😱નડિયાદમાં 2500 ટિફિનની સેવા | ચરોતર પંથક ની સૌથી મોટી સેવા દીકરા નું ઘર વૃદ્ધાશ્રમ by foodieeguru

Поделиться
HTML-код
  • Опубликовано: 3 янв 2025

Комментарии • 177

  • @kishorshah2390
    @kishorshah2390 Год назад +9

    આવુ સુંદર અને ભગીરથ કાર્ય કરવા તમારો આભાર માન્યો તેટલો ઓછો છે.

  • @jadejajayendarsinh9274
    @jadejajayendarsinh9274 5 месяцев назад +2

    જય હો માનવ સેવા સંસ્થા બધાજ કાર્ય કર્તા ઓને સલયુટ છે

  • @jayendrapatel3673
    @jayendrapatel3673 Год назад +4

    સમાજના તરછોડાયેલા,દુખી ,નિરાધાર,અશક્ત અસહાય લોકોને ભોજન તથા સહારો આપવાની કામગીરી બદલ તમને સલામ છે.

  • @nupurmodi2878
    @nupurmodi2878 Год назад +3

    વા.. હ..ખૂબ ઉમદા કાર્ય..ઈશ્વર ખૂબ શક્તિ અને સામર્થ્ય આપે એવી શુભેચ્છાઓ ..પ્રાર્થના

  • @natverbhainanubhai5420
    @natverbhainanubhai5420 6 месяцев назад +1

    જય પરબ્રહ્મ પરમાત્મા ખુબ સરસ માનવ સેવા ટ્સટ ની સેવા ને સંચાલક અને સેવા કરતાં ભાઈઓ અને બેહનોને ભગવાન દીકરા ના ઘરને સહાય કરે એવી મારી પ્રાર્થના જય મા અન્નપૂર્ણા ૐ નમઃ શિવાય ૐ🌹🌿🍁🌹🌿

  • @pathuparmar3714
    @pathuparmar3714 Год назад +5

    ભગવાન તને બહુ જ ધન આપે

  • @SuryakantShikari
    @SuryakantShikari Год назад +5

    આજે સમાજ ઘોર કરયુગ માથી પસાર થઈ રહયો છે તયારે જીવન જીવવાની જિજીવિષા મા આશાનુ કિરણ તમારી સંસ્થા દેખાય છે. અઘરું કામ છે જે આપણાં મહાનાયક સરદાર સાહેબ ની જન્મભૂમિ નો પતાપ છે. જય હિન્દ.

  • @anjanachokshi3588
    @anjanachokshi3588 8 месяцев назад +2

    સુંદર વ્યવસ્થા

  • @vikrampatel6455
    @vikrampatel6455 Год назад +4

    તમે સારુ કામ કરો છો.ભગવાન તમને શતાયુ રાખે

  • @MSRathva-ls1vp
    @MSRathva-ls1vp 4 месяца назад

    જય માતાજી. સર્વે સેવાભાવી ભાઈ બહેનો અને દાતા ઓ ને નિરાધાર ઓ ને જે સેવા આપો છો ઈશ્વર સર્વે ને અખૂટ શક્તિ આપે એવી ઈશ્વર ને પ્રાર્થના કરું છું. જય માતાજી.

  • @nitabosamiya2233
    @nitabosamiya2233 5 месяцев назад +1

    Khub j saras seva karo chho

  • @maganlalsumariya4030
    @maganlalsumariya4030 Год назад +1

    જય માતાજી પ્રણામ આપની સેવાને કોટી કોટી નમન ને વંદન છે સમક્ષતામા સુવિધાઓ મા પણ ખુબજ મહત્વ નુ સ્થાન છે આપને ને આપનિ સમસથ કાર્ય કરતા વોને પણ મારો એક મહત્વનો પ્રશ્ન છે જે લોકો સારિરિક સવથ છે એમની પાસે કાયક નાનુ મોટુ કામ કરવો એમની છમતા પ્રમાણે જેથી એમને ને સ્થાને કોય બોજ ના પળે કે ના લાગે ધન્યવાદ.....

