MANAV PARIVAR TRUST || LIVE BHOJAN || 12/1/2025
HTML-код
- Опубликовано: 9 фев 2025
- માનવ પરિવાર ટ્રસ્ટ મનો દિવ્યાંગોની સંસ્થા
નજીકના ભવિષ્યમાં સંસ્થાના અલૌકિક અને અનન્ય ભાવાર્થે 1000થી પણ વધારે મનોદિવ્યાંગોનું જીવન નિર્વાહ કરવાના હોય ત્યારે આપના તરફથી મળેલ સંતુષ્ટીત સૌજન્ય રાશિના ભાગરૂપે માનવ પરિવાર ટ્રસ્ટ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે
દયા ધર્મ કા મુલ હૈ પાપ મુલ અભિમાન, તુલસી દયા અને છાંડીએ જબ લગ ઘટ મેં પ્રાણ ..
નિસ્વાર્થ ભાવે 12 વર્ષથી મનોદિવ્યાંગોની સેવા કરતી સંસ્થામાં આપના દ્વારા મળેલ અનુદાન ની મદદ થી અસંખ્ય મનોદીવ્યાંગના ભવિષ્ય અને જીવન નિર્વાહની વ્યવસ્થા સુલભ બની શકે છે,
નિસ્વાર્થ ભાવે સેવા કરતી સંસ્થાના ઉત્તમ હેતુમાં આપની યથાશક્તિ પ્રમાણે સૌજન્ય રાશિ અર્પણ કરી મનોદિવ્યાંગોને અણમોલ સેવાના સદભાગી બનો એવી હૃદયસ્થ વિનંતી