એક ઠાકોર હોવા છતાંય એક આદિવાસી ભાઈ ની મદદ કરી અને તમારો લાખ લાખ જોહર ખુબ ખુબ અભિનંદન ગબ્બર ઠાકોર ને ખૂબ મહેનત કરવાનું ખૂબ આગળ વધે એવી પ્રાર્થના કરું છું જય જોહાર
ગબ્બરભાઈ ઠાકોર અર્જુનભાઈ ઠાકોર શ્રવણભાઈ ઠાકોર એમના આખા પરિવારને ખુબ ખુબ આભાર ખૂબ ખૂબ અભિનંદન આદિવાસી ભીલ સમાજના બાળક ને સપોર્ટ કરવા બદલ ખુબ ખુબ હાર્દિક જોહાર મા પ્રકૃતિને પ્રાર્થના કરીએ કે આ પરિવાર ખૂબ આગળ વધે જય અખત માં જય જોહાર જય આદિવાસી જય ભીલ પરદેશ 🙏🏹
ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર તમને ધન્ય છે અને તમારી માતા ને કે કોઈને આગળ લાવા માં અને બધી જ આર્થિક રીતે તમારો હાથ છે... ખુબ ખુબ આભાર જય જોહાર જય આદિવાસી ❤️🙏🏻
ખૂબ સરસ ગબરભાઈ ઠાકોર કે અમારા આદિવાસી સમાજના છોકરાને સપોર્ટ કર્યો છે તેના બદલ ખૂબ ખૂબ આભાર અને તમને રણુજા વાળા રામદેવ પીર તમારી મનોકામના પૂરી કરે એવી અમારી પ્રાર્થના છે🙏🙏
કોને કોને આ સોંગ પસંદ આવિયું ❤❤❤❤
જોરદાર મોજ
Super
❤
Good job and nice song
જય.મા.અખત.જય.રામાપીર..લિ.દિનેશસિહ.પરમાર.તા.સતલાસણા.
ખૂબ સરસ અભિનંદન ગબ્બર ભાઈ ફૂલ સપોર્ટ અમારા તરફથી
Tnx
❤
🎉🎉🎉🎉🎉
ફુમતાજી દુબઈ થી જોવું તમારી એ.બી હિન્દુસ્તાન ટીમ ને
❤❤❤🎉🎉🎉
એક ઠાકોર હોવા છતાંય એક આદિવાસી ભાઈ ની મદદ કરી અને તમારો લાખ લાખ જોહર ખુબ ખુબ અભિનંદન ગબ્બર ઠાકોર ને ખૂબ મહેનત કરવાનું ખૂબ આગળ વધે એવી પ્રાર્થના કરું છું જય જોહાર
Jay ramapir
જય માતાજી ❤❤
ભાઈ આદિવાસી ની મદદ કરી એ સારું પણ એને ગાયેલું લોકોને ગમવું એ એના નસીબ ની વાત છે પણ એ ની આદિવાસી કરતા એની અટક લખી એ to બહુ સારું લાગશે એના નામ પાછળ,,🙏
@@munnigarasiyasinger4552write bro
હા ભાઈ
Jay mataji all friends
Jay mataji
Good morning 🌄🌅
Aava garib Loko ni aasha purikaro mataji bhagwan tamara Sapana purakre
Aevi maa sikotar charnoma parthana
Best ho arjunbhai 👌👌👌
@@ArjunThakorOfficial અર્જુન ભાઈ ભાઈ
Jay mataji ❤❤
Vina thakor full song please ❤
આવા લોકોને મદદ કરે સો એ બદલ ખુબ ખુબ અભિનંદન ગબ્બરભાઈ મા સિકોતર ખૂબ આગળ વધારે પ્રાર્થના જય સિકોતર માં
