Life in UK 🇬🇧

Поделиться
HTML-код
  • Опубликовано: 17 янв 2025

Комментарии • 1,4 тыс.

  • @DineshRathod-gr8jk
    @DineshRathod-gr8jk 2 года назад +115

    ખરેખર રાજુભાઈ...એકદમ દેશી ભાષા માં સરળ રીતે વાસ્તવિકતા બતાવી છે... જય હિન્દ

  • @kusumbenpatel4228
    @kusumbenpatel4228 2 года назад +457

    રાજુભાઈ આપને ત્યાં ની સત્ય હકીકત જણાવવા બદલ ધન્યવાદ.લોકોને ત્યાં લાડવા દેખાય છે એટલે અહીંની મિલકત અને નોકરી છોડીને પસ્તાય છે માટે ભારત અને ભારતીય સંસ્કૃતિ ને સો સો સલામ.જયશ્રીકૃષણ.જય હિન્દ.

    • @huntersrocky990
      @huntersrocky990 2 года назад +5

      રાજુ ભાઇ મારે આવુ છે uk સું કરવું ક્યોં મને

    • @huntersrocky990
      @huntersrocky990 2 года назад +2

      Job gme te cale ok

    • @huntersrocky990
      @huntersrocky990 2 года назад +1

      Hu rajkot gujarat chu

    • @dhadhalraghuveer4737
      @dhadhalraghuveer4737 2 года назад +2

      Va very good sr khub srs vat kari raju bhai . Raju bhai nu vat kya che gujrat maa

    • @gohelkanji3547
      @gohelkanji3547 2 года назад +2

      Hu karpentar chu mare tya kam karvu che

  • @hiteshkamaliya8351
    @hiteshkamaliya8351 2 года назад +34

    સાચી માહિતીથી અવગત કરાવવા બદલ રાજુભાઇ આપનો ખુબ ખુબ આભાર....
    આપણે રહ્યા ખેડૂતપુત્રો , આપણે રાત-દિવસ જોયા વિના મહેનત કરવા વાળા એટલે આપણે પરિસ્થિતિને અનુકૂળ થઈને સેટ થઈ જઈએ....

  • @bhautiksiddhapara2226
    @bhautiksiddhapara2226 2 года назад +7

    આભાર રાજુભાઈ
    જેને જિંદગી ગુજારવી હોય એને બાર જવાય
    અને
    જેને જિંદગી જીવવી હોય એને ભારત એની અંદર ગુજરાતમાં જ રહેવાય ....👌👍

  • @Pithad_dham_pithad
    @Pithad_dham_pithad 2 года назад +8

    India is Best country of world 🌎🌍. આપણ ને ગર્વ છે આપણી ભારત માતા પર જય હિન્દ જય ભારત 💯💯🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @meenabenparmar9319
    @meenabenparmar9319 2 года назад +27

    Great Courage. Your honesty is appreciated.

  • @noobgamaer129
    @noobgamaer129 2 года назад +21

    જય ગરવી ગુજરાત,,, ભારત માતાકી જય,, મેરા ભારત દેશ મહાન,,ભાઈ સાચી હકીકત કહેવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ

  • @harrypatodiya9356
    @harrypatodiya9356 2 года назад +14

    Very honest and easy explanation about daily life struggles.
    Rajubhai keep it up good work.
    Salute to you. 🙏

  • @dipakjani5534
    @dipakjani5534 2 года назад +3

    વાસ્તવિકતા અને સ્વપ્નમાં ઘણો તફાવત હોય છે. આપનો વિડીયો એ વાસ્તવિકતા ઉજાગર કરી છે ખૂબ સરસ

  • @arvindthakor6271
    @arvindthakor6271 2 года назад +20

    ભાઈ તમારી બધી વાત 100% સાચી છે , તમને લાખ લાખ વંદન પણ, લોકો બીજા દેશમાં જઈ ને આવુ જીવન જીવશે.... પણ પોતાના દેશમાં આટલી મહેનત નહીં કરે.

  • @virendrasoni5012
    @virendrasoni5012 2 года назад +3

    Thank you rajubhai...Tamara jeva loko je duniya ne sachhai na darshan karaavvathi koi jhijhak nathi rakhta aeva loko ne dil thi dhanya vaad...!!!

