Tirupati Balaji : મંદિરના લાડુમાં 'પ્રાણીની ચરબી' મળી આવવાનો સમ્રગ વિવાદ શું છે?
HTML-код
- Опубликовано: 10 ноя 2024
- #tirupatibalaji #tirupati #andhrapradesh #beeftallow #ladoo
આંધ્ર પ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રસાદ તરીકે આપવામાં આવતા લાડુ બાબતે વિવાદ સર્જાયો છે. આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુએ આક્ષેપ કર્યો છે કે આંધ્ર પ્રદેશમાં વાયએસઆર કૉંગ્રેસ પાર્ટી સત્તા પર હતી ત્યારે તિરુમાલા મંદિરના લાડુમાં શુદ્ધ ઘીને બદલે “પ્રાણીની ચરબી”નો ઉપયોગ કરવામાં આવતો હતો.શું છે સમ્રગ મામલો જાણો આ વીડિયોમાં
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
Privacy Notice :
www.bbc.com/gu...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
Jay govinda Prabhu ki jai ho ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Gujrat ma tapasaya atle laboratories ma zol che.modi na keheva par aa badhu thai rahiyu che.
Mangal pande ki story repit thai che😊
Prasad ke nam pe lunt rahe he contacter
भारत के सभी मंदिर में ऐसा ही है। प्रसाद भी धंधा बन गया है। बिना पैसे के भगवान का प्रसाद भी नसीब नही होता।
😂
Mangal pande ki story repit thai che😊
Mangal pande ki story repit thai che😊