  • @ketanvaghela1727
    @ketanvaghela1727 10 месяцев назад +2

    જય મહારાજ મોટાભાઈ

  • @chhatrasinhsolanki5822
    @chhatrasinhsolanki5822 Год назад +2

    ખૂબ ખૂબ આભાર સાહેબ કુદરત આપને આ સેવાકાર્યમાં ખૂબ શક્તિ આપે.

  • @mihirpatel82001
    @mihirpatel82001 8 месяцев назад +2

    આવુ સ્તુત્ય કાર્ય માટે તમને? વંદન? ભગવાન તમને આટલી sari સેવા કરવ બહુ Jay maharaj.

  • @nitinupadhyay7625
    @nitinupadhyay7625 8 месяцев назад +1

    ખૂબ ખૂબ વંદન અને અભિનંદન 🎉🎉 પરમાત્મા તમને બહુ સાથ સહકાર આપે

  • @pravinmistry6900
    @pravinmistry6900 Год назад +3

    Bhagvan ava Sara Kam ma madad Kar Vani Prerna ape

  • @prabhabenukani4089
    @prabhabenukani4089 7 месяцев назад +3

    ભગવાન તમને ખુબજ બરકત આપશે❤❤

  • @bhadreshvora3377
    @bhadreshvora3377 Год назад +3

    ખૂબ ખૂબ સુંદર kam karochho
    મનુભાઇ
    માનવ સેવા એજ સાચો ધર્મ

  • @dineshpanchal1293
    @dineshpanchal1293 Год назад +24

    Jay shree Swami Narayan 🙏🌷🌺🌹🌻🇮🇳 ભગવાન તેમને ખુબ.શકતિબળ.સ્વાથસારૃરહે..આવુને.આવુ.સદાઈ.કરતા.રહે.એવુભગવાન.તેમને બળ.આપે.જયમાતાજી

  • @mayabajadeja2390
    @mayabajadeja2390 4 месяца назад

    , ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.🙏🙏

  • @panthmehta6514
    @panthmehta6514 Год назад +5

    જય મહારાજ. મનુભાઈ તમારા કામ માટે તમને ખુબ ખુબ ધન્યવાદ. ભગવાન તમને તમારી સંસ્થા ને ચલાવવા મા મદદકર્તા થાય એવી આશા રાખું છું. આપને મારા નમસ્કાર. ્🎉

  • @mandakiniparekh9537
    @mandakiniparekh9537 Год назад +5

    Salute for soulful service to helpless 👌👏👏👏👍✌️🙏💐

  • @somabhaiatya4200
    @somabhaiatya4200 Год назад

    આપ ની સરસ સેવા બદલ આપ ને
    ખુબ ખુબ ધન્યવાદ

  • @sunj6417
    @sunj6417 Год назад

    આપના દ્વારા ખૂબજ સારી સેવાકીય પ્રવૃત્તિઓ થ‌ઈ રહી છે તેની જાણકારી મળી. તમે ખરેખર ધન્યવાદને પાત્ર છો. તમારા મુખેથી જે સાંભળ્યું કે દિકરા તરફથી જવાબ મળ્યો તે સાંભળી ને એમ થાય કે આવાં દિકરા કરતાં તો ના હોય તો સારું. જેને માં બાપ નથી એને પૂછો તો ખબર પડે કે મા-બાપ ની કિંમત શું કહેવાય? દુનિયામાં દરેક સુખ કદાચ ખરીદી શકાય છે સાહેબ પણ માં બાપ ને ખરીદી શકાય નહીં. માં બાપે ક્યારેય બાળકો નાં ઘડતરના હિસાબ ગણાવ્યો નથી પણ સંતાન તરીકે આપણે એ અગણિત ઉપકાર ક્યારેય ભૂલવા જોઈએ નહિ..... આપણે જે આજે કરશું એ આપણા સંતાનો આપણી સાથે કરશે. માં બાપ ની સાથે કદાચ વિચારોમાં મતભેદ હોઈ શકે પણ ક્યારેય તેમનાથી અંતર ના કરશો. આપણાં માટે એમણે જે કર્યું તે એમની ફરજ હતી તેવું ઘણા કહે છે તો હું માનું છું કે હવે સંતાન તરીકે આપણી પણ ફરજ છે. મારી વાત કોઈને ન ગમે તો ક્ષમા કરશો પણ છતે સંતાન વૃધ્ધાશ્રમમાં? જેમનું કોઈ નથી તેમને માટે બરાબર છે.🙏 જય સ્વામિનારાયણ