  • @feelin9013
    @feelin9013 Год назад +2

    બહુ smiling face છે તમારો...સરળ narration 👍

  • @prakashkatharotiya9355
    @prakashkatharotiya9355 2 года назад +28

    ભારત જેવો દેશ આખી પૃથ્વી મા ક્યાય નથી હો ....... જય હિન્દ
    જય સ્વમિનારાયણ

  • @HimanshuVasava
    @HimanshuVasava 2 года назад +3

    Nice information 👏🏻

  • @satishotaradi
    @satishotaradi 2 года назад +9

    સત્ય હકીકત જણાવવા બદલ ખુબ ખુબ આભાર
    રાજુ ભાઇ

  • @rddihora
    @rddihora 2 года назад +4

    ખૂબ સારી માહિતી આપી thanks

  • @livevillagelifewithsurbhiviren
    @livevillagelifewithsurbhiviren 2 года назад +2

    ખુબજ સરસ માહિતી આપી બોવ મજા આવી

  • @purvidave9965
    @purvidave9965 2 года назад +5

    Wah rajubhai bav saras information chhe...

  • @maltipandya48
    @maltipandya48 2 года назад +3

    આજના યુવા વર્ગ માટે તમારી સલાહ સો ટકા સાચી છે. ધન્યવાદ.

  • @thakoramarat9250
    @thakoramarat9250 2 года назад +3

    સાચી માહીતી આપવા બદલ ખુબ ખુબ ધન્યવાદ રાજુભાઇ

  • @mayanksoni4250
    @mayanksoni4250 2 года назад +1

    I m your big fan pls make like videos more & more . U r talking very truly.

  • @AnamikaGheewalla
    @AnamikaGheewalla 2 года назад +7

    Thank you for your honesty. God Bless you

  • @nileshrajput6062
    @nileshrajput6062 2 года назад +2

    Bov saras video banavyo 6 bhai tame sachhai dekhadi 6 👏

  • @sanjivvora2728
    @sanjivvora2728 2 года назад +22

    રાજુભાઇ 🙏,
    બહુ સરસ વાત કરી, ધણુબધુ જાણવા મળ્યુ , યંગ છોકરા ને સમજાવ જો, જયજીનેન્દ઼

  • @shamalpatel1099
    @shamalpatel1099 2 года назад

    Very nice rajubhai best mahiti api 👍🏻

  • @padminijoshi809
    @padminijoshi809 2 года назад +4

    ધન્યવાદ શ્રી રાજુભાઇ મે તમારો વિડીયો જોયો. ખરેખર UK ની સાથે Out Of India ની Life ખરેખર ખુબજ Struggle વાલી છે. તમે અમને સત્ય હકીકત જણાવી તે બદલ ફરીથી તમારો ધન્યવાદ. 👍🙏🕉🙋‍♀️

    • @padminijoshi809
      @padminijoshi809 2 года назад

      શ્રી રાજુભાઇ તમારો ફરી એક વાર ખુબ ખુબ ધન્યવાદ. તમે અમને Abroad વિશે સત્ય હકીકત જણાવી. શક્ય હોય તો તમારો ફોન નંબર Share કરશો. આભાર. 🙏🇮🇳👍🕉🙋‍♀️

  • @desaianil1429
    @desaianil1429 2 года назад +1

    Raju Bhai tmaro khub khub abhar haki kat btava mate

  • @hinaparekh899
    @hinaparekh899 2 года назад +4

    ખરેખર એકદમ સાચી વાત છે

  • @mukeshmali1697
    @mukeshmali1697 2 года назад +1

    Tamaro videos joi me mja avi gai nice

  • @himanshuvaja2211
    @himanshuvaja2211 2 года назад +7

    ખરેખર ધન્યવાદ છે રાજુ ભાઈ આપને...🙏

    • @vinaykamaliya
      @vinaykamaliya 2 года назад

      Raju bhai hamara mate job hoyto jnavjo

  • @rameshnansi9471
    @rameshnansi9471 4 месяца назад

    Really nice and good information thanks Rajubhai

  • @rafiqpatel5214
    @rafiqpatel5214 2 года назад +129

    I am here in London from 23 years .this man telling very truth.

