Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
Wah ridham bau mast chhe Bhai bhai ❤
જુગ જુગ જીવો મારા વ્હાલા
Vahhhhh❤ ❤
❤
વાહ વાહ વાહ ❤
Superb
Thanks 🤗
Wah .cintn.patel..wah.😂❤
2:25
ખૂબ સુંદર
Vah patel vah
Gurudev Datt
Super voice 🎉
Very nice 👍🎉
Rvesh
વાહ😊બહુ જ સરસ
Yes
વાહ ભાઈ વાહ ખુબ સુંદર છે ગીત
લખી ને મોકલો
Su
Guru dev datt 🙏🙏🙏
RveshEDIT
વાહ વાહ ભાઈ વાહ વાહ
I love you mor ❤❤❤❤❤❤❤❤❤❤
કાળી વાદલડી તુને વિનવે રેબે ઘડીક નાચી લે રંગમોરલાજાય છે મારી સાહેલીનો સાથ રેબે ઘડીક નાચી લે રંગમોરલાબાર બાર મહિને પાછા આવશું રેબે ઘડીક નાચી લે રંગમોરલાકરી લે રે બે ઘડી ટહૂકાર રેબે ઘડીક નાચી લે રંગમોરલાબોલવું તોય નથી બોલતો રેબે ઘડીક નાચી લે રંગમોરલાભલો થઈ તું અબોલા તું ભાંગ્ય રેબે ઘડીક નાચી લે રંગમોરલાકાળી વાદલડી તુને વિનવે રેબે ઘડીક નાચી લે રંગમોરલાજાય છે મારી સાહેલીનો સાથ રેબે ઘડીક નાચી લે રંગમોરલાઓલી વાદલડી કેરી વિનંતી રેરંગભર નાચે છે રંગમોરલોમનડું કળાયેલ મોર રેરંગભર નાચે છે રંગમોરલોનાચે વનરા, નાચે ડુંગરા રેરંગભર નાચે છે રંગમોરલોનાચે છે નદીયું કેરા નીર રેરંગભર નાચે છે રંગમોરલોઆભે ઢોલિડાં ધડૂકીયા રેરંગભર નાચે છે રંગમોરલોત્રિભુવન ઝીલે છે એનો તાલ રેરંગભર નાચે છે રંગમોરલોઢેલડિયું તો ઢુંગે વળે રેરંગભર નાચે છે રંગમોરલોભૂલી ગ્યો દુનિયા કેરું ભાન રેરંગભર નાચે છે રંગમોરલો‘કાગ’ જીવો ઝાઝું મોરલો રેરંગભર નાચે છે રંગમોરલોકળાયેલ સૃષ્ટિનો શણગાર રેરંગભર નાચે છે રંગમોરલો‘કાગ’ જીવો ઝાઝું મોરલો રેરંગભર નાચે છે રંગમોરલોસ્વરઃ કવિ દુલા ભાયા ‘કાગ’ અનેતેમના જોડીદાર મેરુભા ગઢવીરચના-રજૂઆત: કવિ દુલા ભાયા ‘કાગ
Wah ridham bau mast chhe Bhai bhai ❤
જુગ જુગ જીવો મારા વ્હાલા
Vahhhhh❤ ❤
❤
વાહ વાહ વાહ ❤
Superb
Thanks 🤗
Wah .cintn.patel..wah.😂❤
2:25
ખૂબ સુંદર
Vah patel vah
Gurudev Datt
Super voice 🎉
Very nice 👍🎉
Rvesh
વાહ😊બહુ જ સરસ
Yes
વાહ ભાઈ વાહ ખુબ સુંદર છે ગીત
લખી ને મોકલો
Su
Guru dev datt 🙏🙏🙏
Gurudev Datt
RveshEDIT
RveshEDIT
વાહ વાહ ભાઈ વાહ વાહ
I love you mor ❤❤❤❤❤❤❤❤❤❤
લખી ને મોકલો
કાળી વાદલડી તુને વિનવે રે
બે ઘડીક નાચી લે રંગમોરલા
જાય છે મારી સાહેલીનો સાથ રે
બે ઘડીક નાચી લે રંગમોરલા
બાર બાર મહિને પાછા આવશું રે
બે ઘડીક નાચી લે રંગમોરલા
કરી લે રે બે ઘડી ટહૂકાર રે
બે ઘડીક નાચી લે રંગમોરલા
બોલવું તોય નથી બોલતો રે
બે ઘડીક નાચી લે રંગમોરલા
ભલો થઈ તું અબોલા તું ભાંગ્ય રે
બે ઘડીક નાચી લે રંગમોરલા
કાળી વાદલડી તુને વિનવે રે
બે ઘડીક નાચી લે રંગમોરલા
જાય છે મારી સાહેલીનો સાથ રે
બે ઘડીક નાચી લે રંગમોરલા
ઓલી વાદલડી કેરી વિનંતી રે
રંગભર નાચે છે રંગમોરલો
મનડું કળાયેલ મોર રે
રંગભર નાચે છે રંગમોરલો
નાચે વનરા, નાચે ડુંગરા રે
રંગભર નાચે છે રંગમોરલો
નાચે છે નદીયું કેરા નીર રે
રંગભર નાચે છે રંગમોરલો
આભે ઢોલિડાં ધડૂકીયા રે
રંગભર નાચે છે રંગમોરલો
ત્રિભુવન ઝીલે છે એનો તાલ રે
રંગભર નાચે છે રંગમોરલો
ઢેલડિયું તો ઢુંગે વળે રે
રંગભર નાચે છે રંગમોરલો
ભૂલી ગ્યો દુનિયા કેરું ભાન રે
રંગભર નાચે છે રંગમોરલો
‘કાગ’ જીવો ઝાઝું મોરલો રે
રંગભર નાચે છે રંગમોરલો
કળાયેલ સૃષ્ટિનો શણગાર રે
રંગભર નાચે છે રંગમોરલો
‘કાગ’ જીવો ઝાઝું મોરલો રે
રંગભર નાચે છે રંગમોરલો
સ્વરઃ કવિ દુલા ભાયા ‘કાગ’ અને
તેમના જોડીદાર મેરુભા ગઢવી
રચના-રજૂઆત: કવિ દુલા ભાયા ‘કાગ