Saiba Mane Nindaradi -
HTML-код
- Опубликовано: 4 фев 2025
- Subscribe Our Channel : bit.ly/2xnW6eN
Song : Saiba Mane Nindaradi
Make Reels : / 669479976759733
Singer : Sadhana Sargam Arvind Barot
Lyrics : Jaswant Gangani
Music : Gaurang Vyas
Music On : Worldwide Records
........................................................................
Wynk : bit.ly/34bEM9t
Gaana : bit.ly/2GeRagV
Spotify : spoti.fi/3n3MivJ
itunes : apple.co/2ScBH3u
Saavn :bit.ly/30mdUm3
Hungama : rb.gy/gy6us6
Amazon Music : amzn.to/2EORhiK
Google Play : rb.gy/bokztz
Music RUclips : rb.gy/cipksp
...........................................................................
Movie : Maiyar Ma Mandu Nathi Lagtu
Produced : Jaswant Gangani
Director : Jaswant Gangani
Starcast : Hiten Kumar,Aanandi Tripathi
Instagram : / worldwiderecordsgujarati
Facebook : / worldwiderecordsgujarati
ક્યાંથી આવે નીંદરડી મહિને 50000 નો હપ્તો આવે 😂😂
Vat sachi che
Hapto 50000 no aave to loan kevdi ne tari aavak kevdi hase
Unbelievable lyrics.....
મારું ગમતું ફિલ્મ મેં આં ફિલ્મ ભાવનગર માં ગેલેક્સી ટૉકીઝ માં 72 વાર જોયું હતું રેકોર્ડ કર્યો હતો ત્યારે હું 12 માં ભણતો હતો ભાવનગર જમોડ હાઈસ્કુલ માં
પછી 12 માં પાસ તો થયા તા ને???😂😂😂
Hu to 4 ma hato😊
Hu 1 pehlu bhanto to
@@raghu7079😂😂😂
Jay hooooii❤❤❤
2024 મા આ ગીત સાંભળ્યું હોય એ લાઈક કરી દેજો હો 🥰❤❤❤
હું તો બસ સંભાળ્યા જ કરુ તો જ मन માને.
આ તો અલકા યાજ્ઞિક નું અવાજ છે એમાં એમ લખ્યું છે કે સાધના સરગમ એ ગાયું છે
આ સોંગ સાંભળીને દિલ માં કઈક ફિલિંગ થાય છે, જે કોઈને એવું અનુભવ થાય તે કૉમેન્ટ કરો.❤❤❤❤💗💗💓💓💗
Su thay se bhai , davakhane batavi aavo ek var
4:18 is very epic tune❤❤❤
જે જે આ ગીત પર મનન મોહ્યું હોઈ તે લાઈક કરે ગુજરાતીઓ ❤❤❤
ભાઇ તમને સોરલીયા અર્થ ખબર હોય તો જણાવો આભાર 🙏
સોરલિયો એટલે છોકરો. @@sagarparmar_1111
જો જોવા વાલા ને સાભલવા વાલા હજી ભુલી શકતા નથી તો વીચારો યાર બનાવનાર કેટલો મીસ કરતો હશે...હા આપણુ ગુજરાત..❤❤❤
Aa maru aa song maro prem jene karyo aena mate hu sambhadu chu aeni yaad ma
કોણ કોણ 2024 માં સાંભળે છે 😅😅
i am pote
Alka yagnik ji diamond of music industry 🗿
Ha yarr alka mari balpan ni friend chhe 🙃❤
@@Rammm21214 Feko apni puri taakat se feko 🤣🤣🤣
@@dharamrajtadvi-ei2mr tara sam bhai sachu kav chhu
@@Rammm21214 to unki tabiyat kesi hai ab vo batao unko bimari hui hai 🥺🥺
@@Rammm21214 to unki tabiyat kesi hai vo puch lena ek baar 🥺🥺
❤❤❤
4:10
Anmol che bol, so so beautiful....
