દ્રારકા ગોકુળ કરતા વધુ સારું વૃદ્ધાશ્રમ વડીલોને કેમ લાગે છે? શું વૃદ્ધાશ્રમ એ અભિશાપ છે? vrudhashram

Поделиться
HTML-код
  • Опубликовано: 23 ноя 2024
  • દ્રારકા અને ગોકુળ કરતાં વધુ સારું વૃદ્ધાશ્રમ વડીલો ને કેમ લાગે છે શું વૃદ્ધાશ્રમ એ અભિશાપ છે? ભારત ના ગુજરાત ની અંદર જેતપુર મા ચાલતું અનોખું વૃદ્ધાશ્રમ vrudhashram જ્યાં નિરાધાર નિસંતાન નિસહાય વડીલો નું માનવ મંદિર એટલે અહી વિના મૂલ્યે વડીલો ને રાખવા મા આવે છે
    શ્રી હરિ ઓમ સેવા ટ્રસ્ટ વૃદ્ધાશ્રમ
    Shree Hari Om Vrudhashram
    NH27, opp. Honest Restaurant, Dhareshwer, Jetpur, Gujarat 360370, India.
    09825532558
    g.co/kgs/ocMGnb
    Google maps
    location
    Shree Hari Om Vrudhashram
    098255 32558
    maps.app.goo.g...
    shreehariomsev...
    Vrudhhashram old age home senior citizen home Care centre jeva name thi odkhatu nishwarth bhave nishulk chaltu Vridhashram asharam
    આજ ના ફાસ્ટ યુગ મા સગા દીકરા દિકરી પણ સાથ છોડી દે છે ત્યાં એક સંસ્થા એવી પણ છે જે આવા નિરાધાર નો આધાર બની ઊભી છે આજ આપણે આ સંસ્થા ની મુલાકાત લઈશું બધી જ માહિતી આ વિડીયો મા છે તો સપોર્ટ કરજો
    ટ્રસ્ટ રજી. ન. E-10316 રાજકોટ
    ઓફીસ :- મો. ૭૬૨૨૮ ૦૦૩૬૩
    શ્રી હરિ ૐ સેવા ટ્રસ્ટ સંચાલીત
    ગુરૂદેવ શ્રી નાગજી બાપુ
    શ્રી રામદાસ બાપુ
    ગુરૂદેવ શ્રી નામજીબાપુ જીવનસંધ્યા મંદિર (વૃધ્ધાશ્રમ) ભક્ત શ્રી રામદાસબાપુ બાલ વિકાસ મંદિર (બાલાશ્રમ)
    સંચાલક : શ્રી જોષીબાપા મો. 9426900363
    નકલંક રણુજા મંદિર સામે, અલીયાબાળા, તા.જી. જામનગર. ગુજરાત, ઇન્ડિયા.
    part 1
    • અનોખું વૃદ્ધાશ્રમ જ્યા...
    પાર્ટ ૨
    • પાર્ટ ૨ અનોખુ વૃદ્ધાશ્...
    • નિશુલ્ક ચાલતું અનોખું ...
    અમારી RUclips channel traveling with harit vyas contact number ૯૦૩૩૬૬૫૨૭૩
    ખાસ નોંધ આ વિડિયો અમો ફ્રી જ ઉતરેલ છે અમો કોઈ પાસે પૈસા નથી લેતા ભગવાન ની કૃપા થી અમારો ખુદ નો સારો બિઝનેસ છે આ વિડિયો ઉતારવાનો હેતુ ફક્ત સંસ્થા ની ઉપલબ્ધિ સેવા કીય પ્રુવૃતી ની જાણકારી તેમજ કોઈ દાતા શ્રી ને લાભ મળે તે ઉપરાંત કોઈ જરૂરિયતમંદ વૃધ્ધો ને અસરો મળી રહે તે હેતુથી જ લોકોપયોગી માટે જ ઉતરેલ છે વિડિયો માં કોઈની લાગણી દુભાય તેવું અમોને લાગતું નથી છતાં કોઈ ને ના ગમ્યું હોય રામ રામ.. આ વિડિયો એમ ને એમ નથી બનતો . સમય કાઢી જવું પડે છે એડિટીગ માટે ખાસ્સો સમય દેવો પડે છે લોકો ના પ્રેમ સપોર્ટ થી અમારી ચેનલ લોકો ને ગમે છે એ જ અમારા માટે ઈનામ છે પ્રભુ અમોને સારા કામ કરવા આગળ પ્રેરણા આપે આપ સહુ નો ખૂબ ખૂબ આભાર
    સંસ્થા ને દાન દેતા પહેલા તમારે ખુદને ખાતરી કરી દાન આપવું અમો જવાબદાર નથી
    disclaimer
    This video is only for entertainment & information purposes, all safety guidelines are followed.
    Copyright disclaimer under Section 107 of the Copyright Act: This disclaimer appears on content (commonly RUclips videos) that uses someone else’s copyrighted content. Including this statement of “fair use” helps protect against copyright infringement claims.
