Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
Vaah Jugalbandhi vaah ❤
Santvani ma koi na lage aap banne ne @birju barot ❤ @ shailesh maharaj ❤
Vahhhh birju Bhai mara Vir ghani khmma tane su swyamvar ghayo se
સ્વયંવર સતગુરુજી ના દેશ માપરણે શબ્દ સુરતા નારમરજીવા હશે તે વિવાહ ને માણશેલક્ષ મળયા જેને લગાર.... સ્વયંવર સતગુરુજી ના દેશ માસુરતા નુ સગપણ ગુરુજી એ કયુઁઉચુ કુળ અવિનાશસાકર વેચાણી સાચા ભાવ નીલેશે જેને પીયુ મળ્યા ની પ્યાસ .....'સ્વયંવર સતગુરુજી ના દેશ માલગની ના લગન બંધાવીયામોકલા પંડીત પૂર્ણાનંદસત ના રસ્તે થઇ ચાલ્યાચાલ્યા એકા એક અસંગ.........સ્વયંવર સતગુરુજી ના દેશ મામાડંવો નખાવ્યો ગુરુ એ મરમ નોસ્થીરતા ના રોપ્યા થઁભમાયરુ કરાવીયુ મન સંતોષ નુઅવિચળ ચુડો પહેર્યો અભંગ........સ્વયંવર સતગુરુજી ના દેશ માગુણ અવગુણ ના ગીત ગાયામળ્યા મનુષ્ય અપારખારેકુ વેચાણી ખોટા કરમ નીલઈ ગયા નિંદક નર ને નાર.........સ્વયંવર સતગુરુજી ના દેશ માસજ્જન પુરુષે સારા કરમ નીખોબે ધોબે દીધી લાણવાણી રે બોલે નીર્મળ વૈખરીસેવા ચુકયા નહી સુજાણ.........સ્વયંવર સતગુરુજી ના દેશ માજાન રે ગુમાવે હાલો જાન માઆપુ ખોયા ની હોય આશહુ તુ મારુ હરદે નહીએવા વળાવીયા લેજો સાથ......સ્વયંવર સતગુરુજી ના દેશ માઅરધ ઉરધ કેરા ઘાટ માસુક્ષ્મના એ ખોલ્યો કબાટચંન્દ્ર લગની રે ચડી ગઈ શુન માપુરુષ પત્ની રમે ચોપાટ...........સ્વયંવર સતગુરુજી ના દેશ માશરત કરી ને રમે સુદંરીપાસા જેના પડ્યા છે પોબારહુ રે હારુ તો પિયુજી ની પાસ માજીતુ તો ભેળા રાખુ ભરથાર.......સ્વયંવર સતગુરુજી ના દેશ માઅવીચળ પૂરુષ ને એમ વરીસુરતા સોહાગણ નારઅમર મોડ મસ્તક ધરીમંગલ વરતી છે ચાર.............સ્વયંવર સતગુરુજી ના દેશ માનિમક ની પુતળી નીર માનીર ભેળી નીર થાયમૂળ રે વતન મા મળી ગયાપોતે પોતા મા સમાય.......સ્વયંવર સતગુરુજી ના દેશ માવિવાહ રે વિત્યો ને મોડ થાંભલેઉકરડી નો કરયો છે ઉછેટખોટી કરતી તી ખોટી કલ્પનાપરણી પધાર્યા પોતાને દેશ........સ્વયંવર સતગુરુજી ના દેશ માવણૅન કીધુ રે વીવા તણુગુરુ ગમ થી જે ગાય“ દાસ સવો ”કહે સખી સજનીસુરતા શબ્દ મા સમાય............સ્વયંવર સતગુરુજી ના દેશ માપરણે શબ્દ ��
જય હો સંતવાણી ❤
Jay ho santvani chalala ni live moj ho
Bhajan na sabad lakhi janavva vinnati
સ્વયંવર ગુરુ ના દેશ માં
Wah moj jay ho santvani🙏🙏🙏
Jay ho ustad
जय हो संतवाणी
Jai guruaharaj
❤🙏🏻
જય માતાજી અંગે
Ha moj ha
🙏❤
Jay ho
ભમેભરથી
❤
મોજ
Wah
Jay swaminarayan
Jay ho santvane
જયહો
Aa
Hi mitro
E
Vaah Jugalbandhi vaah ❤
Santvani ma koi na lage aap banne ne @birju barot ❤ @ shailesh maharaj ❤
Vahhhh birju Bhai mara Vir ghani khmma tane su swyamvar ghayo se
સ્વયંવર સતગુરુજી ના દેશ મા
પરણે શબ્દ સુરતા નાર
મરજીવા હશે તે વિવાહ ને માણશે
લક્ષ મળયા જેને લગાર.... સ્વયંવર સતગુરુજી ના દેશ મા
સુરતા નુ સગપણ ગુરુજી એ કયુઁ
ઉચુ કુળ અવિનાશ
સાકર વેચાણી સાચા ભાવ ની
લેશે જેને પીયુ મળ્યા ની પ્યાસ .....'સ્વયંવર સતગુરુજી ના દેશ મા
લગની ના લગન બંધાવીયા
મોકલા પંડીત પૂર્ણાનંદ
સત ના રસ્તે થઇ ચાલ્યા
ચાલ્યા એકા એક અસંગ.........
