આવળી નાની ઉંમરમાં ગાયક કલાકાર તરીકે અને ફિલ્મી ક્ષેત્રે મોટું નામ ધરાવનાર જીગર ઠાકોર ને ખૂબ ખૂબ અભિનંદન ખુબજ આગળ વધો એવી હાર્દિક શુભકામનાઓ જય ખોડલ માં જય શ્રી કૃષ્ણ 🙏🏻
જય જય ગરવી ગુજરાત મારાં ગુજરાત નાં નાની ઉંમરે ખુબ મોટું નામ બનાવનાર એવાં જીગર ઠાકોર ને આ એમની ફિલ્મ ખુબ સુપર હિટ રહે એવી દિલ થી ભગવાન ને પ્રાથૅના કરીએ છીએ જય માતાજી ઠાકોર સમાજ નું ગૌરવ એટલે કે બાળ કલાકાર જીગર ઠાકોર ને જય માતાજી 🌹🙏🌹🙏🌹🙏🌹
એક ગુજરાતી તરીકે દરેકની ફરજ છે કે આપણે પણ આપણી માતૃભાષાની ફિલ્મો જોવી જોઈએ.... તો જ આપણો વારસો સચવાશે અને આપણો ગુજરાતી વારસો સાચવવા આવા કલાકારોને આગળ લાવવાની જરૂર છે... જય માતાજી 🙏🏻🙏🏻
ये लड़के को खूब सपोर्ट करो gys इस लिए नहीं की ये ठाकोर है इस लिए की लड़के में टैलेंट हे कई लोग आयेगे ठाकोर ठाकोर करते हुए लड़का हिंदू हे ये समझ कर सपोर्ट करो राधे राधे ❤
ભાઈ જેણે પણ જીગર ઠાકોર ને સપોર્ટ કર્યો એનો દિલ થી આભાર અને સ્ટોરી પણ કેવી સરસ બનાવી છે પ્રોડ્યુસર બૌ જોરદાર છે હો દીરેક્ટિંગ પણ bauj સરસ છે એકદમ કલાસિકલ મૂવી 👍
આવનારા સમય નો સુપર સ્ટાર જીગર ઠાકોર ❤
જય દ્વારકાધીશ 🎉
બનાસકાંઠા નો બાળકલાકાર એટલે જીગર ઠાકોર..❤
બનાસકાંઠા વાળા તરફી થી ફુલ સપોર્ટ ❤🙌
ખરેખર અદભૂત છે આ ફિલ્મ નું ટ્રેલર હું તો ચોક્કસ જોવા જઈશ પણ તે રીલિઝ ક્યારે થશે🎉🎉🎉
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ 🎉🎉🎉🎉
@@avneetkaurstatus8579 જય માતાજી
સરસ❤
Nice ❤❤❤🎉
17/01/2025
જગદીશ ઠાકોર પછી જો સુપર સ્ટાર કોઈ હશે તો એ જીગર ઠાકોર હશે... ખુબ સરસ જીગર ઠાકોર અભિનંદન ❤👑
Upcoming Gujrati cinema Super Star well done brother ( દિલ જીતી લીધું ભાઈ ) ❤
આવળી નાની ઉંમરમાં ગાયક કલાકાર તરીકે અને ફિલ્મી ક્ષેત્રે મોટું નામ ધરાવનાર જીગર ઠાકોર ને ખૂબ ખૂબ અભિનંદન ખુબજ આગળ વધો એવી હાર્દિક શુભકામનાઓ જય ખોડલ માં જય શ્રી કૃષ્ણ 🙏🏻
મારા ઠાકોર સમાજનું ગૌરવ એટલે જીગર ઠાકોર ભાઇ તને good belus bro
Jigar navo star dekhay chhe ❤
ખુબ સરસ જીગર ભાઈ તમારી જીત થશે આ ફિલ્મ માં આપણે મલ્યા સાથે ભરત કાકા ની સિહોરી ડીજીટલ ચેનલ માં તમારાં અંમારા ગીતો ગુંજતા રહેશે નેહલ ઠાકોર સિધ્ધરાજ જાલા રાહુલ ઠાકોર ખુબ આગળ વધો એવાં આશીર્વાદ નેહલ ઠાકોર
❤ પેલા કોમેન્ટ આપણી ❤
જય માતાજી જીગર ઠાકોર ❤
0:37 અહાહાહા શું સોંગ છે મજા આવી ગઈ ❤
એના પપ્પા ની આત્મા કેટલી રાજી થય હશે મારો જીગર ટાર બની ગયો છે એના સપના પુરા થવા મનડા છે
જેને પન સપોર્ટ કરો છે એને દિલ થી આભાર માનું છું 🙏
