બધા સ્વાર્થી છે. ડિગ્રીમાં કેવી રીતે માર્કસ આવે છે એ બધા જાણે છે અને tat (s) કેટલી પરદર્શિતાથી લેવાઈ અને કેવી રીતે માર્કસ આપ્યા છે એ પણ બધા જાણે છે.જેને જે કેસ કરવો હોય એ કરો જેના ભાગ્યમાં હશે તે જ શિક્ષક બનશે😂
નમસ્તે ચેતન સર માધ્યમિક અને ઉચ્ચતર મધ્યમિકમાં પાસિંગ માર્ક્સ 60% છે . તે જનરલ અને અનામત વર્ગ બંને માટે સમાન જ રહેશે.. પેલાની જેમ અનામત વર્ગ માટે 55 % હશે ? જવાબ આપજો please
@@bhochiyanishaa5165. me to 10 thi 15 jagya vibhag ma રજી. એડી. Thi rajuaat kri che anamt na labh mate 55% ni. But 25 tarikh hs ni jaherat ma kyay ullekh nthi. Hve aamni sme kadak paglaa levaa pde bki aa rjuaat thi mane em nhi.
70:30 wala ne kaho ke tat ma sara marksh lavo Bahu hosiyar hoy to......kem potana j sub ma potani takat hoy Bahu hosiyar hov to kem marks na Lavi sakiya???? Aava Loko alag alag uni wala chhe e Loko ne vagar mahenetej marksh lidha chhe etle j aava Loko ne khuchhe chhe baki sarkar no tat ne adharej bharti no sarama Saro nirnay chhe......
Ane aaa med to Bhai ghare besine kre chhe ema aava degree no rop jamave.......tat naj mrks parj bharti thay ej pardarshika chhe Ane Jo 70:30 wala na fever ma court nirny aape to aapne karishu ke tat parj bharti thay kem ke apane pan Ladi laisuu
પ્રાઇવેટ કોલેજ ની ખોટી ડિગ્રી અને પૈસા નાં આધારે વધારે ગુણ મેળવ્યા હોય છે.... માટે ફક્ત TAT નાં જ માર્કસ ગણાવા જોઈએ...
Chetanbhai tamri vat 100%sachi pan aa loko ne kon samjave ek var ગાંધીનગર આવ્યા hot to ખબર પડતી
સરકરશ્રીનો નિર્ણય નવી શિક્ષણ નીતિ પ્રમાણે બરોબર છે...
હા આ બધું એક બાજુ મૂકી જગ્યાવધારા માટે પ્રયત્ન કરવો જોઈએ
100 ટકા જગ્યા વધારા માટે પ્રયત્ન કરવો જોઈએ બધાએ💯
આવું શા માટે કરતા હશે આ લોકો... બીજાનું તો સારુ વિચારો તમે સારા માર્ક નથી લાવી શકીયા જે લોકો લાવીયા છે એને તો જોબ પર લાગવા દો 🙏
આમા કશુ નહી થાય ચિંતા ના કરો આવા તો કેટલાય કેશ થયા
સર, વિદ્યાસહાયક ભરતી માં વય મર્યાદામાં વધારો કરાવો સાહેબ અમારી ઉમર પુરી થઈ ગઈ છે તો વય મર્યાદામાં વધારો કરાવો સાહેબ.
વય મર્યાદા વધારો
1 to 5 મા વય મર્યાદા વધારો
Gher besi na thay gnr araji apo
બધા સ્વાર્થી છે. ડિગ્રીમાં કેવી રીતે માર્કસ આવે છે એ બધા જાણે છે અને tat (s) કેટલી પરદર્શિતાથી લેવાઈ અને કેવી રીતે માર્કસ આપ્યા છે એ પણ બધા જાણે છે.જેને જે કેસ કરવો હોય એ કરો જેના ભાગ્યમાં હશે તે જ શિક્ષક બનશે😂
Only TAT mains counting barabar chhe
Exam aavse k ni
નમસ્તે ચેતન સર
માધ્યમિક અને ઉચ્ચતર મધ્યમિકમાં પાસિંગ માર્ક્સ 60% છે . તે જનરલ અને અનામત વર્ગ બંને માટે સમાન જ રહેશે.. પેલાની જેમ અનામત વર્ગ માટે 55 % હશે ? જવાબ આપજો please
અનામત નો લાભ આપવો જોઈયે
નોકરી માં અનામત આપશે
@@CHETANDHAMELIYA પણ pass j nai hoy to km nokri ma mle pass mate
@@vaghelanilesh9790 આવેદન પત્ર આપ્યું છે no reply hji
@@bhochiyanishaa5165. me to 10 thi 15 jagya vibhag ma રજી. એડી. Thi rajuaat kri che anamt na labh mate 55% ni. But 25 tarikh hs ni jaherat ma kyay ullekh nthi. Hve aamni sme kadak paglaa levaa pde bki aa rjuaat thi mane em nhi.