  • @PatelPraful-p8c
    @PatelPraful-p8c 4 месяца назад

    Very good Jay Ho Manav seva sansthan ❤❤

  • @DilipPatel-lb5nl
    @DilipPatel-lb5nl Год назад

    Dilip USA
    Manubhai u do good Job Thank you 25:26

  • @thakorrameshji8066
    @thakorrameshji8066 Год назад

    દાંતા. ઓને. પણ. ખુબ. ધન્યવાદ. છે

  • @imtiyazvahora2473
    @imtiyazvahora2473 Год назад

    Vaah.duniya.ma.ava.sara.loko.che

  • @dafadananaji4705
    @dafadananaji4705 Год назад

    ધન્યવાદ ધન્યવાદ માનવ સેવા એજ પ્રભુ સેવા

  • @VishnuPatel-o4e
    @VishnuPatel-o4e 7 месяцев назад

    Wah,Manubhai Tamane Ane Tamara Sevkone Rat-Divas Seva karta Darekne Mara Koti Koti Pranam.

  • @sonimahesh1801
    @sonimahesh1801 Год назад +5

    ખૂબ સરસ કામ કરો છો

  • @kunlat5276
    @kunlat5276 Год назад

    ખુબજ સુંદરવેવસથા
    ભગવાન તમને ખુબજ શકતીઆપે ખુબજ આભાર

  • @thakorrameshji8066
    @thakorrameshji8066 Год назад

    ભગવાન. તમારા. આ. પૃવાહ. સદાય. ને. માટે. ચાલું. રાખે

  • @RehanKhan-ss2ul
    @RehanKhan-ss2ul Год назад

    ખુબજ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે

  • @sulochanasolanki1721
    @sulochanasolanki1721 Год назад +1

    Very Nice

  • @jituparmarparmarjitu2343
    @jituparmarparmarjitu2343 Год назад +1

    Jay Maharaj
    ખૂબ જ સરસ કાર્ય છે

  • @kanubhaisoni778
    @kanubhaisoni778 Год назад

    Jay maharaj
    Jay manav seva parivar
    Manubhai maharaj
    Santram maharaj na
    Khub khub ashirvad
    Wen I am India I special come
    to see you
    From Nairobi
    Kanubhai Soni

  • @zalapravin3676
    @zalapravin3676 Год назад

    Good .Saradar Petal .Nua
    .
    Nadiyad

  • @HarshadPatel-e7n
    @HarshadPatel-e7n 4 месяца назад

    Tamari sevane salam

  • @harikrishnapatel6808
    @harikrishnapatel6808 Год назад

    JAY SHRI KRISHNA. KHUB J SARI JANSEVA NU KAM AAP SHRI KARI RAHYA CHHO.GOD WILL HELP YOU.

  • @pritpatel8878
    @pritpatel8878 7 месяцев назад

    Good Help Always is Good

  • @kishorpatel553
    @kishorpatel553 9 месяцев назад

    Anndata bhav 🙏🙏tamari tars ane tamara sewa dhari bhaiyone tatha tamara danvir
    data one dil thi NAMAN 🙏💐ABHINANDAN🙏

  • @pnparikh95
    @pnparikh95 Год назад

    Khub j sundar karya che prabhu aapne khub j સુખી kare bless you

  • @nandanisolanki9160
    @nandanisolanki9160 Год назад

    ❤hari bol🙏👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏bhog radha lagavene apajo radharani bhu khush thase

  • @RajeshPatel-uc5cp
    @RajeshPatel-uc5cp Год назад

    Bhartiben ,manubhai God bless you

  • @parmananddalwadi6073
    @parmananddalwadi6073 Год назад +1

    Very interesting place developed. thanks very one for the supports. PMD.

