જય લક્ષ્મીનારાયણ 🙏 મોનુ આગલા દિવસથી ત્યાં જ હતી પાર્લરનું કામ બધું મોનુ એને જ કર્યું છે. દ્રષ્ટિ શીતલ અને શારદાબેન ને તૈયાર મોનુ એ જ કર્યા છે , પણ તેને નોકરીમાંથી એ દિવસે છૂટી નહોતી મળી એટલે તૈયાર કરીને નોકરીએ નીકળી ગઈ બપોર પછી આવી હતી બીજા દિવસે માંડવામાં તમને દેખાશે દાંડિયારાસમાં પણ હતી અને ફેરા વખતે પણ હતી પણ એવું થાય કે મારાથી દૂર હોય એટલે ખૂબ ઓછી વિડિયોમાં દેખાય અને આમે એને વીડિયોમાં આવું ઓછું ગમે છે
જય લક્ષ્મીનારાયણ 🙏 મોનુ આગલા દિવસથી ત્યાં જ હતી પાર્લરનું કામ બધું મોનુ એને જ કર્યું છે. દ્રષ્ટિ શીતલ અને શારદાબેન ને તૈયાર મોનુ એ જ કર્યા છે , પણ તેને નોકરીમાંથી એ દિવસે છૂટી નહોતી મળી એટલે તૈયાર કરીને નોકરીએ નીકળી ગઈ બપોર પછી આવી હતી બીજા દિવસે માંડવામાં તમને દેખાશે દાંડિયારાસમાં પણ હતી અને ફેરા વખતે પણ હતી પણ એવું થાય કે મારાથી દૂર હોય એટલે ખૂબ ઓછી વિડિયોમાં દેખાય અને આમે એને વીડિયોમાં આવું ઓછું ગમે છે.
Darshit bovj mast lage che ne shital pan beutiful ❤❤
ધન્યવાદ બંનેને મોનુ એજ તૈયાર કર્યા હતા
Jai Swaminarayan dinaben
Saras video
જય શ્રી સ્વામિનારાયણ 🙏
જય લક્ષ્મીનારાયણ
જોરદાર વીડીયો
મોનૂ નથી દેખાતી
દીના બેન જણાવશો દ્રષ્ટિ બહુ સરસ લાગે છે જોરદાર હો
જય લક્ષ્મીનારાયણ 🙏
મોનુ આગલા દિવસથી ત્યાં જ હતી પાર્લરનું કામ બધું મોનુ એને જ કર્યું છે. દ્રષ્ટિ શીતલ અને શારદાબેન ને તૈયાર મોનુ એ જ કર્યા છે , પણ તેને નોકરીમાંથી એ દિવસે છૂટી નહોતી મળી એટલે તૈયાર કરીને નોકરીએ નીકળી ગઈ બપોર પછી આવી હતી બીજા દિવસે માંડવામાં તમને દેખાશે દાંડિયારાસમાં પણ હતી અને ફેરા વખતે પણ હતી પણ એવું થાય કે મારાથી દૂર હોય એટલે ખૂબ ઓછી વિડિયોમાં દેખાય અને આમે એને વીડિયોમાં આવું ઓછું ગમે છે
Jay Swaminarayan 🙏
જય શ્રી સ્વામિનારાયણ 🙏
Congratulations to both shital and Kumar ,I like everyone vadhavi sopari and give to the both vevan ,shows unity in family 👍❤
Thank you so much 🙏😊
Massi bau saras rete samjavyu.gamyu
આભાર 🙏
Jayshrikrishna
જય શ્રી કૃષ્ણ 🙏
Masi ek dam sahi vat Kari ke Drashti Ben mota thi gya evu Lage che ❤ Nana uamare ma Mota thi gya javabdari vala ❤
👍👍🌹✅✅
Jay hatkesh 😊
જય હાટકેશ 🙏
Badha Bahu j sars tayar thya cho ❤ bhu j mast Lago cho ❤
આભાર 🙏
Shree Krishna shtsang mandal na Jay shree Krishna 🙏❤️❤️🚩
જય શ્રી કૃષ્ણ સત્સંગ બધા એક બહેનોને મારા તરફથી ફરીથી જય શ્રી કૃષ્ણ 🙏
Jay shree krishna family Jay mataji
જય શ્રી કૃષ્ણ 🙏 જય માતાજી 🙏
પેલા એવું પણ હતું કે સોપારી ના ફરે તો કંકોત્રી ના લખાય હવે સમય બદલાયો એટલે બધું સાથે જ થઈ જાય છે
હા એકદમ સાચી વાત છે હવે તો લગ્ન લખાય ત્યારે સોપારી ફેરવાય
Monu di km nhi?
જય લક્ષ્મીનારાયણ 🙏
મોનુ આગલા દિવસથી ત્યાં જ હતી પાર્લરનું કામ બધું મોનુ એને જ કર્યું છે. દ્રષ્ટિ શીતલ અને શારદાબેન ને તૈયાર મોનુ એ જ કર્યા છે , પણ તેને નોકરીમાંથી એ દિવસે છૂટી નહોતી મળી એટલે તૈયાર કરીને નોકરીએ નીકળી ગઈ બપોર પછી આવી હતી બીજા દિવસે માંડવામાં તમને દેખાશે દાંડિયારાસમાં પણ હતી અને ફેરા વખતે પણ હતી પણ એવું થાય કે મારાથી દૂર હોય એટલે ખૂબ ઓછી વિડિયોમાં દેખાય અને આમે એને વીડિયોમાં આવું ઓછું ગમે છે.