Jay.mataji ghabbarbhai
JAY MATAJI.....🙏🙏🙏
આવા લોકોને મદદ કરે
Ha
જય સિકોતર માઁ ❤🎉
ठाकोर समाज ने धन्यवाद आदिवासी भाई ने सपोर्ट करवा बदल जय जोहार जय आदिवासी 🏹
Jay mataji all
Jay Mataji🎉
જોરદાર ગબ્બર ઠાકોર
ખુબ સરસ ગીત છે ફુલ સપોર્ટ અર્જુન ભાઈ 😊❤
ખૂબ સરસ અર્જુન ભાઇ ❤
જોરદાર બાપુ મારી પણ યુટયુબ ચેનલ છે તમારો થોડો સપોર્ટ મળી જાય તો બોવ સારું. જ્ય માતાજી
બીજું છોડો..... બાકી રોહિત તૈયાર થઇ ગયો છે ગબ્બર ભાઈ..... વાહ એનો સુર તાલ છે.... પરફેક્ટ એકદમ.... 👌👍
નકરું ઓટોટ્યુન છે ભાઈ આખા ગીત માં એ તો જોવો
ઠાકોર સમાજ ને ધન્યવાદ આદિવાસી ભાઈ ને સ્પોટ કરવા બદલ જય જોહર જય આદિવાસી 🏹🏹🏹🏹🏹🏹🏹🏹
ઠાકોર સમાજ તો સપોર્ટ કરે છે પણ આદિવાસી સમાજ ઠાકોર સમાજ ને દગો આપી ને લૂંટે છે
બીજું સોંગ કારતક ના મેળા વાળું ગાઓ મજા આવશે ફુલ સપોર્ટ કરીશું ❤
જોરદાર ગાયું છે ભાઈ 🙏 માં મેલડી નાના બાળક નું સપનું પુરુ કરે
ગબ્બરભાઈ ઠાકોર અર્જુનભાઈ ઠાકોર શ્રવણભાઈ ઠાકોર એમના આખા પરિવારને ખુબ ખુબ આભાર ખૂબ ખૂબ અભિનંદન આદિવાસી ભીલ સમાજના બાળક ને સપોર્ટ કરવા બદલ ખુબ ખુબ હાર્દિક જોહાર મા પ્રકૃતિને પ્રાર્થના કરીએ કે આ પરિવાર ખૂબ આગળ વધે જય અખત માં જય જોહાર જય આદિવાસી જય ભીલ પરદેશ 🙏🏹
આ ગીત કોને કોને ગમ્યું ગમ્યું હોય તો લાઈક સેર કરજો મારા ભાઈ ઓ. ફૂલ suport
Sordar.. Sog
ખુબ ખુબ અભિનંદન ગબ્બર ભાઈ આવા લોકો ને આગળ લાવો ભાઈ બહુ મજા આવી 🎉🎉🎉🎉🎉🎉
જય માતાજી બધા ચાહક મિત્રો ને ગૂડ મોર્નિંગ ❤❤
જય માં ચામુંડા
supar ho jordar chetu
કોસા થી જયંતિ ડી ઠાકોર ❤તા વિસનગર તમારો બહુ ચાહક
❤
Nice one sarvan bhai tamari mehnat... rang layi ❤
આપણે ભાઈ આર્મી નુ ભણો બોડી બનાવો એક બોડીગાર્ડ હોવો જરુરી છે આ દુનિયા છે ❤લવયુ સરવણ ભઈ❤❤
❤❤❤😊😊
સુપર હો જોરદાર ચેતન ❤❤❤❤❤
10 દિવસ થી જેના જેના ઘૂઘરા વાગે છે હવે તો સપનાં માં પણ આ તેનિયું જ આવે છે 😂
Ha 😂
Ha yaar
Ha bhai 💯😂😂😂
😂😂😂😂😂😂
😂
સુપર સોંગ ચે તનભાઈ આદિવાસી. ફુલ સપોર્ટ મારા તરફથી. સિંગર જોગાજી ઠાકોર. દિયોદર. 👌👌👌👌👌👌👌
હા
ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર તમને ધન્ય છે અને તમારી માતા ને કે કોઈને આગળ લાવા માં અને બધી જ આર્થિક રીતે તમારો હાથ છે... ખુબ ખુબ આભાર જય જોહાર જય આદિવાસી ❤️🙏🏻
એક ઠાકોર સમાજ એ આદિવાસી છોકરા ને ફૂલ સ્પોર્ટ્સ ફૂલ અપિયો હા મોજ ગબર ઠાકોર . અર્જુન ઠાકોર. રોહિત ઠાકોર. વીણા ઠાકોર તમારો ખુબ ખુબ અભિનંદન. 🎉 ફૂલ સ્પોટ કરવા બદલ આભાર 🎉❤
હા ભાઈ જય જોહાર ❤️🤝
Vah mere se tum❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ખુબ સારું અભિનંદન ગબ્બર ભાઈ
G.J.7. મેમદાવાદ વાળા
ખેડા જિલ્લા
ખુબ ખુબ અભિનંદન
જય માતાજી❤
Jay akhat vagar ni ma❤
गब्बर ठाकोर टीम को खूब खूब जोहार ❤❤ आदिवासी नन्ने बाल कलाकार का साथ दिया ❤❤ आदिवासी परिवार राजस्थान
ये छोटा बचा राजस्थान का हे क्या
@aburaj1013 नहीं गुजरात का है राजस्थान बॉर्डर के पास गांव है हादत, पोशिना के आस पास का
ગબ્બર ભાઈ ઠાકોર અને તમામ ટીમને ઝાઝેરા જોહાર ❤❤❤
ખુબ ખુબ અભિનંદન ગબ્બર ભાઈ આવા લોકોને આગળ લાવવા બદલ 🎉🎉🎉🎉🎉🎉🎉
Chetan a bau mehnat Keri chhe 😊 Ane credit aapo
❤❤ખુબ ખુબ અભિનંદન માનું છુ તમારો ગબ્બરભાઈ અમારા આદિવાસી સમાજ દિકરાને સપોર્ટ કરવા બદલ દીલથી આભાર વ્યક્ત કરુ છુ ❤❤
હા મારા જેણા જેણા ઘુઘરા હા જય માતાજી 🙌🌍😊
ખૂબ સરસ અર્જુનભાઈ તમારી હેલ્પ ના મળી હોત તો આ ચેતન ને કોણ જાણત આવી જ હેલ્પ કરતા રહેજો
Nice song full sport ❤
Vinaben અમારે એક કલાકાર છે જો તમે કહો તો તમારા સ્ટુડિયો માં બોલાવો તો
सुपर गब्बर भाई तमारी मेहनत जोरदार छे ❤❤❤
Jay Johar Jay adivasi gud shogun ❤❤❤❤
अति सुंदर प्रसूति सुपरहिट सॉन्ग 👏👏👏👏👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩
ખુબ ખુબ અભિનંદન ગબ્બરભાઈ તમને અમારા આદિવાસી ભાઈઓ ને સપોર્ટ કરવા બદલ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
બધા હિંદુ શિયે ભાઈ ભાઈ સે
Very nice song 🎉❤❤❤❤❤
Jay johar 🏹 jay Adivasi 🙏 Full sport Adivasi Samaj Tarfti Jay Mataji Gabbarbhai ❤🙏🏹
Vah gabbar bhai boom boom 💥💥💥💥💥
સિંગર સંદિપ નાયક તરફ થી ફુલ સપોર્ટ ગોધરા ગબ્બર ભાઈ તમારા પરિવાર ખુબ અભિનંદન ❤
