લાઈવ ટીવી માં પિતૃનુ પ્રમાણ : પાણીયારે દીવા માં ભૂલ કરીએ તો શુ થાય? પિતૃકાર્ય પૂર્ણ ન થાય તો શુ થાય?

Поделиться
HTML-код
  • Опубликовано: 1 янв 2025

Комментарии • 54

  • @sanjeevtanna6933
    @sanjeevtanna6933 Год назад +1

    જય માતાજી🙏જય શ્રી કૃષ્ણ🙏

  • @kusumparmar5300
    @kusumparmar5300 8 месяцев назад

    Khub srs mahiti aapi

  • @solankimahesh8300
    @solankimahesh8300 Год назад

    ❤જય માતાજી ❤

  • @navinpatel3241
    @navinpatel3241 5 месяцев назад

    Divo lakada na patiya par karavo joiye ke niche pathar par karavo joiye

  • @hemantkadiya4036
    @hemantkadiya4036 4 месяца назад

    Diva sathe agarbatti karay ane karay to ketli karvi

  • @maheshchandrapandya5549
    @maheshchandrapandya5549 Год назад

    Namste
    Guruji
    Aapde ubhi vaat no devo karay ke na kary te kheshoji
    Parnaam

  • @rameshprajapati8002
    @rameshprajapati8002 Год назад +1

    જય માતાજી
    અમારુ કોઈ પણ કામ સમયસર થતું નથી. નોકરી ધંધામાં કોઈ બરકટ નથી થતી. બન્ને બાળકો તેમના મનનું ધાર્યુ કરેછે. બન્ને નોકરી કરે પણ ઘરમાં પૈસાઓછા આપે એટલે ઘરમાં કંકાસ રહે કોઇ જવાબદારીનુ ભાન આવતુ નથી. બન્ને બાળકોની ઉમર થઈ ઞઈ છે, છતા સંબંધ થવામાં વિઘ્નો આવે છે, શુ કરવુ તે સમજાતુ નથી, કોઈ સારો ઉકેલ બતાવવા વિનતિ.

  • @rameshprajapati8002
    @rameshprajapati8002 Год назад +2

    જય માતાજી ગુરૂદેવ
    મારો એક પ્રશ્ર્ન છે અને તે પ્રશ્ર્ન નું 100% સમાધાન તમો મને આપશો એવો મને વિશ્વાસ છે, મારા પિતાજીનું તારીખ 12/01/2023 ના રોજ અવસાન થયેલ છે. પણ મને તે સપનામાં વારંવાર આવે છે, મારા પિતાજી જીવતા હતા ત્યારે પણ સપનામાં આવતા તો મારે શું સમજવું, રોજ સવારે માટીના કોડીયામોં આડી દિવેટનો તેલનો દિવો કરીએ છીએ. મારા પિતાજી સપનામાં આવે ત્યારે અમારે કંકાસજ થતો હોય છે. તો આ બાબતે
    માર્ગદર્શન આપવા વિનંતિ

    • @somethingdifferent7927
      @somethingdifferent7927 Год назад

      Tmara Ghar ma tmara papa ne besado ene besavu che etle tme heran thav choo

  • @rajeshvyas144
    @rajeshvyas144 Год назад

    🙏🙏🙏👌👍

  • @hirenlimbachiya9175
    @hirenlimbachiya9175 Год назад

    નમસ્કાર,
    પિતૃનો દીવો પાણિયારે શરૂ કરી દીધેલ છે...એ પિતૃની શું ઈચ્છા અધૂરી રહી ગઈ છે અને કયા કાર્યો એ આપણા થકી પૂર્ણ કરાવા માંગે છે એના સંકેત કે માહિતી કંઈ રીતે મળે ?
    🕉️

  • @NinjaArmy-1712
    @NinjaArmy-1712 5 месяцев назад

    Maru Naam Rachna bench che mara gharni arthik paristhiri bari sari nathi maru colificetion saru che me MA Bad. MSW karel che chata hu atyare samany nokari karu chu biji koi nokari malti nathi mara paghar ma vadharo thato nathi mara husband company che temano pan paghar vadhato nathi maro chokaro pan banavama khub heran kare che tene banvu to che pan te besiskato nathi ana karne tenu result pan saru nathi aavatu ane vare ghadie tabiyat pan baghadi jay che avabadha Karan ne laine gharma kakalat thy che mane gusso bahu aave che to please guruji mane aa problem nu

  • @parmar.jayanti2501
    @parmar.jayanti2501 Год назад

    nice

  • @ramilapatel8340
    @ramilapatel8340 Год назад

    Jai mataji,,
    ,divo savare ,6:30, thi 6:45 ,sudhi ma kariye chhe....
    To chale??