    • @rafiqpatel5214
      @rafiqpatel5214 2 года назад +13

      To be honest I like india more i. But I am stuck here because my wife and my children born in uk and they don't want to move india.

    • @robinparmar7395
      @robinparmar7395 2 года назад +12

      ઈન્ડિયા કરતા લાખ ઘણું સારું છે UK.. .. India ma to na revay na sehway evi halat che bhai..kantaadi gyo india thi hu to..

    • @statusnoking7613
      @statusnoking7613 2 года назад

      Bhai tame tya rho cho kem tmne tya kevu 6

    • @jimeshpatel999
      @jimeshpatel999 2 года назад +1

      To pachi pacha India kem nathi avta.. tya su kam raya ane e pan 23 varas

    • @njphotography9892
      @njphotography9892 2 года назад

      Hii sir

  • @nileshpravin3322
    @nileshpravin3322 2 года назад

    Raju bhai🙏🎖🏅🏆🌹🌺🌻🌼🌷⚘🌱👍👌😃Tank's for Best infomation

  • @sanjaychaudhry566
    @sanjaychaudhry566 2 года назад +5

    વાહ રાજુ ભાઈ વાહ તમે ખરેખર સાચી વાસ્તવિકતા જણાવી સે

  • @Kittu-b8d
    @Kittu-b8d 2 года назад +2

    🇮🇳🇮🇳 I love my india🇮🇳🇮🇳rajubhai, best 👌 information

  • @kabirom1315
    @kabirom1315 2 года назад +4

    બહુ સરસ વીસ
    વિડિયો ખૂબ મજા આવી

  • @avanidijital9830
    @avanidijital9830 2 года назад +2

    Saheb me tamaro video joyo kubh j sari rite samjao cho saheb
    Khub saral ane sado savbhav saro che 👏👏👏

  • @kailashbhatt9080
    @kailashbhatt9080 2 года назад +21

    વાહ રાજુભાઈ હિમ્મત તો તમારી હો..બાકી 👍 ખૂબ સરસ 👌

  • @narendrakansarkui3330
    @narendrakansarkui3330 2 года назад +1

    Thenk you sr
    Sachi mahiti aapva badal

  • @baldevvala12345
    @baldevvala12345 2 года назад +4

    વાહ ભાઈ વાહ સાચી માહિતી આપવા બદલ ખૂબ આભાર

  • @nazimapathan5553
    @nazimapathan5553 2 года назад +2

    Very good experience Raju bhai 👍👍👍

  • @dharmendrachauhan4680
    @dharmendrachauhan4680 2 года назад +4

    Thankyou so much .... Tame saral gujrati ma samajavyu .. jay hind 🇮🇳🇮🇳🇮🇳.... Jay shree Krishna

  • @vishnuthakor4084
    @vishnuthakor4084 2 года назад +2

    God bless you raju bhai
    Mast bhasa ma bolya saras rite samjavyu 👌👌👌👌

  • @sanjaydabhi1403
    @sanjaydabhi1403 2 года назад +9

    ખુબજ સરસ રીતે વર્ણવ્યું..જય ભારત🙌

  • @amarshibhaidhamsaniya2229
    @amarshibhaidhamsaniya2229 2 года назад +9

    રાજુ ભાઈ તમારી વાત સાચી છે બહુજ સરસ માહિતી આપતા રહેજો ગુજરાત જામનગર નમસ્કાર

  • @abdurrazakpatelvhs3838
    @abdurrazakpatelvhs3838 2 года назад +13

    Uk ની લાઈફ સારી ના હોય તો જે લોકો ઇન્ડિયા ના ગયેલા છે એમણે ઇન્ડિયા પાછો આવતો રહેવું જોઈએ ઇન્ડિયા વાળા એમને સ્વીકારશે