સ્વયંવર સતગુરુજી ના દેશ મા
માડંવો નખાવ્યો ગુરુ એ મરમ નો
સ્થીરતા ના રોપ્યા થઁભ
માયરુ કરાવીયુ મન સંતોષ નુ
અવિચળ ચુડો પહેર્યો અભંગ........
સ્વયંવર સતગુરુજી ના દેશ મા
ગુણ અવગુણ ના ગીત ગાયા
મળ્યા મનુષ્ય અપાર
ખારેકુ વેચાણી ખોટા કરમ ની
લઈ ગયા નિંદક નર ને નાર.........
સ્વયંવર સતગુરુજી ના દેશ મા
સજ્જન પુરુષે સારા કરમ ની
ખોબે ધોબે દીધી લાણ
વાણી રે બોલે નીર્મળ વૈખરી
સેવા ચુકયા નહી સુજાણ.........
સ્વયંવર સતગુરુજી ના દેશ મા
જાન રે ગુમાવે હાલો જાન મા
આપુ ખોયા ની હોય આશ
હુ તુ મારુ હરદે નહી
એવા વળાવીયા લેજો સાથ......
સ્વયંવર સતગુરુજી ના દેશ મા
અરધ ઉરધ કેરા ઘાટ મા
સુક્ષ્મના એ ખોલ્યો કબાટ
ચંન્દ્ર લગની રે ચડી ગઈ શુન મા
પુરુષ પત્ની રમે ચોપાટ...........
સ્વયંવર સતગુરુજી ના દેશ મા
શરત કરી ને રમે સુદંરી
પાસા જેના પડ્યા છે પોબાર
હુ રે હારુ તો પિયુજી ની પાસ મા
જીતુ તો ભેળા રાખુ ભરથાર.......
સ્વયંવર સતગુરુજી ના દેશ મા
અવીચળ પૂરુષ ને એમ વરી
સુરતા સોહાગણ નાર
અમર મોડ મસ્તક ધરી
મંગલ વરતી છે ચાર.............
સ્વયંવર સતગુરુજી ના દેશ મા
નિમક ની પુતળી નીર મા
નીર ભેળી નીર થાય
મૂળ રે વતન મા મળી ગયા
પોતે પોતા મા સમાય.......
સ્વયંવર સતગુરુજી ના દેશ મા
વિવાહ રે વિત્યો ને મોડ થાંભલે
ઉકરડી નો કરયો છે ઉછેટ
ખોટી કરતી તી ખોટી કલ્પના
પરણી પધાર્યા પોતાને દેશ........
સ્વયંવર સતગુરુજી ના દેશ મા
વણૅન કીધુ રે વીવા તણુ
ગુરુ ગમ થી જે ગાય
“ દાસ સવો ”કહે સખી સજની
સુરતા શબ્દ મા સમાય............
