શ્રેષ્ઠ શાળા મૂલ્યાંકન ટીમ દ્વારા શાળા મૂલ્યાંકન 13-01-2025

Поделиться
HTML-код
  • Опубликовано: 24 янв 2025
  • આ વિડિયો અને રેકોર્ડ કરવામાં આવતા કાર્યક્રમ અમારી સરકારી શાળા માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહન અને ઉત્સાહ વધારવા માટે કરવામાં આવેલ છે અને RUclips મા મૂકવામાં આવે છે. આ વીડિયોમાં ઉપયોગ કરવામાં આવેલ ગીત, કૃતિઓ, મટીરીયલ અને કોઈપણ પ્રકારની વસ્તુઓ એ કોઈની પણ કોપી કરવી કે તેને નુકસાન કરવાના હેતુથી કરવામાં આવેલ નથી જે માત્ર શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને તેનો જુસ્સો અને હિંમત વધારવા માટે પ્રયત્નો કરેલા છે અને બાબતે કંઈ પણ ભૂલ થઈ હોય તો તે ભૂલ ની માફી માંગીએ છીએ. કોઈ સંસ્થા, વ્યક્તિ કે કોઈને નુકસાન કે અનુકરણ કે કોપી કરવાનો ઉપદેશ આ વીડિયો બનાવવામાં આવેલ નથી તેની ખાસ નોંધ લેવી. આ વીડિયો માત્ર શાળા નો રેકોર્ડ સાચવવા કરેલા કામ સાચવવા અને યાદ માટે છે જે કોઈની ભાવના કે તેની સંવેદના ને ઠેસ કે તેની લાગણી દુભાવા માટે બનાવવામાં આવેલ નથી એટલે ભૂલ ચૂક થઈ હોય તો માફ કરવા વિનંતી પાઠવીએ છીએ. ફરીથી આ વીડિયો માત્ર ને માત્ર અમારી શાળાની યાદ સાચવવા માટે છે.

Комментарии •