  • @hansajimali-gi6zt
    @hansajimali-gi6zt Год назад +1

    સુપર રાજુભાઈ બહુ સરસ વાત કરી❤❤

  • @Bhimshivadher.21
    @Bhimshivadher.21 2 года назад +8

    જય શ્રી મુરલીધર
    ભાઈ જોરદાર હો

  • @pappugamechi2966
    @pappugamechi2966 2 года назад +3

    Nice super
    Raju Bhai super
    🇮🇳🇮🇳

  • @chandanvarma67
    @chandanvarma67 2 года назад +3

    Khub khub aabhar Raju Bhai ❤️

  • @helpingothers4040
    @helpingothers4040 2 года назад +1

    Very True u told... pepl thinking totally different..... Waha jake ais karenge

  • @mr__thakor__saa9100
    @mr__thakor__saa9100 2 года назад +4

    Thank you for advantage Raju bahuuuu ❤️ love you

  • @kalppatel5324
    @kalppatel5324 2 года назад

    Raajubhai jordaar 👍👍👍👍 keep it up bau saru kari rahya chho tane

  • @mahendraraval6287
    @mahendraraval6287 2 года назад +11

    રાજુ ભાઇ ત્યાં ની રીયલ લાઈફ જનાવા બદલ આભાર તમારો તમે ભારત માં ક્યાં થી છો તે જણાવશો અને કેટલા ટાઇમ ત્યા છો તે કહેશો જય શ્રી કૃષ્ણ 🙏🙏

  • @_jasrajDarjee
    @_jasrajDarjee 2 года назад

    Raju bhai tme bauuj srs rite badhu j batavyu che. Tya ni hakikat aatli srs rite batavi . Tamaro bolvano styal khub j saro che.you are awsom.

  • @ramakodiyatar6930
    @ramakodiyatar6930 2 года назад +5

    ખુબ સરસ માહીતી આપી ભાઈ

  • @kamleshkakkad3476
    @kamleshkakkad3476 2 года назад +2

    Good ☺️ information Thanks 😉 Raju Bhai

  • @khedutsafar2138
    @khedutsafar2138 2 года назад +7

    બહુ સરસ માહિતી આપિ સાહેબ

  • @mehulparmar5755
    @mehulparmar5755 2 года назад +1

    Vaah bhai tame loko no ghamand utarvanu kam karyu che vaah bahu Saras bhai

  • @kirtioza3820
    @kirtioza3820 2 года назад +5

    I was in usa 10 year's but i love usa i like India

  • @nareshsolanki687
    @nareshsolanki687 2 года назад +1

    મોજ આવી ગઈ રાજુભાઈ હો સુપ્પર 🙏🙏🙏

  • @gyanchandraparmar1898
    @gyanchandraparmar1898 2 года назад +3

    Very nice for information

  • @alabhaichavda2440
    @alabhaichavda2440 2 года назад

    ખુબ સરસ માહિતી આપવા બદલ અભીનંદન

  • @javerbhimakavana7207
    @javerbhimakavana7207 2 года назад +14

    રાજુભાઈ બહુ સરસ વાત કરી જય શીયારામ બોટાદ જિલ્લાના નાગલપુર ઝવેર ભાઈ

    • @mihirpandya6060
      @mihirpandya6060 2 года назад +1

      Badhi khoti vat che. Ahiya life bauj saras che

    • @mihirpandya6060
      @mihirpandya6060 2 года назад +1

      Please koi ne Demotivate na karo. Hu pan London ma j chu.

    • @mihirpandya6060
      @mihirpandya6060 2 года назад

      Life uk ma kharab che to.... Tame kem UK ma 19 hrs job karo cho. India jao ne 50,000 ni job krvaaaaaaaa

    • @Bharat11222
      @Bharat11222 2 года назад +1

      @@mihirpandya6060 સાચી વાત

    • @rakeshthakkar5405
      @rakeshthakkar5405 2 года назад

      @@mihirpandya6060 Jene 12 Ane 4 nu total 16 thay atlu calculator karvama atlo time Lage A badha ne tya problem thay j😜

  • @urvikking8961
    @urvikking8961 2 года назад +2

    Best in the world Uk. Life

  • @rameshvanpariya4926
    @rameshvanpariya4926 2 года назад +3

    Very good 👍 dhanyvad i love my India ❤️ 🍬🌴🙏 you are right brother 🌹🙏jay hind 💐🙏

  • @dwarkadhisledlights3788
    @dwarkadhisledlights3788 2 года назад +1

    Have a nice day ...