इस फिल्म को हीनदी में डबीन्ग करवाना डीरेक्टर जी जोरदार चलेगी❤❤❤❤❤
❤❤❤
Finally long waiting is over...... Excited for movie release, good work jhankar team
જય માતાજી મારા ભાઇ જીગર 🌹🌹🌹👌🙏
❤❤ jiger ni jeet
જીગર ઠાકોર ને સપોર્ટ કરજો બધા જય માતાજી 🙏🏻🚩
ભવિષ્ય નો સુપર ⭐
❤❤❤❤❤❤ દરેક ગુજરતી ભાઈઓ બહેનો ને નમ્ર અપીલ કે આ નાના બાળકલાકાર ની ફિલ્મ જોવા જાય❤❤❤❤❤❤❤
bushbump Last Voice 😊 on fire 🔥
વાહ ભાઈ જય વિહત મેલડી માઁ.... ફિલ્મ સફળ થઈ જાય તેવા આશીર્વાદ....❤❤❤
૧૦૧% નવા સબ્જેક્ટ સાથે બનેલી ફિલ્મ 🎉❤હું જોવા વિથ ફેમિલી જઈશ 🎉❤
ખુબ ખુબ અભિનંદન જીગરભાઈ તથા તમારી આખી ટીમને તમારી મુવી જશે એવી અમારી ભગવાન માતાજીની પ્રાર્થના આવતા નિ સાથે અમે ફેમિલી સાથે અમે જોવા જશું❤❤❤
ખૂબ સરસ ટેલર છે જીગરભાઈ ખૂબ આગળ વધો અને ખૂબ પ્રગતિ કરો પ્રાથના કરું છું ❤❤❤❤❤
વાહ...ખૂબ સરસ..અને હ્રદય સ્પર્શી ફિલ્મ....welldone..Jigar
જય માતાજી ઠાકોર સમાજ નો અનમોલ રતન છે ભાઈ સપોર્ટ ફૂલ કરજો❤❤
Vahh re maru samaj waah etihash banyo
જીગરની જીત ❤❤❤❤❤❤❤❤
Nice move હા મારો ઠાકોર સમાજ નું રતન જીગર ઠાકોર ❤
Super Jigar bhai ❤❤❤❤❤
Soo cute Film ❤❤❤❤
Wahh star ❤❤
Nice trailer and music. Jitubhai serious role ma.... Seriously bau promissing lage chhe. 👍👍👍
ખુબ ખુબ અભિનંદન જીગર ઠાકોર ❤❤❤
Apda thakor samajnu gaurav etle jigar thakor ❤🎉❤
પ્રભાત ઠાકોર નેસડા વાળા તરફથી ફૂલ સપોર્ટ ❤
❤❤❤ Mast
Best Of Luck Jigar
જીતું ભાઈ પંડ્યા નો ખુબ ખુબ આભાર ❤
હા જીગર હા મડાણા ગઢ ની મોજ હા ❤
Aa movie 💯 hit che and tame logo pan support karta rehjo
વાહ અકર ચક્કર ગોળ ભમરડી રે વાહ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
jigar nu emotional khub saru se
Nice telar congratulations 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Super 🎉🎉❤❤🎉🎉
🎤🎤Gujarati film industry ne navi mukame pahochad va mate jigar thakor ni a saruat se ,, ane tene tema safarta made tevi hardik subh kamana🎉🎉🎉
Jordar jigar thakor bov mast che❤❤❤
સુપર ફિલ્મ જીગર ઠાકોર
Jordar movie lage 6 song mast 6 ne avaj pan super heet movie 🍿🎥
Jay mataji bhai supar❤❤❤
Khub khub Abhinandan Jigar Thakor 🎉❤❤🎉🎉
સુપર કિંગ જીગર ઠાકોર❤❤❤❤
જય શ્રી મેલડી માઁ. ભાઈ. જીગર ભાઈ. ખૂબ આગળ વધારે મેલડી માઁ
સુપર હિટ જશે
Nice movie trelar
જય દ્વારકાધીશ બહુ આગળ વધારે🙏
Jordaar shots kharekhar aa film duomm chalche 🎉 congratulations
Khub saras