03:10 😍
સમય બદલાયો જીવન શૈલી બદલાઈ પણ આપણાં પણ આ જે સમય હતો એ પાછો ના આવી શકે કોઈએ ખૂબ સરસ વાત કઈ છે વીતેલોસમય ક્યારે પાછો આવતો નથી
I love this song 🎵 ❤ 12:06 /8.3.24
મારા પછી કોણ કોણ હજી સુધી આ ગીત સાંભળે છે💓
👍
12,2,2024,હુ સાંભળું છું ,મારું ફેવરીટ ગીત છે
2023 vada like karo😅
27/10/2024 ratre 10:10 vagye aa geet sambhlu chhu
પેલા ના ગીતો બહૂ સારા હતા આપની ષકૂરતી હતી લાઈક કરો દોશતો 😔🙁😞☺😒
Beautiful 😍😍❤️
Magical voice alka ma'am ❤
હે..કે સાયબા મને નીદરડી ના આવે રે
કે સાયબા તારા સોરલીયા સતાવે રે
કે સાયબા મને નીંદરડી ના આવે રે
કે સાયબા તારા સોરલિયા સતાવે રે
ઓ સાયબા અલ્યા કેને તું હું શું કરું હો
હવે મૈયર માં મનડું નથી લાગતું
હવે મૈયર માં મનડું નથી લાગતું
હે ગોરી એવી જાનું રૂડી જોડાવું રે
પણે રૂડું પાનેતર ઓઢાડું રે
હે ગોરી એવી જાનું રૂડી જોડાવું
પણે રૂડું પાનેતર ઓઢાડું રે
ઓ સાજણા તને થાય શું અલી કેને તું
કાં મૈયર માં મનડું નથી લાગતું
હવે મૈયર માં મનડું નથી લાગતું
ઓ પ્રિતુ ની ઘેલી
ઓ પ્રિતુ ના ઘેલુડા
અરે ઓ પ્રિતુ ની ઘેલી
ઓ પ્રિતુ ના ઘેલુડા
હે..પાલવડા માં મોરલિયો થઇ મીઠું મીઠું કાં બોલે
હો હો હો હો.. મીઠું મીઠું કાં બોલે રે
લાખણી તારા કેડના લટકે મનડું મારુ ડોલે
હો હો હો હો…મનડું મારુ ડોલે
હો હો હો હો…કે સાયબા રૂડા ઘોડલિયે ચડી આવો રે
કે મારી હાથ મહેંદી રૂડી મેલાવો રે
કે સાયબા રૂડા ઘોડલિયે ચડી આવો રે
મારી હાથ મહેંદી રૂડી મેલાવો રે
ઓ સાયબા અલ્યા કેને તું હું શું કરું હો
હવે મૈયર માં મનડું નથી લાગતું
કાં મૈયર માં મનડું નથી લાગતું
ઓ પ્રિતુ ના ઘેલા
ઓ પ્રિતુ ની ઘેલુડી
અરે ઓ પ્રિતુ ના ઘેલા
ઓ પ્રિતુ ના ઘેલુડી
એ…મનની વાતો શાને કરે છે શાને ઘેલી થઇ ફરે
હો હો હો હો…અલી શાને ઘેલી થઇ ફરે રે
આ સોળ વરસ ના જોબન ડાળે કોયલ ટહુકા કરે
હો હો હો હો…ઓલી કોયલ ટહુકા કરે
રૂડે એવો માંડવડો રોપાવું રે
પરણી મેડિયે તને લઇ જાવું રે
રૂડા એવો માંડવડો રોપાવું
પરણી મેડિયે તને લઇ જાવું રે
ઓ સાજણા તને થાય શું અલી કે ને તું હો
કાં મૈયર માં મનડું નથી લાગતું
હા મૈયર માં મનડું નથી લાગતું
ઓ રતન રંગીલી
ઓ રૂપાળા રામલા
ઓ રતન રંગીલી
ઓ રૂપાળા રામલા
🤍
શું વાત છે ગજબનું ટેલેન્ટ
Shu vat chhe joldar❤❤❤❤
Wa bhai line to line 😮me akhu song ma sem ❤
Va Bhai
2023 મા આ ગીત કોન કોન સાભડે છે લાઈક કરી દિયો 😁😊
Hu 2030 ma pan સાંભળીશ
સરસ 😁
Yes
Yes❤
july 2023❤❤❤
Listing this song 100 time for my.. Sukoon❤
બચપણ ના દિવસો યાદ આવી ગયા..... હું 15 વરસ નો હતો. ત્યારે આ ફિલ્મ આવી હતી.. ખુબ જ સરસ ફિલ્મ છે.... I miss you 👌👌👌ખુબ સુંદર હતા એ દિવસો.. આજે પણ બહુ યાદ આવે છે.