  • @parmarmayur9688
    @parmarmayur9688 Год назад

    Jay pitrudev

  • @shree.g151
    @shree.g151 8 месяцев назад

    Paniyare divo karta hoy to nahya vagar adi sakay rasode?

  • @yogeshbhaithakkar6427
    @yogeshbhaithakkar6427 Год назад +1

    Purvaj ke shikotarnu pramanit melvva shu karvu

  • @dadaparivaar7133
    @dadaparivaar7133 Год назад

    Guruji namste
    Mane aapne rubaru malvu che aap mane appointment aapsoji
    Hu ek dukhayari maa chu mane help kro

  • @jagrutibhagat9024
    @jagrutibhagat9024 Год назад

    Mara ghre santan nthi.. 3k jgyaye btvyu e loko kahe che tmra lagan vkhte tme emna pachad kapda ne sidho ne e aapta bhuli gya cho..to hve aano upay btvo plz? Amra lagan pchi ame narayanbali krvi chukya chiye

  • @leocan9591
    @leocan9591 Год назад

    can we use ghee instead of oil ?

  • @ramapatel5498
    @ramapatel5498 Год назад

    Mara ghare purvaj besadya chhe hu jya besadya chhe tya ghee no divo ane agarbti kru chhu.... To mare paniyare pn divo krvo pde??? Guruji mne aano jvab aapjo pl

  • @OnetapYt22
    @OnetapYt22 Год назад

    Pitru no divo matli upar Thai sake

  • @ilabhatt8372
    @ilabhatt8372 Год назад

    Mdh🙏.bhai tamaro cont no jo moklo to hu tamari sathe vat karva magu chu mane pan bav taklif che ne hu badhu kari ne thaki gai chu pan jyre apda santan par aav to mot thi pan vadhare lage

    • @jyotishichetanpatel
      @jyotishichetanpatel  Год назад

      Vr Live news chenal જે gtpl set of box પર ચેનલ નંબર 274 ચેજેમાં
      દર રવિવારે સવારે ભવિષ્યવાણી નામનો 10 થી 11 લાઈવ પ્રોગ્રામ હોય છે જેમાં આ નંબર 6355856123 પર ફોન કરી જે પ્રશ્ન હોય તે જણાવજો હું તરત નિરાકરણ આપીશ

  • @hasumatipatel5502
    @hasumatipatel5502 Год назад

    Jai mata ji.Jai Pitru devo.

  • @ramilapatel8340
    @ramilapatel8340 Год назад

    Sarava nu ,ae su karvanu hoy chhe??
    Kya Ane kyare karavu???

    • @jyotishichetanpatel
      @jyotishichetanpatel  Год назад

      તમારા ગોર મહારજ ને પૂછી લેજે તે બધુજ જણાવશે

    • @ramilapatel8340
      @ramilapatel8340 Год назад +1

      🙏🙏

  • @Anijani008
    @Anijani008 Год назад

    Mobaile namber aapso jay sri krishna

  • @RamilabenPanchal-y4m
    @RamilabenPanchal-y4m 6 месяцев назад

    Te prsad khaway

  • @patelhani9444
    @patelhani9444 Год назад +1

    પાણિયારે દીવો કઈ દિશામાં રાખવો

    • @velubhavaghela3872
      @velubhavaghela3872 Год назад

      Paniyare divo matakani Dani Baku ke Jammu Baku rakhvo the janavso

  • @rajuvaghela4641
    @rajuvaghela4641 Год назад

    Tail kayou vaper voo, tal nu chalay

  • @rameshprajapati8002
    @rameshprajapati8002 Год назад

    Reply apva krupa karso

  • @yogeshbhaithakkar6427
    @yogeshbhaithakkar6427 Год назад

    Koi kahe mata che shu manvu

  • @yogeshbhaithakkar6427
    @yogeshbhaithakkar6427 Год назад +1

    Aapno namber moklo😊

  • @arvindsolanki2701
    @arvindsolanki2701 Год назад

    ARvNiD

  • @yogeshbhaithakkar6427
    @yogeshbhaithakkar6427 Год назад

    Koi kahe purvaj nathi koi kahe cikotar che

  • @VMRaval-dr8zt
    @VMRaval-dr8zt Год назад

    અમારા કુળદેવી જાણવા છે

  • @RupalHaria-ru9df
    @RupalHaria-ru9df Год назад

    આપણે પીતરૂઓ ને દિવા ની સામે પ્રસાદી ધરાવી શકાય અને તે પ્રસાદી ને ખવાય કે

  • @sagarvyas877
    @sagarvyas877 Месяц назад

    Mane Tamara phone number joiye Che sir males please Sir ane malvu pn Che sir tmne to Address aapsoji sir

  • @akshaychudasma5594
    @akshaychudasma5594 Год назад

    Bhai Tamara mobile number hoi to aapo