  • @hardik11783
    @hardik11783 Год назад +1

    Jay Swaminarayan
    Good job

  • @rathodashokumar9935
    @rathodashokumar9935 Год назад +1

    ખરેખર સરસ યોગદાન કરો છો.. અમે અમારા સંગાસબન્ધી ને પણ કામ નથી આવતા.. માં અન્નપૂર્ણા ની સદાય કૃપા રહે... આજ઼ કામ સારુ છે... ડાયરામાં નોટો ફેંકતા નબીરા ને આ વિડિઓ જૂઓ..

  • @manupatel7894
    @manupatel7894 11 месяцев назад

    very good seva-jay maharaj--see you next month when we come india

  • @nandanisolanki9160
    @nandanisolanki9160 Год назад

    ❤radharani khubsj tambe bhakti ape

  • @natverbhainanubhai5420
    @natverbhainanubhai5420 Год назад

    જય ભગવાન દાતા શ્રી ઓને અને ટસટી અને સચાલકો ભગવાન આપ સવેને ખુબ શકતી જય ભગવાન

  • @KGRAO2047
    @KGRAO2047 Год назад +1

    ❤ soulful salutes of your kind humble humanistic social missions. 🇮🇳🙏✍🌏

  • @arvindbhaimehta1078
    @arvindbhaimehta1078 4 месяца назад

    Vah,ato,bhagvan,Ghar,jevu,lage,che

  • @neeldamor1719
    @neeldamor1719 9 месяцев назад

    Very good work

  • @vasantparekh3152
    @vasantparekh3152 Год назад

    GoOD seva🎉🎉🎉🎉🎉🎉

  • @manekchauhan6701
    @manekchauhan6701 Год назад

    Good job
    Jaishri Krishna

  • @shaileshmacwan8765
    @shaileshmacwan8765 Год назад

    God bless you

  • @arunrana5919
    @arunrana5919 Год назад +2

    How to admit

  • @misheetmaadam9616
    @misheetmaadam9616 Год назад +1

    Lakho salam Boss 🙏🙏

  • @shaunakbrahmbhatt1295
    @shaunakbrahmbhatt1295 4 месяца назад +1

    Hu bhukhyo suvu chu ... 😂😂😂😂 Karela nathi bhav ta

  • @kalpnaghosaliya975
    @kalpnaghosaliya975 Год назад +1

    Khavapivanu haram che cook nathi Kari sakti.chalatu nathi. Sciatica problem che

  • @IsmailbhaiSabasara-x2h
    @IsmailbhaiSabasara-x2h 4 месяца назад

    ધન્ય...વાદળ..

  • @parsottambhaigovindbhairat9700
    @parsottambhaigovindbhairat9700 11 месяцев назад

    હોસ્પિટલમાં મફત જમવાનું આપવું ખૂબજ સરાહનીય !

  • @ShitalRao-r9l
    @ShitalRao-r9l 9 месяцев назад

    Bhai dikro ek maabaap ne sachvi sakto nathi tyare tame aatla badha maabaap ne sachvo chho khubaj saras kam karo chho khubaj aashirvad malshe bhagwan aap ne khubaj sakti ane aayush aape.

  • @jagdishpatel211
    @jagdishpatel211 4 месяца назад

    હું પોતે સિનિયર છુ 67 વરસ થયાં છે..
    આવાં ઉંમરલાયક 60+ વરસ ના વડીલો ને આટલું બધું ફૂડ અને ભારે ખોરાક આપવો તેમની સાથે.. તંદુરસ્તી સાથે ચેડાં કરાય રહ્યા છે તેવું ખાસ માનવું છે..
    ભૂખ્યું નાં સુવાડો પણ હલકો પચાવી શકે તેવું ફુડ પહોંચાડાય તો વ્યાજબી ગણાશે??

  • @swativyas7962
    @swativyas7962 Год назад

    Really very nice Appricitable service 👏👏

  • @faisallakhani80
    @faisallakhani80 Год назад

    Ghana umda seva karyo karo chho. Ishwar aapne yogya badlo aape.

  • @misheetmaadam9616
    @misheetmaadam9616 Год назад +3

    Aa kam karva mate 86 ni chaati joy 🙏🙏🙏

  • @mdp4339
    @mdp4339 Год назад +5

    અરે વાહ પોતાના ઘરે પણ રાતે 2 વાગે ખાવા નો મળે

  • @keshuparmar4321
    @keshuparmar4321 9 месяцев назад

    Shu karva badha ne jaher karo chho?