    નમ્ર અપીલ
    અમારી ચેનલના માધ્યમથી દેખાડવામાં આવતા વિડિયો લોકોના સામાન્ય જાણકારી અને મનોરજન ના ઉદેશ્ય થી બનાવવામાં આવે છે, અમારી ચેનલ Traveling with harit vyas પર પ્રસારિત કોઇપણ વિડિયો માં જે માહીતી આપીએ છીએ તેનું તમારે જાતે ખાતરી કરવી અમો જવાબદાર નહિ રહીએ , અમારો ઉદ્દેશ્ય લોકો ને બહારનું ખોરાક લેવા પ્રેરિત કરવાનો કે હાલ ના સંજોગોમાં પ્રવાસ ખેડવા પ્રેરિત કરવાનો નથી. હાલની સ્થિતિ ની ધ્યાન માં રાખી . સરકાશ્રીના આદેશ નું પાલન કરવું.
    ચેતવણી- ઉપરના આર્ટિકલના તમામ પ્રસારણ અને માલિકી હક “Traveling with harit vyas ”ને છે.. તેથી આર્ટિકલ કે તેનો કોઈ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઈટ એક્ટ મુજબ ગુનો બને છે.. જો ક્યાંય કોઈ એવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે..
    harit vyas: અમારી youtube channel મા જો કોઈ interview કે વિડિયો મા મોટી મોટી ખોટી માહીતી આપશે તો તે વિડિયો delete કરી દેવા મા આપશે આપણે વિડિયો ફ્રી માં જ બનાવીએ છીએ કોઈ પાસે પૈસા નથી લેતા વિડિયો લોકો ને સાચી સારી માહિતી મળે તે હેતુથી બનાવવા માં આવે છે
    આભાર Traveling with harit vyas
    હરિત વ્યાસ
    please subcribe my traveling vlog youtube channel
    Traveling with harit vyas / travelingwithharitvyas
    અમારી યુટ્યુબ ચેનલ માં અમો સોશિયલ વર્ક સંસ્થા કે ટ્રસ્ટ એનજીઓ ની activities આધારિત વિડિયો અમારી યુટ્યુબ ચેનલ માં ફ્રી માં અપલોડ કરીએ છીએ જેમ કે વૃદ્ધાશ્રમ કે એવા કોઈ સંસ્થા મંદિર historical place koi પ્રખ્યાત જગ્યા કે કોઈ માહિતી પ્રદાન વિષય જો તમારા ધ્યાન માં હોય અમને જાણ કરશો
    harit vyas 9033665273
    tapovanfoundation vrudhashram
    • તપોવન ફાઉન્ડેશન દ્વારા...
    vatshliyadham vrudhashram
    • #વૃદ્ધાશ્રમ જ્યાં વાત્...
    Aman ચેરીટેબલ ટ્રસ્ટ આપણું ઘર
    • #વૃદ્ધાશ્રમ અમન ચેરીટે...
    sadbhavna vrudhashram
    virpur
    vrudhashram
    વૃદ્ધાશ્રમ
    vrudhashram in gujarat
    rudra ashram
    mavtar vrudhashram virpur
    વિરપુર
    aashram
    sadbhavna vrudhashram rajkot
    sukhdham ashram dabhoi
    jivandhara vrudhashram lambha
    સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ
    #Vrudhashram #oldagehome #seniorcitizenhome #caretakers #vriddhaashram #niradharasharam #ashram #NGO #trust #socialwork #socialactivist #travelingwithharitvyas #sonuvyasvlog #sadbhavna #NAKLANDDHAM #ranujadham #BALASHRAM #vlog #popatbhaifoundation #Vatshyadham #sadbhavnavrudharam #kbckarmveer #support #localforvocal #viral #popularvideo #vadilonughar #dikarinughar #Popatbhaiahir
    #Team_Pcf #popatbhai_charitable_foundation #popatbhai_ahir #popatbhaifoundation
    #oldagepeople #oldagehomes #temple #incredibleindia #gujaratinews #new #bbcnews #tv9 #ddnews #discovery #history18 #travel