I like this movie and all song and i like hiten kumar aanandi tripathi jodi
ઔખ😅😅
Q
નાના હતા ત્યારે DVD પર જોતા હતા
Hachuu
I'm unable to understand this song because I'm from U.P ........ Gujarati language is like sweet that's why I love gujrati launguage and Gujrati people
Gujarati song 😊 👌🏻👌🏻👌🏻
Nice song hu daily aa song sambhlu chu ❣️💖
avu git mne bhu j gme che❤❤❤❤
18/10/2024 , sambhali ryo su song aa ❤
ભાઈ આ ગીત અલકા યાજ્ઞિકે ગાયું છે અને તમે સાધના સરગમ નું નામ કેમ લખ્યું છે???
4/1/2025❤🎉†👌🔔
ખુબ સરસ સોંગ....01.02.2024 ના રોજ સાંભળું છુ પણ આજે આ સોંગ સાંભળી આંખમાં આસુ આવિ ગયા😢😢😢miss you ❣️
ખુબ જ સરસ ગીત છે
bahuj saras geet arvind barot no awaj ane hiten kumar ni aecting khubj saras che@@chetnashah767
Me bro my fevarit song hai
Main live song dekh hi rahe 2024/04/23 time 1:34 Aaj Hanuman jayanti hai Jay Hanuman ji ❤️ Jay shree Ram ❤ Miss you 🥹🥺😮💨😶🌫️😔
મને આ ગીત બઉ ગમે છે ❤ ❤❤❤❤❤
Superb movie and all songs is superb ❤❤❤
Maru balapan yaad avi gyu yaar
૨૧/૧૦/૨૦૨૪ કોણ કોણ સાંભળે છે.
Kon kon 2024 maa saabdH ♥️♥️♥️♥️♥️ 👍👍👍👍👍
2025 માં સાંભળ્યું હજી પણ યાદ તાજી કરી દે 😊
આ પિક્ચર મેં પહેલી વાર મારા કાકા ના ઘરે સફેદ ટીવી હતું ત્યારે જોયું હતું
2024 ma kon kon sambhale se
I m
2025 Ma Aa Song In n Kon Sambhre 6e???
2023 માં kone આ મૂવી ને યાદ છે...
❤ पतली कमरीया हिला हिला कर दिल पर झटका लगाया ना करो ❤
❤ चांद छुपता नही जूलफोमे छुपाकर और अदाये कातिल लगाया नां करो❤
બીજા સોંગ ગમે તેટલા સાંભળી લઈ એ પણ આ સોંગ ની વાત ના થાય ભાઈ ❤😊
આ ગીત સાધના સરગમ નઈ પણ અલકા યાજ્ઞિક દ્વારા ગવાયેલ સે ❤
2022 ma kon kon song sambhade chhe ❓
Me
@@attitude_105 good 😊
Thanks
☝️
Me
Aava songs aaj pn kon kon sambhale se
Sk
જૂની વાત યાદ આવી ગય.....😭💔💔💘❣️❣️❤️❤️❤️❤️
Kai vat mitra...
@@Rammm21214mari રાધા ની મિત્ર
Happy Dhanteras..29.10.2024..02:18pm
Mey❤❤❤❤❤❤❤❤❤❤❤
Pahila ya beta o ki 26.9.2024 kondhikh reha ha
7.30 AM
My favourite song movie ❤
જેણે પણ દિલ થી પ્રેમ કર્યો હશે એને આ ગીત બોવ ગમશે...
30 AUGUST 2024🙌🏻🥀
13-9-23 12.35am....i love this song and movie..thank you so much hiten sir and anandi ma'am ❤❤🎉🎉
Anyone 2023 ???😅
Cenema hall ma jova gaya tha jyare release thai hati hu ne mari mummy ne mari Ben badha radta hata chhelle sudhi joi tyare badha khus thaya🙏🙏🙏😍
bahu saras film
આ ગીત સંજય પટેલ સાંભળે છે આનંદી ત્રિપાઠી સારો અભિનય કર્યો છે હિતેનકુમાર સુંદર ગીત છે ❤❤❤❤❤
अभी☺️ बात😂 नहीं 🥰हो 🌷सकती.😭 क्या 💐चल 🌹रहा 💐है?
