મળેલો છું સુભાષ પટેલ ને
જાણીને ખુબ જ આનંદ થયો.
I like your all videos
👌👌👌🙏🏻
Thank you for your kind words
jay swaminarayan
જય સ્વામિનારાયણ
Mahesh naresh ek atyant garibi thi megastar sudhini safar khub j preranadyak chhe
હવે પછીનો વિડિઓ મહેશ-નરેશનો જ છે
good information bhai
Thank you for your kind words.
Om sant
ૐ શાંતિ
કાકા બચચુ બાપા ઉપર વિડિયો બનાવો ગુજરાતી થાળી ફકત 20 રૂપીયા અને બાળકો માટે મફત હવે એનો વિડિયો બનાવો છૈ. મારી આ છૈલી કોમેંટ છે. જવાબ આપો હા કે ના 🙏🙏🙏
હાલમાં અન્ય વિડિઓ ઉપર કામ ચાલે છે
હા, જરૂર મને ખબર નથી પણ એટલી જરૂર ખબર છે કે તમે પરમ યુગ વિભુતી વિરલ સંત પરમ પુજ્ય પ્રમુખસ્વામિ અને તેમનુ જીવન વિષય પર વિડોઓ જરૂર બનાવશો.....
સૂચન બદલ આભાર
Jay mataji bapu
એ જય માતાજી જય ભાઈ ! કેમ છો ?
Good information , thanks 🤣🤣😂🤣🤣🤣
So nice of you
Sir amra Bagasara na pithdiya Gam no video batavo
સૂચન બદલ આભાર
Yaar swaminarayan too mara pan join krvi pasdaa
All the best
Tamari F4G page Facebook par like kri cha. mast cha lagarhoo bhai
બરડા નો સાંસ્કૃતિક વારસો બતાડો , પ્લીઝ
સૂચન બદલ આભાર
First comment !!!!
Thank you for your love and support from the bottom of our hearts
આવાં
વીડિયો
બનાવો
જરૂર. સૂચન બદલ આભાર
ભાઈ એતો મારા ગામનાછે
જાણીને ખુબ જ આનંદ થયો
Bhai koi upset hoy ane susaid karvanu Vichare ane jo tamaro Awaz sambhdi le to ye susaid no program cansal kare atlo Motivated kare evo postive voice che tamaro ye 101% 👍👍👍👍👍
ખરેખર એવું થતું હોય/થયું હોય તો એને અમે અમારું સદ્ભાગ્ય સમજીએ છીએ. પણ વર્ષાબહેન એક વાત છે આપે જે લાગણીસભર કદર કરી છે એનો આનંદ શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી. આભાર શબ્દ ટૂંકો પડે છે. હૃદયપૂર્વક વંદન.
Aamar javu hoy to kevi rite contact thay
આપનો અવાજ લાગતા વળગતા સુધી પહોંચે એવી અભ્યર્થના. અમારું કામ તો ફક્ત લોકોને પ્રેરણા મળે એવા વિડિઓ બનાવવાનું છે. છતાં આ વેબસાઈટ ઉપર તાપસ કરવી. કદાચ તમારું કામ થઇ જાય. સુભાષભાઈ ગયા મહિને દેવ દેવ થઇ ગયા છે. એમના સંતનો હવે કંપની ચલાવે છે.
www.motisungroup.com/careers.php
અને એક નાની વિનંતી🙏🙏🙏 છે કે જો તમને યોગ્ય લાગે તો આપણી ગુજરાતી ફિલ્મોના ગીતો માં ખુબજ સારૂ યોગદાન આપતા સચિન - જીગર પર વીડિયો બનાવો ને😄😄😄
સૂચન બદલ આભાર
Ya ali madad kaka
👍👍
PSP PROJECT na prahalad patel construction ma L&T jevi compny ne haravi 6e
Surat na dimond burse jeva mega project ma te kam kare 6e .teni story inspiring 6e .tena par video banavo.