વેરી નાઈસ વિડીયો ભાઈ 💞 👍💞
Va thakor samaj tameto ❤adivasi ❤nu dil jitilithu jay adivasi ❤jay ❤thakor samaj❤
જય માતાજી ગબર ભાઈ અર્જુન ભાઈ ખુબ ખુબ અભિનંદન બુવુ સરસ સોંગ
Good jod Gabar bhai...👌👍👍
ગીત ની અંદર દશામાં નું નામ આયું એટલે બહુ જ ગમિયું ગીત ફૂલો સપોર્ટ જય દશામાં 🙏🙏
જોરદાર હો બાકી Mahishagar નો ફૂલ સપોર્ટ
સિંગર ભાવેશ ઠાકોર પીલુવાડા હારીજ તરફથી ફુલ સપોટ ભાઈ
લાલાજી લીંબડીયા તરફથી ફૂલ સપોર્ટ મારા ગબ્બરભાઈ ❤❤❤
Ha Mojj Ha 🎉🎉🎉❤❤ Full Sports Bhai singer Jay Thakor Dighadiya thi
❤❤❤suppr shong gabar bhai❤❤❤mahkali ma tamne khub agal વધારે ❤❤
ખૂબ ખૂબ અભિનંદન આવાં નાના માણસ ને આજે તમે સપોર્ટ કર્યો
ભાઈ તમારા લીધે કોક ની જીંદગી બની ગયી ❤
ખૂબ ખૂબ અભિનદન ગબ્બરભાઈ ફુલ સપોટ આમરા તરફથી🎉🎉🎉🎉🎉
Babar bhai nice song chetu ke papa mummy ko smile dekhake aakha me pani aa gya 😢❤
હા મોજ હા માં અંબા આપને આભલે અડાડે મારા વાલા 🎉
સુપર સોંગ 🎉Gabbr thakor
આ સોંગ કોને કોને ગમ્યું🎉
એ લાઈક કમેટ કરો 🎧🎹✍️🎤🌹🌹👌👌👌
Jay mewad 🚩 Jay mewad 🚩 Jay mewad 🚩 Jay mewad 🚩 Jay mewad 🚩 Jay mewad 🚩 Jay mewad 🚩 Jay mewad 🚩 Jay mewad 🚩 Jay mewad 🚩
જોરદાર ગબ્બર ભાઈ આ છોકરા ની જીંદગી બની ગઈ છે જ્યાં જોઈએ ત્યાં જેના જેના ગુગરા જેનું કોય ના હોય તેના ગબ્બર ભાઈ છે
જય અખત માં 🙏👍
Jey babari jey akhat ma jey ho
ખુબ સરસ આખા ગુજરાત માં ધૂમ મચાવે છે સોન્ગ ભાઈ મોજ 👌👌
Humne pasand Abhi❤❤❤
વાહ ગબ્બર ભાઈ તમે તમારો ટાઈમ બગાડીને લોકોની મદદ કરો છો વાહ 👏👏👏👏👏👏👏👏👏👏
Majbut mara Bhai
Supar song bhai
ise singer ko dil se selyut aapne isko kitna sport ki aage ise hi sports karte rhe or sabhi bhai bahan isnko sport kre 🙏🙏❤❤
ખુબ ખુબ અભિનંદન ગબ્બર ભાઈ જય સધી મા જી મેલડી તમે ખૂબ આગળ સપોર્ટ કરે બોમ્બે પ્રકાશભાઈ બોલો દેવીપુજ
ખૂબ સરસ ભાઈ ફૂલ સપોર્ટ❤❤ જય માતાજી ગુડ મોર્નિંગ
Aadivasi ne aadivasi no full support
જોરદાર સોંગ ગબ્બર ઠાકોર ❤❤❤
સુપર હો ભાઈ
ગબ્બર ભાઈ ખૂબ ખૂબ અભિનંદન . શુભેચ્છા પાઠવું છું.