વાહ શુ જમાનો હતો એ ❣️❣️❣️
hu aa song to daily samblu su i love song ❤❤
Juna song shambhdi ne juni yado taji thai jaya che best time hato aa
Aa Song 2023 Ma ame ane amaro Parivar aakho aa film ane song jove che..
youtube.com/@svrabarivigodi7932
Kare kar yar aa git shabadine to maru bachapan yade avigyu 📀DVD keshit ketali mst avti i really miss old day 😅😅😅
9 may kon a song jove che
Ha maro jiv h❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
It's almost 2023
But I'm in love with this song
Right bhai
❤
Female singer is Alka Yagnik not Sadhana Sargam
Yes. I also wondered ❤️
Yes...
Ame all time bhulsu nahi. Pako gujrati
કોણ કોણ કૉમેન્ટ વાચવા આવ્યુ છે આવ્યા છે તો લાઈક કરતા જાઓ
2025 ma ❤
This song old is gold 😊😊
😊❤ Nice Film And Sons
૧૭/૦૬/૨૦૨૪ ના રોજ મે આ ગીત 5 થી/6 વખત સાંભળ્યું
Alka Yagnik ji voice 👌👌♥️
@@mitalvala303 . Bhai me alka yagnik ji ke song 1984 se sunta ho I'm 67 year old
its Alka
@@mitalvala303 not sadhna sargam..she is Alka Yagnik
Aa git sambhdi ne mane mara ppa ni yad aavi jay ppa ne pan aa git bau pasand hato aa git sabhdu to mane mari vadi ae vadi ni koyal mor ae hva juni yado mane aakho same aavi jay se 🥺❤️
😢😢😢Miss papa
Ohhh kya bat hee 👌👌👌👌
😢😢😢😢😢😢😢😢
Favourite Song... Favourite Gujarati Movie....Favourite Actor ....❤❤❤
મારું મનગમતું પિચર છે એ સમયે ખરેખર ખૂબ જ સરસ હતો. ભગવાન મારી ઈચ્છા પૂછે તો હું એ સમયે પાછો માગું ખરેખર બહુ જ યાદ આવે છે એ સમય ની❤❤❤❤❤❤😊😊😊😊😊
બધાને. વીતેલો સમય જોઈએ છે પણ એ શક્ય નથી આપડે ફક્ત વીતેલો સમય યાદ કરી એમાં જીવી શકીએ છીએ.
@@DIPAKJIPROTસાચું કીધું.
Pan A saky nathi yar hu pan bavu miss Karu chu A time 😢
એક દમ સાચી વાત કરી મને પણ આ ગીત સાંભળીને એ સમય નાં દિવસો યાદ આવી જાય છે ❤❤❤❤
🌹
આનંદી ત્રિપાઠી નો અભિનય મને ખુબ ગમીયુ
આ ફિલ્મ મે 104 વખત જોઈ છે તેમજ આ સોંગ નું લોકેશન અત્યાર સુધીના ગુજરાતી ફિલ્મ માં સૌથી બેસ્ટ છે. તેવું કેટલાં મિત્રો માને છેઃ
Wow...🎉❤
Vah mari gujarati bhasha........ Vah maru Gujarat... Vah mara gujarati kalakaro....
T❤K love
મારું ફેરવેટ સોંગ હે
My favourite git ❤❤
Superb movie and love this song 😍
Beautiful 🥰
Juni yaadon taza Thai gayi 2000s no time j alag hato 😍😍😍🔥🔥🔥🥰🥰❣️❣️🤩🤩🤩🤩🥰🥰🥰🥰Alka ji no voice ketlo sweet 6 🤩😍😍😍😍😍😍🙏🙏🙏🙏🙏🙏🙏🙏💞💞🎈🎈🔥🔥
Sweet to chhe alka my love
Superb song 👍 old is gold 🪙
ગજબ છે પ્રેમ ❤
2025😂😂