Super movie jigar thakor nu full support Bhai 🙏🙏
જય અલખધણી તમારું મૂવી બહુ ચાલે જીગર ભાઈ
Super muvi telar ❤️❤️👍
Saras
सुपर नाइसमूवी सभी को हार्दिकधन्यवाद🎉🎉🎉
જય જય ગરવી ગુજરાત મારાં ગુજરાત નાં નાની ઉંમરે ખુબ મોટું નામ બનાવનાર એવાં જીગર ઠાકોર ને આ એમની ફિલ્મ ખુબ સુપર હિટ રહે એવી દિલ થી ભગવાન ને પ્રાથૅના કરીએ છીએ જય માતાજી ઠાકોર સમાજ નું ગૌરવ એટલે કે બાળ કલાકાર જીગર ઠાકોર ને જય માતાજી 🌹🙏🌹🙏🌹🙏🌹
જોરદાર ભાઈ 🎉🎉🎉❤❤❤
એક ગુજરાતી તરીકે દરેકની ફરજ છે કે આપણે પણ આપણી માતૃભાષાની ફિલ્મો જોવી જોઈએ.... તો જ આપણો વારસો સચવાશે અને આપણો ગુજરાતી વારસો સાચવવા આવા કલાકારોને આગળ લાવવાની જરૂર છે... જય માતાજી 🙏🏻🙏🏻
Jigar Thakor Best of Luck
ખરેખર અદભૂત ટ્રેલર છે... ચોક્કસ થી જોજો બધા, આ બાળ કલાકાર ને સપોર્ટ કરજો મિત્રો
Nice movie ❤
જોરદાર હો જીગર ઠાકોર 👍
ઠાકોર સમાજ નું ગૌરવ. માં આશાપુરા ને પ્રાથના ખુબ આગળ વધો બેટા. જય માતાજી. મહેશસિંહ ચૌહાણ આણંદ ગુજરાત
Nice Jigar Thakor.....,❤❤❤❤
Good Jigar Bhai ❤❤❤ ho jay maa mataji
વાહ દીકરા તારા confindnt અને તારા જજબા ને સલામ બૌ આગળ વધે
Full support ❤
સુપર હો જીગર ઠાકોર
0:39 goosebumps ❤❤
Nice ❤❤❤❤
ये लड़के को खूब सपोर्ट करो gys इस लिए नहीं की ये ठाकोर है इस लिए की लड़के में टैलेंट हे कई लोग आयेगे ठाकोर ठाकोर करते हुए लड़का हिंदू हे ये समझ कर सपोर्ट करो राधे राधे ❤
Wat a trailer ❤
After a longtime i like any gujarati movie trailer.
I definitely watch this movie.
🥰🥰
Superb 🎉❤
Jordar... super ho bhaaaai..... kay no ghte🎉🎉🎉🎉
Jigar thakor thakor samaj nu anmol garenu jordar singar acter k⁶hub khub aagar vadho❤🎉
Nice video ❤❤
ખુબ જ સરસ અને સુપર ડુપર 🙏🙏👏🙏🙏
Vah jigar supar. Kyare aave che aakhi movie ❤❤❤❤
ખૂબ આગળ વધો ❤
Hu mara femely sathe a movie jova jas mane bav gamiyu aa ❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉
Impressive performance by Jimmy Pandya....
આખો માં આંસુ લાવી દે એવી ફિલ્મ છે❤❤❤❤❤
વાહ જીગર ઠાકોર વાહ ❤❤❤
Suparrrrrrb 👍
100% sapurt bhai ne
બહુ સરસ છે
ભાઈ જેણે પણ જીગર ઠાકોર ને સપોર્ટ કર્યો એનો દિલ થી આભાર અને સ્ટોરી પણ કેવી સરસ બનાવી છે પ્રોડ્યુસર બૌ જોરદાર છે હો દીરેક્ટિંગ પણ bauj સરસ છે એકદમ કલાસિકલ મૂવી 👍
जल्दी रिलीज करो मारा वाला ❤ जय माताजी
Jitubhai jordar che , song supap che ekdam mast👌
Super trailer ❤
Supar ❤
Super movie chhe 👌😘
Superb superb superb 🎉🎉🎉