  • @tofikkhanpathan4748
    @tofikkhanpathan4748 Год назад +1

    Original Sanatani Hindu Swaminarayan Good Job R. S. S V. H. P Bajrang Aamnathi Sikhle

  • @MRPatel-xf3uv
    @MRPatel-xf3uv Год назад

    Dikra hoi. Pan temnu jivan dikra pase vara vara apman karate hoi temne aashirvad Purva thai.

  • @patelomshivsaktidilip4196
    @patelomshivsaktidilip4196 Год назад +1

    Good work

  • @iqbalmahesania4683
    @iqbalmahesania4683 Год назад +1

    Very nice

  • @bhartipatel4718
    @bhartipatel4718 Год назад

    Salut sir salute God bless your team 🙏 👍

  • @rajeshnandha6669
    @rajeshnandha6669 Год назад +2

    Very nice bhai. God bless you. 😢😢😢😢

  • @jdjoshi100
    @jdjoshi100 Год назад

    Waah.. Manubhai. Salute. I will donate money this time on my next visit.

  • @diptipandya8192
    @diptipandya8192 Год назад

    Bahu saras kaam karocho

  • @vijaypatel8913
    @vijaypatel8913 5 месяцев назад

    Nice.

  • @ajayshah4210
    @ajayshah4210 Год назад +1

    Jay maharaj

  • @pavanthakor3835
    @pavanthakor3835 Год назад

    Dil khush video 👌👌👌👌

  • @azazmamen7129
    @azazmamen7129 Год назад

    Wah bhai wah good job

  • @arvindbhaimehta1078
    @arvindbhaimehta1078 4 месяца назад

    Sarkare,vrudhasarm,valane,praivet,davakhane,valane,free,karavu,joiye

  • @arunrana5919
    @arunrana5919 Год назад +1

    Jamvanu hotel jevu Kem lakhi chho...Ghar jevu lakhvu joi e

  • @pravinparmarparmar3317
    @pravinparmarparmar3317 Год назад

    Jay swami Narayan

  • @ashoklakhani9336
    @ashoklakhani9336 Год назад +2

    My Hats off to you guys. God bless you with this Noble work your Sanstha doing👋👋👋👋👋👋👋🙏🙏🙏🙏🙏🙏🙏

    • @umapatel6456
      @umapatel6456 5 месяцев назад

      Shat shat pranam for your noble work,

  • @hardasahir8705
    @hardasahir8705 Год назад

    Jay dwarkadhish

  • @SonalPatel-pv3hu
    @SonalPatel-pv3hu Год назад

    🎉good work nicegift bless yo

  • @jaayantibhagat6324
    @jaayantibhagat6324 Год назад

    Jay manav seava Trust Manubhai manavtano Seva yagna prabhukrupa

  • @bhavnavaghela3741
    @bhavnavaghela3741 Год назад

    સંસ્થા ને સો સો સલામ

  • @salmaabdulhamidmansursalma2731

    Khubsaribhkhyakhavanuapvakam
    Apnekhubabhinadn

  • @raokaushal9477
    @raokaushal9477 Год назад

    Very Good Jobwork

  • @dvpvadal2851
    @dvpvadal2851 Год назад

    Dhanyawad ne patre

  • @iqbalmahesania4683
    @iqbalmahesania4683 Год назад

    Thanks for this video

  • @shraddhapathak6576
    @shraddhapathak6576 Год назад

    Manubhai god bless u andyour team go ahed

  • @sudhapatel6925
    @sudhapatel6925 Год назад

    Jay.shri.karshan👌👌🙏🙌

  • @vipulchavda2769
    @vipulchavda2769 Год назад

    I am emotional good job sir

  • @thakorbhaikharwa9486
    @thakorbhaikharwa9486 Год назад

    Aapnu Gujarat aava seva bhavi loko thi aagal 6

  • @geetabenvaghela4744
    @geetabenvaghela4744 Год назад

    Jay bholenath