સાચી વાત ચેતનભાઈ
પ્રાથમિક શિક્ષણનો પાયો ધોરણ 1 થી 5 માં વિધ્યાસહાયકની વધુ જગ્યાઓ આવે એ માટે પ્રયત્નો કરવા જોઈએ
જો કોર્ટ કેસ થશે તો મારી તો ઉંમર જ પૂરી થઈ જશે આ વર્ષે તો...😭😭😭😭
સર નોન ગ્રાન્ટેડ ઈન એચ એસ માં વિકલાંગો ની ભરતી પ્રક્રિયા કેવી રીતે થશે તે જણાવજો ને સર પ્લીઝ બહુ ચિંતા થાય છે
Kai nai thay ચેતનભાઈ. નવા RR પ્રમાણે. And સત્ય ક્યારેય પરાજીત નથી થતું.
Chetanbhai umedvarone jagya vadharva dhamkavo
ભરતી જરૂરી છે
Sar teto age mo vdhharoo kravo
Right sir
Saheb nahi tamw koi ni tarfen ma to aama koi vachgada no rasto kadhyo hot to aavu no that..kash tme aa rite mark Vara ne samajavat ..
લૂખાઓ
૧૦૦૦ વાર લુંખેશો
H S માં જગ્યા વધારવાનું કંઈ કરો
પાસિંગ માર્ક્સ માં અનામત નો લાભ મળવો જોઈએ
@@anishapatel2153 Haa help me
Court na ચુકાદા સુધી ભરતી અટકશે ?
નહિ
70:30 wala ne kaho ke tat ma sara marksh lavo Bahu hosiyar hoy to......kem potana j sub ma potani takat hoy Bahu hosiyar hov to kem marks na Lavi sakiya???? Aava Loko alag alag uni wala chhe e Loko ne vagar mahenetej marksh lidha chhe etle j aava Loko ne khuchhe chhe baki sarkar no tat ne adharej bharti no sarama Saro nirnay chhe......
Mari ek friend ne Hindi subject prilims ma 71 mand exm aapva mli and mains ma akshr bhu Sara aave speed thi lakhi ske so aema 149 bolo
ભાઈ કોર્ટ કેસ કરી ને ભરતી વિલંબ માં પડશે ઉંમર પણ પુરી થય જશે વિચારો
Sir 6thi 8 ma vay મર્યાદા વધારો થાય તેવી શક્યતા છે
Sir bharti ma stay aavse??
Please cetegary no labha જોઇએ plz help me pass mate
Koi saath nhi aape amaa.
@@chandreshrathod3174 kem રજૂઆત કરી એ એક vaar
@@chandreshrathod3174 70 :30 ni કેસ દાખલ કર્યો છે તો આપને khli રજૂઆત કરી 55%
@@chandreshrathod3174 ek vaar ગાંધીનગર jye
@@chandreshrathod3174 link આપો group
પોતાના નજીવા સ્વાર્થ માટે આટલુ મતલબી ન બનવુ જોઈએ
Svarthi to tat marks vara thaya che agar bhavishya acadmic merit vagar nathi a nai dekhatu
M.Ed profesarni laykat 6e mate hs ma merit na ganavu joya
Tamara karta 2018 19 vala andolan karelu .temni vat karta nathi.temne vadhare anyay thay chhe. 70.30 and 2018 19 koi vat vidyo vala karta nathi.haju 2018 19 court cese thashe
@@bipinmachhi3062 ha kmk eni ભરતી j nai aavi
Ha sir,sachi vat
સર 6થી8 માં વય વટાવી ચૂક્યા છીએ તો વય મર્યાદા માં વધારો થાય એવો પ્રયત્ન કરો
❤ok sir
Saheb tet 1/2 time sir aavi jase plz reply
જગ્યા વધારો થાય એમાં બધાનો ફાયદો છે
2018/19 validity cash baaki 6e
@@abhimori5147 kyi ny thay
Gane a rite bharti thay pan aavu to yarr na karay
Hawe bow thyu ladat hawe band kro awa loko j pathari ferve
આ જ્ઞાન સહાયકને પણ લાયક નથી. પ્રવાસી શિક્ષક માટે પણ આ વિચારસરણી વાળા લાયક નથી.
અનામત આપવી જોઈએ 55%
@@pareshbhairrathvajays3360 haa
@@pareshbhairrathvajays3360 ha
સદબુદ્ધિ આપો...આવા શિક્ષકો ને
Vah😂😂
Ane aaa med to Bhai ghare besine kre chhe ema aava degree no rop jamave.......tat naj mrks parj bharti thay ej pardarshika chhe Ane Jo 70:30 wala na fever ma court nirny aape to aapne karishu ke tat parj bharti thay kem ke apane pan Ladi laisuu
Jaychando Nadya se e juo 😢😢😢😢😢