Комментарии • 45

  • @uskm1874
    @uskm1874 Год назад +2

    બહુ સરસ સગવડતા વ્યવસ્થા ઘણી સારી છે જમવાનું પણ સરસ છે બધા વડિલો ને અમારા વંદન

  • @babubhaipatel369
    @babubhaipatel369 Год назад +3

    અતિ ઉત્તમ કાર્ય કરી રહ્યા છે આપ પણ લોકો સુઘી જાણકારી આપી રહ્યા છો ધન્યવાદ છે આપને

  • @indirapatel3492
    @indirapatel3492 Год назад +2

    આશ્રમ ખાતે ખુબજ સરસ રીતે સેવા નુ કામ કરો છો ભાઈ જય શ્રી કૃષ્ણ

  • @Hetnivato
    @Hetnivato Год назад +3

    વાહ ખુબ સરસ વૃદ્ધાશ્રમ નું કાર્ય છે આપના ચેનલના માધ્યમ દ્વારા અમે ઘણી બધી માહિતી મળે છે તમને પણ ખૂબ ખૂબ વંદન છે કે આપની ચેનલ દ્વારા અન્ય લોકોને પણ માહિતી મળે છે તેમ જ ઘણું બધું જાણવા પણ મળે છે.....

  • @rupalmota9632
    @rupalmota9632 Год назад +3

    Khub j saras chhe 👌👍

  • @DilavarGori-eh5nx
    @DilavarGori-eh5nx 5 месяцев назад +2

    Nice

  • @amithinsu963
    @amithinsu963 Год назад +2

    વાહ ખૂબ સરસ વુદ્ધશ્રમ નું કાર્ય છે,👌👌👌👌

  • @candrikabenvinodbhaivadoda2597
    @candrikabenvinodbhaivadoda2597 Год назад +1

    આવીડીયૉ અમનૅ ખુબજ સારૉ લાગૅછ

  • @anilrathod1021
    @anilrathod1021 Год назад +2

    👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
    👍🏻👍🏻👍🏻👍🏻👍🏻

  • @kiritparikh5671
    @kiritparikh5671 Год назад +1

    Khub Sari Yavasath Che 👍👍 Sahi Hai 👍👍

  • @realindianhome2882
    @realindianhome2882 Год назад +2

    Sara's

  • @mr.divyeshchavda9060
    @mr.divyeshchavda9060 Год назад +1

    Bov j saro video banavyo che sonalben 👏🏻

  • @rasilafuliya1850
    @rasilafuliya1850 Год назад +1

    Brahamababa ka sukriya

  • @sangitashah3101
    @sangitashah3101 Год назад +1

    Nice👍

  • @smitaghia443
    @smitaghia443 Год назад +2

    We request govt to give free ration, clothes, medicines to all old age homes.

  • @seemathakker3307
    @seemathakker3307 Год назад +1

    Jay shree krushna

  • @nareshparmar8506
    @nareshparmar8506 Год назад +1

    👍

  • @keshavlaldave4645
    @keshavlaldave4645 Год назад +2

    Phone no apva vini

    • @TravelingwithharitVyas
      @TravelingwithharitVyas  Год назад

      વિડીયો મા છે જ બધી માહીતી નંબર એડ્રેસ કૃપા કરી પુરો વિડિયો જો

  • @elapurohit2387
    @elapurohit2387 Год назад +1

    આપણા 😢❤
    Aanathasramo
    Vridhhasramo આપણું Nichajonu છે..
    Samsya છે samaj માટે...
    👨‍👩‍👦👨‍👩‍👧👩‍👧‍👧👩‍👧‍👦👨‍👩‍👦👨‍👩‍👧👨‍👩‍👧‍👦🙉Are બાપ!!!!!!!
    Gharnu માણસ,
    ઘરમાં n હોય???
    To ક્યાં હોય:::::
    જેને Gharne ઘર બનાવ્યા એની Aa Dukhd AaVastha..
    મનોમન વિચાર્યું 🤔
    Aa આપણું Bhavisya છે..ha Bhai bhu તકલીફ thai જ્યારે આપણા mavtar Gharda ઘરમાં રહેતા Dekhu....
    થોડું Aarsaparas..
    Juni નવી પેઢી AantaR ની ઘરનીvat ઘર maj થોડું jatu કરીને,
    Gharne Shukhiyu કરી LayiA..
    સમયે સાવધાની રાખી..

  • @rupabensoni3434
    @rupabensoni3434 Год назад +1

    a

  • @efili-ot6un
    @efili-ot6un Год назад +2

    MUSMAN.N.DIKRA.MAJUIY.KRY.NE.TENA..MAA.BAP.NE.SACHAVSHEAIY..HINDU.BHAGVAN.NE.GOTVA.MATE.MANDIR.MA.JAIY.CHHEAIY.PAN.BHAGVAN.NO.MAA.BAP.J.KEVAIY...

  • @nayanathakkarnaynadthakkar4020
    @nayanathakkarnaynadthakkar4020 Год назад +1

    Contact no.aapso