સ્વયંવર સતગુરુજી ના દેશ મા
પરણે શબ્દ ��
સ્વયંવર સતગુરુજી ના દેશ મા
પરણે શબ્દ સુરતા નાર
મરજીવા હશે તે વિવાહ ને માણશે
લક્ષ મળયા જેને લગાર.... સ્વયંવર સતગુરુજી ના દેશ મા
સુરતા નુ સગપણ ગુરુજી એ કયુઁ
ઉચુ કુળ અવિનાશ
સાકર વેચાણી સાચા ભાવ ની
લેશે જેને પીયુ મળ્યા ની પ્યાસ .....'સ્વયંવર સતગુરુજી ના દેશ મા
લગની ના લગન બંધાવીયા
મોકલા પંડીત પૂર્ણાનંદ
સત ના રસ્તે થઇ ચાલ્યા
ચાલ્યા એકા એક અસંગ.........
સ્વયંવર સતગુરુજી ના દેશ મા
માડંવો નખાવ્યો ગુરુ એ મરમ નો
સ્થીરતા ના રોપ્યા થઁભ
માયરુ કરાવીયુ મન સંતોષ નુ
અવિચળ ચુડો પહેર્યો અભંગ........
સ્વયંવર સતગુરુજી ના દેશ મા
ગુણ અવગુણ ના ગીત ગાયા
મળ્યા મનુષ્ય અપાર
ખારેકુ વેચાણી ખોટા કરમ ની
લઈ ગયા નિંદક નર ને નાર.........
સ્વયંવર સતગુરુજી ના દેશ મા
સજ્જન પુરુષે સારા કરમ ની
ખોબે ધોબે દીધી લાણ
વાણી રે બોલે નીર્મળ વૈખરી
સેવા ચુકયા નહી સુજાણ.........
સ્વયંવર સતગુરુજી ના દેશ મા
જાન રે ગુમાવે હાલો જાન મા
આપુ ખોયા ની હોય આશ
હુ તુ મારુ હરદે નહી
એવા વળાવીયા લેજો સાથ......
સ્વયંવર સતગુરુજી ના દેશ મા
અરધ ઉરધ કેરા ઘાટ મા
સુક્ષ્મના એ ખોલ્યો કબાટ
ચંન્દ્ર લગની રે ચડી ગઈ શુન મા
પુરુષ પત્ની રમે ચોપાટ...........
સ્વયંવર સતગુરુજી ના દેશ મા
શરત કરી ને રમે સુદંરી
પાસા જેના પડ્યા છે પોબાર
હુ રે હારુ તો પિયુજી ની પાસ મા
જીતુ તો ભેળા રાખુ ભરથાર.......
સ્વયંવર સતગુરુજી ના દેશ મા
અવીચળ પૂરુષ ને એમ વરી
સુરતા સોહાગણ નાર
અમર મોડ મસ્તક ધરી
મંગલ વરતી છે ચાર.............
સ્વયંવર સતગુરુજી ના દેશ મા
નિમક ની પુતળી નીર મા
નીર ભેળી નીર થાય
મૂળ રે વતન મા મળી ગયા
પોતે પોતા મા સમાય.......
સ્વયંવર સતગુરુજી ના દેશ મા
વિવાહ રે વિત્યો ને મોડ થાંભલે
ઉકરડી નો કરયો છે ઉછેટ
ખોટી કરતી તી ખોટી કલ્પના
પરણી પધાર્યા પોતાને દેશ........
સ્વયંવર સતગુરુજી ના દેશ મા
વણૅન કીધુ રે વીવા તણુ
ગુરુ ગમ થી જે ગાય
“ દાસ સવો ”કહે સખી સજની
સુરતા શબ્દ મા સમાય............
સ્વયંવર સતગુરુજી ના દેશ મા
પરણે શબ્દ ��
જય હો સંતવાણી ❤
Jay ho santvani chalala ni live moj ho
Bhajan na sabad lakhi janavva vinnati
સ્વયંવર ગુરુ ના દેશ માં
Wah moj jay ho santvani🙏🙏🙏
Jay ho ustad
जय हो संतवाणी
Jai guruaharaj
❤🙏🏻
જય માતાજી અંગે
Ha moj ha
🙏❤
Jay ho
ભમેભરથી
❤
મોજ
Wah
Jay swaminarayan
Jay ho santvane
જયહો
Aa
Hi mitro
E
जय हो संतवाणी
❤🙏🏻
❤🙏🏻
❤🙏🏻
❤🙏🏻
❤🙏🏻
❤🙏🏻
❤🙏🏻