Sir Mari joining date 07/10/2013 chhe. High school ma chhe. 07/10/2018 ma 5 varsh purna thayel chhe. Mari ganatri batavso please. Ijaafa ni pan mahitivaapso
એક પ્રશ્ન છે કે આ 4200 ગ્રેડ પે સરકાર માની ગઈ તો તે 4200 નું નિયમ 2011 માં કે તે પછી નોકરી એ લાગ્યા હોય તેમને પણ લાગુ પડશે ને ? કે પછી માત્ર 2010 ના શિક્ષકો માટે જ છે. રીપ્લાય
બહુ જ સરસ સમજ આપેલી છે ૨૦૦૪માં નિમણૂક પામેલા શિક્ષકો માટે પણ આવો વિડિયો મુકવા વિનંતી
Very useful and important video
Background Music ni koy jarur nthi janati. A music video ma disturbance ubhu kre che. Ena thi video ma ky j saru nthi sambhdatu.
Ok આ વિડિયો શરૂઆત ના છે have koi video ma music આવતું નથી. તે chhta samay male બધા video માંથી music delet kari dais
Very useful video & thanks.
Thax આ વિડીયો બનાવવા માટે
sir 8/10/2017 થી 31/07/2020 માટે ફકત 9 ના ઉચ્ચતર નુ એરીયસ બીલ કેવી રીતે બનાવવું તેની માહીતી આપશો.
Nice work Guruji
Very good 🙏
Sir ssc ma computer subject ni exam pass Karel hoy to ccc exam na aapiye to chaale
Na
CCC આપવી પડે.
E માટે અલગ course છે જે કરેલા હોય તો જ ના આપવી પડે
Good information
2007 નિમણૂક તારીખ, માધ્યમિક શાળાઓમાં સળંગ નોકરી થતા 2022 ma કેતલો પગાર થાય તેની ગણતરી કરાતો video બનાવો please
ruclips.net/video/CX5nCG74Gss/видео.html
ખૂબ સરસ
12 10 2022 ના ઉચ્ચતર પગાર ધોરણ ના પરિપત્ર મુજબ માં 2002 ની ભરતી વાળાની સમજ આપતો વિડીયો બનાવશો
9 varsh revise mate video nagar prathamik shikshan school ma dakhal tarikh 25/11/1991 unjha
7th pay ના કોઈ પણ પગાર માટે ઘરભાડુ શોધવાની ફોર્મ્યુલા હોય તો કહેજો કારણ કે ઘરભાડુ 6th પે મુજબ આપે છે અને એનું કોષ્ટક ઉપલબ્ધ ન હોય માટે
પગારબિલ ma banne પગાર દર્શાવેલ હોય છે 6th અને 7th mujab so પગારબિલ માંથી j malse
ગુજરાત સરકારના કર્મચારીઓ ના ૫ વર્ષ ફિક્સ પે એ સળંગ ૫ વર્ષ તરીકે ગણાય કે નહી ??
હું સ્વૈ.નિવૃત્ત છું. મારે ૩૧ નું ઉચ્ચત્તર મંજુર થયેલ છે. તફાવત માં મારા બેઝીક ૭૨૧૦૦ પર HRA કેટલું થસે તે જાણવું છે. જરૂરથી જણાવશો.
2700 thi 2850 rs HRA MALSE
Sir mari join date 16/9/2002 chhe mane 1/1/22 ma 9 nu malyu.aeriyas bill kevi rite banavvu. Guaid karsho
સાહેબ વિદ્યાસહાયક ફૂલમાં આવ્યા બાદ ક્યારે ઘર ભાડા માં વધારે થાય
દિવ્યાંગ શિક્ષણ સહાયક ને ક્યાં કયા લાભ મળે છે સરકારી માધ્યમિક માં ફિક્સ માં અને 5 વર્ષ પછી ક્યાં લાભ મળે એનો ખાસ plz વીડિયો બનાવો ને
મુખ્યસેવીકા નો હાલ નો ફિક્સ પે 31,240 છે,તો એમનો ફૂલ પે થતા કેટલો ગ્રેડ પે છે??plz જણાવજો ને સર
Hi sir higher secondary teachers mate pan aava video banavo .
પ્રશ્ન mokljo
Sir Mari joining date 07/10/2013 chhe.
High school ma chhe.
07/10/2018 ma 5 varsh purna thayel chhe.
Mari ganatri batavso please.
Ijaafa ni pan mahitivaapso
Tamare સળંગ નોકરી haju પરિપત્ર થયો નથી.. આ vides પ્રાથમિક વિભાગ માટે છે
સાહેબ, contract કર્મચારી ઓ ને મોગવરિ ભઠ્ઠુ મળી શકે ખરું તે જણાવશો?
Na
only 6th pay no chart muko sir
સર મારે ખાતામાં દાખલ તારીખ 16.9.2003 છે અને મારો ફુલ પગાર 2008 માં થયેલો છે તો મને નવમુ પગાર ધોરણ ક્યારે મળવા પાત્ર ગણાય 2012 ક 2017 ?
સળંગ नोकरी મુજબ તમને 2012 માં મળે.
Tq sir
thankyou
એક પ્રશ્ન છે કે આ 4200 ગ્રેડ પે સરકાર માની ગઈ તો તે 4200 નું નિયમ 2011 માં કે તે પછી નોકરી એ લાગ્યા હોય તેમને પણ લાગુ પડશે ને ?
કે પછી માત્ર 2010 ના શિક્ષકો માટે જ છે. રીપ્લાય
તમામ
@@ShreyashDabar thanx sir,
Sarang. Nokrima. Varg/4.na.karmachari.no.pagarni.mahiti.janavsho
arriers ganatri mate banavo
બીજું ઉ. પ. ધોરણ 4400ગ્રેડ પે માહિતી
Su પ્રશ્ન છે? કઈ નિમણૂક તારીખ છે?
Aa primary teacher nu che?
Yes
Good information