નમસ્તે સાહેબ હુ આપની ભૂત પૂવૅ વિઘારથી ની છું પ્રતાપરાય આટૅસ કોલેજ મા ભણેલી તમે અમારા જગતના ધમૅ વિષય લેતા ત્યારથી જ મને આપની વિદ્વતા નો પરિચય થયેલ વૈરાઞ શતક મારી પાસે છે પણ હજુ સુધી સમજી શકી નહોતી આજે આપને સાંભળ્યા અને શીરા ની જેમ વાત ગળે ઊતરી ગઈ વૈરાઞ પલાયનતા નથી મને તો ખાસ અેક વાત યાદ આવી અેટલે ઉલ્લેખ કરવાનુ મન થયું જે આપે સાધુને જલેબી ખવા ની ઈચ્છા ની વાત કરી તે ઉપર થી એક વાત યાદ આવી એક આવાજ। ત્યાગી સાધુ નામ યાદ નથી પણ સતય હકીકત છે એ કદાચ ભતૃહરી પોતે હતા કે તેમના ગુરૂ હશે પણ વાત એમ હતી કે તેઓ રસ્તા ઉપર થી પસાર થઇ રહ્યા હતા ત્યારે કોઇ ઘરમા શીરા શેકાવાની સુગંધ આવી તેમના મો માથી પાણી છૂટવા માંડયા એટલે તરત જ રસ્તા ઉપર પડેલ ઞોબર મોટા નાખી દીધી આ રીતે પોતાનની ઈનદરિયો ને સજા આપી પ્રસંગો પાત યાદ આવી ગયું એટલે ઉલ્લેખ કર્યો બીજી વાત આગલા પ્રવચનમાં આપે કહ્યુ કયો વિષય પસંદ કરવો આપને જે મૂંઝવણ। થઇ હૂ પણ એવી મૂંઝવણ માથી પસાર થયેલી। છેવટ આપ સમજ થી મુખ્ય ગુજરાતી વિષય સાથે બી એ કરયુ આપને સાંભળવા ની મઝા આવી
પૂજ્ય વસંતભાઈ,
બાવન વર્ષ પહેલાં આપના વર્ગ માં અભ્યાસ કરતા જે અદ્ભુત આનંદ આવતો તેનું પુનઃ સ્મરણ થયું.👌
આપના નિરામય દીર્ઘાયુ માટે પ્રાર્થના.🙏
આભાર 🙏
આફરીન . વસંત ભાઈ ની શૈલી અદ્ભુત છે. હાસ્ય રસથી ભરપુર હોવા છતાં ઘણી જ ગંભીર વાત પણ રમૂજ થી રજુ કરવાની આગવી છટા
આપને વક્તવ્ય ગમ્યું એનો આનંદ અને આપનો આભાર 🙏
સત્યમ સત્યમ સત્યમ સત્યમ.
આભાર 🙏
Very nice zasaheb ,vasantdada
આપનો ખૂબ ખૂબ આભાર 🙏
અદભૂત સુંદર
આભાર 🙏
वैरागय सत्तक nu विचेशलन सामभल। बहुत आनंद हवा
આભાર 🙏
Namskar khuba prernadayak Saraland shaili ma shanpan no sagar samjavi apyo thanks
આભાર 🙏
નમસ્કાર ખુબ જ સુંદર રજુઆત વસંત ભાઈ સાહેબ ને વંદન
આભાર
નમસ્કાર...
🙏
મજા આવી ગઈ.
આભાર
ભયમુક્ત જીવન જીવવાની કળા 💐💐💐👍
આભાર 🙏
Amazing
🙏🙏🙏
આભાર 🙏
મુ.પરીખસાહેબને મારા સાદર પ્રણામ
આભાર 🙏
સત સત નમન. મુરબ્બીશ્રી વસંતભાઈ પરીખ.
🙏
IN FUNNY WAY, VERY GOOD REPRESENTED BY SHRI VASANTBHAI PARIKH SAHEB, THANKS FOR SHARING ON RUclips, AND THANKS ALOT TO ORGANIZER 👌👌👌🙏🥰
My pleasure sir 🙏
ખૂબ જ મજેદાર઼.....ધન્યવાદ
આભાર
નમસ્તે સાહેબ હુ આપની ભૂત પૂવૅ વિઘારથી ની છું પ્રતાપરાય આટૅસ કોલેજ મા ભણેલી તમે અમારા જગતના ધમૅ વિષય લેતા ત્યારથી જ મને આપની વિદ્વતા નો પરિચય થયેલ વૈરાઞ શતક મારી પાસે છે પણ હજુ સુધી સમજી શકી નહોતી આજે આપને સાંભળ્યા અને શીરા ની જેમ વાત ગળે ઊતરી ગઈ વૈરાઞ પલાયનતા નથી મને તો ખાસ અેક વાત યાદ આવી અેટલે ઉલ્લેખ કરવાનુ મન થયું જે આપે સાધુને જલેબી ખવા ની ઈચ્છા ની વાત કરી તે ઉપર થી એક વાત યાદ આવી એક આવાજ। ત્યાગી સાધુ નામ યાદ નથી પણ સતય હકીકત છે એ કદાચ ભતૃહરી પોતે હતા કે તેમના ગુરૂ હશે પણ વાત એમ હતી કે તેઓ રસ્તા ઉપર થી પસાર થઇ રહ્યા હતા ત્યારે કોઇ ઘરમા શીરા શેકાવાની સુગંધ આવી તેમના મો માથી પાણી છૂટવા માંડયા એટલે તરત જ રસ્તા ઉપર પડેલ ઞોબર મોટા નાખી દીધી આ રીતે પોતાનની ઈનદરિયો ને સજા આપી પ્રસંગો પાત યાદ આવી ગયું એટલે ઉલ્લેખ કર્યો બીજી વાત આગલા પ્રવચનમાં આપે કહ્યુ કયો વિષય પસંદ કરવો આપને જે મૂંઝવણ। થઇ હૂ પણ એવી મૂંઝવણ માથી પસાર થયેલી। છેવટ આપ સમજ થી મુખ્ય ગુજરાતી વિષય સાથે બી એ કરયુ આપને સાંભળવા ની મઝા આવી
આભાર 🙏
ભારતીય સંસ્કૃતિનો અલભ્ય વારસો.
ઉત્તમ પારાયણ
આભાર
આભાર
રસાળ રજૂઆત....
નમસ્કાર....
આભાર 🙏
માનનિય શ્રી વસંતભાઈ, મારે તમારી કૃતિ
" શંકુતલા વિદાય " સાભંળવુ કે વાંચવું કે
કેવી રીતે ઉપલબ્ધ થાશે ? વિનંતી સ્વીકારશો જી ..!
આપની વાત એમના સુધી પહોંચાડીશ.આભાર
Manish bhai i want to work with you
ચોક્કસ સર
@@sahityavimarshomcommunication 9879597411
સરળ-સરસ વિદ્વાન વક્તા ને વંદન...
Pruthesh Khambhala આભાર