  • @jayantilalpatel5645
    @jayantilalpatel5645 2 года назад +4

    Really Rajubhai since post corona, U K inflation rate is 13 %. I was their for 2 and half months on visitor ground recently, I have seen and experience for your truth very nearly . I also told to our citizens in our country that our country is the only country which is progressive after corona and inflation is only at 7 % even though our people dies to bear it . I am very much immersed but people see only facility but not seeing expenses. You can take here all facility here but you have to pay for it . British people pay for parking everywhere, they are paying for every services like drinking water , Drainage water , west for home and Garden , councillor tax , Incometax and different pay different charges for different time for transportation by train , house rent , car charges , insurance charges, NHS charges and wait for medical treatment.Medically people are facing lot of pain
    End less to write .
    Thanks
    Regards

  • @rajanupadhyay8590
    @rajanupadhyay8590 2 года назад

    Thanks very nice gideline👌👌👍

  • @bharatdevaliya4860
    @bharatdevaliya4860 2 года назад +88

    ખૂબ સરસ રાજુભાઈ એકદમ વાસ્તવિકતા બતાવી તો ભાઈઓ બધા ભારત માં રહીને મહેનત કરશો તો ભારત માં જ યુ કે છે.....

    • @ramaradadiya4503
      @ramaradadiya4503 2 года назад

      એકદમ સાચું 👍🙏🙏

    • @ramaradadiya4503
      @ramaradadiya4503 2 года назад +2

      India is the best country
      I love my india 👍👍🙏🙏

    • @dineshupadhyay861
      @dineshupadhyay861 2 года назад

      🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

    • @bestmobilerepairing1683
      @bestmobilerepairing1683 2 года назад +2

      Ahiyan pan garna badhaj job kare to agiyan pan uk chhe

    • @sahilpayyul6529
      @sahilpayyul6529 2 года назад

      gantoo bc India haru chhe but bc aay na loko gantaa sara chhe

  • @rukshanairfan8448
    @rukshanairfan8448 2 года назад +1

    Thank you bhai pn hu rasoi nu kam krva avani chu

  • @pratikgswami0211
    @pratikgswami0211 2 года назад +4

    💯💯💯 right mara bhai ame Africa ma aavya pchi khabar padi ke su che India jevu no thai🇮🇳🇮🇳🇮🇳

  • @yinyang191
    @yinyang191 2 года назад

    mare amdavad ma law garden ..chaniya choli nu kaam chhe mara lagtu koi kaam hoi to mane kehjo ...raju bhai sir

  • @ia5160
    @ia5160 2 года назад +4

    Thanks for clear our way

  • @suri7217
    @suri7217 2 года назад

    Thank you Raju Bhai
    Video mate
    Tarami sathe phone per vat thai sake??

  • @jadejamahipatsinh4074
    @jadejamahipatsinh4074 2 года назад +4

    Motu badhu like boss......u r really great...👍

  • @kb.alerts
    @kb.alerts 2 года назад +2

    Waah waah bhai 👍

  • @elyasghogha8497
    @elyasghogha8497 2 года назад +16

    Everywhere u go once has to struggle with out struggle nothing u can get bro

  • @yadavpatil-bg6yw
    @yadavpatil-bg6yw Год назад +1

    Rajubhai tamara badaj videos jovo chhu tame bahu saras mahiti aape chhe dhanyawad

  • @shivheaven474
    @shivheaven474 2 года назад +58

    વિદેશ કરતા આપણા દેશ ભારત માં રહો અને કામ કરો તો જિંદગી જીવવાની મજા આવશે મિત્રો આપણા દેશ માં કામ કરો અને એમાં આપણાં ગુજરાત માં...જય ગરવી ગુજરાત

  • @gauravkotiya9355
    @gauravkotiya9355 2 года назад +1

    wha raju bhai tamri badhi vat sachi che jai vachhraj

  • @varshikabond4580
    @varshikabond4580 2 года назад +12

    You have done a good job doing this video. so people can realise it. I truly like your honesty .well done. I am so proud of you Rajubhai