એ કંપનીના માલિકોને ઓળખતા હોય તો નીચેના ઈમેલ આઈડી ઉપર અમારો સંપર્ક કરવાનું કહો. સૂચન બદલ આભાર
e4g.helpline@gmail.com
Tene IPO lonch kariyo aetale najar ma aavi
Ahemadabad riverfront,zydes cadila hospital,nirama,swarnim sankul 1 and 2 gandhinagar,intas farma ahemadabad many more projects ,
Persanali nathi odakhto pan niche ni video link ma thodi ghani mahiti madi jase
ruclips.net/video/SaITOwk7Eng/видео.html
R.I.P Mr Patel
ૐ શાંતિ
Sorry bhai I can't understand I only know a litu Hindi am from Tanzania
meaa kyayk chapa ma vacyu tu aekdalm sachi vat se
હા પ્રખ્યાત કંપની છે એટલે મીડિમાં નોંધ લેવાતી રહેતી હોય છે. આભાર
Emna psst mate pn avo words na vapray K ( bagdelo patel) Jay swaminarayan
ધ્યાન દોરવા બદલ આભાર. જય સ્વામિનારાયણ
Sachu khiyu aavo sabdo aava bhakto mate na vapro pls pela nu jivan jevu hoy tevu pan bapa mliya pchi nu saru jivan jovo aatla mota mans ne tme kem aava sabdo thi tukare bolavo cho . Pls sabdo vapra purve dhayn rakho .hu viral patel sathe sahmat chu👍
Jay swaminarayan baps Ek parivar
Bhul swikarvi ej tamari magenta chhe Sacha satsagi
Vadhu ek motivational vidio tamare banavo hoy to tamne aapu chu vadhu ek family nu nam.
Manilakshmi tirth banavnar M L SHAH PARIVAR.
Originally Thaliya Bhavnagar, Now Mulund Mumbai
સરસ. અભ્યાસ કરીશું
ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર તમારી વાત કરવાની અદા ખુબ સરસ છે તમારા નંબર મોકલો ને
કમલેશભાઈ નાયકા જેવા દર્શકોના આશીર્વાદ. બહુ વિદ્વતાભરી ભાષા વાપરવાને બદલે સૌને સમજાય એવું બોલવું એવો અમારો પ્રયાસ છે. આભાર
નીચેના ઈમેલ આઈડી ઉપર આપ અમારો સંપર્ક કરી શકો છો
e4g.helpline@gmail.com
Tanzania
હમમમમમ
Mahipatsih Chauhan no video banavo
Sarv Samaj Sena
સુચન બદલ આભાર
Sir pramukhswami maharaj e Swaminarayan sampradai na guru che.
Sorry agar apne khotu lagyu hoi but me correction mate kidhu
Baki tamara badha video jov chu ne loko ne sub. Karavu chu
Bas etlej ke u r the best.jsn
ધ્યાન દોરવા બદલ આભાર. ભૂલ હોય તો ચોક્કસ ધ્યાન દોરો. અમને ભૂલ સ્વીકારવામાં અને સુધારવામાં બિલકુલ ખોટું નથી લાગતું. આપ અમારા શુભચિંતક છો. દર્શકો અમારો પરિવાર છે.
સાહેબ શ્રી ને માલુમ થાય કે તમારી ચેનલ સબ્સ્ક્રાઇબ થયે આજે લગભગ 1-2 વર્ષ નો સમય થઈ ગયેલ હોઈ પરંતુ આજ દિન સુધી મોદીસહેબ ના 15000 ની જેમ આપ ના 90% જોવા મળેલ નથી તો આપ શ્રી એમના માત્ર દર્શન નો લાભ આપો તો પણ આંનદ ની લાગણી અનુભવવા ની કોશિશ કરીશુજી, 😋😜😂😂😂
તમારા માહિતી સભર વિડિઓ માહિતી માટે આભાર🙏
આપણી તો ભાઈ મળદ જબાન !! આપણો સોદો પાકો. કંપની ઉપર એક લાખનું દેણું છે 90 તમે ભરો મેં 10 ભરી દીધા છે 😋😜😂😂😂
@@DidarHemani બસ મોદી જી પાસે થી લેવા ના છે એ આવી જાય એટલે 90 ના કાકા... એ ભરીદઉ અને એક ઓડી લઈ લેવી છે...😜😋👍😂😂
રૂપિયા રૂપિયા...રૂપિયા....પટેલ પાસે રૂપિયા જમાવટ પડી ગઈ
અલ્પેશભાઈને જમાવટ પડે એટલે પૈસા વસુલ એમ સમજો 😂😂😂
hi
Alpesh savani 😅👍
જૂનાગઢ શિવરાત્રી ના મેળા વિશે નો એક વીડિયો બનાવો
સૂચન બદલ આભાર
Savji bhai dhorakiya vise video banavo
સવજીભાઈ બે વિડિઓઝ બનાવ્યા છે અને 10 લાખ લોકોથી વધારે લોકોએ જોયા છે. લિન્ક આ સાથે સામેલ છે
ruclips.net/video/ONZCHkCE8r8/видео.html
ruclips.net/video/tQlbBV4cEo8/видео.html
Hi sir.. tamaro connect karvo che
નીચેના ઈમલ આઈડી ઉપર અમારો સંપર્ક કરી શકાય છે
e4g.helpline@gmail.com