❤❤❤❤ super cute 😮😮
સુપર હીટ સોંગ ગબ્બર ભાઈ જોરદાર...👌🥳❤️💙💐
Super song Gaber Bhai ❤ Full Sport❤❤❤
Nice song full support Gabbar thakor
ખૂબ સરસ ગબરભાઈ ઠાકોર કે અમારા આદિવાસી સમાજના છોકરાને સપોર્ટ કર્યો છે તેના બદલ ખૂબ ખૂબ આભાર અને તમને રણુજા વાળા રામદેવ પીર તમારી મનોકામના પૂરી કરે એવી અમારી પ્રાર્થના છે🙏🙏
Super 👌
Jordar bhai...❤
ખુબ સરસ સોંગ ❤❤❤
હા મોજ ફુલ મોજ ભાઈ કે તમારો વિડિયા ની બધાના આ ભરતી ચાલે છે વિડીયો આગળ વધાવો આગળ બી બધા ભાઈ સપોર્ટ કરે છે આ વિડીયો અને આપણે સપોર્ટ કરીએ છીએ જય માતાજી
ખુબ સરસ મજાનું સોંગ વિડીયો છે આલ ધ બેસ્ટ આલ ટિમ મેમ્બર ને જય જોહર જય આદીવાસી ❤❤❤❤
खूब खूब जोहार आप सबको गीत के क्षेत्र में सबको आगे बढ़ा रहे हो फ्रॉम राजस्थान
ખુબ ખુબ અભિનંદન.હા ચેતન આદિવાસી. ના ધુધરા..હા.❤🎉
જે ગીત નું લોકો મજાક ઉડાવતા હતા આજે ટ્રેન્ડ મા આવી જશે સુપર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર ફૂલ સપોર્ટ મહેસાણા વિજાપુર અનિલ ઠાકોર તરફ થી🎉🎉🎉🎉❤❤❤❤❤
જોરદાર
❤❤❤😊
super hit songa Jay johar Jay aadiwasi 🏹🏹🏹🏹🏹🏹🏹🏹👌👌👌
Ha mojj chhotu
એવા લોકની મદત કરો શો અર્જુન ભાઈ અમે તારી શાથે શિયે ગીત શાભલી ને મારે આશુ આવિગયા હો 👌👌👍👍
Jay mewad 🚩 Jay mewad 🚩
ખૂબ ખૂબ અભિનંદન ગબ્બર ભાઈ આવા લોકો ને મદદ કરવા માટે ❤❤ ભગવાન હંમેશા તમને આગળ વધારે તેવી દિલ થી ભગવાન ને પ્રાથના કરું છું ❤❤❤❤
વાહ વાહ ભાઈ ❤
jay Johar jay આદિવાસી 💕💕💕💕💕💕
super ❤️❤️❤️❤️❤️ Ok
Jay mataji 👍
સાહેબ આ સમય મા ગરીબ માણસ ની મદદ કરવા બદલ અભિનંદન
Jordar sapot ❤
ગબ્બર ભાઈ આવા લોકોને સરપોર્ટ kro છો ભગવાન તમારું સારુ કર છે
હા દોસ્ત... ગબ્બર ભાઈ તો બેસ્ટ માણસ સે ભાઈ.... હું પણ ખુશ યાર કોઈ નાત ભાત નહિ જોતા બધા ને સપોર્ટ આપે સે બીજું તો સૂ કહું દોસ્ત 🤝❤️❤️❤️❤️
જય જહુમા બધા મિત્રો ને❤❤
સુપર હિટ ગબ્બર ભાઈ ઠાકોર રામાપીર બારબીજના ધણી તમારા આખા પરિવારને બહુ લાંબુ જીવન આપે તમે બહુ લોકોને સપોર્ટ કરો છો તમારા પરિવારને હસતા ખીલતા રાખે જય રામાપીર ગોધરા વાળા તરફથી ફુલ સપોર્ટ નામ નારણ ગણાવા ગામ કંકુથાભલા
❤ સુપર સોંગ ગવડાવ્યું છે ગબ્બર ઠાકોર ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યું છે પ્રવિણ ડાભી તરફથી ❤
Nice ❤
ખુબ ખુબ ધન્યવાદ રાહુલ સિંગ દરબાર લીલાધર સંજુભા લીલાધર
અમારા તરફથી ફૂલ સપોર્ટ જય ચામુંડ માં જય અખત માં
સાબાસ❤❤❤❤❤