  • @vadinaresh1699
    @vadinaresh1699 2 года назад

    Raju bhai khub sarsh samjaviyu bhai aek dam sachi mahiti mapi jay hid vade matram bhai

  • @shobhnabagthaliadhamelia2816
    @shobhnabagthaliadhamelia2816 2 года назад +10

    ત્યાંની વાસ્તવિકતા ને નિર્દોષ ભાવે વર્ણવી ને ભારતીય યુવા વર્ગ ને સારી રીતે માર્ગદર્શન આપવા બદલ આભાર 🙏🏻

  • @fenybulsari127
    @fenybulsari127 2 года назад +2

    Saras information api 🙏 struggling to out of country ma chj hu pan KSA ma job karu chu mare pan struggle ch tame saras information api mare thank you 🙏

  • @riyazyakub4818
    @riyazyakub4818 2 года назад +4

    Good information

  • @vishalshah767
    @vishalshah767 2 года назад

    raju bhai dil thi best wishes tamne.!! and real world batava mate khas dhanyavad!! tamne bhagwan khush rakhe😊

  • @satishotaradi
    @satishotaradi 2 года назад +14

    ત્યાં ની બ્રેડ ખાઈ ખાઈ ને આપણા દેશી રોટલા ની યાદ આવે હો રાજુ ભાઇ
    રાજકોટ આવો રીંગણા નો ઓળો ને બાજરા ના દેશી રોટલા ની મહેફીલ કરીયે ❤️

  • @chauhankissubha623
    @chauhankissubha623 2 года назад

    RAJUBHAI tamne khub abhinandan ke tame aa talu badhu amane bataviyu ke uk ni life kevi rite jivay
    🙏

  • @jalpagandhi5847
    @jalpagandhi5847 2 года назад +3

    Thks uncle

  • @yinyang191
    @yinyang191 2 года назад

    jay mataji raju bhai sir ..hu amdavad thi tamaro aavide joine aatli to khabar padi ke ..door thi dungara durthij sara lage chhe..aapdu gujarat bhalu thanks...

  • @chiragjoshiiete
    @chiragjoshiiete 2 года назад +18

    Thank you Raju bhai for sharing the reality of the abroad..

  • @virabhairabari327
    @virabhairabari327 2 года назад +1

    હા ખુબ ખુબ અભિનંદન રાજુભાઈ

  • @kusumparmar6625
    @kusumparmar6625 2 года назад +10

    કેટલુંક હાલશો ભાઈ! અમે થાકી ગયા,ચાલતા2 બોલવાથી આયુષ્ય ઓછું થાય!

  • @mohanbhaipatel1331
    @mohanbhaipatel1331 2 года назад +2

    Tenk Rajubhai

  • @Technictich
    @Technictich 2 года назад +18

    કેમ છો રાજુ ભાઈ મજામાં કાગડા બધે કાળા જ હોયછે તમારે ત્યાં સફેદ હોય તો ખબર નથી uk માં પણ પરિશ્રમ તો બધે કરવો પડે મારી આ ચેનલ છે

  • @shabbirkazi4241
    @shabbirkazi4241 2 года назад +1

    Bahu saru Raju bhai

  • @kalatrivedi9959
    @kalatrivedi9959 2 года назад +3

    Tame Bhai badhu ekdam sachu bolo cho videsh mate hu pan videsh ma rahu chu. Baki badha photo નાખી ને સારું બતાવે હા ઇન્ડિયા માં બધું સારું હોય તો ઇન્ડિયા બેસ્ટ છે

  • @rajeshmakvana1319
    @rajeshmakvana1319 Год назад

    ખૂબ સરસ માહીતી આપી રાજુભાઈ અમારે ત્યાં ૧૫ દીવસ માટે આવવાનું છે. તમે ખૂબ સરસ વીડિયો શેર કર્યો છે.

  • @rahulraval535
    @rahulraval535 2 года назад +66

    વાત તો તમારી સાચી.
    પણ ત્યાં તમારી મહેનત ની કિંમત થાય,જ્યારે અહીંયા શોષણ સિવાય કઈ ના મળે.