Holmata Na Parcha || હોલમાતા મંદિર બલદાણા ||Rajeshsolanki ||

Поделиться
HTML-код
  • Опубликовано: 5 фев 2025
  • Holmata Na Parcha || હોલમાતા મંદિર બલદાણા ||Rajeshsolanki ||
    #Holmata
    #પરચા
    #બલદાણા
    #travel
    #travelvlog
    #villagevlog
    વાવમાંથી બેડું નીકળતા ગ્રામજનોએ ઢોલ નગારા સાથે માતાજીના નિવૈદ્ય કર્યા હતા
    વઢવાણ તાલુકાના બલદાણા ગામમાં 800 વર્ષ પ્રાચિન ઐતિહાસિક હોલમાતા વાવમાંથી પાણી ભરેલ બેડા બહાર આવતા પૂજાની પરંપરા છે. આ પરંપરા મુજબ ત્રણ થી ચાર વર્ષે પાણી ભરેલા સ્ટીલના વાસણો ઇઢોંણી સાથે બહાર આવે છે. ગુરૂવારે સ્ટીલની બોઘણી બહાર આવી હતી. આથી પરંપરા મુજબ ગ્રામજનોએ ઢોલ નગારા સાથે બોઘણીને વધાવી ગ્રામજનોએ એક સાથે નિવૈદ કરીને મહાપ્રસાદ લીધો હતો.વઢવાણ પંથકમાં 999 વાવો આવેલી છે આ દરેક વાવ ઐતિહાસિક પરંપરા છે.
    ત્યારે વઢવાણ તાલુકાના બલદાણા ગામમાં આવેલી હોલમાતાની વાવ અનોખી ઐતિહાસિકતા અને પરંપરા ધરાવે છે. આ હોલમાતા મંદિર પાસે આવેલ હોલવાવ 800 વર્ષ જુની છે. વાવ માંથી જયારે વાસણ બહાર આવે ત્યારે ગ્રામજનો તેને માતાજીની પ્રસાદી સમજે છે. અને તે દિવસે ગામના દરેક ઘરમાં લાપસીના નિવૈદ ધરાવવામાં આવે છે.
  • ПриколыПриколы

Комментарии • 2

  • @VMRaval-dr8zt
    @VMRaval-dr8zt 8 дней назад

    સરસ વિડીયો છે👌👌👌👌

  • @GujjuNaSuvichar.
    @GujjuNaSuvichar. 16 дней назад

    જય હોલમાતા 🙏